અડધી રાત્રે પત્ની જોડે પડોશમાં રહેતો યુવક માણી રહ્યો હતો શારીરિક સંબંધ,અને થયું એવું કે.

0
17

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી. પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે. આવોજ એક કિસ્સો સામે આવ્યો છે,

ઠાપુર વિસ્તારમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. જે એના પાડોશીએ જ કરી છે. જેની હત્યા થઈ છે એ યુવક પોતાની પાડોશી સ્ત્રી મિત્રના ઘરે ટીવી જોઈ રહ્યો હતો, મધ્ય રાત્રિનો સમય હતો અને ત્યારે અચાનક જ એ મહિલાનો પતિ ઘરે આવી પહોંચ્યો. પછી એ મહિલાના પતિએ યુવકને ઢોરમાર મારતા એનું ત્યાં જ મૃત્યુ થયું હતું.આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને પોલીસ એ અંગે તપાસ કરી રહી છે કે એ યુવક મોડી રાત્રે પોતાની મિત્રના ઘરે શું કરી રહ્યો હતો? અને કેવા સંજોગોમાં એની હત્યા થઈ.

ડીસીપીએ આ કેસ વિષે વાત કરતા જણાવ્યું હતું કે, મરનાર યુવકનું નામ વિનોદ યાદવ છે. અને તે કોન્ટ્રાક્ટરનું કામ કરતો હતો. તે મીઠાપુરના શિવ પુરીમાં રહેતો હતો. અને વિનોદની પાડોશમાં જ કાસિમ શેખ નામનો એક વ્યક્તિ રહેતો હતો. કાસિમ શેખ એક ભંગારનો વેપારી છે. અને તે શિવ પુરીમાં પોતાની પત્ની અને 14 વર્ષના દીકરા સાથે રહે છે. હવે આડોશ પાડોશમાં રહેતા હોવાથી બીજા લોકોની જેમ જ વિનોદ યાદવ, કાસિમ શેખ અને તેની પત્નીનો સારો મિત્ર બની ગયો હતો.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, વિનોદની હત્યાની આ સમગ્ર ઘટના મંગળવારે રાત્રે 12.30 વાગ્યે બની હતી. આ સમય શેખ બહારથી પોતાના ઘરે પાછો આવ્યો હતો. અને ઘરે આવતા એને જોયું કે, મોડી રાત્રે તેનો સગીર પુત્ર અને પાડોશી વિનોદ તેના ઘરમાં ટીવી જોઈ રહ્યા હતા. આ જોઈને કાસિમ ગુસ્સે થયો અને લોખંડના સળિયાથી યાદવના માથા પર પ્રહાર કર્યો હતો, અને ઢોર માર મારવા લાગ્યો. આ કારણે વિનોદનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. હવે વિનોદ કાસિમના ઘરે એની ગેરહાજરીમાં મોડી રાત્રે શું કરવા આવ્યો હતો, અને વિનોદ અને કાસિમની પત્નીના કેવા સંબંધ હતા તેની તપાસ કરવામાં આવી રહી છે. આ બાબતે સાચી માહિતી મળ્યા પછી જ આગળનો ખુલાશો થશે.

આવોજ એક બીજો એવુ કે પત્નીની રોજની કચક્ચથી કંટાળીને એક એન્જીનીયર પતિએ ઝેરી દવા ખાઇ પોતના જીવનનો અંત લાવ્યો હતો અને ત્યારબાદ તેણે લખેલી સુસાઇડ નોટમાં તેમણે મોત માટે બદચલન અને ઝઘડાળુ પત્ની તથા તેના પ્રેમીને જવાબદાર ગણાવ્યા છે તેમજ પોલીસ મામલાની તપાસ કરી રહી છે અને આ સુસાઇડ નોટના આધારે સિવિલ એન્જિનિયરના મોટાભાઈએ તેની પત્ની અને પ્રેમી સામે ફરીદાબાદ સેક્ટર-16 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તો આવો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો આ કિસ્સા મા બન્યુ છે એવુ કે પત્નીની કચકચથી કંટાળીને એક એન્જિનિયર પતિએ ઝેર ખાઈને જીવન ટુંકાવ્યું હતું અને તમને જણાવી દઇએ કે સૂત્રોના જણાવ્યા મુજબ ઝેર ખાધા બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું અને પોલીસના જણાવ્યા મુજબ 40 વર્ષીય વેદકુમાર વ્યવસાયે સિવિલ એન્જિનિયર હતા. સુસાઇડ નોટમાં તેમણે મોત માટે બદચલન અને ઝઘડાળુ પત્ની તથા તેના પ્રેમીને જવાબદાર ઠેરવ્યા છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

