Breaking News

બટરની જેમ ઓગળવા લાગશે ચરબી,બસ આ એકજ ઉપાયની મદદથી,જાણો આ ઉપાય વિશે

પેટ અને કમરની ચરબી માખણની જેમ ઓગાળે છે આ પીણું , દિવસમાં બે વાર પીવો આ ટાઈમે.જો તમે પણ પેટ અને કમરની ચરબીથી પરેશાન છો તો આ ઘરેલું વજન ઘટાડવાનું પીણું પીવું જોઈએ. આ પીવાથી તમારી કમર અને પેટની ચરબી થોડા દિવસોમાં ઓછી થઈ જશે.કમર અને પેટની ચરબીમાં વધારો દરેક માટે મુશ્કેલીનું કારણ બની રહ્યું છે જ્યારે લોકો ઘરેથી કામ દરમિયાન એક જ જગ્યાએ બેસીને કામ કરતા અને ખાતા પીતા હોય ત્યારે આ સમસ્યા હજી વધુ વધી છે આવી સ્થિતિમાં વધતું વજન તેમના માટે સતત સમસ્યા બની રહ્યું છે. વધતા જતા વજનથી પરેશાન લોકો વિવિધ પ્રકારની પદ્ધતિઓ અપનાવે છે પરંતુ તેમની સમસ્યા એકસરખી રહે છે.જો તમે પણ પેટ અને કમરની ચરબીથી પરેશાન છો, તો પછી આ ઘરેલું વજન ઘટાડવાનું પીણું પીવું જોઈએ.આ પીવાથી તમારી કમર અને પેટની ચરબી થોડા દિવસોમાં ઓછી થઈ જશે.

પીણું બનાવવા માટે જરૂરી ચીજો પાણી  250 ગ્રામ એપલ સીડર સરકો લીંબુનો રસ એક ચમચી પેપ્રિકા પાવડર એક ચપટી બનાવવાની રીત સૌ પ્રથમ પેનમાં પાણી નાંખી ગરમ કરો. પાણી ઉકળતા જ ગેસ બંધ કરો. હવે તેમાં એક ચમચી લીંબુનો રસ, એક ચમચી સરકો અને એક ચપટી પેપ્રિકા ઉમેરો. તેને લગભગ 10 મિનિટ માટે ઢકાયેલ રહેવા દો. 10 મિનિટ પછી આ પીણું કોઈ તાણ વગર પીવો. દરરોજ બે વાર તેનું સેવન કરવાથી પેટની ચરબી અને કમરની ચરબી ઓછી થશે.

ક્યારે અને કેવી રીતે પીવું તે શીખોદિવસમાં ઓછામાં ઓછું બે વખત આ પીણું પીવો. બપોરના ભોજન અને રાત્રિ ભોજન પહેલાં 40 મિનિટ પહેલાં આ પીણું પીવો. તે શરીરમાં સંગ્રહિત અતિશય ચરબીને મારી નાખે છે.આરોગ્ય માટે કેટલું ફાયદાકારક છેપેપ્રિકા પાવડર ચયાપચયને મજબૂત બનાવે છે. તે જ સમયે સફરજનનો સરકો ખોરાકને તોડે છે અને તેમાંથી પોષક તત્વોને અલગ પાડે છે. જ્યારે લીંબુનો રસ શરીરમાં વધારે ચરબી જમા થવા દેતો નથી.

વજન ઉતારવા લોકો ઘણા અખતરાં કરે છે. ભૂખ્યા રહે છે અને કસરત પણ કરે છે. જો કે આ બધુ આઠ દિવસ સુધી બરાબર ચાલે છે પણ પછી બધુ ઠપ્પ થઈ જાય છે. તમને જણાવી દઇએ કે, ભૂખ્યા રહેવાથી નબળાઈ આવી જાય છે. આમ, જો તમે ખરેખર તમારું વજન ઘટાડવા ઇચ્છો છો તો કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવો. અહીં અમે કેટલાક પીણા બતાવ્યા છે જે તમારું વજન ઉતારવા માટે અસરકારક સાથે પૌષ્ટિક પણ રહેશે.

