અંદર થી ખુબજ આલીશાન છે અંબાણીની વેનિટી વૈન, તસવીરો જોઈ અચક પામી જશો……

0
445

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી વિશે તો ચાલો મિત્રો આપણે જાણીએ.મિત્રો આ સમયે મુકેશ અંબાણી ભારત અને દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓ માંથી એક છે મુકેશ અંબાણી નું ઘર પણ સૌથી મહેંગા ઘરોમાંથી એક છે તેમની પત્ની નીતા અંબાણી 3 લાખની ચ્હા થી પોતાનો દિવસ શરૂ કરે છે એવામાં મુકેશ અંબાણી ની જીવન જીવવાની રીત કેટલી મહેંગી હશે તમે આ વાતનો અંદાજો લગાવી શકો છો મુકેશ અંબાણીએ એક વૈનિટી વેન ખરીદી છે જે ઘણી મહેંગી છે આવો જોઈએ કેવી દેખાય છે.

મુકેશ અંબાણી ની વૈનીટી વેન.મુકેશ અંબાણી પાસે દુનિયાની સૌથી મહેંગી ગાડીઓ નું કલેક્શન છે આવામા સ્વાભાવિક છેં કૅ તેમનાં શોખ પણ મોટાં જ હશે એટલા માટે તેમને આ શાનદાર વૈનિટી વેન બનાવડાવી છેં આ વૈનિટી વેન માં તમને બધી સુવીધા મળી જશે તમે ફોટા ના માધ્યમ થી જોઈ જ શકો છો કૅ કેટલી શાનદાર હશે, મુકેશ અંબાણી એ આ વૈનિટી વેન બનાવવા માટે લગભગ 25 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છેં સમય બચાવવા માટે આ વૈનિટી વેન માં મીટિંગ એરિયા પણ છેં મુકેશ અંબાણી ની આ વેન પર બોમ, આગ, અને બુલેટ ની પણ કોઈ અસર નથી થતી આની ખુબીઓથી તમે આની કિંમતનો અંદાજો લગાવી શકો છો.

તમે ફોટામાં સાફ જોઈ શકો છો કૅ આ વેન માં અંબાણી નું આખુ પરિવાર રહી શકે છેં આ રૂમને ઘણી શાનદાર રીતે સજાવવમાં આવ્યો છેં તમને જાણી ને હેરાની થશે પરંતુ મુંબઇની આર.ટી.ઓ એ આ વેન ને રસ્તા પર ચલાવવા માટે રજીસ્ટ્રેશન તરીકે 1.82 કરોડ રૂપિયા લીધા છે.મુકેશ અંબાણી ની આ મહેંગી અને મજબૂત વેન ને ભારતની કોઈ કંપનીએ નથી બનાવી આને કોઈ એક એન્ડાચ કંપનીએ તૈયાર કરી છે એમના રુતબાની તાકત એવી છે કે તે ચાહે તો દુનિયાના કોઈપણ સેલીબ્રીટી હોય કે ફિલ્મસ્ટાર તેમની આગળ બધાની ચમક ફીકી પડી જાય છે.

નીતા અંબાણી ની બર્થડે પાર્ટી તો યાદ જ હશે તમને જે જોધપુર માં મોટા મોટા લોકોની શાન અને શોહબતમાં ઉજવવામાં આવી હતી 2 દિવસની બર્થડે પાર્ટીમાં દેશ વિદેશના જાણીતા હસ્તીઓ આવ્યા હતા મુકેશ અંબાણીએ બસ આ પાર્ટી માટે 32 ચાર્ટર વિમાન નોંધાવ્યા હતા જે તેમના 300 મહેમાનો ને જોધપુર લઈને આવે.આખા દેશના અલગ અલગ વિસ્તારમાં થી 400 થી વધારે મર્શિડીસ ની ગાડીઓ તેમના મહેમાનો ના લોકલ ટ્રાન્સપોર્ટ માટે નોંધાવી હતી આ પાર્ટી ની સજાવટ સ્પેશિયલી થાઈલેન્ડ થી મંગાવેલા ફૂલોથી કરી હતી જે દુનિયાના સૌથી મહેંગા ફૂલોમાંથી એક છે.