મિત્રો આ સુસાઇડ નોટના આધારે સિવિલ એન્જિનિયરના મોટાભાઈએ તેની પત્ની અને પ્રેમી સામે ફરીબાદ સેક્ટર16 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેમજ પરિવારજનોના જણાવ્યા મુજબ વેદ કુમાર સંત નગરમાં રહેતો હતો અને પત્ની અને તેના પ્રેમીથી થતાં દરરોજ ના ઝઘડાથી કંટાળીને સેક્ટર-55માં રહેવાનુ શરૂ કર્યું હતું જો કે 2018માં શિવકુમારના લગ્ન થયા ત્યારે તે ગુજરાતમાં નોકરી કરતા હતા અને પત્ની અને બાળકોના કારણે તેઓ ગુજરાતથી ભિવાનીમાં નોકરી કરવા આવ્યા હતા અને સપ્તાહના અંતે ભિવાનીથી ફરીદાબાદ સ્થિત ઘરે આવતો હતો.

મિત્રો તમને જણાવી દઇએ કે આ સમય દરમિયાન પત્નીની પડોશમાં રહેતા ટેક્સી કેબ ડ્રાઇવર સાથે આંખ મળી ગઈ હતી અને બંને એકબીજા ને પ્રેમ કરવા લાગ્યા હતા તેમજ ઘણીવાર તેઓ એકબીજા સાથે રંગરેલિયા મનાવવા લાગ્યા હતા જો કે થોડાક દુવસ પહેલા વેદ કુમાર ની પત્ની તેના પડોશી પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને પત્નીએ પિયરિયા સાથે મળીને તેની સંપત્તિ પડાલી લીધી હોવાનો આરોપ છે. જે બાદ પત્ની તેના પર દહેજ માંગવાનો કેસ દાખલ કર્યો હતો.

મિત્રો આ સમગ્ર ઘટના વિશે પોલીસના કહેવા મુજબ થોડાક દિવસ પહેલા પત્ની ફરીદાબાદ પરત ફરી હતી અને જે બાદ ફરીથી ઝઘડો શરૂ થઈ ગયો હતો અને ત્યારે કોઈ વાતને લઈ પતિ-પત્ની બાખડ્યા હતા જેનાથી પરેશાન થઈને વેદકુમારે ઘરમાં જ ઝેર પી લીધું હતું અને જેની સારવાર દરમિયાન તેનુ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું જે બાદ વેદકુમાર ના મોટા ભાઇએ તેના ભાઇ ની પત્ની અને તેના પ્રેમી સામે ફરીદાબાદ સેક્ટર-16 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા મિત્રો એક મા અને તેની છોકરીના કોઈ બીજા અજાણ્યા વ્યક્તિ સાથે અવૈધ સબંધ ચાલી રહ્યા હતા મિત્રો એક મહિના પહેલા તે મહિલા અને તેના પ્રેમીને સંદિગ્ધ અવશ્થામા તેનો પતિ જોય ગયો હતો અને ત્યારબાદ તેના પતિ અને તેની પત્ની વચ્ચે ખુબજ ઝઘડો થયો હતો અને ત્યારબાદ જ્યારે તે ઝઘડો શાંત થયો ત્યારે તે રાત્રે તે ઘરના બધાજ લોકો સુઇ ગયા હતા ત્યારે તે મા અને દિકરી તેમજ તેના પ્રેમીએ ત્રણેયે સાથે મળીને તે મહિલાના પતિને કોઈ તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપી જાન થી મારી નાખ્યો અને ત્યારબાદ તેના શવને ઘરના આગણમા જ દફ્નાવી દીધુ હતુ.

અને જ્યા તેના શવને દફ્નાવવામા આવ્યુ હતુ ત્યા ઇટોની દિવાલ પણ બનાવી દીધી જેથી કોઈને જાણ ના થાય મિત્રો આઘટના ભાગલપુર જીલ્લાના સન્હોલા પોલિસ સ્ટેશનની હદમા આવેલા બડી રમાંસી ગામમા સામે આવ્યો છે અને સોમવારે જ્યારે તેમનો મોટો છોકરો ઘરે આવ્યો તો તેને આ સંપુર્ણ ઘટના બહાર આવી હતી જ્યા પોલિસે તપાસ કરતા તે મા અને તેની છોકરીની ધરપકડ કરી હતી અને તેના પ્રેમી આ ઘટના પછી ફરાર થઇ ગયો હતો અને પોલિસ અલગ અલગ જગ્યાએ છાપેમારીને તેની શોધ કરી રહી.

