આંખોની દરેક તકલીફ દુર કરવા મફત મા મળે છે આ વસ્તુ ,નામ જાણી ને તમને પણ વિશ્વાસ નહી થાય…

0
800

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ આંખો મા થતા નુક્શાન વિશે જે આજના આ પ્રદુષણ વાળી દુનિયામાં સામાન્ય બની ગઇ છે અને જેના કારણે આજે ઘણા લોકો આ આંખોની સમસ્યાઓ થી પિડાઈ રહ્યા છે પરંતુ આજે અમે તમને આ લેખમા એક એવી વસ્તુ વિશે જણાવા માંગીએ છે જેનો ઉપયોગ કર્યા પછી તમે આંખોની સમસ્યા ઓ માથી આરામ મેળવી શકો છો.

મિત્રો જેમ તમે જાણો છો કે આંખો એ શરીરનો સૌથી નબળો ભાગ છે અને જે અત્યંત મહત્વપૂર્ણ છે અને આજની પેઢીએ કમ્પ્યુટર અને મોબાઈલનો વધુ ને વધુ ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે અને ઓફિસમાં વધારે કમ્પ્યુટર પર કામ કરવાને કારણે આંખોમાં બળતરા થવા લાગે છે અને આંખોને જરા પણ આરામ ના મળવાને કારણે આંખો સબંધીત રોગો થઈ રહ્યા છે જેમા તમને આંખમાં બળતરા, થાક અને ભારેપણું પણ છે.

મિત્રો તમને જણાવી દઇએ કે આપણા આયુર્વેદ મા બધા જ રોગ નો ઉકેલ બતાવામાં આવ્યા છે અને તે ફક્ત બિમારી મા રાહત નહી પણ તેના મુળ ને પણ કાઢી નાખે છે અને એ વસ્તુ આપણ ને આસાની થી પ્રાપ્ત થઈ જાય છે તેમજ આંખ ને લગતી તમામ પ્રકાર ની બિમારીઓ નો પણ નાશ કરે છે અને આજે અમે તમને તેના વિશે જણાવવા જઇ રહ્યા છે.

મિત્રો આ એક એવી ઔષધિ છે જે અત્યાર સુધી મા કોઈએ નથી શોધી અને જો તમારી આંખ ના રોગ ને દુર કરવા હોય તો ફક્ત બે જ ટીપા ગાય ના મુત્ર ને સવાર ના સમયે આંખ મા નાખવા અને તેનુ પરીણામ તમે પોતે જ અનુભવી શકો છો આંખ ની કોઈપણ પ્રકાર ની બિમારી મા તે ફક્ત રાહત નથી આપતુ પણ તે બિમારી નો મૂળથી નાશ કરે છે.

મિત્રો મનુષ્ય ના આંખ ની તમામ પ્રકાર ની સમસ્યા જેવી કે રતાંધળાપણુ, મોતિયો, ગ્લુકોમા જેવી આંખો ની ગંભીર બિમારી માટે ગૌમુત્ર એ એક ઔષધ સમાન ગણવામા આવે છે જેથી તમામ પ્રકાર ના રોગો નો નાશ થાય છે. રેટિનલ ડીટેચમેન્ટ નામ ના રોગ ની કોઈ પણ જાત ની સારવાર હોસ્પિટલ મા ઉપલબ્ધ નથી.અને આ દુનિયા ની વિખ્યાત હોસ્પિટલો મા પણ આ રોગ ની કોઈપણ જાત ની દવા બની નથી કે શોધાય નથી.

આવા રોગ મા દવા સમાન ઔષધી છે એ ટીપા ગાય નૂ મુત્ર માણસ ની આંખ મા અનેક પ્રકાર ની નાની નાની સમસ્યાઓ થતી જ રહે છે જેમ કે આંખ બળવી, લાલ થવી, પાણી આવવુ, સોજી જવી વગેરે જેવી સમસ્યાઓ આ ગાય ના મુત્ર ના ઉપયોગ થી દુર થાય છે અને આ ઔષધી નો પ્રયોગ કરવા થી આવી સમસ્યાઓ હંમેશ ને માટે દુર જ થઈ જાય છે અને ફરીવાર થતિ નથી.

મિત્રો આ માટે માત્ર તમારે દેશી ગાય નુ મુત્ર લો અને તેને ગાળી એક નાની બોટલ મા ભરી લો અને તેના માત્ર બે જ ટીપા આંખ મા નાખવી. આ પ્રયોગ થી વધેલ ચશ્મા ના નંબર ને દુર કરી શકાય છે અને આ પ્રયોગ રોજ કરવા થી ચશ્મા ના વધારે મા વધારે નંબર દુર થાય છે એ પણ હંમેશ ને માટે અને આ પ્રયોગ ત્રણ મહીના સતત કરવા થી નંબર ધટે છે અને વધારે સમય આંખ મા નાખવા થી નંબર થી છૂટકારો પણ મળે છે.

મિત્રો અમુક રોગ ને ઓછા સમય મા તો અમુક રોગ ને થોડા વધારે સમય મા દુર કરે છે જેમ કે, કેટરેક્ટ ડીઝોર્વ ને અડધા વર્ષ , ગ્લુકોમા ને ચાર મહીના અને રેટીનલ ડીટેચમેન્ટ માટે એક વર્ષ નો સમયગાળો છે તો અમુક બિમારીઓ ને તો માત્ર છ જ માસ મા દુર કરે છે અને નાના બાળક ના કાન મા રશી ની સમસ્યા હોય તો એકધારુ થોડા દિવસ એક જ બુંદ કાન મા નાખો થોડા જ સમય ના પ્રયોગ થી કાન મા રશી ની સમસ્યા નહી રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here