શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સબંધ, માં થયું કઈક એવું કે..

0
685

તમે જાણતા જ હશો કે એક શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સબંધ કેવો હોય છે.પહેલાના સમયની વાત કરીએ તો શાળાઓ ન હતી લોકો જંગલમાં શિક્ષા પ્રાપ્ત કરવા માટે જતા હતા જેમાં માત્ર રાજાઓના છોકરાઓ જ શિક્ષા મેળવવા માટે આવતા હતા.પરંતુ આજના સમયમાં શિક્ષણને એક વ્યવસાય બનાવી દીધો છે.શુ તમે જાણો છો આ શિક્ષણ પાછળ પણ કેટલાક ખરાબ કૃત્યો થાય છે.પરંતુ મિત્રો આ ઘટનામાં બે બાળકોને ભણાવવા માટે આવતી શિક્ષિકા પર બાળકોના પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે તમે આ ઘટના રાજકોટ શહેરની છે જેમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે કાલાવડ રોડ પર આવેલી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતિની ફરિયાદ છે કે, એક દવાના ડીલરે તેને પ્રેમજાળમાં ફસાવીને વારંવાર તેની સાથે શરીર સુખ માણ્યું હતું. યુવતિની ફરિયાદ છે કે, આરોપીએ લગ્ન કરવાની ના પાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે એટલે તેની સામે ફરિયાદ દાખલ કરી છે.

ત્યારબાદ એવી માહિતી સામે આવી છે જે મુજબ તમને જણાવી દઈએ કે કાલાવડ રોડ પર આવેલી શાળામાં ધોરણ-6ની શિક્ષિકાના વર્ગમાં બે જુડવા બાળકો અભ્યાસ કરતા હતા. વિદ્યાર્થીઓના અભ્યાસને કારણે વિદ્યાર્થીના પિતા દિવ્યેશ નટવરલાલ જાટકીયા અને તેના પત્ની બિંદુબેન સાથે શિક્ષિકાને વારંવાર મળવાનું થતું હતું. એટલે તે દિવ્યેશના પરિચયમાં આવી હતી.

બાળકોના અભ્યાસની બાબતોથી સંપર્કમાં આવ્યા અને ત્યારબાદ આ બન્ને વચ્ચે ફોન પર વાતો થવા લાગી. વાતો પ્રેમમાં અને પ્રેમ હવસમાં ક્યારે બદલાયો તેની ખબર ન રહી. શિક્ષિકાનો આક્ષેપ છે કે, આરોપીએ તેની પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા હોવાની વાત કરીને લગ્ન કરવાની લાલચ આપી હતી. બાદમાં મોબાઈલ નંબર લઈને વોટ્સઅપ પર ચેટિંગ કરતા હતા.

શિક્ષિકાનું કહેવું છે કે, દિવ્યેશ તેને રજાના દિવસોમાં લોંગ ડ્રાઇવ પર લઈ જતો હતો અને તેની સાથે લગ્ન કરવાનું કહેતો હતો. એક દિવસ આરોપીએ ભૂતખાના ચોક રાજુ કલરની ઉપર અરીહંત ડીસ્ટ્રીબ્યૂટર નામની ઓફિસે મળવાની વાત કરી હતી. ઓફિસે મળવા જતા ફરી લગ્નની ચર્ચા કરી થઈ અને આરોપીએ પોતાની પત્નિ સાથે છૂટાછેડા લીધા હોવાની વાત કરી. શિક્ષિકાનો આક્ષેપ છે કે, આરોપી પોતે આર્થિત રીતે સુખી સંપન્ન હોવાનું કહેતો હતો અને સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં દવાનો હોલસેલ વેપારી હોવાનું કહી ગાડી, બંગલા અને સુખ સાયબીન સપના દેખાડતો હતો. આ સાથે જ લગ્નની લાલચ જગાવી તેની સાથે સંબંધ બાંધ્યો હતો.