મિત્રો પોલિસ સ્ટેશન મા નોધાયેલી ફરિયાદ મુજબ મોટી રમાંસી ગામમા કૈલુ દાસ પોતાની પત્ની સરિતાદેવી અને તેની છોકરી જુલી અને તેના છોકરા દેવનંદનની સાથે નાની કરિયાણાની દુકાન ચલાવતા હતા અને કૈલુનો સૌથી મોટો છોકરો દયાનંદ બાકા જીલ્લાના રાજૌનમા રહીને ખલાસી નુ કામ કરતા હતા અને તેની કરિયાણાની દુકાન ચલાવતા તેની પત્ની સરિતાદેવી અને તેની છોકરીને ઘણીવાર અજાણ્યા પુરુષો સાથે મળવાનું થતુ હતુ.

અને આ દરમિયાન તેમના નજીકનુ પલવા ગામનો એક અજાણ્યા યુવક દિનેશ યાદવ તેમની દુકાન અને તેમના ઘરે આવાતા જતા રહેતા હતા અને અને થોડાક સમય પછી તે યુવક દિનેશ યાદવે સરિતાદેવી અને તેની છોકરી જુલી સાથે અવૈધ સબંધ રાખ્યા હતા અને તેમની સાથે સંભોગ પણ કર્યો હતો પરંતુ કૈલુને આ વાતની જાણ નહતી પરંતુ જ્યારે આ વાતની જાણ કૈલુને થઈ ત્યારે તેનો અને તેની પત્ની સરિતા દેવીઅને તેની છોકરી જુલી સાથે તેણે ઝગડો કર્યો.

અને એક દિવસ જ્યારે કૈલુનો મોટો છોકરો દયાનંદ જ્યારે તેના ઘરે પાછો આવ્યો ત્યારે તેણે તેના પિતાને તેના ઘરમા ના જોયા તો દયાનદે તેની માતા સરિતાદેવી અને તેની બહેન જુલી પિતા વિશે પુછ્યુ પરંતુ કોઈએ પણ સરખો જવાબ ના આપ્યો આ પછી તેમણે ગામલોકોને પણ પૂછપરછ કરી હતી પરંતુ કોઈ જવાબ મળ્યો નહી અને છેવટે દયાનંદે પોતાના પિતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવવા તે પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને જ્યારે સરિતા દેવી અને પુત્રી જુલીને આ વાતની ખબર મળી ત્યારે તેઓ બંને પોલીસ સ્ટેશન પણ પહોંચી ગયા હતા.

મિત્રો જ્યારે આ ત્રણેય લોકો પોલીસ સ્ટેશનમાં ગૂમ થયા હોવાનો ગુનો થયાની ફરિયાદ નોધાવી રહ્યા હતા તે દરમિયાન ગ્રામજનોએ પોલીસને બોલાવી હતી અને કહ્યું હતું કે કૈલુના ઘરના આંગણામાંથી દુર્ગધ આવે છે જે બાદ પોલીસ સ્ટેશનના અધિકારી બ્રજેશકુમાર પોલીસ દળની સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યા પોહચીને પોલિસે કૈલુના ઘરના આગણાની ખોદકામ કર્યુ અને જ્યારે તેમાથી કૈલુના શવને બહાર કાઢવામા આવ્યુ તો તેને જોઇને બધા ખુબજ હેરાન થઈ ગયા.

મિત્રો ત્યારબાદ જ્યારે ગામ લોકોએ ઘટનાની જગ્યાએ થી થોડે દુર પોલિસ સ્ટેશનથી આવી રહેલી મા અને તેની છોકરીને ખુબજ માર માર્યો અને તેમને પોલિસને સોપી દેવામાં આવી અને ત્યારબાદ પોલિસે મા અને છોકરીની ધરપકડ કરીને પોલિસ સ્ટેશનમા લઇ ગઇ હતી જ્યા તેમની પુછપરછ કરવામા આવી તો તેમણે તેમનો ગુનો સ્વીકાર કર્યો હતો મિત્રો તે પોલિસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યુ કે આ ઘટનામા શામિલ દિનેશ યાદવના અવૈધ સબંધ તે મા અને તેની છોકરી સાથે હતા અને તેમણે ત્રણેયે સાથે મળીને યોજના બનાવી કૈલુ યાદવની હત્યા કરી દીધી હતી પરંતુ દિનેશ આ ઘટના પછી ફરાર થઈ ગયો છે અને પોલિસ અલગ અલગ જગ્યાએ છાપેમારીને તેની શોધ કરી રહી છે.