તમે કેયારેય બજરંગદાસ બાપા ના આ ખાસ ફોટાના દર્શન નય કર્યા હોય ..એક વાર જરૂર જોઈ લો

0
494

નમસ્કાર મિત્રો આજે તમારુ અમારા આ લેખમા સ્વાગત કરુ છુ મિત્રો ગુજરાતની ધરતી ઉપર ઘણા સંતોના મંદિરો આવેલા છે મિત્રો એવું કહેવાય છે કે જો તમે ભારતમા છો અને તેમા પણ ગુજરાતમા છો તો તમે મંદિર થી ફક્ત 7 કિમી જ દુર છો કારણ કે મિત્રો ગુજરાત મા ઘણા દેવી દેવતાઓ ના મંદિર આવેલા છે.પરંતુ મિત્રો આજે આપણે આ લેખમા આપણે એક એવા મંદિર વિશે જેના વિશે ફક્ત ભારતમા જ નહિ પરંતુ પુરી દુનિયામા મા પ્રખ્યાત છે.

મિય્રો આજે આપણે આ લેખમા વાત કરીશુ બગદાણા ના બાપા સિતારામ વિશે મિત્રો ગુજરાતની આ ધરતી ઉપર ઘણાબધા એવા સંતો થઈ ગયા છે જેમનુ નામ સાંભળતા જ મનની શાંતી અનુભવાય છે મિત્રો આજે આપણે વાત કરીશું એક એવા સંતની જેમને રાસ્ટ્રીય સંતનુ બિરુદ મળેલું છે.

મિત્રો ગુજરાતની ધરતી એક એવી પવિત્ર ભુમી છે કે જે ભુમિમાં અનેક સંતો થઈ ગયા છે અને જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતી થઇ જાય છે મિત્રો તમને જણાવી દઈએ કે જેમને ભક્તિ ના પંથની સાથે-સાથે દેશની સેવા પણ કરેલી છે મિત્રો એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણા માં આવેલ છે.

મિત્રો જેમને ફકત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધે જ બગદાણા એક ધામ બની ગયું છે જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા, શ્રદ્ધા લઇને આવે છે અને બાપા બજરંગ બધાનાં જ દુખ મટાડે છે મિત્રો તમને જણાવી દઈએ કે લોકો બાપા સીતારામ નાં હુલામણા નામથી ઓળખે છે.

મિત્રો ઈ.સ. ૧૯૦૬ જે મિત્રો ચોક્કસ તારીખ ની માહિતી નથી નું વર્ષ હતું ત્યારે ભાવનગરનાં અધેવાડા ગામમાં હિરદાસજી અને શીવકુંવરબા નામે રામાનન્દી કુટુંબ રહેતું હતું અને જ્યારે શીવકુંવરબા સગર્ભા હતાં ત્યારે તેઓ પિયર જતાં હતાં અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી અને ત્યાં બાજુમાં જ ઝાંઝરીયા હનુમાનજી નું મન્દીર હતું .

અને તેની આજુબાજુ ની બહેનો તેમને લઇને મંદિરની ઝુંપડીમાં લઈ ગયાં અને મંદીરમાં હનુમાનજી ની આરતી નાં ઝાલર રણકવા મંડ્યા અને એવા શુભ દીપકે એક બાળકનો જનમ થયો હતો.

મિત્રો રામાનન્દી સાધુ હોવાના કારણે તે બાળકનુ નામ ભક્તિરામ રાખ્યું હતુ અને નાનપણથી જ ભક્તીરામનાં મનમાં માતા-પિતાનાં સંસ્કાર હતાં અને ખરેખર તેમનામાં નામ પ્રમાણેજ ગુણ પણ હતાં મિત્રો એક સવારે ભક્તીરામ મોડે સુધી સુઈ રહ્યાં હતા.

તો પિતા હિરદાસ અને માતા શીવકુંવરબા એ આવીને જગાડ્યા અને જુએ છે.તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ સુતો હતો અને આ પછી એમને થયું કે જરુર ભક્તીરામ શેષ નારાયણનાં અવતાર હોવો જોઈએ.

અને ભક્તીરામને ભક્તી ની એવી તો માયા લાગી ગઈ તી કે તેઓ ૨ ધોરણ સુધી જ ભણ્યા હતાં અને ૧૧ વરસની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે જેમનાં ગુરુ હતાં સીતારામ બાપુ એમની પાસેથી દિક્ષા લઈને સમાધીમાં લીન થઈ ગયાં હતા.