અત્યારેજ ક કરીલો આ ઉપાય જીવનનું મોટામાં મોટું દુઃખ હમેંશા માટે થઈ જશે ગાયબ.

0
15

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને ધનનો કારક ગ્રહ માનવામાં આવે છે. ગુરુના શુભ પ્રભાવથી વ્યક્તિને ધન, ધર્મ, જ્ઞાન અને માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. વૈવાહિક જીવનના સુખ માટે પણ ગુરુને જવાબદાર માનવામાં આવે છે. એટલા માટે જ ગુરુની કૃપાદ્રષ્ટિ દરેક જાતક માટે જરૂરી છે. પરંતુ ક્યારેય ગુરુ કોઈ રાશિને અનુકૂળ નથી પણ હોતો. આવી સ્થિતીમાં તમને જ્યોતિષશાસ્ત્ર મદદરૂપ થઈ શકે છે. આ 5 કામ એવા છે જેને કરવાથી ગુરુની કૃપા તમારા પર વરસતી રહેશે. આ ઉપાય ગુરુવારે કરવાથી વિશેષ ફળ આપે છે. આ દિવસે હળદર અથવા કેસરનું તિલક કરવું. આ દિવસે પીળા રંગના કપડા પહેરવા.

કેળાના ઝાડની પૂજા કરવી અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો. જ્યોતિષશાસ્ત્રમાં જણાવાયું છે કે આ દિવસે ઘીનો દીવો કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને કેળા, ગોળ-દાળીયા, ચણાનો લોટ અને ખાંડનો ભોગ ધરાવવો. પૂજા કરી પ્રસાદ લોકોમાં વહેંચી દેવો. નવા કામની શરૂઆત આ દિવસે કરવી. ખાસ કરીને એ કામ કે જેનાથી ધનલાભ થવાનો હોય તે કામની શરૂઆત આ દિવસે કરવી. ધર્મ-કર્મ અને ખાસ કરીને સોનાની ખરીદી આ દિવસે કરવી.

સમગ્ર અઠવાડીયા મા ગુરૂવાર ના દિવસ ને અતિ પવિત્ર માનવા મા આવે છે. તેની પાછળ નુ કારણ એવુ છે કે આકાશ મા સ્થિત નવ ગ્રહો મા ગુરુ એ વજન મા સૌથી વધુ ભારે હોય છે. આથી , આ શુભ દિવસે શરીર ને લગતા તથા ઘર ને લગતા અમુક કાર્યો કરવા નુ ટાળવુ જોઈએ. કારણ કે તેના થી ગુરૂ નુ બળ ઘટે છે અને ગુરૂ નુ બળ ઘટવા થી આપણા શરીર મા તથા ઘર મા તેનો નકારાત્મક પ્રભાવ પડે છે.

મિત્રો હિંદુ ધર્મ ના પૌરાણિક પુસ્તકો અનુસાર માણસ નું જીવન તેની રાશીને આધીન છે અને રાશિમાં થતો ફેરફાર ગ્રહોના પરીવર્તન ને કારણે થાઈ છે. ગ્રંથોમાં ધન અને ભૌતિક સુખ પ્રદાન કરવા વાળા બે ગ્રહો માનવામાં આવ્યા છે, એમાંથી એક છે શુક્ર અને બીજો ગુરુ. માટે કહેવામાં આવે છે કે ધન સંબંધિત પરેશાનીને દૂર કરવા માટે ગુરુવાર અને શુક્રવારનો દિવસ સારો હોય છે. ગુરૂવાર ના દિવસે ક્યાં કામ કરવા જોઈએ અને ક્યાં કામ ન કરવા જોઈએ..

ગુરુ ગ્રહ એ શિક્ષા તથા ધર્મ નો કારક ગણાય છે. ગુરુ ગ્રહ મા નબળાઈ આવવા થી અભ્યાસ ને લગતા તથા અધ્યાત્મ ના કાર્યો મા મન લાગતુ નથી તેથી દુરૂવારે આ મુજબ ના કાર્યો ટાળવા. ગુરૂવાર ના દિવસે કોઈપણ સ્ત્રી એ માથુ ન ધોવુ. કારણ કે ગુરૂવારે જો કોઈ સ્ત્રી માથુ ધોવે તો તેના ઘર મા ધન ની હાનિ સર્જાઈ શકે. આ ઉપરાંત આની અસર તેના પિતા તથા સંતાનો પર પણ પડે છે. ગુરૂવારે માથુ ધોવા થી બૃહસ્પતિ નો પ્રભાવ પણ નબળો પડે છે.

આ સિવાય ગુરુવાર ના દિવસે કોઈ પુરૂષ કે સ્ત્રી એ વાળ ના કપાવવા. જો આ દિવસે વાળ કપાવવા થી તમારી પ્રગતિ ના માર્ગ મા તમને ગંભીર મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત ગુરૂવાર ના દિવસે નખ કાપવા થી પણ અશુભ પ્રભાવ પડે છે. શાસ્ત્રો મા ગુરુ ગ્રહ ને જીવ કહેવાયો છે અને જીવ એટલે આયુ. જો ગુરૂવાર ના દિવસ મા આ બધા કાર્યો કરવા મા આવે તો તમારી આવરદા ઓછી થઈ જાય છે.

