ભાભી ને બાંધવા હતાં દેવર સાથે સબંધ દેવરે ના પાડતાં, કર્યું એવું કે જાણી ચોંકી જશો……

0
787

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના ઉત્તરપ્રદેશ ની છે અને ત્યારબાદ એવી માહિતી મળી છે કે ઉત્તર પ્રદેશના રાયબરેલી ગામે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે દેવર-ભાભીના સંબંધોને કલંકિત કાર્ય છે. ગામની એક ભાભીએ તેના જ દેવર સાથે સંબંધ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેના દેવરે ના પાડી ત્યારે ભાભીએ દેવર પર હુમલો કર્યો અને આ ઘટના બાદથી મહિલા ભાભી ફરાર છે. આ ઘટના બની ત્યારથી તે મહિલાની શોધમાં હતી. અને તે કહે છે કે તે શોધી કાઢશે

મિત્રો ત્યારબાદ અમે તમને આ ઘટના વિશે આગળ જણાવી દઈએ કે યુવકને હોસ આવ્યા બાદ બાદ યુવકે પોલીસને જણાવ્યું હતું કે ભાભીએ અગાઉ પણ તેની સાથે સંબંધ બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે ઇનકાર કર્યો હતો. તો પણ તે કોશી કરતી રહી . પરંતુ બનાવની રાત્રે ભાભીએ તેના હાથ-પગ બાંધી તેના પર ચાકુથી હુમલો કર્યો હતો.

અંતે એવી માહિતી મળી છે જે મુજબ તમને જણાવીશું કે પોલીસે કહ્યું કે મામલો જટિલ છે. જ્યાં સુધી મહિલા મળે નહીં ત્યાં સુધી કંઇપણ પુષ્ટિ થઈ શકે નહીં. પોલીસ મહિલાની શોધ કરી રહી છે. ઈન્સ્પેકટરે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.

બીજો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. જેમાં પ્રેમમાં અંધ ભાભી એ દેવર ને વશમાં કરવાનું વિચારી રહી હતી.દોસ્તો આજકાલ તમે સમાચારમાં લિવ ઇન રિલેશનશીપ જેવી ઘણી બધી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે. આજે આપણે એવી જ એક કહાની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.જેની અંદર એક દિયર અને ભાભી લિવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા. પરંતુ દેવરે ભાભી સાથે જે કર્યું તે સાંભળીને તમે પણ ચોકી જશો.

હાલમાં જ દિલ્હી પોલીસે દેહરાદૂનના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જેમાં તેણે ભાભી સાથે રહીને તેના પર હુમલો કરીને તેનું મૃત્યુ કરીને ફરાર થઈ ગયો હતો.દિલ્હી પોલીસ ને મળતી માહિતી અનુસાર આ અપરાધી નું નામ અર્જુન હતું. જે લિવ ઈન રિલેશનશીપમાં પીડિત મહિલા સાથે ત્રણ મહિનાથી રહી રહ્યો હતો. પીડિત મહિલા તેના મોટા ભાઈ ની પત્ની હતી.એક દિવસે અચાનક જ પોલીસ સ્ટેશને એક ફોન આવ્યો જેમાં તેને જણાવવામાં આવ્યું કે નરેલા ઉદ્યોગ ક્ષેત્ર ની બાજુમાં એક મહિલા ઘાયલ હાલતમાં મળી આવી છે.

આ સાંભળીને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ અને પેલી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી. તપાસ કરતા તે રૂમની અંદર એક મોબાઈલ ફોનનું ખાલી બોક્સ મળી આવ્યું જેની અંદર આઇએમઇઆઇ નંબર લખ્યા હતા. એ નંબરની તપાસ કરતા મોબાઈલ ફોન દહેરાદૂનમાં છે તેમ ટ્રેક કરવામાં આવ્યો.

