અઠવાડિયામાં ફક્ત એક જ દિવસ કરી લો આ એક ઉપાય, રૂપિયાનો થશે વરસાદ…

0
19

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ગુરૂવારનો દિવસ ગુરૂદેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે વિષ્ણુ ભગવાનની ઉપાસના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.

સાથે જ આ દિવસે આપણા ધર્મ ગ્રંથોમાં બતાવેલા નાના-નાના ઉપાય પણ કરવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ રહે છે. જ્યોતિષ વિદ્યા મુજબ દરેક વારનું પોતાનું ખાસમહત્વ છે. આજે અમે તમને ગુરૂવારે કરવાના અમુક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણી સમસ્યાઓથી રાહત મળશે અને તમને ધનની પ્રાપ્તિ પણ થશે. આર્થિક સમસ્યા હશે તો દૂર થશે.

મિત્રો તમને જણાવી દઈએ કે જીવનમાં આવી ચડેલ સમસ્યાને દૂર કરવા માટે ગુરૂવારના દિવસે દાન કરવું બહુ શુભ કાર્ય માનવામાં આવે છે તેથી ગુરૂથી જોડાયેલ તમામ પીળી વસ્તુઓનું તમે દાન કરો જેવું કે સોનું, હળદર અને ચણા વગેરે દાન કરી શકો છો. પીળા વસ્ત્રને ધારણ કરો અને રેશમી પીળા કપડાનું દાન કરો. આજના દિવસે કેસરનું તિલક લગાવો અથવા હળદરનો ચાંદલો લગાવો આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યા હલ થાય છે.

મિત્રો ગુરૂવારના દિવસે સવારે સ્નાન કર્યા બાદ નાભિ અને માથા પર કેસરનું તિલક લગાવવું. સાથે જ ગુરૂવારના દિવસે ભોજનમાં કેસરનું તિલક કરવું. ગુરૂવારના દિવસે ભોજનમાં પણ કેસરનો ઉપયોગ કરવો. ગોળ, બૂંદીના લાડુ, પીળા ફુલ, કેળા, પીળું ચંદન, હળદર, ધાર્મિક પુસ્તકો, પીળા રંગની મિઠાઈ અને ઘીનું દાન કરવું.સાધુ, બ્રાહ્મણ અને પીપળાના ઝાડની પૂજા કરવી. ગુરૂવારના દિવસથી શરૂ કરીને રોજ પીપળાના જડમાં જળમાં પાણી અર્પણ કરવું.

ગુરૂવારના દિવસે પીપળાને ચણાની દાળ અને પીળા રંગની મિઠાઈ અર્પણ કરવી. યથાશક્તિ મુજબ દર ગુરૂવારે પીળા વસ્ત્રમાં ચણાની દાળ રાખીને તેને કોઈ ગરીબને દાન કરવું. કોઈ યોગ્ય બ્રાહ્મણથી જાણકારી લઈને દર ગુરૂવારે સ્વયં ગુરૂ પૂજા કરવી. ગુરૂ મંત્રો, વિષ્ણુસહસ્ત્રનામ, ગુરૂકવચનો પાઠ અને જાપ કરવો અથવા કરાવવો.

શાસ્ત્રો અનુસાર ગુરુવારે કોઈપણ જ્યોતિષીય ઉપાય કરવાથી દેવગુરુ ગુરુ આપણી સમસ્યાઓનું નિરાકરણ જલ્દી કરે છે. તે જ સમયે, આ પગલાં દ્વારા કુંડળીમાં બૃહસ્પતિને મજબૂત બનાવવામાં આવે છે તેમની પૂજા કરવાથી લગ્ન જીવનમાં આવતી અંતરાય પોતે જ સમાપ્ત થાય છે. બૃહસ્પતિ વાર પર કેળાના ઝાડ પર પાણી ચઢાવો અને આ પછી, ઘીના 108 દીવો પ્રગટાવો અને ગુરુના 108 નામોનો પાઠ કરો. આ કરીને, તમારા જીવનસાથીની શોધ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે.

લગ્નમાં આવતી હિંચકીથી પણ છૂટકારો મેળવો, જો તમારે જલ્દી લગ્ન કરવા માંગતા હોય તો તમારે ગુરુવારે આ માટે ઉપવાસ રાખવો જોઈએ. આ દિવસે પીળા કપડા પહેરો અને પીળી વસ્તુઓ ખાઓ.આ દિવસે આ ઉપાય કરવાથી તમને પૈસાથી લઈને લગ્ન સુધીની સમસ્યાઓથી રાહત મળે છે જો તમારા ધંધામાં પણ સમસ્યા છે, તો તમારે બૃહસ્પતિના દિવસે પૂજાગૃહમાં હળદરની માળા લટકાવી જોઈએ. આ ઉપરાંત, તમારા કાર્યસ્થળ પર વધુને વધુ પીળી વસ્તુઓનો ઉપયોગ કરો અને ભગવાન લક્ષ્મી નારાયણના મંદિરમાં લાડુ ચઢાવો.

ધનવાન બનવાની ઈચ્છા સૌની હોય છે, તમારી પણ હશે. વિચારતા હશો કે કોઈ ઉપાય મળી જાય જેનાથી જલ્દી ધનવાન બની જવાય. આ માટે કેટલાક લોકો ખોટા રસ્તા અપનાવવા પણ તૈયાર થઈ જાય છે, જ્યારે કે ખોટા રસ્તા અપનાવવાને બદલે કેટલાક જૂના ટોટકા છે જેને અજમાવીને પણ આપ શ્રીમંત બની શકો છો.

