Breaking News

અનેક રોગનો રામબાણ ઈલાજ છે એ એકજ વસ્તુ, જાણીલો કેવી રીતે કરવો ઉપાય………

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે જે લોકો ઘણી વાર પાન જોડે ખાય છે. આપણા માંથી ખુબ ઓછા લોકો છે જે આ વાત જાણે છે કે ચૂનો વાસ્તવમાં કોઈ ઔષધિ થી ઓછું નથી.આજ સુધી તમે ચૂનાને એક સામાન્ય વસ્તુ માનતા આવ્યા હશો. પરંતુ આ પોસ્ટને વાચ્યા પછી તમે ચૂનો ઘરે લઈ આવશો. તમને જણાવી દઈએ કે ચૂનો એક પ્રકારની ચટ્ટાન હોય છે. જેને તોડીને તેનો પાવડર બનાવાય છે. આને ઇંગ્લિશમાં લાઈમસ્ટોન પણ કહેવાય છે.ચૂનાના ઔષધીય ગુણ.

મિત્રો તમને જણાવી દઈએ કે આયુર્વેદમાં એવું કહેવાયું છે કે ચૂનો 70થી વધારે બીમારીમાં અકસીર હોય છે. જે બાળકોની હાઈટ વધતી જ નથી તેઓને ઘઉંના દાણા જેટલો ચૂનો નિયમિત ખવડાવો જોઈએ. અને આ ચૂનાને દહી, દાળ કે ગરમ પાણીમાં મિક્સ કરીને બાળકને આપી શકાય છે. જેમને કમળો થયો હોય તેમના માટે પણ ચૂનો ફાયદાકારક હોય છે. અડધો ગ્લાસ શેરડીના રસમાં ઘઉંના દાણા જેટલો ચૂનો મેળવીને દર્દીને આપવો જોઈએ.

મસૂડોમા તકલીફ દૂર કરે છે, જો કોઈ દાંત કે મસૂડોમા તકલીફ હોય ,દાંત દર્દ કે પછી મસૂડોમા સોજા હોય તો તમે ચૂનાનો ઉપયોગ કરી શકો છો. તમે આને દાળમાં ચોખાના દાણા જેટલો નાખી પણ ખઇ શકો છો.જે બાળકોનું મગજ ખુબજ ઓછું ચાલે છે અથવા મંદબુદ્ધિના હોય છે. તે બાળકો માટે ચૂનો શ્રેષ્ઠ ઈલાજ સાબીત થાય છે. આવા બાળકોને એક વર્ષ સુધી નિયમિત ઘઉંના દાણા જેટલો ચૂનો દહીં, દાળ કે ગરમ પાણીમાં મેળવીને આપવો જોઈએ.

જે મહિલાઓની ઊંમર 50 વર્ષ કે તેથી વધુ થઈ ગઈ છે, તેમનું માસિક ચક્ર સાવ બંધ થઈ જાય છે. માસિક ચક્ર બંધ થવા બાદ થતી બીમારીથી આવી મહીલાઓને ચૂનો જ બચાવે છે.જેનો માસિક ધર્મ અનિયમિત થયો હોય તેવી સ્ત્રીઓ માટે પણ ઘઉંના દાણા જેટલો ચૂનો ખાવો ફાયદા કારક હોય છે. ચૂનાને નપુસંકતાની શ્રેષ્ઠ દવા માનવામાં આવે છે. જેમના વિરયમાં શુક્રાણુની સંખ્યા ખૂબ ઓછી છે. તેઓ માટે રામબાણ ઈલાજ ચૂનો જ છે.

જે સ્રીઓને ગર્ભમાં અંડબીજ નથી બનતું હોતું તેના માટે પણ ચૂનો ફાયદાકારક હોય છે. ભાંગેલા હાડકાને જોડવામાં ચૂનો સૌથી શ્રેષ્ઠ હોય છે.મિત્રો પગની એડીમાં કે પગના પંજામાં દુખાવો થતો હોય તો ચૂનો નિયમિત ખાવો. દાંતમાં દૂખાવો થતો હોય, હલતા હોય, કે દાંતની બીજી સમસ્યા હોય તો તેમાં ચૂનો ઘણો ફાયદાકારક સાબીત થશે. અને ગરભધારણની જેમને સમસ્યા છે તેઓ માટે ચૂનો અકશીર ઈલાજ હોય છે.

