અર્જુન સાથે આવા શીન આપ્યા બાદ વિવાદોમાં આવી ગઈ હતી આલિયા ભટ્ટ.

0
30

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, 15 માર્ચ, 1993 ના રોજ મુંબઈમાં જન્મેલી આલિયા ભટ્ટ 27 વર્ષની થઇ ચુકી છે. જન્મદિસવના મૌકા પર આલિયાની અમુક તસ્વીરો પણ સામે આવી હતી જેમાં તે પોતના જન્મદિસવની ઉજવણી કરી રહી હતી.આલિયાએ બાળ કલાકારના સ્વરૂપે ફિલ્મ ‘સંઘર્ષ’ દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જો કે એક અભિનેત્રીના સ્વરૂપે તે વર્ષ 2012 માં આવેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ ઈયર માં જોવા મળી હતી. મળેલી જાણકારીના આધારે આલિયાની પાસે 10 મિલિયન ડૉલર એટલે કે 74 કરોડની સંપત્તિ છે.

આલિયા ભટ્ટની પાસે મુંબઈમાં જુહુ વિસ્તારમાં એક શાનદાર બંગલો છે. જે 2300 વર્ગફુટમાં ફેલાયેલો છે અને આ ઘરની કિંમત 13.11 કરોડ રૂપિયા છે. રિપોર્ટના આધારે આલિયાએ એપાર્ટમેન્ટ માટે 65 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ આપી છે. આલિયાના એપાર્ટમેન્ટની સાથે બે પાર્કિંગ એરિયા પણ ઉપલબ્ધ કરાવેલા છે.રિપોર્ટના અનુસાર આલિયાની આ સંપત્તિમાં ત્રીજો નિવેશ છે. તેની પેહલા તે વર્ષ 2015 માં આજ સોસાયટીમાં અનુપમ ખેર પાસેથી બે ફ્લેટ પણ ખરીદી ચુકી હતી. જેમાં એકની કિંમત 5.16 કરોડ અને બીજાની કિંમત 3.83 કરોડ છે. આલિયાના આ ઘરને ડાયરેક્ટર વિકાસ બહલની પત્ની રિચા બહલે ડિઝાઇન કર્યો છે.

આલિયા ભટ્ટ મોંઘી ગાડીઓની પણ ખુબ જ શોખીન છે. આલિયાએ માર્ચ 2015 માં પોતાના માટે એક બ્લેક ઓડી A6 કાર ખરીદી હતી જેની કિંમત 55 લાખ રૂપિયા છે. તેની ગાડીનો નંબર તેના જન્મદિસવની તારીખને મળતો આવે છે.ગાડીનો નંબર MH-02 DW 1500 છે. તેના સિવાય આલિયા પાસે ઓડી ક્યૂ 5(55 લાખ), રેંજ રોવર(70 લાખ) અને બીએમડબ્લ્યુ(1.32 કરોડ) ગાડીઓ છે. આલિયા મોટાભાગે Hermes અને Kelly બ્રાન્ડ્સના બૈગ્સની શોખીન છે. આ બૈગની કિંમત 5 લાખ રૂપિયાની આસપાસ છે.

આલિયા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ થી વર્ષના 3.6 કરોડની કમાણી કરે છે. આલિયાની પાસે કોકા કોલા, સ્ટેન્ડર્ડ ફૈન, ફિલિપ્સ, કોર્નેટો, ગાર્નિયેર, મેક માય ટ્રીપ અને ફ્રૂટી જેવા બ્રાન્ડની જાહેરાતો છે. આલિયાએ 6 કરોડ જેટલા રૂપિયા પર્સનલ નિવેશ માટે પણ રાખ્યા છેવર્ક ફ્રન્ટની વાત કરીયે તો જલ્દી જ આલિયા સડક-2, ગંગુબાઈ કાઠિયાવાડી, બ્રહ્માસ્ત્ર અને RRR ફિલ્મમાં દમદાર અભિનય કરતી જોવા મળશે. ફિલ્મોના સિવાય આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથેના રિલેશનને લીધે પણ ચર્ચાનો વિષય બનેલી રહે છે.

બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટની કારીગરી આકાશમાં સ્પર્શે છે,દર્શકો આલિયા ના અભિનયને ખુબ પસંદ કરે છે. તેમની અનેક ફિલ્મો 100 કરોડના ક્લબમાં સમાવેશ થાય છે અને તે જ નથી હવે તેમને દક્ષિણ ભારતીય ફિલ્મો પણ ઓફર કરે છે. આમાં અલીયા ની ડિમાન્ડ વધી રહી છે અને આલિયા પણ તેની જીવનશૈલીમાં પણ ચાર-ચાંદ લાગાવી રહી છે. તે પછી એક ફ્લેટ તેમને એટલો પસંદ થયો કે આપી દિધી ડબલ કિમત,આલિયા એ જુહુ માં કરોડોનો ફ્લેટ ખરીદ્યો છે.