નાના છોકરાઓ માટે કિડ્ડી રાઈડ સ્પેશિયલ લંડનથી મંગાવવામાં આવી હતી મિત્રો આ બર્થડે પાર્ટીમાં દુનિયાની બધી જાતનું જમવાનું રેર થી રેર અને મહેંગી થી મહેંગી જાતનું જમવાનું પરોસવામાં આવ્યુ હતું.તમને જાણીને હેરાની થશે દોસ્તો કે 220 કરોડ રૂપિયા ખર્ચીને ઉજવેલી આ બર્થડે પાર્ટી દુનિયામાં આજ સુધી ની સૌથી મહેંગી બર્થડે પાર્ટી છે.નીતા અંબાણી ની પાસે લક્ઝરીઅસ વિમાન પણ છે જે એમના પતિએ તેમના બર્થડે પર ભેટ આપી છે જેની કિંમત 230 કરોડ રૂપિયા છે.

વાત મુકેશ અંબાણી ની કરીએ અને તેમના 5 સ્ટાર એન્ટીલીઆ ઘરની વાત ન થાય એવું બની જ ન શકે દોસ્તો આ ઘર 2 બિલિયન ડોલર ની સાથે દુનિયાનું સૌથી મહેંગુ ઘર છે અને આ ઘર માં તમામ ફેસિલિટી જોવા મળી જશે જેમ કે 50 સીટ વાળું થિયેટર, સ્ટુડિયો, આઈસ્ક્રિમ રૂમ, સ્પા,  મંદિર , સ્વિમિંગપુલ આના સિવાય આ બિલ્ડિંગમાં હાઈ સ્પીડ લિફ્ટ પણ છે આ 27 માળની બિલ્ડિંગમાં કુલ મિલાવીને 600 નોકર કામ કરે છે જેમાંથી કેટલાક નોકરો નો પગાર લાખો માં છે આ આલીશાન ઘરમાં હેલિકોપ્ટરના લેન્ડ થવાને લઈને 3 હેલિપેડ બનાવવામાં આવ્યા છે.

મુકેશ અંબાણીએ તેમની છોકરી ઈશા અંબાણી ના લગ્ન ઘણી ધૂમધામ થી કરાવ્યા હતા તેમાં તેમને લગભગ 700 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા દોસ્તો આ લગ્ન દુનિયામાં સૌથી મહેંગા લગ્નો માંથી એક છે અને નીતા અંબાણીએ લગ્નમાં જે ડ્રેસ પહેર્યો હતો તે લગભગ 90 કરોડ રૂપિયાનો હતો કેમ કે તે ડ્રેસ પર સોનાની અને હીરાની હૈન્ડ એમ્બ્રોઇડ કરવામાં આવી હતી મુકેશ અંબાણીએ તેની છોકરીના લગ્નમાં જે વેડિંગ કાર્ડ છપાયા હતા તે દરેક કાર્ડની કિંમત 5 લાખ રૂપિયા હતી.દોસ્તો અંબાણી પરિવાર ની રોયલ લાઈફ ની સૌથી સારી વસ્તુ કઈ લાગે છે .ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દુનિયાભરમાં પોતાના ધન અને કિર્તીનો ડંકો વગાડ્યો છે.