ગર્ભવતી મહિલા છે તેમણે પણ નિયમિત ઘઉંના દાણા જેટલો ચૂનો ખાવો જોઈએ. જેનાથી ગર્ભપાત થતો જ નથી અને બાળક પણ સ્વસ્થ જન્મે છે.જો મોઢામાં છાલા પડી જાય તો કોઈ પણ વસ્તુનો સ્વાદ નથી આવતો. આના માટે તમારે થોડોક ચૂનો પાણીમાં ઉમેરી તેના કોગળા કરી લેવા આને દિવસમાં બે ત્રણ વાર કરો તમને ખૂબ રાહત મળશે.મિત્રો દાડમના રસમાં ચૂનાને મેળવીને ગરભવતી મહિલાઓએ લેવો.

ચૂનામમાં કેલ્શિયમ હોય છે. અને દાડમના રસમાં આયરન પણ હોય છે જે બન્ને બાળક માટે ફાયદાકારક છે. જેનાથી હેલ્થી બાળક જન્મે છે. ડિલિવરી પણ નોર્મલ જ થશે. બાળક બુદ્ધિશાળી થાય છે. અને સાથે બાળક જીવનમાં જલ્દી બીમાર નહિ પડે માઁ એ ચૂનો ખાધો હોય તો , અને ચોથો સૌથી મોટો લાભ તો એ છે તે બાળક ખુબ જ હોશિયાર થાય છે.

બહુ જ હોશિયાર અને તેજસ્વી થાય છે તેનો આઈક્યૂ ખુબજ સારો હોય છે.જો તમારા દાંતમાં ઠંડુ ગરમ લાગે છે. દાંત કમજોર છે, તો એના માટે તમે ચૂનાનો ઉપયોગ કરી શકો છો. આનાથી તમારા દાંતમાં જે સમસ્યા આવી રહી છે તે નહિ આવે.જો કમરદર્દ, સાંધાના દુખાવાને ઠીક કરે છે ચૂનો સ્પોન્ડિલાઈટિસ નામની ભયંકર બીમારી પણ ઠીક કરે છે. મણકામાં થયેલા ગેપને ચૂનો જ ભરી શકે છે.

મોઢામાં ચાંદા પડ્યા હોય છે તો ચૂનાનું પાણી પીવું. ચૂનો ઘૂંટણના દુઃખાવામાં રાહત આપતો હોય છે, કમરના દુઃખાવા માં રાહત પણ આપે છે ખભાના દુઃખાવામાં પણ રાહત આપે છે. ઘણી વખત આપણી પીઠનાં હાડકામાં રહેલા મણકામાં જગ્યા વધી જાય છે. અને તેને પણ ચુનાથી ઠીક કરી શકાય છે.તમે નાના બાળકોને પણ પાણીમાં ઉમેરી આપી શકો છો.આનાથી તેમના દાંત સારા નીકળશે.તેના દાંત નીકળવામાં વધારે તકલીફ પણ નહિ થાય.

ગર્ભાવસ્થામાં ચૂનાના ફાયદા, ગર્ભવતી મહિલાને કેલ્શિયમની ખૂબ જરૂર હોય છે. તેને આની ગોળીઓ પણ આપે છે. એટલે તેને કેલ્શિયમની ખોટ ન થાય માટે ગર્ભવતી મહિલાને ચૂનાનું સેવન જરૂર કરવું જોઈએ, આનાથી આવનારું બાળકનો સારી રીતે વિકાસ થાય છે. પણ આનો ઉપયોગ તમારે ધ્યાનથી અને ઓછા માત્રામાં અને તમારા ડોક્ટરની સલાહ લઈને કરવો જોઈએ.

પીઠના હાડકાની બધી જ બીમારીઓ ચુનાથી મટાડી શકાય છે. અને જો હાડકું તૂટી જાય તો તૂટેલા હાડકાને સાંધવાનું કામ પણ ચૂનો કરી આપે છે. તેના માટે ચૂનો સવારે ખાલી પેટ ખાવો. જો મોઢામાં પાણી ઠંડુ ગરમ લાગે છે તો ચૂનો ખાઓ એકદમ સારું થઈ જશે. અને મોઢામાં જો ચાંદા પડી ગયા હોય તો ચૂનાનું પાણી પીવું તરત જ સારું થઇ જશે. શરીરમાં જયારે લોહી ઓછું થઇ જાય ત્યારે ચૂનો જરૂર લેવો જ જોઈએ, એનિમિયાજે લોહીની ઉણપ થી થાય છે તેના માટે સૌથી સારી દવા ચૂનો હોય છે.