ઘરેલું પીણા,ગરમ પાણી અને લીંબુ ગરમ પાણી વધેલા વજનને દૂર કરવામાં બહુ મદદરૂપ સાબિત થાય છે. લીંબુ અને ગરમ પાણી ચરબી બાળવાની સાથે સૌથી સાદું પીણું પણ ગણાય છે. જો તમે તમારું વજન ઓછું કરવા ઇચ્છો છો તો દરેક ભોજન બાદ લીંબુ અને ગરમ પાણીને સાથે મિક્સ કરીને ચોક્કસ પીવો.

ગરમ પાણી અને મધ સવારે ખાલી પેટે જો તમે મધ અને ગરમ પાણીનો એક ગ્લાસ પીશો તો ચોક્કસ તમે પતળા થઇ જશો. આ પીણું પીવાથી વજન તો ઓછું થશે સાથે-સાથે તમે દિવસભર સક્રિય રાખવામાં પણ મદદ કરશે. આ પીણું તમારા શરીરમાં મેટાબોલિઝમ વધારીને શરીરને એક્ટિવ રાખે છે. મધની અંદર એમીનો એસિડ અને પુષ્કળ માત્રામાં ખનીજ પદાર્થ હોય છે જે શરીરમાં વધારાની ચરબી જામી જતી રોકે છે. તમે આ પીણામાં અડધા લીંબુનો રસ પણ નાખી શકો છો.ગ્રીન ટી આ પણ એક પ્રકારનું હોમમેડ હેલ્ધી ડ્રિંક છે, જે ગરમ કે ઠંડુ બંને રીતે પી શકાય છે. ગ્રીન ટી આપણા શરીર માટે અતિ ફાયદાકારક હોય છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢી ત્વચાને સાફ કરવાની સાથે વાળ ઉતરતા પણ રોકે છે.

શાકભાજીનો રસ વજન ઓછું કરવા માટે કારેલાના રસ કરતા સારો રસ કોઇ નથી. તે કેલરીના લેવલને નીચું કરે છે અને સાથે જ શુગર લેવલ પણ કન્ટ્રોલ કરે છે. તે પીવાથી શરીરના તમામ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. કારેલા સિવાય તમે ઇચ્છો તો ગાજર, ટામેટા કે પાલકનો રસ પણ પી શકો છો.આપણે વધુ પડતુ વજન ઘટાડવા માટે આપણે અનેક પ્રયત્નો કરતા હોઈએ છીએ. એક્સસાઈઝ, ઘરેલુ નુસ્ખાઓ, ડાયેટિંગ કરવા છતાં પણ જો વજન ઓછુ ન થતું હોય તો તેનું કારણ એ હોઈ શકે કે તમારી જીવનશૈલી ખોટી છે.

જો વજન થોડુ ઘણું પણ ઓછુ થશે તો ખાવા પીવામાં પૌષ્ટિક તત્વોના અભાવે શરીર નબળું પડશે અને રોગોનું જોખમ વધી જશે. નીચે આપેલા ઉપાયો કરવાથી આપનો વજન ઘટી શકે છે.સલાડ ખાઓ રોજ જ્યારે પણ ભોજન કરો તો પૂરતા પ્રમાણમાં સલાડ પણ ખાઓ. જો તમને ભૂલ લાગે તો સ્નેક્સની જગ્યાએ સલાડ જેમ કે ગાજર, કાકડી, ચણા વગેરેનું સેવન કરો.

ભોજન કર્યા બાદ 15 મિનિટ ટહેલવાની આદત રાખ,બપોરનું ભોજન હોય કે રાતનું પણ ખાધા બાદ 15 મિનિટ જરૂર ચાલો. ઘર કે ઓફિસની આસપાસ કોઈ પાર્ક હોય તો ત્યાં જાઓ નહીં તો કોઈ પણ જગ્યાએ જઈને ચાલો. ભોજન કર્યા બાદ તરત સૂવાનું, કે બેસીને કામ કરતા રહેવાથી વજન વધે છે પેટ બહાર આવે છે.ઓવરઈટિંગથી વધે છે વજન ઓવર ઈટિંગ એટલે કે ભૂખ કરતા વધુ ભોજન કરવાથી પણ વજન વધે છે. ખાવાના ટેબલ પર બેઠા પછી જેટલી ભૂખ હોય તેટલું જ ખાઓ.