આ ઉપરાંત થોડા દિવસ બાદ શિક્ષિકાને ઘરે બોલાવીને પણ તેની સાથે એકાંતવાસ માણ્યો હતો. અને પછી તો આ સીલસીલો શરૂ થયો. જ્યારે બન્નેને એકાંત મળતો ત્યારે શરીર સુખ માણવાનું શરૂ કર્યું. જોકે, શિક્ષિકાના કહેવા પ્રમાણે જ્યારે તેણે લગ્નની વાત કરી અને શરીર સુખની ના પાડી તો તેને ધમકી પણ આપી હતી. જેથી તેણે પોતાના પરિજનોને બધી વાત કરીને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.પ્રેમને કોઇ ઉંમર હોતી નથી, ત્યારે આવી જ એક બીજી ઘટના સામે આવી છે, જેમાં 24 વર્ષની શિક્ષિકા પોતાની સ્કૂલના 18 વર્ષના વિદ્યાર્થીને લઇને ફરાર થઇ ગઇ છે. ઘટના ગાંધીનગરના કલોલમાં આવેલી એક સ્કૂલની છે, બાદમાં વિદ્યાર્થીના માતા-પિતાએ પોતાના સગીર પુત્રનુ અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. તો આ કિસ્સાથી સમગ્ર પંથકમાં ભારે ચર્ચા પણ જાગી છે.

ગુમ થયેલા વિદ્યાર્થીના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે સાંજે 7 વાગ્યે હું નોકરી પરથી ઘરે આવ્યો હતો. તે સમયે તેમનો પુત્ર ઘરે હાજર ન હતો. પત્નીને પુછતા તેણે જણાવ્યું કે તેમને પુત્ર સાંજના 4 વાગ્યથી ઘરેથી કોઈને કહ્યાં વગર નીકળી ગયો છે. જેથી અમે તેની શોધખોળ હાથ ધરી હતી. જેથી જાણવા મળ્યું હતું કે, સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાના તેમના પુત્ર સાથે પ્રેમ સંબંધ હોવાથી ભાગી ગયા છે.

પોલીસે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થી અને શિક્ષિકા વચ્ચે કથિતરુપે પ્રેમ સંબંધ હોવાની વાત સામે આવ્યા બાદ હાલમાં જ સ્કૂલ ઓથોરિટી દ્વારા પણ તેમને ઠપકો આપવામાં આવ્યો હતો. તેમનો આ સંબંધ સામાજિક દ્રષ્ટીએ અનૈતિક હોવાના કારણે બંને શુક્રવારે ઘર છોડીને ભાગી ગયા છે. ગુમ થયેલા શિક્ષિકા અને વિદ્યાર્થી સાથે મોબાઇલ ફોન ન લઈ ગયા હોવાથી શોધખોળમાં મુશ્કેલી પડી રહી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આ ઘટના હૈદરાબાદની છે અને એક શિક્ષકે 12 વર્ષની પોતાના ક્લાસ રૂમની વિધાર્થીની પર બળાત્કાર કર્યો હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેનાથી સૌ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.આ ઘટના તેલંગાણાની રાજધાની હૈદરાબાદની સ્થાનિક અદાલતે એક 32 વર્ષીય શિક્ષકે સગીર બાળકનો જાતીય શોષણ કરવા બદલ દોષિત ઠેરવીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.

પ્રથમ અતિરિક્ત હૈદરાબાદ સેશન્સ જજ ખાનગી શાળાની શિક્ષકને બાળકોના જાતીય સતામણી અધિનિયમ (પોક્સો) અધિનિયમ હેઠળ દોષિત ઠેરવીને દસ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.તમને જણાવી દઈએ કે આ વિધાર્થીની સાતમા ધોરણમાં ભણતી હતી જેની ઉંમર માત્ર 12 જ વર્ષ હતી.આ નરાધમ શિક્ષક આ વિધાર્થીની ના ક્લાસમાં વિજ્ઞાન નો વિષય ભણાવવા માટે આવતો હતો.નરાધમ શિક્ષક આ સગીરાને કોઈના કોઈ બહાને સ્પર્શ કરતો હતો.આ વિધાર્થીની ભણવામાં ખૂબ જ હોશિયાર હતી.

તે દરરોજ સમયસર શાળાએ આવી જતી હતી પરંતુ તેને એક દિવસ કોઈ કારણોસર શાળાએ સમયસર પોંહચી નહીં તો પેલા નરાધમ શિક્ષકે તેને સ્ટાફ રૂમમાં બોલાવીને તેને ગુપ્તાંગ પર હાથ ફેરવવા લાગ્યો પછી તે વિધાર્થીની ગભરાઈને ત્યાંથી ચાલી ગઈ. થોડા સમય પછી શાળા એ પરીક્ષાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ હતી તો આ શિક્ષકે આ વિધાર્થીની ને કહ્યું કે હું તને જરૂરી પ્રશ્નો આપીશ જે પરીક્ષામાં આવશે તો તું મારા ઘરે આવીને નોટ લઈ જજે.

