અહીં કોન્ડમનો ઉપયોગ કરીને બનાવાય છે શરાબ રોજ નો એટલો વેચાય છે જાણી ને ચોકી જશો.

0
294

નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ ના ટેક્નિકલ જમાના માં અપન ને રોજ બરોજ નવા નવા કિસ્સાઓ જોવા મળે છે અને વેસ્ટ વસ્તુ મા થી બેસ્ટ વસ્તુ બનાવવા નો ક્રેઝ ચાલી રહ્યો છે તેમા એવોજ એક કિસ્સો લઈ ને આવ્યા છે તો ચાલો આ ટેક્નિક વિશે વધુ માહિતી મેળવીએ આપના દેશ માં વધતું વ્યશન ના કારણે દેશના નવ યુવાનો પાછળ પડી રહ્યા છે પણ શું આપ જાણો છો કે શરાબ કેવી રીતે બને છે.

આજે આખી દુનિયામાં દારૂ અને સિગાર માટે પ્રખ્યાત કૈરિબિયન દેશમાં એવો એક્સ પેરિમેન્ટ કરવામાં આવે છે જેને જાણીને તમારા હોશ ઊડી જશે અહીં કોન્ડમથી દારૂ તૈયાર કરવામાં આવે છે સાંભળવા માં થોડું અજીબ લાગશે પરંતુ આ જ સત્ય છે આ લેખમાં જાણો શું કામ કરવામાં આવે છે આવું.

ક્યૂબાનો એક પરિવાર ખૂબ જ અજીબ અને વિવાદિત રીતે વાઇન તૈયાર કરે છે. રિપોર્ટ પ્રમાણે 65 વર્ષના ઓરેટેસ એસ્ટેવેજ Orestes Estevez ઘણાં સમયથી દારૂ બનાવી રહ્યા છે જેની માટે તેઓ દાક્ષ જામફળ આદૂ જાસૂદના ફૂલની સાથે સાથે કોન્ડોમનો ઉપયોગ કરે છે આ વાત થોડી અજીબ લાગે છે પણ હકીકત માં આ લોકો ટેક્નિકલ માધ્યમ થી અને અનેક પ્રકાર ના એક્સપાઈરિમેન્ટ કર્યા બાદ તેઓ એ આ ટેસ્ટ ને અંજામ આપ્યું અને દેશ માં તેમના બિઝનેશ માં વધારો કર્યો હતો.

તેમણે જણાવ્યું કે ફ્રૂટ મિક્સને ફરમેન્ટ કરવામાં આવે છે જેની સાથે વિવિધ ફ્લેવરના કોન્ડમ સાથે તેને કવર કરવામાં આવે છે ફરમેન્ટેશન દરમિયાન ગેસ બને છે અને કોન્ડમમાં રહેલાં ફ્લેવર પણ તેમાં મિક્સ થઇ જાય છે જ્યારે કોન્ડમ ફુલવાનું બંધ થઇ જાય તો સમજી લેવું કે દારૂ તૈયાર થઇ ગયું છે આ એક્સાઇટમેન્ટ તેમને ઘણી બધી રીતે ઉપયોગી બને છે અને તેઓ અલગ અલગ એક્સપાઈરીમેંન્ટ ના કારણે આજે તેઓ આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી ચુક્યા છે.

ઓરેટેસે જણાવ્યું કે મિલિટ્રીની નોકરી પછી તેમણે વાઇનનો કારોબાર શરૂ કર્યો હતો આ બિઝનેસમાં તેમની પત્ની દીકરો અને આસિસ્ટન્ટ તેમની મદદ કરે છે. તેમણે વધું જણાવ્યું કે તેમના દારૂને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. એટલું જ નહીં ઘર અને રેસ્ટોરેન્ટમાં તેમના દારૂની ઘણી ડિમાન્ડ પણ છે ઓરેટેસ ની માનવામાં આવે તો લગભગ 50 બોટલ દરરોજ વેચે છે.લોકોને ભલે જ ઓરેટેસ પરિવારની કોન્ડમ વાઇન ગમતી હોય પરંતુ ઘણાં સામાજિક કાર્યકર્તાઓ તેનો વિરોધ કરી ચૂક્યા છે.

જેના પ્રમાણે આ પ્રકારનું કામ કરીને આ પરિવાર ખોટાં સંદેશ આપી રહ્યો છે પણ હકીકત માં આ લોકો એ ઘણી બધી મહેનત કરી છે અને ત્યાર બાદ તેઓ તેના મૂળ સુધી પહોંચ્યા છે અને તેઓ ના બિઝનેસ માં ઘણી સફળતા મળી છે આજે તેઓ હજારો મિલિયન મિલકત ના મલિક બની ગયા છે તે માટે ત્યાંની સરકાર આ કંપની ઉપર બેન્ડ મારવા ની તૈયારી કરી રહી છે પણ હકીકત માં તેઓ ને કોઈ પરવાહ નથી અને પોતાનો બિઝનેશ ચાલુ રાખ્યો છે.ઓરેટેસે હમણાં જણાવ્યું હતું કે તેમનો બિઝનેશ ને ચાલુ કરવા માં ઘણો બધો સમય લાગ્યો છે અને તે હવે આ ઉંચાઈ એ પહોંચ્યા બાદ તે બિઝનેસ ને લઈ ને ઘણા લાઈવ છે અને રોજ બરોજ ના આ બિઝનેસ માં કેટલાય વર્કરો કામ કરે છે માટે તે વધારે મા વધારે ઓનેષ્ઠ રહે છે.