થોડા સમયની અંદર જ પોલીસે એ વ્યક્તિને શોધવાનું ચાલુ કરી દીધું કે જે ના નંબર ઉપર તે મોબાઈલ રજીસ્ટર હતો. આ ફોટો પાડોશીને બતાવવામાં આવ્યું.પાડોશી દ્વારા એવું કહેવામાં આવ્યું કે તેનું નામ અરુણ હતું. પડોશીએ પણ તેનું નામ ખોટું જણાવ્યું. થોડી વધારે તપાસ બાદ પોલીસે અર્જુનને દહેરાદૂનમાં અને બહેનના ઘરે થી પકડી પાડ્યો.

તપાસ કરતા આરોપીએ કબૂલાત કરી કે તે તેના ભાઇની પત્ની સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતો હતો. પરંતુ એ હવે આ સંબંધને આગળ વધારવા માંગતો ન હતો જેથી કરીને તેણે તેની ભાભી ઉપર 22 જૂનના દિવસે માથા ઉપર એક પથ્થર મારીને ખૂન કરવાની કોશિશ કરી હતી.તેને એમ લાગ્યું કે ભાભી નુ મોત થઈ ગયું છે એટલે તે ઘરના દરવાજા ઉપર થી ઉતરી ને ભાગી ગયો.

અર્જુન નામના આરોપીનું મૂળ વિસ્તાર બિહારના આરા હતું. ઘાયલ હાલતમાં મળી આવેલી મહિલા તેની ભાભી હતી.અર્જુને જણાવ્યું કે ભાભી મારા પ્રેમમાં પડી ગઈ હતી કોઈ સંત બાબા ના તંત્ર મંત્ર ના ઉપયોગથી તે મને તેના વશમાં કરવા માંગતી હતી. જેથી તે મારા ભોજનની અંદર તેનું લોહી મિક્સ કરતી હતી. જેથી તે મને તેનો બનાવી શકે. તેથી દુખી થઈને મેં આવું પગલું ભર્યું.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.તાજેતરમાં જે ગુનાનો કિસ્સો સામે આવ્યો છે તે ગ્વાલિયરના ઘાટીગાંવનો છે. જ્યાં પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના શ્યોપુરની બતાવવામાં આવી રહી છે. આ કેસમાં પીડિતાની વિધવાએ આખી ઘટના કહી હતી કે, તેના પતિના મૃત્યુ પછી તેના દેવરે તેના પર બળાત્કાર શરૂ કર્યો હતો.વિરોધ કરવા પર લગ્નનું વચન આપ્યું હતું.

જ્યારે તે ગર્ભવતી થાય છે ત્યારે તેને તેના ઘરેથી ભગાડી દીધી છે. આ કેસમાં પીડિતાની ફરિયાદના આધારે પોલીસે ભાઈ-ભાભી પર બળાત્કારનો ગુનો નોંધીને કેસ ડાયરી શીઓપુર મોકલી આપી છે. આ કેસમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, ખટીગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના હુકુમગઢની રહેવાસી યુવતીના લગ્ન શાઓપુરમાં થયા હતા. તે જ સમયે, તેના પતિનું ત્યાં બે વર્ષ પહેલાં અવસાન થયું હતું અને એક દિવસ પતિને જોયા બાદ, તેને ઘરમાં એકલા જોઇને, તેના ભાભીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને લગ્નનું વચન આપ્યું. તે પછી તેણે દરરોજ આવું કરવાનું શરૂ કર્યું અને ભાભી સંમત થયા કારણ કે તેણે લગ્નનું વચન પણ આપ્યું હતું.