આ પછી આ વિધાર્થીની તેના શિક્ષકના ઘરે ગઈ ત્યારે આ નરાધમ શિક્ષકે તેના પર જબરદસ્તી બળાત્કાર ગુજાર્યો અને તેને પછી શાળાએ મૂકી આવ્યો જે પછી પીડીતાએ આ તમામ ઘટના અંગે તેના પિતાને જણાવ્યું ત્યારબાદ તેના પિતાએ નરાધમ શિક્ષક વિરુદ્ધ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અતિરિક્ત લોકોએ જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતાની કલમ 377 ના કેસમાં પણ કોર્ટે તેમને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તેમણે જણાવ્યું હતું કે કોર્ટે દોષી શિક્ષકને ચાર હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.જજે કહ્યું કે બંને સજા એક સાથે આપવામાં આવશે. કાર્યવાહીમાં જણાવાયું છે કે એક દિવસે શિક્ષકે ચોથા ધોરણમાં અભ્યાસ કરતી 12 વર્ષીય પીડિતાને તેને કેટલાક પુસ્તકો આપવાના બહાને બોલાવી હતી.

વિદ્યાર્થીની ઘરે ગઈ ત્યારે શિક્ષક તેના પર જાતીય હુમલો કર્યો હતો. ફરિયાદી પક્ષે જણાવ્યું કે શિક્ષકએ બાળકનો વિરોધ કરવા શાળા છોડી ગયો. તેમણે કહ્યું કે બાદમાં બાળકે સમગ્ર ઘટનાની જાણ પિતાને કરી હતી, ત્યારબાદ પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.એક શિક્ષકનું કામ બાળકોને ભણાવવાનું અને એમને સારી વસ્તુઓ શીખવાડવાનું હોય છે. પણ ઘણી વાર અમુક શિક્ષકો પોતાની ફરજ ભૂલી જાય છે. પોતાના ફાયદા માટે તે કોઈ પણ હદ સુધી જઈને બાળકોના જીવન સાથે રમત રમે છે. શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધને શર્મસાર કરતો એવો જ એક કિસ્સો ન્યુઝીલેન્ડમાંથી સામે આવ્યો છે.તમને એના વિષે જાણીને ઘણો ગુસ્સો આવશે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર અહીં એક મહિલા ટીચર પોતાની કારની પાછળની સીટ પર વિદ્યાર્થીઓ સાથે શારીરિક સંબંધ બનાવતી હતી, અને વિડીયો પણ બનાવતી હતી. જો કે વાત પોલીસ સુધી પહોંચી ગઈ આથી આ ઘટનાનાં ખુલાસા થયા બાદ એ ટીચરને સજા પણ સંભળાવવામાં આવશે.

આ શરમજનક ઘટના ન્યૂઝીલેન્ડની એક સ્કૂલની છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અહીની એક પૂર્વ ટીચરના સ્કૂલના 2 સગીર વિદ્યાર્થીઓ સાથે શારીરિક સંબંધ હતા. આ કેસમાં એ ટીચરને દોષી ઠેરવવામાં આવી છે. નવાઈની વાત એ છે કે, એ ટીચર 2 વર્ષ પહેલાથી બંને વિદ્યાર્થી સાથે સતત શારીરિક સંબંધ બનાવતી હતી.

ત્યાંની સ્થાનિક મીડિયાના એક રિપોર્ટ પરથી જાણવા મળે છે કે, આ ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે સ્કૂલના ઓછી ઉંમરનાં છોકરાઓમાંથી એકને મહિલા ટીચરનો એક મેસેજ આવ્યો. ત્યારબાદ બંને જણાએ સ્કૂલની ગતિવિધિઓ વિશે વાત કરવાની શરૂઆત કરી. એ પછી મહિલા ટીચર બંને વિદ્યાર્થીઓને સતત મળવા જવા લાગી. એટલું જ નહિ તેઓ બપોરનાં લંચ પણ સાથે કરવા લાગ્યા.

આ બધું ચાલી રહ્યું હતું એ દરમિયાન એક દિવસ એ ટીચરે એક વિદ્યાર્થીને પાર્કમાં ઉભેલી પોતાની કારમાં બોલાવ્યો. થોડી વાતચીત કરીને તેને વિદ્યાર્થીને જણાવ્યું કે, તે ક્લાસમાં તેને અટેન્ડન્સને ઠીક કરી દેશે. એ પછી કારની પાછળની સીટ પર જ ટીચરે એ વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બનાવ્યા. અને આ રીતે પોતાની કારમાં સગીર વિદ્યાર્થી સાથે સંબંધ બનાવવાની ઘટના ઘણી વાર બની.