આ ઉપરાંત બૃહસ્પતિ એ આપણા શરીર ના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. જો બૃહસ્પતિ નબળો પડે તો શરીર મા ગંભીર રોગો તથા નબળાઈ આવવા ની સંભાવનાઓ વધી જાય છે. આ સિવાય ઘર સાથે પણ બૃહસ્પતિ સંબંધ ધરાવે છે. વાસ્તુશાસ્ત્ર મા ઈશાન ખૂણા નો સ્વામી ગુરુ ને કહ્યો છે.ઈશાન ખૂણો એ આધ્યાત્મ તથા શિક્ષા ની દિશા હોય છે. આ ખૂણા મા જો વધુ વજનવાળી વસ્તુ કબાટ , અલમારી , કપડા ધોવા જેવી ક્રીયાઓ કરવા મા આવે તો બૃહસ્પતિ નબળો પડે છે. આ ઉપરાંત ગુરૂવાર ને લક્ષ્મિજી ના વાર તરીકે પણ ઓળખવા મા આવે છે.

જો આ દિવસે લક્ષ્મિજી તથા નારાયણ નુ એકસાથે પૂજન કરવા મા આવે તો તમારા ઘર મા ધન ની અપાર વર્ષા થાય છે તથા સંપુર્ણ ઘર મા સકારાત્મક વાતાવરણ સર્જાય છે. વૈવાહિક જીવન સુખમયી બને છે. નોકરી-ધંધા મા ઉતરોત્તર પ્રગતિ ના યોગ સર્જાય છે.માટે મિત્રો જો તમે શારીરિક , માનસિક તથા આર્થિક રીતે પ્રબળ બની રહેવા માંગતા હો તો તમારો ગુરુ પ્રબળ હોવો જોઈએ. તો મિત્રો લેખ મા તમને જણાવેલા કાર્યો ગુરૂવારે નહિ કરશો તો અવશ્ય તમારી જીવનશૈલી સુધરશે તથા તમારા ઘર મા લક્ષ્મિજી નો વાસ થશે.

ગુરુવારે કરો આ કામ થશે આકસ્મિક આર્થિક લાભ.મિત્રો હિંદુ ધર્મ ના પૌરાણિક પુસ્તકો અનુસાર માણસ નું જીવન તેની રાશીને આધીન છે અને રાશિમાં થતો ફેરફાર ગ્રહોના પરીવર્તન ને કારણે થાઈ છે. ગ્રંથોમાં ધન અને ભૌતિક સુખ પ્રદાન કરવા વાળા બે ગ્રહો માનવામાં આવ્યા છે, એમાંથી એક છે શુક્ર અને બીજો ગુરુ. માટે કહેવામાં આવે છે કે ધન સંબંધિત પરેશાનીને દૂર કરવા માટે ગુરુવાર અને શુક્રવારનો દિવસ સારો હોય છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગુરુવારના દેવતા વિષ્ણુ ભગવાન હોવાના કારણે ગુરુવાર ને શુભ માનવમાં આવે છે. તેથી આ દિવસે થતું કામ નું જ્યોતિષ વિદ્યા અનુસાર પોતાનું ખાસ મહત્વ રાખે છે. આ દિવસે અમુક કર્યો કરવાથી તમને ઘણી સમસ્યાઓથી છુટકારો મળશે અને ઘનની પ્રાપ્તિ પણ થશે. તો ચાલો જાણીએ આ દિવસે શું કરવું જોઈએ. ગુરુવારના આ શુભ દિન નિમિતે તમારે નહીંને વિષ્ણુની પૂજા કરવાની છે અને ત્યાર પછી ઘી નો દીવો પ્રગટાવી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ ની પુજા ચણાની દાળ અને ગોળના પ્રસાદ સાથે કરવી જોઈએ.

આ શુભ દિવસે તમારે કોઈ સુહાગણ સ્ત્રીને સુહાગની ચીજ વસ્તુઓ નું દાન કરવું જોઈએ. આ ઉપાય શુક્રવારના દિવસે પણ કરી શકાય છે. એનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. અને આ દિવસે તમારે પીળા રંગના વસ્ત્ર ધારણ કરો અને પીળા ચંદન અથવા કેસરનું તિલક કરો. લાલ પુસ્તક અનુસાર આ ઉપાયથી ગુરુના શુભ ફળોમાં વૃદ્ધિ થાય છે.આ દિવસે એક વાત નું ધ્યાન રહે કે આ દિવસે ધનનું આગમન સારું હોય પરંતુ તેનું જવું સારું નથી હોતું. માટે ગુરુવારના દિવસે કોઈ પાસેથી ઉધાર લેવડ દેવડ કરવી નહિ. આ શુભ દિવસે તમે શ્રી સૂક્તનો પાઠ ધન માટે ઘણો લાભદાયક રહે છે.

ખાવા માં તમારે થોડી તકેદારી રાખવાની જરૂર છે આ દિવસે તમારે સેકેલા ચણા, પૌવા, ચોખા ગુરુવારના દિવસે નહિ ખાવા જોઈએ. શનિવારના દિવસે એને ખાવા લાભદાયક હોય છે. આ દિવસ ગુરુ નામ પર હોવાના કારણે તમારા ગુરુ જી ના આશીર્વાદ જરૂર પ્રાપ્ત કરો અને મોટા વૃદ્ધોના સ્વામી ગ્રહ છે અને તે મર્યાદા પસંદ કરે છે. માટે એમના આશીર્વાદથી ગુરુનું શુભ ફળ મળે છે.