આપનવો આ 5 વિશેષ ઉપાય, બનાવી દેજે રંક માંથી રાજા, એટલું ધન આવશે કે તમે વિચાર્યું નહિ હોય

0
178

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારા માટે આ લેખમાં ધનની કમી દૂર કરવાના ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ 5 વસ્તુઓના ઉપયોગથી ક્યારેય તમારા ઘરમાં ધનની કમી નહી આવે.વ્યક્તિ એ ધનવાન બને છે એ પોતાના ભાગ્યના બળ પર અથવા તો તે પોતાના કર્મના બળ પર. તો પણ ક્યારેક ક્યારેક આ બંને બળ એ સમાપ્ત થઈ જાય છે માટે તો કહેવાય છે કે નિર્બળ બળ એ રામ કે ધર્મના કરો કોઈ ઉપાય. માટે ધન પ્રાપ્તિ માટે કેટલાક ઘણા લોકો લક્ષ્મી માતાનુ પૂજન કરે છે તો કેટલાક ઘણા તુલસીનો છોડ એ ઘરમા મુકીને રોજ સવાર સાંજ એ ઘી નો દીવો પ્રગટાવે છે અને કેટલાક લોકો તો દરેક શુક્રવારે લક્ષ્મી નારાયણ મંદિર જઈને તેને સફેદ રંગની મીઠાઈ એ ચઢાવે છે.

લક્ષ્મીનુ પ્રતિક કોડિયો.કોડી એ એક સમુદ્રી જીવના એક શરીરનું આવરણ પણ હોય છે. આ કોડી એ જ્યારે પણ સમુદ્દની બહાર એ આવી જાય છે તો તેને એક ધન સ્વરૂપ પણ માનવામાં આવે છે. અને વર્ષો પહેલા આ ધનના સ્થાને એક કોડીનો જ ઉપયોગ એ કરવામાં આવતો. અને હવે આ ધનના સ્થાને તો નહીં પરંતુ આ ધન એ પ્રાપ્ત કરવા માટે કોડીનો ઉપયોગ એ કરવામા આવે છે.પીળી કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે.  કેટલીક સફેદ કોડીઓને કેસર કે હળદરના મિશ્રણમાં પલાળીન એ એને લાલ કપડામાં બાંધીને ઘરમાં સ્થિત તિજોરીમાં મૂકો. કોડિયો સિવાય એક નારિયળની વિધિ-વિધાનથી પૂજા કરીને એને ચમકીલા લાલ કપડામાં લપેટીને તિજોરીમાં મૂદી દો.

શંખનુ મહત્વ.સમુદ્રમાં સીપના માધ્યમથી મળનારો શંખ અનેક આકારના હોય છે. જેનો તેના આકાર ધ્વનિ વગેરે માધ્યમથી જુદુ જુદુ મહત્વ હોય છે. શંખ ધ્વનિનો ઉલ્લેખ અને મહત્વ મહાભારત કાળમાં પણ મળે છે. એવુ કહેવાય છે કે રોજ શંખ વગાડવાથી સ્વાસ્થ્ય લાભ થવા ઉપરાંત દેવીય શક્તિનુ આવરણ આપણી ચારેબાજુ થઈ જાય છે. આ ઈશ્વરનું આહ્વાન કરવા માટે પણ વગાડવામાં આવે છે.શંખ સમુદ્ર મંથનના સમયે મળેલ ચૌદ અનમોલ રત્નમાંથી એક છે. લક્ષ્મી સાથે ઉત્પન્ન હોવાના કારણે એને લક્ષ્મીની ભાઈ પણ કહેવાય છે. આ જ કારણે જેના ઘરમાં શંખ હોય છે ત્યાં લક્ષ્મીના વાસ હોય છે. ઘરમાં શંખ જરૂર રાખો.

ઈશાન કોણ.પૂર્વ અને ઉત્તર દિશાનું મિલન જ્યાં થતું હોય તેને ઈશાન ખૂણો કહેવાય છે. ભગવાન શિવનું એક નામ ઈશાન પણ છે, કારણકે ભગવાન શિવનું આધિપત્ય ઉત્તર-પૂર્વ દિશામાં હોય છે. આ દિશાનો સ્વામિ ગુરૂ અને કેતુ ગણાય છે.ઘરના ઈશાન કોણ હમેશા ખાલી રાખો. હોય તો ત્યાં એક જળ ભરેલું પાત્ર મૂકો. ત્યાં જળના એક કળશ પણ રાખી શકો છો. આ દિશામાં કચરો, સ્ટોર, ટૉયલેટ, કિચન વગેરે ન રાખી શકાય. આ દિશામાં ભૂલથી પણ લોખંડનો સામાન ન રાખી શકાય. તેનાથી ઘરમાં ધન-સંપત્તિનો નાશ થાય છે અને કાયમ માટે દુર્ભાગ્યનો વાસ થાય છે ઘરમાં. આમ કરવાથી બરબાદી ઘર કરી જાય છે.

પીપળની પૂજા.દરેક શનિવારે પીપળને જળ ચઢાવીને એમની પૂજા કરશો તો ધન અને સમૃદ્દિમાં વધારો થશે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર પીપળાના મૂળ,મધ્યભાગ તથા આગળના ભાગમાં ક્રમશઃબ્રહ્મદેવ,ભગવાન વિષ્ણુ,અને મહેશનો વાસ છે.માટે સાંસારિક જીવન સાથે જોડાયેલી કામનાસિધ્ધિ અને દુઃખ-દરિદ્રતા દૂર કરવા માટે સ્ત્રી હોય કે પુરુષ બંને માટે પીપળાની પૂજા ખૂબ શુભ માનવામાં આવે છે.

બાંસુરી રાખો  ઘરમાં.બાંસુરી એ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે અને ભગવાન શ્રી કૃષ્ણની બાંસુરી પ્રેમ અને શાંતિનો સંદેશ આપતી તેમની અદભૂત, અનોખી અને શક્તિ છે. આપણે જો વાસ્તુશાસ્ત્રની વાત કરીએ તો વાંસની એટલે કે વાંસના લાકડામાંથી બનેલી બાંસુરી ખુબ જ પ્રિય છે. આથી જે ઘરની અંદર લાકડાની બાંસુરી હોય છે ત્યાં ભગવાન શ્રીકૃષ્ણનો નિવાસ હોય છે. આમ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા પર સદાને માટે બની રહે છે. આ ઉપરાંત એવું પણ કહેવામા આવે છે કે ઘરમાં બાંસુરી રાખવાથી ક્યારેય ધન અને એશ્વર્યની કમી નથી થતી.ત્યા લોકોમાં પર્સ્પર પ્રેમ તો રહે છે અને સાથે સાથે ઘરમા સુખ અને સમૃદ્ધિ પણ રહે છે.બાંસ નિર્મિત બાંસુરી ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ પ્રિય છે. જેના ઘરમાં બાંસૂરી રાખી હોય છે. ત્યાં લોકોમાં પર્સ્પર પ્રેમ તો બન્યું રહે છે સાથે ઘરમાં સુખ – સમૃદ્ધિ પણ રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here