બટેકા નો રસ કાઢી ને તેમાં ઉમેરો આ ખાસ વસ્તુ, અને લગાવો માથા માં, જડપ થી વધવા લાગશે તમારા વાળ

0
2017

મિત્રો તમને જણાવીએ કે આજે કે તે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે કે તે ભારત માં ૮૦% લોકો બટેકા ખાય છે, મિત્રો બટેકા છે તે લોકો ઘણી બધી વાનગી બનાવી ને ખાય છે, મિત્રો બટેકા ના ઘણા ફાયદાઓ છે, તમને જણાવીએ કે તે બટેટા એક એવું શાક છે જે દરેક લોકોને પસંદ હોય છે. ખાવા સિવાય બટેટાનો ઉપયોગ સુંદરતા વધારવા માટે કરવામાં આવે છે.મિત્રો તમને જણાવીએ કે તે આમ તો બટેકા ના ખાવા સિવાય તો ઘણા ફાયદા થી ભરપુર હોઈ છે, ચહેરાના ડાઘ-ધબ્બાથી લઇને ડાર્ક સર્કલ રિમૂવ કરવા માટે બટેટાનો ઉપયોગ કરવામાં આવે છે.તમને જણાવીએ કે તે આજે કે તે વાળને મજબૂત અને ગ્રોથ વધારવામાં મદદરૂપ થાય છે.તમને જણાવીએ જે તે આજ એકે તે જે લોકો ખરતા વાળની સમસ્યાથી પરેશાન છે.મિત્રો તે લોકો ને  તે લોકોએ બટેટાનો ઉપયોગ કરવો જોઇએ. ચાલો જાણીએ.

:– મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે બટેટામાં ઘણા એવા તત્વ અને વિટામીન હોય છે, કે તે જે સ્કેલ્પમાં ઓક્સીજનનું સંચાર કરે છે અને કોલેજનને પણ હેલ્ધી બનાવે છે, મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે કોલેજન એક કનેક્ટિવ ટિશૂ હોય છે, વધુ માં તમને જણાવીએ કે તે આજે કે તે જે વાળને મજબૂત બનાવવાની સાથે તેનો ગ્રોથ બનાવવામાં પણ મદદ કરે છે.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે કોલેજન સ્કિનમાં પણ રહેલા હોય છે.

:– મિત્રો તમને જણાવીએ કે તે બટેટામાં રહેલા વિટામીન સી, આયરન અને વિટામીન બી વાળને મજબૂત બનાવે છે અને ખરવાથી રોકે છે.તેથી તેને સરખી રીતે લેપ બનાવી ને તેને માથા માં નાખવા થી ખરતા વાળ આત્કે છે, બટેટાના રસથી વાળની મસાજ કરવાથી સ્કેલ્પમાં બ્લડ સર્કુલેશન સ્મૂધ થાય છે. તેનાથી વાળ ઝડપથી વધી જાય છે.

:– મિત્રો તમને જણાવીએ કે તે આજે એ તે બટેટા વાળ માટે એક નેચરલ કન્ડિશનરનું કામ કરે છે, મિત્રો તે પછી તમારે અઠવાડિયામાં 3-4 દિવસ વાળમાં બટેટાનો રસ કે પેસ્ટ લગાવવાથી શાઇની અને સિલ્કી બને છે. અને તે ઘાટા લાગવા લાગે છે.

:– મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે ખૂબ ઝડપથી વાળ ખરી રહ્યા છે, મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે તો તેમા લીંબુનો રસ મિક્સ કરીને સ્કેલ્પમાં માલિશ કરવાથી ફાયદો મળે છે.

બટેટાનો પેક બનાવવી રીત

મિત્રો તમને જણાવીએ એ તે આજે કે તે બટેટાને પીસીને તેનો જ્યૂસ અલગ રાખી લો આ જ્યૂસને વાળમાં લગાવીને માલિશ કરો.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે તેનાથી તે મજબૂત થશે તે સિવાય બટેટાના પેસ્ટમાં એક લીંબુ અને બે ચમચી દહીં મિક્સ કરો તેને બરાબર મિક્સ કરીને વાળમાં લગાવી લો.મિત્રો તે પછી તમારે સરખી રીતે તે લેપ થી માલીશ કરવા ની રેહશે, તમને જણાવીએ કેતે આજે કે તે એક કલાક બાદ શેમ્પુ કરી લો.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ આ પેસ્ટ લગાવો,તમને જણાવીએ કે તે આજે કે તે વાળ સિલ્કી થવાની સાથે મજબૂત થશે અને ગ્રોથ પણ વધશે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here