“ભાભી જી ઘર પે હૈ”ની ગુલ્ફામ કલી રિયલ લાઈફમાં લાગે છે ખુબજ ગ્લેમરસ,તસવીરો જોઈ અચક પામી જશો…

0
511

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી હોય કે ટીવી ઈન્ડસ્ટ્રી, દરેક અભિનેત્રી ગ્લેમરસ ફોટોશૂટ કરાવવાનું પસંદ કરે છે અને તે જ સમયે તે ગ્લેમરસ દેખાવી પણ સરસ છે. આપણી આ વાર્તામાં, અમે તમને વાસ્તવિક જીવનની ગ્લેમરસ દેખાતી અભિનેત્રી વિશે જણાવીશું. પ્રખ્યાત કોમેડી સિરિયલ ‘ભાબીજી ઘર પર હૈ’ માં ગલ્ફામ કાલીનો રોલ કરનારી અભિનેત્રી ફાલ્ગુની રજની એકદમ સુંદર છે.

ભાબીજી ઘર પર હૈમાં ગુલતામ કાલીની ભૂમિકા ભજવીને પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી ફાલ્ગુની રજની એકદમ સુંદર છે અને ઘણીવાર તે સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કરતી રહે છે. તેમના ચાહકોને તેમના આ સુંદર ફોટા ખૂબ ગમે છે. ફાલ્ગુનીના ઇન્સ્ટાગ્રામ પર અ 2.5 લાખથી વધુ ફોલોઅર્સ છે.

શોમાં ગલ્ફામ કાલી એક વેશ્યાલયમાં છે. બહુ ઓછા લોકો જાણે છે કે ફાલ્ગુની એમબીએ કર્યા પછી થિયેટરમાં જોડાઈ હતી. એક ઇન્ટરવ્યુમાં ફાલ્ગુનીએ કહ્યું હતું કે તે તેના પરિવારની એકમાત્ર છોકરી છે જે હિરોઇન બની છે.ફાલ્ગુનીએ 2005 માં અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ગુજરાતી ફિલ્મ ‘ગુજ્જુભાઈ’માં જોવા મળી હતી. એક-બે મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે ટીવી શો ‘મોટી દૂર સે આયા હૈ’માં ઈલા મૌસીની ભૂમિકા નિભાવતી જોવા મળી હતી. ‘ભાબીજી ઘર પર હૈં’ માં કામ કર્યા પછી તેને ઓળખ મળવાનું શરૂ થયું.

ફાલ્ગુનીનો જન્મ મુંબઇમાં થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફાલ્ગુનીએ થોડા વર્ષો પહેલા જ મુંબઈમાં એક ઘર ખરીદ્યું હતું. તે ત્યાં તેની બહેન અને માતા સાથે રહે છે. ફાલ્ગુનીએ ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે પણ ફિલ્મોમાં કામ કરવા માંગે છે અને ટૂંક સમયમાં તે બોલિવૂડની કોઈપણ મોટી ફિલ્મમાં જોવા મળશે.

ટીવીનો સૌથી લોકપ્રિય શૉ ભાભીજી ઘર પર હૈ?નાં આજકાલ સારા રિવ્યુઝ મળી રહ્યા છે. ત્યારે આ શોમાં મેકર્સ થોડુ ટ્વિસ્ટ લાવવા માંગે છે. આપને જણાવી દઈએ કે, આ શોમાં ગુલ્ફામ કલીની ભૂમિકા નિભાવી રહેલી ગુજરાતી હોટ એક્ટ્રેસ ફાલ્ગુની રજની હવે તિવારીજીની બીજી પત્નીની ભૂમિકામાં જોવા મળશે. એટલે કે ફાલ્ગુની હવે અંગુરીભાભીની સૌતન રૂપે શોમાં જોવા મળશે.