રોજ 3-4 લીટર પાણી પીઓ વજન ઘટાડવા માંગતા હોવ તો રોજ દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી 3-4 લીટર પીવાનો નિયમ લો. આટલું પાણી પીવો તો શરીરનું મેટાબોલિઝમ સારું થાય છે અને ખાવાનું સારી રીતે પચે છે.જંક ફૂડ ન ખાઓ જો તમે ખરેખર વજન ઉતારવા માંગતા જ હોવ તો તમારે જંકફૂડ અને બહારના ખાવાનાથી બચવું પડશે. કેટલાક લોકો સ્વાદના ચક્કરમાં બહારના ભોજનનું સેવન કર્યા કરે છે.

સવારે ઊઠીને ગરમ પાણી પીવો સવારે ઉઠીને ખાલી પેટે એક ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પીવાથી શરીરની ચરબી ઓછી થાય છે અને મેટાબોલિઝમ સારું થાય છે.રોજેરોજ થોડી એક્સસાઈઝ જરૂર કરો વજન ઓછુ કરવા અને બોડીને ફીટ રાખવા માટે નિયમિત વ્યાયામ ખુબ ફાયદાકારક સાબિત થશે. એક્સસાઈઝથી તમારા સ્નાયુઓ પર ભાર આવે છે અને શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે.

અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો જો તમે ખાવાપીવાના ઘણાં શોખીન છો અને તમારી આ ટેવથી પરેશાન છો તો તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ઉપવાસ કરવો જોઇએ. તમે ઇચ્છો તો અઠવાડિયામાં એક દિવસ પ્રવાહી પદાર્થો પર પણ રહી શકો છો. આમાં પાણી, લીંબુ પાણી, દૂધ, જ્યુસ, સુપ વગેરે વસ્તુઓને પ્રાથમિકતા આપો. તમે ઇચ્છો તો એક દિવસ સેલેડ કે ફળાહાર પણ લઇ શકો છો. જેમાં તમે માત્ર પળ કે સેલેડ જ ખાઓ. સેલેડ ખાઇને વજન ઘટાડવામાં તમને મદદ મળશે

યોગાસન જરૂરી છે  કમર અને પેટ ઓછું કરવા માટે તમારે નિયમિતપણે સવારે ઊઠીને યોગ કરવા જોઇએ. આવામાં તમારે કેટલાંક એવા આસનો સામેલ કરવા જોઇએ જેનાથી પેટ અને કમરને ઓછા કરવામાં મદદ મળે. એમ પણ યોગ તમને નિરોગ રાખશે તો સૂર્ય નમસ્કારની બધી ક્રિયાઓ, સર્વાંગાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શલભાસન વગેરે પણ કરવા જોઇએ.મધ છે ફાયદાકારક મધના અનેક ગુણો છે. તે તમને જાડા થવાની સાથેસાથે પાતળા થવામાં પણ મદદ કરે છે. તમારે દરરોજ સવારે પાણીની સાથે મધનું સેવન કરવું. આનાથી તમે ઝડપથી કમર અને પેટને ઓછા કરી શકશો.ગ્રીન ટી પણ મદદ કરશે તમે ચા પીવાના શોખીન છો અને તમારે ઝડપથી વજન પણ ઘટાડવું છે તો દૂધની ચા પીવાને બદલે નિયમિત એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર ગ્રીન ટી, લેમન ટી કે બ્લેક ટી પીઓ. વાસ્તવમાં દૂધવાળી ચા પીવાથી તમારી સ્થૂળતા વધવાની સંભાવના વધી જાય છે.

About admin

Check Also

રાત્રે વાળમાં લગાવીદો વેસેલિન,થશે એટલાં ફાયદા કે જાણી દિલ ખુશ થઈ જશે…..

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે અને આજે તમને જાણવા મળશે કે …