અત્યારે જ ઘરે બનાવી લો આ ખાસ વસ્તુ વાળ થઈ જશે મૂળમાંથી કાળા…

0
371

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ અમુક લોકોના વાળને લગતી સમસ્યા ઓ વધી ગઈ છે, જેવાકે વાર ખરવા, સફેદ થવા વગેરે જેવી સમસ્યા થાય છે, એવી વાળ ની સમસ્યા માટે આજે અમે લાવ્યા છીએ એવો ઉપાય જેથી તમારી આ વાળની સમસ્યા દૂર થઈ જશે. લોકોને ગાજર ખાવાનું તો બહુ ગમે છે. તે સ્વાદિષ્ટ પણ હોય છે. સ્વાસ્થ્ય માટે ઉત્તમ પણ હોય છે. તેના ખાવવાથી આંખોને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે. મગજ પણ યોગ્ય રીતે કામ કરે છે. પરંતુ વાળ ખરવાની સમસ્યાને લઈને ગાજર નો કઈ રીતે ઉપયોગ કરાય? તે તમે જાણો છો.

ગાજર નું તેલ તેમાં પણ ઉપયોગી થાય છે. આ તેલ ગાજર માં રહેલા ભરપૂર પોષક તત્વોને કારણે તે વાળની સમસ્યામાં પણ ઉપયોગી છે. ખાસ કરીને ખોડો, ખરતા વાળ વગેરે સમસ્યા મા ગાજર નુ તેલ ઉપયોગ કરવામાં આવે તો તે રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે. તો આવો જાણીએ કે ગાજર ના તેલ ના કઈ રીતે ફાયદા થશે? ગાજરમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન,લોહતત્વ, કેરોટીન એન્ટિઓક્સિડન્ટ ઇન્ફેક્શન જેવા વગેરે તત્વો હોય છે. તેવામાં તેનું સેવન કરવામાં આવે તો શરીરને ખૂબ જ ફાયદો થાય છે. પરંતુ જો તમારે વાળને લગતી સમસ્યા હોય. વાળને મજબૂત કરવા હોય તો તેનું તેલ પણ તમે લગાવી શકો છો.

ગાજર નુ તેલ બનાવવાની રીત આ માટે સૌપ્રથમ તમારે બે નંગ જેટલા ગાજર જોઈશે તેની સાથે એક પ્યાલો જેટલું નારિયેળનું તેલ કે જેસુરનો તેલ કે તલનું તેલનો તમે ઉપયોગ કરી શકો છો. સૌપ્રથમ ગાજરને ખમણી મદદથી ઝીણું નાખો. હવે તેને કૂકરમાં મૂકો. તેમાં તેલ ઉમેરો ૩૦ મિનિટ માટે તેને ગરમ કરો જ્યાં સુધી ગાજરના ખમણનો રંગ નારંગી કલર નો ના થાય ત્યાં સુધી તેને ગરમ થવા દો. હવે તે કુકર ને નીચે ઉતારી દો. તેને ઠંડુ થવા દો.

ત્યારબાદ ગરણી મદદથી તેને કાચની બોટલ ગાળી લો. હવે વાળમાં લગાવવા માટે તમારું તેલ તૈયાર છે. તેને તમે એક પ્રિ કંડિશનર તરીકે ઉપયોગમાં લઈ શકો છો. વાળ ધોવાના બે કલાક પહેલા તેને વાળમાં લગાવવું અને ઘસવું. આ તેલને ફ્રિજમાં પણ રાખી શકો છો તે આઠ મહિના સુધી બગડશે નહીં. ગાજર નું તેલ ખોડા ને લગતી સમસ્યા દૂર કરશે. તેમજ વાળ કાળા સુંદર ભરાવદાર બનાવશે. ગાજરનો તેલ વાળ ખરવાની સમસ્યા અટકાવશે. વાળને મજબૂત કરશે જો નિયમિત રીતે ગાજરના તેલનું મસાજ કરવામાં આવે તો વાળ લાંબા ભરાવદાર થશે.

ગાજર ખાવાના છે અનેક ફાયદા, આંખ અને ત્વચાની વધારશે ચમક ગાજર નિયમિત રીતે ખાવાથી આંખની રોશની સુધરે છે. તેમાં બીટા કેરોટિન હોય છે જે પેટમાં જઈ વિટામિન એમાં પરિવર્તિત થાય છે. આ વિટામિન આંખ માટે ખૂબ જરૂરી હોય છે. ગાજર ખાવાથી રંતાંધણાપણું પણ ઘટે છે. તે મોતિયાની તકલીફને પણ દૂર કરે છે. ગાજરનું સેવન રોજ કરવાથી ફેફસાં, બ્રેસ્ટ અને કોલોન કેન્સરનું જોખમ ઘટે છે. એક માત્ર ગાજર એવું છે જેમાં ફાલ્કેરિનોલ નામનું કીટનાશક હોય છે. અનેક સર્વેમાં જાણવા મળ્યું છે કે ગાજરનું સેવન કરવાથી કેન્સરનું જોખમ ઘટી જાય છે.