ચૂનો પિતા રહો, શેરડીના રસમાં, અથવા સંતરાના રસમાં નહિ તો સૌથી ઉત્તમ દાડમના રસમાં દાડમના રસમાં ચૂનો પીઓ તેનાથી લોહી ખુબજ વધી જાય છે, ખુબજ જલ્દી લોહી બને છે, એક કપ દાડમનો રસ ઘઉંનાં દાણાની બરોબર ચૂનો સવારે ખાલી પેટ લેવો જોઈએ. હાડકાંને મજબૂત બનાવા, ચૂનાને જો શેરડીનો રસ કે અન્ય કોઈ પણ રસ સાથે એક ચપટી ઉમેરી પીવો તો આનાથી હાડકાના સબંધિત રોગ પણ દૂર થાય છે.લોહીની ખોટ, જો કોઈને લોહીની ખોટ છે કે કોઈ એનિમિયા થી પીડિત છે. તો તેને ચૂનો દાડમના રસમાં ઉમેરી પીવડાવો, આનાથી લોહીની ખોટ ખૂબ જલ્દી પૂરી થઈ જાય છે.

માસિક ધર્મની સમસ્યા, ચૂનો માસિક ધર્મની સમસ્યા થી પીડિત મહિલાઓ માટે પણ રામબાણ ઇલાજ છે.અનિયમિત માસિક ધર્મ શ્વેત પ્રદર, માસિક ધર્મનું બંધ થઈ જવું જેવી કેટલીક સમસ્યાઓનો ઈલાજ છે.ચૂનો જે મહિલાઓ 40 ઉંમરથી વધારે હોય છે તેમના માટે પણ ચૂનો ખૂબ ફાયદાકારક છે. ચૂનાથી શરીરમાં કેલ્શિયમની ખોટ નહિ રહેતી. જેનાથી શરીરમાં દર્દ હડકાઓથી સબંધિત રોગ આ બધાનો સામનો નહિ કરવો પડે.

તમે સંતાન સુખ પણ પ્રાપ્ત કરી શકો છો, આ દાવો છે અમારો આર્યુવેદમાં પણ આ જ્ઞાન લખેલું છે.એસિડ બનાવા પર, જો કોઈ એસિડ બને છે તો આવા લોકોને સવાર ખાલી પેટમાં દહીંમાં કે પછી કોઈ પણ પ્રકારના રસમાં ઘઉંના દાણા જેટલો ચૂનો ઉમેરી પીવાથી એસિડની સમસ્યાથી છુટકારો મળી શકે છે.અને આ કેલ્શિયમનો સારો સ્રોત માનવામાં આવે છે. આનાથી અંદર કૅલ્શિયમ ની ખોટ નથી રહેતી, આનાથી વિશેષ રૂપથી કરોડરજ્જુ ની સબંધિત રોગ જલ્દી સારા થઈ જાય છે.

ચૂનો નાના બાળકોને પણ પાણીમાં ઉમેરી આપી શકાય છે .આનાથી તેમના દાંત સારા નીકળશે અને તેના દાંત નીકળવામાં વધારે તકલીફ પણ નહિ જ થાય.ચૂના થી સ્ત્રી પુરુષના ગુપ્ત રોગોમાં પણ લાભ થાય છે, જો કોઈ પુરુષને ગુપ્ત રોગ હોય છે જેમ કે સ્પમ ન બનતું હોય તો તેને ચૂનો ખવડાવો તેનાથી થોડા સમયમાં શુક્રાણુ બનાવા લાગશે, અને જો કોઈ સ્ત્રીને એગ ન બનતા હોય તો તે પણ આને ખાવામાં પ્રયોગ કરી જ શકે છે.

ચૂનાના ઉપયોગમાં સાવધાની.ચૂનાના સેવન પથરી વાળા રોગી ન કરે, ચૂનાનું સેવન જો તમે તમાકુ સાથે કરો છો તો તે કેન્સર બને છે.ચૂનાના સેવન બિલકુલ ઓછા માત્રામાં જ કરવું જોઈએ, ચૂનાં નું સેવન ડાયરેક્ટ ન કરવું જોઈએ આ તમારી જીભ બાળી શકે છે.ચુનાં નું સેવન કોઈ ન કોઈ વસ્તુ સાથે ભેળવીને કરવું જોઈએ, ચૂના ને હમેશાં ચકાસીને લો, આજકાલ નકલી ચૂનો ખૂબ પ્રચલિત છે. જે ફાયદાના બદલે નુકશાન પણ પોહચડી શકે.

About Hu Gujarati TEAM

Check Also

જાણો આ મહિલા વિશે જે પોતાનુ યુરિન વેચીને કમાય છે લાખો રૂપિયા, કારણ જાણીને હોંશ ઉડી જશે…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *