અહીં ખુદ ઘરનાં પુરુષો પોતાની માં- બહેનની બોલી લગાવે છે, અને ત્યારબાદ તેમની સાથે હવસ……

0
46

આજે પણ દેશમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં લોકો પરંપરાના નામે મહિલાઓના શરીર સાથે વ્યવહાર કરે છે. મધ્યપ્રદેશનો આદિવાસી સમુદાય બચરાનો પણ આવો જ કિસ્સો છે. જ્યારે આ સમુદાયના કુટુંબમાં છોકરીનો જન્મ થાય છે, ત્યારે આખી આદિજાતિ ઉજવે છે. ઉજવણી એટલા માટે નથી કે તેઓ મહિલાઓને આદર આપે છે, પરંતુ તેમને લાગે છે કે આવક તેમના ઘરે આવી છે. આ સમુદાયની પરંપરા છે કે મહિલાઓ તેમના શરીર વેચે છે અને ઘરના ખર્ચની સંભાળ રાખે છે.

અહીંના માણસો તેમની બહેન પુત્રીના શરીર સાથે વ્યવહાર કરે છે. આ સમુદાય નીમચ, મંદસૌર, રતલામ અને મધ્ય પ્રદેશના કેટલાક અન્ય વિસ્તારોમાં રહે છે. ઘરની મહિલાઓ પણ ક્યારેય વિરોધ નથી કરતી. દરરોજ રાત્રે, ક્યાં અને કોની સાથે પિતા અને ભાઈના હાવભાવથી ચાલ્યા જાય છે. આ સમુદાયમાં એક પરંપરા એવી પણ છે કે જો કોઈ પુરુષ છોકરી સાથે લગ્ન કરવા માંગે છે, તો તેણે છોકરીની છોકરીને મોટી રકમ ચૂકવવી પડે છે.

અહીં સમુદાય પંચાયત છોકરીના લગ્ન પૂર્વે બેસે છે. પંચાયતો લગ્ન કરતા પહેલા તેના દેખાવ અને વય પ્રમાણે છોકરીના ભાવ નક્કી કરે છે. જો એક કરતા વધુ બોલી લગાવનાર હોય, તો લગ્ન વધુ પૈસા ચૂકવનાર સાથે કરવામાં આવે છે. સરકારે આ સમુદાયને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આ લોકો વર્ષોથી ચાલતી આ પરંપરા છોડવા તૈયાર નથી.

જાણો અન્ય સ્ટોરી.આ દુનિયામાં એવી અનેક જગ્યાઓ અને ત્યાં રહેતી સ્થાનિક પ્રજાતીઓ છે જેના વિશે આપણને ભાગ્યે જ ખબર હોય છે. આ પ્રજાતીઓ પોતાના કાયદા અને રીતરિવાજોમાં કોઈ બહારની દખલ પસંદ કરતા નથી. આવી જ એક આદી પ્રજાતી છે જેમાં મહિલાઓ કોઈપણ પુરુષ સાથે સેક્સ કરી શકે છે અને પોતાની ઇચ્છા થાય ત્યાં સુધી તેની સાથે રહી શકે છે.

મહિલાઓ પુરુષોને આમંત્રિત કરે છેઆ પ્રજાતીનું નામ છે તુઆરેગ જનજાતી, જેમાં મહિલાઓ પોતાને ગમતા પુરુષને સેક્સ માટે આમંત્રિત કરી શકે છે.પછી ભલે તે પુરુષ ઇચ્છાતો હોય કે ન ઇચ્છતો હોય તેણે મહિલા સાથે સંબંધ બાંધવો પડે છે. એટલે કે બીજી રીતે કહીએ તો આ પ્રજાતિમાં મહિલાઓ પુરુષો સાથે જબરજસ્તી કરી શકે છે.પુરુષો ના નથી પાડી શકતા.

જોકે આ માટે તુઆરેગ જનજાતિના પુરુષો અને સ્ત્રીઓએ કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે. જેમ કે મહિલા જે પુરુષને સંબંધ બાંધવા માટે બોલાવે છે તેણે સુરજ નિકળે તે પહેલા તેની પાસે પહોંચી જવું પડે છે અને આખો દિવસ અને રાત પસાર થાય ત્યાં સુધી તેની સાથે રહ્યા બાદ બીજા દિવસે સૂરજ ઉગે તે પહેલા બહાર આવી જવું પડે છે.આખો પરિવાર સાથે હોય છે પણ..સંબંધ બનાવતા સમયે મહિલાનો આખો પરિવાર આ કપલની સાથે એક જ ઝુંપડામાં રહે છે.

જોકે તેઓ બધા એમ જ વર્તે છે જાણે કંઈ જ બની રહ્યું ન હોય.પુરુષો માટેના નિયમો કડક આ પ્રજાતિમાં મહિલાઓને પુરુષો સાથે જબરજસ્તી સંબંધ બનાવવાની છૂટ તો છે સાથે આ મહિલાઓ પોતાનો ચહેરો ખુલ્લો રાખીને ફરે છે જ્યારે પુરુષો ચહેરો ઢાંકીને ફરે છે.પુરુષોએ ઘૂંઘટ રાખવો પડે છે અને તેને પરિવાર સામે પણ હટાવી શકતા નથી.