તાજેતરમાં આવેલા એક અહેવાલ અનુસાર આ સિરિયલમાં ફાલ્ગુની એક દુલ્હનના પાત્રમાં ટુંક સમયમાં જોવા મળશે. પ્રાપ્ત માહિતિ અનુસાર  તેના દુલ્હન વાળા રોલનુ શુટિંગ શરૂ તહી ચુક્યુ છે. તે એક નવા જ લુકમાં સિરિયલમાં જોવા મળશે. તમને નવાય લાગશે કે ગુલફામના મેરેજ તીવારીજી સાથે થવા જઈ રહ્યા છે.  તેના મેરેજ થતા જ સિરિયલમાં ઘણો બદલાવ આવશે અને દર્શકોને તે જોવમાં પણ મજા પડશે. ફાલ્ગુની રજની સીરિયલમાં એક કોઠાવાળીનો રોલ નીભાવી રહી છે અને તેણે પોતાના કેરીયરની શરૂઆત અંદાજે એક દશકા પહેલા કરી હતી. મરાઠી અને ગુજરાતી ફિલ્મમાંકામ કરી ચુકેલ ફાલ્ગુની MBA થયેલછે અને તેને થિયેટરનો પણ ખૂબ શોખ છે.

ટીવી જગત ની લોકપ્રિયતા કોઈ થી છુપેલી નથી. તેમાં આવનારા તમામ સિરિયલ ઘર ઘર માં તેની ઓળખ ઉભી કરે છે. સિરિયલ મારફતે તેમાં કામ કરનારા સિતારાઓ પણ લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહ્યા છે. આ બધી ધારાવાહિક માંથી એક છે ‘ભાભી જી ઘર પર હે’.સિરિયલ ખુબજ વધારે લોકપ્રિય બની ચૂક્યું છે.લોકો તેના વ્યસની બની ચુક્યા છે.આ સિરિયલ પાછલા બે વર્ષો થી દર્શકો ને તેની તરફ ખેંચી રહ્યું છે અને તેના ચાહકો તેનો એક પણ એપિસોડ મિસ કરતા નથી. તો ચાલો જાણીએ કે આજનો આ આર્ટિકલ આપણા માટે શુ લઈ ને આવ્યો છે.

સિરિયલ ‘ભાભી જી ઘર પર હે’ ના બધા જ કલાકાર ખુબજ મસ્ત એક્ટિંગ કરે છે, પણ જે સિરિયલ ની જાન છે તે છે ભાભીજી. ભાભીજી ને આ સિરિયલ ની જાન કહેવામાં આવે છે. ભાભી તેની અનોખી એક્ટિંગ થી લોકો નું ધ્યાન અને દિલ બન્ને ખેંચી લે છે. જણાવી દઈએ કે આ સિરિયલ માં ભાભીજી નો રોલ ફાલ્ગુની રજની નિશા કરી રહી છે. શો માં ભાભીજી ની એક્ટિંગ થી લોકો દીવાના છે. ભાભીજી ને આજે તેના સપના ના રાજકુમાર ની જરૂરિયાત છે. હાલ માજ એક ઇન્ટરવ્યૂ માં તેણે તેના લગ્ન ન સપના માટે મોટો ખુલાસો કર્યો છે.

38 વર્ષ ની છે ફાલ્ગુની રજનીજણાવી દઈએ એ ફાલ્ગુની રજની ની ઉંમર 38 વર્ષ છે. 38 વર્ષ ની ઉમર માં ફાલ્ગુની ખુબજ સારો દેખાવ ધરાવે છે. પરદા પર જેટલી ગ્લેમરસ દેખાય છે એનાથી પણ વધારે સુંદર તે પોતાની નિજી જિંદગી માં લાગે છે. તેણીએ ઘણી બધી સિરિયલ્સ માં કામ કર્યું છે પણ તેને સાચી ઓળખાણ તો ભાભીજી ઘર પર હે માંથી જ મળી છે. આ સિરિયલ તેની લાઈફ નો ટર્નિંગ પોઇન્ટ છે. આ સિરિયલ થી ફાલ્ગુની રજની ઘર ઘર માં ફેમસ થઈ ગઈ છે અને તેનું કરિયર આજે ચમકી રહ્યું છે.