અલિયા પોતાની ફિલ્મોની પસંદગી વિચારતાથી કરે છે અને છેલ્લા થોડા મહિનાઓથી તેમની લિંકઅપ રણબિર કપુર સાથે પણ ઝોર પર છે.આની સાથે એલીયા તેની રિલેશનશિપ સાથે સાથે ઇન્વેસ્ટમેંટ વિશે પણ વિચારી રહી છે.તો જ જુહુ માં તેમણે આશરે 7.86 કરોડ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો.એક અહેવાલ અનુસાર, આલિયાને તે ફ્લેટ એટલો પસંદ થયો કે 7 કરોડનો ફ્લેટ તેમણે ખરીદ્યો હતો 13 કરોડ રૂપિયામા. આ ઍપાર્ટમેન્ટ સનસાઇન પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ હેઠળ બનાવવામાં આવેલ છે અને આલિયા તેના ડાયરેક્ટરમાંની એક છે.

13 કરોડ રૂપિયાના આ ફ્લેટ માટે એલિયા ભટ્ટે 65 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી પણ કરી છે.ફ્લેટ સાથે તેમને બે પાર્કિંગ એરિયા પણ મળી.તેના પહેલા તેમણે અનુપમ ખેર પાસેથી 5.16 કરોડ રૂપિયા એક ઘર ખરીદ્યું હતું અને તે ઉપરાંત તેમણે એક બીજો ફ્લેટ ખરીદ્યો હતો,લગભગ 10 કરોડ રૂપિયાનો. મતલબ કે 3 વર્ષ મા આલિયા અને 3 ફ્લેટ ખરીદ્યા.

સૌથી અલગ છે આલિયા ભટ્ટ.આલિયા ના પિતા મહેશ ભટ્ટ નો ભવ્ય બંગલો મુંબઇ મા સ્થિત છે,પણ અેકલા રહેવાની ચાહત મા આલિયા એ 3 ફ્લેટ ખરીદ્યા છે અેટલે કે આલિયા અત્યારે રોકાણ વિશે વિચારે છે. તેઓ પાસે ઘણા લાઝરી કાર પણ છે જેમાં ઓડી એ 6 (60લાખ), ઓડી ક્યૂ 5 (70 લાખ), રેન્જ રોવર ઇવોક (85 લાખ), બીએમડબલ્યુ 7 (1.32 કરોડ) છે. આલિયા પાસે હાલ લગભગ 25 કરોડ રૂપિયા છે. આલિયાએ વર્ષ 2012 માં ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

ત્યારબાદ સફળ ફિલ્મોમાં હમ્પી શર્મા કી દુલ્હનિયા, હાઇવે,ઉડાતા પંજાબ,બદ્રીનાથ કી દુલ્હનિયા,રાજી, ડિયર જિંદગી,કપુર એન્ડ સન્સ વગેરે આવી છે. અાલિયા નિ ફિલ્મ ગલી બોય 14 ફેબ્રુઆરી એ રિલીજ થઇ રહી છે અને ફિલ્મ કલંક અને બ્રહ્મસ્ત્ર ઓનફ્લોર છે,આ વર્ષે અથવા આગામી વર્ષે જ રીલીઝ થશે.

એક્ટ્રેસ આલિયા ભટ્ટ બોલિવૂડની સ્ટાઈલિશ અને કુલ ડિવાઝમાંથી એક છે. તે હંમેશાં તેના લુક્સ અને એક્સેસરીઝને લઈ ચર્ચામાં રહે છે. હવે આલિયાની કેટલીક નવા ફોટો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયા છે, જેમાં તે ગ્રીન કલરની સ્ટાઈલીશ એથનિક વિયરમાં જોવા મળી રહી છે.

આલિયાની આ તસવીરો બધાને પસંદ આવી રહી છે. જોકે કેટલાક ફેન્સ એવા પણ છે જેને આ ફોટોશૂટથી તકલીફ છે. આલિયા ભટ્ટે ગ્રીન કલરની એથનિક વેયર સાથે ન્યૂડ કલરનો મેકઅપ કર્યો છે. એને કાનમાં સ્ટાઈલિશ ઈયરરિંગ્સ પહેર્યા છે. તેણે વાળમાં બન બનાવ્યું છે.

અને નોર્મલ નોર્મલ એક્સપ્રેશન સાથે ફોટો પડાવ્યો છે. આલિયા ભટ્ટના આ ફોટા સબ્યસાચીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. એ ઉપરાંત પણ તેણે અલગ-અલગ ફેન પેજ પર શેર કર્યા છે. આલિયાના આ ફોટાના ઘણા વખાણ થઈ રહ્યા છે, પરંતુ કેટલાક ફેન્સ છે જેને થોડી તકલીફ છે. એક યુઝરે લખ્યું, શું તમે લોકો તેને સબ્યસાચીથી દૂર રાખી શકો છો પ્લીઝ.

આ કારણે તે દીપિકા જેવી દેખાવા લાગી છે. ફેન્સ તેની 2016 વાળી વાઈબ્સ મિસ કરી રહ્યા છે. યુઝરે લખ્યું આલિયા એક ફન પર્સનાલિટી છે, તે એક બબલી ગર્લ છે અને તે વાસ્તવિક પર્સનાલિટીમાં રહેવું જોઈએ. તેના વર્ક ફ્રંટની વાત કરીએ તો આલિયા અત્યારે તેની અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં બિઝી છે. ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે અને તેમાં તેની સાથે રણબીર કપૂર લીડ રોલ પ્લે કરતો જોવા મળશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મહત્ત્વની ભૂમિકા નીભાવી રહ્યો છે.