Breaking News

અમદાવાદ ની આટલી જગ્યા છે ખાણી પીણી માટે પ્રખીયાત…તે જગ્યા એ ખાવા પીવા થાય છે પડા પડી

મિત્રો આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી મિત્રો જો તમે અમદાવાદ ના છો કે અમદાવાદ જવા આવવાનું રેહતું હોઈ તો તમારા માટે અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી મિત્રો તમને જણાવીએ કે અમદાવાદ માં કઈ કઈ જગ્યા એ મળે છે ખાવા પીવા ની વસ્તુ ઓ, મિત્રો આમે તમને તેવી જગ્યા દેખાડીશું કે જયા અમદાવાદીઓ ખાવા માટે પડાપડી કરે છે.ચાલો જાણીએ તે…

મિત્રો આજે અમે તમને અમદાવાદ ની પ્રખીયત ખાવા પીવા ની જગ્યા વિષે જણાવવા જી રહયા છીએ, અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ શું શું વખણાય છે ? જાણો અમદાવાદના ખૂણે-ખાંચરે શું શું ખાવા મળે છે.ચાલો જાણીએ,  ઋતુરાજના મસ્કાબન-ચા , શંભૂની કોફી,તો દાસના ખમણ-સેવખમણી,અને ઑનેસ્ટના ભાજી-પાંવ ,મણીનગરના માસીની પાણીપૂરી,અને તો મોતી બેકરીની નાનખટાઇ, ચંદ્ર વિલાસના ફાફડા જલેબી, સૌરાષ્ટ્રના ફાફડા, લકીના મસ્કાબન, જનતાનો કોકો. મિત્રો છે ને નામ પરથી જ મો માં પાણી આવી જાય, મિત્રો આ વસ્તુ ના નામ આવા છે, તો વસ્તુ ની તો વાત જ જવા દો.

મિત્રો તમને જણાવીએ કે ગુજરાત માં ખાવા પીવા ના આમ તો બધા શોખીન હોઈ છે, પણગુજરાત માં અમદાવાદ અને સુરત ના લોકો ખાવા પીવા ના ખુબ રશિયા હોઈ છે, ગુજરાતના દાળવડા, ફરકીના ફાલૂદા, ચારભૂજાની સેન્ડવીચ, જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ,અને તો લક્ષ્મીના ગાંઠિયા, શશીનુ ચવાણું, વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા, સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા, કર્ણાવતીની દાબેલી, ગીતાની સમોસા-કચોરી..અને ઘણું બધું, છે ને ખુબ રસપ્રદ ખાણી પીણી ની જગીયાઓ.

મિત્રો આજે દેશ માં ઘણા લોકો પૈસા માટે દોડા દોડી કરતા હોઈ છે, અમે તેવામાં અમે કહીએ કે તમારે ખાવા પીવા નું પણ શોખીન હોવું જોઈએ. દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા,તો જુના શેર-બજારનું ચવાણું, જવેરવાડની પાણીપૂરી,વધુ માં મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવીચ,તો વિદ્યાપીઠ પાસેના થેપલા, ઝવેરીવાડના ચોકલેટ પિઝા,અને સેટેલાઈટમાં શક્તિની ભાજી પાંવ,તો  યુનિવર્સિટીના ઢોંસા, જશુબેનના પિઝા તો ખુબજ લાજવાબ છે દોસ્તો.

અમદાવાદ અને અમદાવાદી ની વાત જ નિરાળી છે દોસ્તો, જયભવાનીના વડાપાંવ, શંકરનો આઇસ્ક્રીમ, મણિનગરના ટામેટાના ભજિયા,અને તો વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોળાફળી,તો ખોખરાના ઇડલી ચાર રસ્તાની ઇડલી,અને   વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ,તો સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી,વધુ માં કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક,તો વધુ માં પાંચ કૂવાની ફૂલવડી,અને સી.જી. રોડ પર આર.કે.ની ભાજી પાંવ તો ખુબ ખાવા માં મજા જ પડીજાય , લક્ષ્મી બેકરીની પેટિસ, શ્રી રામના ખમણ તો કોઈ ભૂલી જ ના શકે.

મિત્રો આમ તો અમદાવાદ માં ઘણી જગ્યા ખાવા પીવા માટે પ્રખીયત છે,અને તેવામાં હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ અને ચા,તો પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પાપડી,અને તે વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન ખુબ મજા આવે, આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી, ઇન્દુબેન ખાખરાવાડાના ચણાજોર,તો ખાખરા અને ઢોસાના ખાખરા, એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ,તો ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ દરેક લોકો ને ખુબ જ પ્રખીયાત છે,દોસ્તો તો જો તમે આજે અમદાવાદ છો તો આજેજ આમાંથી કેટલાક જગ્યા પર મુલાકાત લો અને આનદ ઉઠાવો.

મિત્રો તમને જણાવીએ કે અમદાવાદ માં તો રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ,તો અંકુરના આણંદ દાલવડા, ઝવેરીવાડની દાળિયાની ચટણી,અને તે બાપુનગરના ગોંડલના ગાઠિયા તો કેમ ભૂલી શકાય, દિનેશના ભજિયા, સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ,તો રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ ખુબ પ્રખીયાત છે તો દોસ્તો આજેજ મજા લો.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

About admin

Check Also

43 વર્ષનો પતિ 28 વર્ષની પત્નીની હવસનાં સંતોષી શક્યો તો પત્નીએ કર્યું આવું કાર્ય.

આજના આ સમયમાં લોકો પોતાની હવસની ભૂખ સંતોષવા માટે પોતાની સબંધ લાગણીઓ ને ભૂલી જાય …