ગુજરાતનું એક એવું ગામ જ્યાં વર્ષોથી પરિવારના લોકો સ્ત્રીઓ તેમજ દીકરીઓ પાસે કરાવે છે દેહવ્યાપાર અને ઘર ચલાવે છે,ગુજરાત રાજ્યના બનાસકાંઠા જીલ્લામાં એક ગામ એવું છે જ્યાં લોકો બહેન દીકરીઓની ઈજ્જતનો સોદો કરીને પૈસા કમાય છે અને ચલાવે છે પોતાનું ઘર. આ વસ્તુ વર્ષોથી આ ગામમાં ચાલી આવે છે. વાડિયા નામનાં ગામમાં લોકો સ્ત્રીઓનો વેપાર કરીને કમાઈ છે પૈસા. અને આશ્ચર્યની વાત તો એ છે કે ઘરના પરિવારજનો જ પોતાની બહેન દીકરીઓ પાસેથી આ ધંધો કરાવડાવે છે. તેનાથી પણ નવાઈ લાગે તેવી વાત તો એ છે કે અહીંના લોકો આ દેહવ્યાપારના ધંધાને ખરાબ ગણવાને બદલે તેને એક પરંપરા માને છે.

પરંતુ મિત્રો આવી કોઈ પરંપરા હોય ખરી ? લગભગ 150 વર્ષ પહેલા રાજસ્થાનથી શરણીયા જાતિના લોકો અહીં વાડિયા ગામે આવીને વસ્યા હતા. પૈસા કમાવવાનું કોઈ સાધન ન હોવાને કારણે તેઓએ ઘરની સ્ત્રીઓ પાસેથી ગંદો વેપાર કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ સ્ત્રીઓને એક સાધન બનાવીને દેહવ્યાપારને એક પરંપરાનું નામ આપી દીધું.

આ ગામમાં એક દીકરીનો જન્મ થતા ખુશી મનાવવામાં આવે છે અને જો દીકરાનો જન્મ થાય તો તે લોકોને થોડું દુઃખ થાય છે. મિત્રો આજે સ્ત્રીઓ પણ પોતાનું કરિયર બનાવીને સફળતાના શિખરો સર કરે છે પરંતુ શરમની વાત છે કે આ ગામમાં છોકરીનો જન્મ થતા જ તેનું નસીબ લખી દેવામાં આવે છે કે મોટી થઈને તે પુરુષોની હવસનો શિકાર બનશે અને તેના પરિવાર જનોને પૈસા કમાઈને આપશે.

આ ગામમાં દીકરીના લગ્ન કરી દેવામાં આવતા નથી. તેમજ દીકરીઓને પોતાની રીતે જીવવાનો પણ અધિકાર નથી. દીકરીની પરિસ્થિતિ ગમે તેવી હોય તો પણ તેમને પૈસા માટે થઈને ગ્રાહકો પાસે જવું પડે છે. મહિલાઓ અને દીકરીઓ પાસે આ ગંદુ કામ કરાવતા પુરુષો પોતે કોઈ કામ કરતા નથી અને દીકરીઓની ઈજ્જતનો વેપાર કરીને પૈસા કમાય છે.

આ ગામમાં મહિલાઓ પુરુષો વિરુદ્ધ જઇ શકતી નથી અને જો કોઈ મહિલા તેમની વિરુદ્ધ થાય તો તેને ધાક ધમકી આપીને તેમજ પૈસાની લાલચ આપીને તેમજ બાપ દાદાની પરંપરા છે એવું સમજાવીને મનાવી લે છે. આ ગામમાં 350 થી 400 જેટલી મહિલાઓ છે અને 50 જેટલા દલાલો છે. આ દલાલો ખાવા પીવા તેમજ રહેવાની સુવિધા પણ કરી આપે છે.

ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં આવું થાય તે થોડી શરમજનક વાત તો છે પરંતુ મિત્રો એવું નથી કે તે ગામમાં સુધારો લાવવા કોઈએ પ્રયત્નો નથી કરેલા. સરકાર ઘણા વર્ષોથી ત્યાં પરિવર્તન લાવવાના પ્રયાસો કરી રહી છે તેમજ એક સામાજિક સંસ્થાએ પણ અહીંની મહિલાઓને આ દલદલ માંથી બચાવવાના પ્રયાસો કરેલા છે. એટલું જ નહિ પરંતુ સરકાર અને સામાજિક સંસ્થાએ બંનેએ પ્રયાસો કરીને આ ગામની સાત દીકરીઓના સમૂહ લગ્ન પણ કરાવ્યા છે. સુરક્ષા સેતુ જેવા કાર્યક્રમો યોજીને ત્યાંના લોકોને ખેતી કરવા પ્રત્યે પ્રોત્સાહિત કર્યા છે.

પરંતુ મિત્રો આટલા પ્રયાસો બાદ પણ તે પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા નથી મળ્યો. ગામના પંદરેક કુટુંબો જાગૃત થયા છે. આ ગામના પુરુષોની માનસિકતા હજુ સંપૂર્ણ પણે બદલી શકાઈ નથી. હજુ પણ ત્યાં દેહવ્યાપાર તો થઇ રહ્યો છે અને બહેન દીકરીઓ સાથે આ રીતે ખોટું થઇ રહ્યું છે. ત્યાંના લોકોની અને ખાસ કરીને પુરુષોની. અજ્ઞાનતાને દુર કરવા માટે હજુ વધુ સામાજિક સંથાઓએ કાર્ય કરવું પડશે તેમજ સરકારે પણ હજુ વધારે પ્રયાસો કરવા પડશે. તમારો કીમતી મંતવ્ય આ બાબતે જણાવજો.