હવે જ્યારે આ કેસમાં પીડિતા ગર્ભવતી થઈ ત્યારે તેણે લગ્ન પર દબાણ કર્યું પરંતુ આરોપીએ આજુબાજુ ફેરવીને તેને ઘરની બહાર ફેંકી દીધી. આ કેસમાં ગુનાનો ભોગ બનનાર પોલીસ મથકે પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. સાથે જ પોલીસે પીડિતાની ફરિયાદના આધારે બળાત્કારનો ગુનો નોંધીને તપાસ અંગે જણાવ્યું છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં થોડાં દિવસો અગાઉ ગુડ્ડુ નામના એક વ્યક્તિની થયેલી હત્યાના કેસમાં સોમવારે દાણીલીમડા પોલીસે બે આરોપી જાવેદ અને ઇસ્માઇલ નામના બંને શખ્શોની ધરપકડ કરી છે. ગુડ્ડુની હત્યાના કેસમાં  સગા ભાઈએજ પોતાના સાગા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું અને આ હત્યા પાછળ મૃતક ગુડ્ડુની પત્નીના ગળાડૂબ પ્રેમમાં જાવેદ હોવાનું ખુલ્યું છે.

દાણીલીમડા વિસ્તારમાં ભાઈએ સગાભાઈ સાથેના સંબંધોને પણ લક્ષમાં લીધાં નહિં એટલું જ નહિં તેને પોતાના ભાઈને મારવાનો અફસોસ પણ નથી. પોતાના સગાભાઈને મોતને ઘાટ ઉતારી દીધા પછી પોતાને આ કાર્યનો કોઈ પસ્તાવો ન હોવાનું અને પોતાને નામ કે દામ કશું જ જોઈતું ન હોવાનું અને માત્ર ભાભી જ જોઈએ, તેવાં શબ્દો હતા જાવેદના.

ભાભી સાથેના ગળાડૂબ પ્રેમમાં જાવેદ હતો. પ્રેમમાં પાગલ જાવેદ પોતાના ભાઈને જ કાંટો સમજી તેનું કાંસળ કાઢી નાંખ્યું. જાવેદ હાલ જેલના સળીયા પાછળ ધકેલાઈ ગયો છે. તેની સાથે તેની મદદ કરનારો મિત્ર ઈસ્માઈલ પણ જેલના સળીયા પાછળ ધકેલાઈ ગયો છે.

જાવેદ અને તેની મદદ કરનારો મિત્ર ઇસ્માઇલ અને તેમાંથી જાવેદ નામના શખ્શે જ પોતાના સગા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો અને તેનું એક માત્ર કારણ હતું કે જાવેદ તેના ભાભી સાથે પ્રેમમાં પડી ગયો હતો અને પ્રેમમાં પાગલ એવા જાવેદે પોતાના જ ભાઈને કાંટો સમજીને પોતાના ભાઈનું કાસળ કાઢી નાંખ્યું અને હાલ જેલના સળિયા પાછળ ધકેલાઇ ગયો છે.

કઈ રીતે અપાયો હત્યાને અંજામ
જાવેદે ગુડ્ડુને વેરાન જગ્યાએ બોલાવવા માટે એક બહેન રીક્ષામાં પૈસાનું પાકીટ ભૂલી ગયા છે તેમના પૈસા કારખાનામાં રખાય તેમ નથી, સુએઝ ફાર્મ પાસે આવી જાવ તેમ કહીને જાવેદે પોતાના ભાઈ ગુડ્ડુને ખેતરમાં બોલાવ્યો હતો. પછી આવી પહોંચેલા ગુડ્ડુને જાવેદે પહેલો છરીનો ઘા પીઠ પર માર્યો અને પછી પેટમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાંખી.

સબંધોને નેવે મૂકીને પ્રેમમાં જાવેદે પોતાના જ સાગા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો. શરૂઆતના સમયમાં પોલીસને આ હત્યા કરાયેલી લાશ કોની છે તેની ભાળ પણ મળી નહોતી, નવાઈની વાત એ છે કે આ કેસનો ફરિયાદી પણ જાવેદ જ હતો. પરંતુ પોલીસને જાવેદ પર શંકા જતા તેની અને અને તેના આસપાસના લોકોની ઉલટ તપાસ શરુ કરી હતી અને પોલીસ પુછપરછમાં ભાંગી પડેલા જાવેદે અને ઇસ્માઇલે પોતાનો ગુનો કાબુલ કરી લીધો હતો.