મુકેશ અંબાણીનું નામ દુનિયાના ૫૦ અમીર વ્યક્તિઓમાં સામેલ કર્યું હતું. તે મુકેશ અંબાણીનું ઘર ‘એન્ટીલિયા’ દુનિયાના સૌથી મોંઘા ઘરોની યાદીમાં સામેલ છે. ભારતના સૌથી ધનવાન વ્યક્તિઓની લિસ્ટમાં ઉઘ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરનું નામ ‘એન્ટીલિય છે, જેને દુનિયાનું સૌથી મોંઘુ ઘર કહેવામાં આવે છે.મુકેશ અંબાણી ૨૧.બિલીયન ડોલરના માલિક છે.મુંબઈમા ૨૭ માળનો બંગલો છે. બંગલાની  કિંમત ૬૩ કરોડ પાઉન્ડ એટલે કે લગભગ એક અરબ ડોલર છે.આ બંગલો મુંબઈના ‘ઓફ પેડર રોડ’ પર ‘અલ્ટામાઉન્ટ રોડ’ પર સ્થિત છે. ગગનચુંબી ઈમારતમાં રહેવા માટે ૪ લાખ વર્ગ ફૂટની જગ્યા છે અને આ બધું અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.

આ ઘરની માર્કેટ વેલ્યુ આશરે ૬૦૦૦ કરોડ રૂપિયા છે ત્યારે ડોલરમાં આ ઘરની કીમત ૨ બિલિયન ડોલર છે. ત્યારે અ ઘરને બનાવવામાં આશરે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેમાં એક બોલરૂમ છે. છત ક્રિસ્ટલથી સજાયેલ છે. મુકેશ અંબાણીના ઘરમાં એક સિનેમા થીયેટર છે. આશરે ૬૦૦ લોકોનો સ્ટાફ દિવસ-રાત આ ઘરની સાફ સફાઈમાં રહે છે. વિશાળકાય એન્ટીલિયા ઘરના છ માળ પર માત્ર પાર્કિંગ અને ગેરેજ છે. એન્ટીલિયામાં 6 ફ્લોર માત્ર કાર માટે આરક્ષિત છે તેમાં એટલી જગ્યા છે કે, આશરે ૧૬૮ કાર ઉભી રાખી શકાય. સાતમાં ફ્લોર પર અંબાણી પરિવારની કારો માટે એક કાર સર્વિસ સ્ટેશન છે. એન્ટાલીક મહાસાગરના એક પૌરાણિક દ્વીપના નામ પર તેનું નામ એન્ટીલિયા રાખવામાં આવ્યું છે.એન્ટીલિયાની છત પર ૩ હેલીપેડ પણ બન્યા છે.

એન્ટીલિયા એક એવું ઘર છે જેમાં ત્રણ હેલીપેડ છે. એન્ટીલિયામાં ૯ લીફ્ટ, ૧ સ્પા, ૧ મંદિર, સોનાનું નકશીકામ અને ચેન્ડેલયર કાચથી બનેલ એક બોલ રૂમ છે. આ ઉપરાંત એક પ્રાઇવેટ સિનેમાં, એક યોગા સ્ટુડીઓ, એક આઈસ્ક્રીમ રૂમ, ત્રણથી પણ વધુ સ્વીમીંગ પુલ છે. એન્ટીલિયામાં એક આર્ટીફીશીયલ બરફથી બનેલ એક રૂમ છે, આ ઉપરાંત એક સુંદર હેગિંગ ગાર્ડન પણ તેમાં બનાવવામાં આવ્યું છે.એન્ટીલિયાની ઊંચાઈ લગભગ ૧૭૦ મીટર અર્થાત ૫૬૦ ફૂટ છે અને તેમાં ૨૭ ફ્લોર છે, એન્ટીલિયાઆશરે ૪૮ હજાર સ્ક્વેર ફૂટ એરિયામાં ફેલાયેલ છે, જે ૧ એકરથી વધારે જગ્યાથી ઘેરાયેલ છે. આ ઘરની ડીઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે કે, તે ૮ રીક્ટર સ્કેલ ભૂકંપના ઝટકા સહન કરી શકે. ઇન્ડસ્ટ્રીઝના ચીફ મુકેશ અંબાણી ભારતના પહેલા નંબરના રઈસ છે અને તેમની સંપતિ કોઈ શહેનશાહની સંપતિથી ઓછી નથી.તેમજ દોસ્તો જો તમે આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ અમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.