કાળી હળદર, અક્ષત (ચોખા) અને ચાંદીના એક ટુકડાને લઈને આ ત્રણેયને એક નવા કપડાઅમાં બાંધીને તેની ધૂપ-દીપથી પૂજા કરો. આને તમારી તિજોરીમાં કે ધન મુકવાના સ્થાન પર મુકી દો. તંત્ર શાસ્ત્રમાં કાળી હળદરને ચમત્કારી માનવામાં આવે  છે આનો લાભ તમને મળી શકે છે. એક અન્ય ટોટકો એ પણ છે કે કાળી હળદરને વિધિપૂર્વક સાફ કરીને પૂજાઘરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પાસે મુકી દો. દરરોજ સવારે ધૂપ દીપ વગેરેથી તેની પૂજા કરો. આવકના સાધનોમાં વધારો થશે.

મિત્રો ધન આગમનના રસ્તા ખુલશે.આ ઉપરાંત મહિલાઓએ કાળજી લેવી જોઈએ કે તેઓ બૃહસ્પતિના દિવસે વાળ ધોશે નહી પણ નખ કાપી આ કરવાથી ઘરની ગરીબી નાશ પામે છે જો તમને પ્રમોશન અથવા રોજગાર સંબંધિત અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમારે ગુરુવારે કોઈપણ મંદિરમાં પીળી વસ્તુઓ જેવી કે ખાદ્ય વસ્તુઓ, ફળો, કપડા વગેરેનું દાન કરવું જોઈએ. તેમને અપનાવવાથી તમે લગ્ન સિવાયની સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો.

આ ઉપાય થી જરૂર નાણા ટકવા લાગશે તેમજ સાથોસાથ નાણા સંબંધિત મુશ્કેલીઓ પણ દુર થતી જણાશે. આ પ્રયોગ તમારા માટે ખાસ કારગર સાબિત થશે. ટૂંક સમય મા જ તમે ધનવાન બની શકો છો. આ સિવાય ખાશ અપરિણીત વ્યક્તિઓ કે જે લોકો સુંદર જીવનસાથી ની શોધ મા હોય તેમણે આ ઉપાય જરૂર થી અને અચૂક અજમાવવો જોઈએ આ માટે તેમણે એક પીળા કલરના કપડામા પાંચ આખી એલચીના દાણા બાંધી ને કોઈ દિન-દુખી ગરીબ ને દાન કરી દેવા જોઈએ. આ ઉપાય થી તમને તમારી સુંદર જીવનસાથી મેળવવા ની ઈચ્છા ટૂંક સમય મા જ પૂર્ણ થય જશે.

આ સિવાય બીજું ખાસ ભણતા વિદ્યાર્થીઓ માટે કે જેમને અભ્યાસ મા ઘણી મહેનત કર્યા બાદ પણ તેમને જોઈતું પરિણામ ન મળતું હોય તેવા અથવા તો સારા માર્ક ન આવતા હોય તેમણે આ ઉપાય એકવાર અચૂકથી કરવો જોઈએ આ માટે તેમણે ગુરુવારે એલચી ને દૂધ મા ઉકાળી અને પછી કોઇ ગરીબ ને આ દૂધ સાત સોમવાર સુધી પીવડાવવુ જોઈએ. આવું કરવાથી તેમનું મન અભ્યાસમા જરૂર લાગશે અને સફળતા મળશે.

દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે તેના ઘરે પણ દેવી લક્ષ્મીની કૃપા વરશે. આપણા શાસ્ત્રોમાં પણ લક્ષ્મીને બધી સુખ-સુવિધાની દેવી માનવામાં આવે છે. તેમજ હિન્દુ શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાંક ઉપાયો પણ છે. ધન સિવાય માતા લક્ષ્મીનું એક બીજુ રૂપ છે અન્ન. અન્નનું અનાદાર તે લક્ષ્મીનું અનાદાર માનવામાં આવે છે. એટલા માટે ભોજન કરતી વખતે કેટલાંક નિયમોનું અવશ્ય પાલન કરવું જોઈએ જેથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહેશે. આજે અમે તમને જણાવીશું એવી કેટલીંક બાબતો વિશે જેનું પાલન કરીને તમે પણ ધનવાન બની શકો છો.

કેટલાંક લોકોની આદત હોય છે કે તે પોતાનો બધો ક્રોધ ભોજન પર ઉતારતા હોય છે, અથવા તો ક્રોધમાં આવીને ભોજનની થાળીને ફેંકી દેતા હોય છે અથવા ભોજન કર્યા વગર ઉભા થઈને જતા રહે છે. આવું કરવું લક્ષ્મી દેવીનું અપના થાય છે એટલા માટે મનુષ્યએ ભોજન કરતી વખતે ક્રોધ ન કરવો જોઈએ.પીપળાના છાયડામાં ઉભા રહીને એક લોખંડના વાસણમાં પાણી, ખાંડ, ઘી મિક્સ કરીને પીપળાને ચઢાવવું. આવું કરવાથી બહુ લાંબા સમય સુધી ઘરમાં ક્યારે પૈસાની કમી ઉભી નહીં થાય અને લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહેશે.

જો કોઈ એવું કામ જેને પૂરુ કરતા પહેલાં કોઈના કોઈ અડચણ આવતી હોય તો તમે ગુરુવારના દિવસે કીડીઓને ખાંડ નાખો. આ કામ નિયમિત કરવાથી ક્યારે ઘરમાં ધનની કમી નહી રહે અને અટકેલા કામ પણ થઈ જશે. તેમજ ધન સંબંધિત કોઈ પણ નિર્ણય લેતા પહેલાં અને અથવા કામ કરવા માટે ઘરની બહાર જતા પહેલા દહીં અને ખાંડ અવશ્ય ખાવું.