38 વર્ષ ની ઉંમરે પણ કુંવારી છે ફાલ્ગુની રજનીઆમ તો ફાલ્ગુની ની સુંદરતા પર હર કોઈ જાન લૂંટાવે છે,પણ ફાલ્ગુની હજુ સુધી કુંવારી છે. 38 વર્ષ ની ઉંમર ને વટાવી ચુકી છે પણ હજુ સુધી તેણે લગ્ન કરવાનો નિર્ણય લીધો નથી. એવું નથી કે તે લગ્ન કરવા માંગતી નથી પણ તેનો સનય હજુ આવ્યો નથી તેવું તેને લાગે છે. ફાલ્ગુની રજની તેની બોલી માટે ઓળખાય છે. એવામાં જ્યારે તેને લગ્ન માટે ના સવાલ પૂછવામાં આવે તો તે એકજ સરખા જવાબ આપે છે. સાથે એ પણ જણાવી દઈએ કે ફાલ્ગુની રજની સલમાન ખાન સાથે ફિલ્મ માં કામ કરવા પણ માંગે છે.

ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી કોઈથી છુપેલી હોતી નથી. તેમાં ટીવી પર લોકપ્રિય સીરિયલ ‘ભાભી જી ઘર પર હે’ની લોકપ્રિયતાએ સિરિયલના કલાકારોને એટલા પોપ્યૂલર બનાવી દીધા છે  કે દરેક લોકો તેમની સિરિયલ જોયા વગર રહી શકે તેમ નથી. અમે વાત કરી રહ્યા છીએ ‘ગુલફામ કલી’ કે જે શોમાં કોઠાવાળાની ભૂમિકા ભજવે છે. આ રોલ ફાલ્ગુની રજની નિશા કરી રહી છે.આ સિરિયલ ખુબજ વધારે લોકપ્રિય બની ચૂકી છે. લોકો તેના વ્યસની બની ચુક્યા છે. આ સિરિયલ પાછલા બે વર્ષોથી દર્શકોને પોતાની તરફ ખેંચી રહી છે અને તેના ચાહકો તેનો એક પણ એપિસોડ મિસ કરતા નથી. તો ચાલો જાણીએ કે આજનો આ આર્ટિકલ આપણા માટે શુ લઈને આવ્યો છે.

સિરિયલ ‘ભાભી જી ઘર પર હે’ ના બધા જ કલાકાર ખુબજ સરસ એક્ટિંગ કરે છે, પરંતુ જે સિરિયલ નો મેન રોલ છે તે છે ભાભીજી. ભાભીજીને આ સિરિયલનો મુખ્ય ભાગ કહેવામાં આવે છે. ભાભી તેની અનોખી એક્ટિંગથી લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષે છે.જણાવી દઈએ કે, આ સિરિયલમાં ભાભીજીનો રોલ ફાલ્ગુની રજની નિશા કરી રહી છે. શોમાં ભાભીજીની એક્ટિંગથી લોકો દીવાના છે. ભાભીજીને તેના સપનાના રાજકુમારની જરૂર છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેણે તેના લગ્નના સપના માટે મોટા ખુલાસો કર્યો છે.

આમ તો ફાલ્ગુનીની સુંદરતા પર દરેક ફીદા છે, પરંતુ ફાલ્ગુની હજુ કુંવારી છે. 38 વર્ષની ઉંમર વટાવી ગઈ છે પણ હજુ સુધી તેણે લગ્ન કરવાનો નિર્ણય લીધો નથી. ફાલ્ગુની રજની તેની બોલી માટે ઓળખાય છે. એવામાં જ્યારે તેને લગ્નના સવાલ પૂછવામાં આવે તો તેણે જણાવ્યું છે કે તેને તેના સપનાના રાજકુમારની શોધ ચાલું છે.

તેવામાં જે દિવસે તેને કોઈ સારો છોકરો મળી ગયો, તો તે તેની સાથે લગ્ન કરી લેશે. તે કહે છે કે હજુ સુધી તેને એવો કોઈ છોકરો નથી મળ્યો કે એને એવું થાય કે તે તેની સાથે તેનું જીવન વિતાવી શકે છે. તેવામાં તે તેના થનારા રાજકુમારની શોધમાં છે. જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી તે લગ્ન નહિ કરે.