ગાજરનું સેવન કરવાથી ઉંમરની અસર પણ ઓછી દેખાય છે. તે એન્ટી એજિંગ એજન્ટનું કામ કરે છે. તે શરીરની કોશિકાઓની સ્થિતી પણ સુધારે છે. તેનાથી ત્વચા પર કરચલીયો પડતી નથી. ગાજરમાં જે ગુણ હોય છે તેનાથી શરીરમાં કોઈ પ્રકારનો ચેપ લાગતો નથી. તેનું જ્યૂસ પીવાથી લાભ થાય છે. ગાજર ખાવાથી તબીયત સુધરી જાય છે. સૂર્યના તડકાથી થતા નુકસાનને પણ ગાજર દૂર કરે છે. ગાજર ખાવાથી ત્વચા ઉપરાંત વાળ અને નખ પણ સુધરે છે. નિયમિત રીતે ગાજર ખાવાથી ત્વચા અને વાળની ચમક વધે છે. ગાજરના જ્યૂસમાં સંચળ, ધાણાના પાન, શેકેલું જીરું, કાળા મરી અને લીંબૂનો રસ ઉમેરી નિયમિત રીતે પી જવો. તેનાથી પાચન સંબંધી સમસ્યા દૂર થાય છે.

એક સંશોધનમાં સ્પષ્ટ થયું છે કે જે લોકો સપ્તાહમાં પાંચ કે તેનાથી વધારે ગાજરનું સેવન કરે છે તેમને હાર્ટ એટેક આવવાનું જોખમ ઘટે છે. ગાજર નિયમિત રીતે ખાવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણમાં ઘટે છે. વિટામિન એ શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. ગાજરમાં જે ફાયબર હોય છે તે શરીરમાં કેન્સરની શક્યતાઓને ઘટાડે છે. ગાજર ખાવાથી દાંત પણ સારા રહે છે. દાંત સાફ કરવા ઉપરાંત ગાજરથી શ્વાસ સ્વચ્છ થાય છે અને પેઢા મજબૂત થાય છે. જો શરીર પર દાઝી ગયા હોય તો તેના પર ગાજરનો રસ લગાવવો. જો ખંજવાળીની તકલીફ હોય તો ગાજર ખમણી અને ત્યાં લગાડવું.

આ ઉપરાંત સફેદ વાળ કાળા કરવાના ઘરેલું ઉપાય 2 અઠવાડિયા પછી, શુદ્ધ દેશી ઘીથી માથાની ચામડીની માલિશ કરો. આ તમારા વાળ કાળા અને જાડા બનાવશે. આમળાના નાના ટુકડા કાપીને તેને શેડમાં સૂકવો. હવે તેમને નાળિયેર તેલમાં ઉકાળો ત્યાં સુધી ગૂસબેરી કાળા અને કડક થઈ જાય. વાળની ​​ગોરીનતાને રોકવા માટે આ તેલ ખૂબ ઉપયોગી છે. આ ઉપાય પણ સૌથી અસરકારક અને સરળ છે.

જો તમારા વાળ પણ સફેદ થઈ રહ્યા છે, તો પછી નાળિયેર તેલમાં લીંબુના રસના થોડા ટીપા નાખીને આ તેલથી માથા પર માલિશ કરો. તમારા વાળ પણ કાળા અને તેમાં ચમકશે. આદુના કોળાને કડક કરો અને તેમાં 1 ચમચી મધ મિક્સ કરો. આ મિશ્રણને રોજ લગાવવાથી વાળ કાળા થાય છે.

થોડાં જામફળનાં પાન સારી રીતે પીસીને પેસ્ટ બનાવો. આ પછી, તમારા ખોપરી ઉપરની ચામડી પર દરરોજ પેસ્ટની માલિશ કરો. તમને પણ આનો ફાયદો થશે. ડુંગળીનો રસ વાળ કાળા કરવા માટેનો ઉપચાર છે. તો જો તમે પણ વાળ સફેદ થવાની સમસ્યાથી પરેશાન છો તો આજથી જ તમારા વાળ પર ડુંગળીનો રસ શરૂ કરો.

તમારા ભોજનની અંદર મીઠા લીમડાના પાનને ઉમેરો તમે તેને ચટણી બનાવીને પણ ખાઈ શકો છો. તેનું સેવન કરવાના કારણે તમારા સફેદ થતાં વાળ અટકી જાય છે.હેર ઓઇલ નારીયલ તેલની અંદર મીઠા લીમડાના પાન અને આમળા ઉમેરી ને તેને બરાબર ગરમ કરો. ત્યારબાદ તે તેલ ને વાળમાં લગાવવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા થઈ જાય છે.નારીયલ તેલની અંદર લીંબુનો રસ મેળવી વાળમાં માલિશ કરવામાં આવે તો તમારા સફેદ થઈ ગયેલા વાળ પણ કાળા થઈ જાય છે. અઠવાડિયામાં બે વખત ગાયના દૂધમાંથી બનેલી છાશ વાળમાં લગાવવામાં આવે તો નાની ઉંમરે થતા સફેદ વાળની સમસ્યામાંથી છુટકારો મળે છે.

આદુના રસની અંદર મધ ભેળવી અને વાળમાં લગાવવામાં આવે અને ત્યારબાદ એક કલાક બાદ વાળને ધોઈ લેવામાં આવે તો તેના કારણે નાની ઉંમરે થતા સફેદ વાળની સમસ્યા દૂર થઈ જાય છે. લીંબુ અને પાણીને બરાબર માત્રા ની અંદર લઇ વાળમાં લગાવવામાં આવે તો તેના કારણે વાળમાં ઘણા ફાયદા થાય છે.