એ મહિલા ટીચર પોતાની ગાડીમાં વિદ્યાર્થી સાથે બનાવેલા શારીરિક સંબંધનો વિડીયો પણ બનાવતી હતી. એટલું જ નહીં તે ટીચર સ્નેપચેટ પર પોતાના ફોટા પાડતી અને તે વિદ્યાર્થીઓએ મોકલતી હતી. તેમજ તે વિદ્યાર્થીઓને વિડીયો કૉલ પણ કરતી હતી. એવામાં એ બંને વિદ્યાર્થીઓ કોઈક વાત બીજા વિદ્યાર્થીઓને પણ એ વિડીયો ચેટમાં સામેલ કરતા હતા.ઘણા સમય સુધી આ બધું ચાલતું રહ્યું, પછી અચાનક વિદ્યાર્થીએ એ ટીચર સાથેનાં પોતાના સંબંધને ખત્મ કરવાનો નિર્ણય લીધો. એ પછી મહિલા ટીચરે છોકરાને પોતાના નગ્ન ફોટા મોકલવાની પણ ના કહી દીધી. કોઈ રીતે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો. તેઓ પણ જાણીને ચકિત રહી ગયા. પછી તેમણે પહેલા તો એ છોકરાની પૂછપરછ કર. ત્યારબાદ મહિલા ટીચરની પણ પૂછપરછ કરીને ઊંડાણ પૂર્વક વિગતો જાણી.

પોલીસ પૂછપરછમાં મહિલા ટીચરે પોતાનો ગુનો કબૂલ કરી લીધો. એ મહિલા ટીચરે અદાલતમાં સગીર છોકરાઓ સાથે શારીરિક સંબંધ બાંધવાનાં 7 આરોપો, અને સગીર છોકરાઓને પોતાના નગ્ન ફોટા મોકલવાનાં આરોપ પણ સ્વીકાર્ય. પોતાની હવસની ભૂખ સંતોષવામાં તે ટીચર ભૂલી ગઈ કે આગળ જતા એ બાળકોનું શું થશે.લંડનમાં રહેતી આ મહિલા એક સારી એવી શાળામાં અભ્યાસ કરાવી રહી છે. અને આ મહિલાએ શાળામાં વિદ્યાર્થી સાથે ના કરવાના કામ કરવાની ઘટના સામે છે. આ મહિલાએ નાની ઉમરના વિદ્યાર્થી સામે શારીરિક સબંધ બનાવ્યો હતો. અને આ ઘટના સામે આવી ત્યારે લોકોમાં આક્રોસ ફેલાઈ ગયો હતો.

આ ઘટના લંડનમાં રહેતી મહિલાની વાત છે. આ મહિલા એક સારી પોસ્ટ પર ટીચર ની પદવી સંભાળી રહી છે. મહીલા શિક્ષક (28 વર્ષ) ને તેના વિદ્યાર્થી સાથે કથિત સંબંધ હોવા બદલ ધરપકડ કરવામાં આવી છે. શિક્ષકના પતિ (33 વર્ષ) પર દારૂ પીવાની પણ ટીકા કરાઈ છે. આ કિસ્સામાં, એક સ્ત્રી શિક્ષકને 5 વર્ષ માટે જેલ કરી શકાય છે. કોર્ટે સ્ત્રી શિક્ષકની બેગગ્રાઉન્ડની માંગ માંગી છે.મહિલા શિક્ષક, જેસિકાએ પોલીસ સામે તેની અપરાધ સ્વીકારી અને કહ્યું કે તેણીએ તેના 18 વર્ષના વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધો વિકસાવ્યા છે. આ દરમિયાન તે નશામાં હતો. તે જ સમયે જેસિકાના પતિ ડેરિકે સ્વીકાર્યું કે તે વિદ્યાર્થી સાથે દારૂ પીતો હતો.

જેસિકાના પતિએ વિદ્યાર્થી ને દારૂ પીવડાવેલ હોવાથી તેને 6 મહિનાની જેલની સજા થઈ શકે છે. જેસિકાએ કહ્યું કે તેણીએ તેના પતિની હાજરીમાં તેના એક વિદ્યાર્થીને ઘરે બોલાવ્યો હતો. તેઓ રાત્રે દારૂ પીતા હતા અને પછી સવારે તેઓ તેમના વિદ્યાર્થીઓ સાથે શારીરિક સંબંધ કર્યા હતા. હમણાં જ પોલીસ અદાલતમાં જેસિકાના બેગગ્રાઉન્ડ રિપોર્ટ સબમિટ કરવાની તૈયારી કરી રહી છે.