અચાનક રાત્રે મહિલા નું બારણું ખખડયું,જેવું બારણું ખોલ્યું ત્યાં તો હવસખોર તૂટી પડ્યો……

0
3090

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.

મિત્રો તમને જણાવી દઈએ કે આ પતિ અને પાંચ બાળકોને ઓરડામાં બંધ કરી મહિલા ઉપર ગેંગરેપ કર્યો છે અને આ કિસ્સો ઈશાન પરમાર,સાબરકાંઠા હિંમતનગરની પાસે આવેલા ગામમાં રાત્રી દરમિયાન કારમાં આવેલા પાંચ લોકોએ ઘરનું બારણું ખખડાવીને મદદની માંગી કરી હતી પણ ત્યારે આ લોકોને લાગ્યું હતું કે કોઈ દુઃખી હશે પણ ત્યારબાદ પતિ સહિત બાળકોને ઓરડામાં બંધ કરીને પરિણીતા ઉપર ગેંગરેપ કર્યો હતો તેવું અહીંયા જાણવા મળ્યું છે.

ત્યારબાદ કાર બગડી હોવાનું બહાનું કાઢીને મહિલાની ઇજ્જત લૂંટવાની ઘટનાએ પોલીસને દોડતી કરી હતી અને તેમજ આ પોલીસે નાકાબંધ કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.ત્યારબાદ આ કિસ્સામાં હિમતનગર તાલુકાના ગઢોડા ગામમાં વહેલી પરોઢે ગેંગ રેપની ઘટના બની હતી અને જ્યાં પોલીસ દોડતી થઇ ગઈ છે તેવી જાણ થઈ છે અને આ હિમતનગર તાલુકાના હડીયોલ અનેરા રોડ પર રહેતા આદિવાસી પરિવાર પાસે આજે બુધવારે પરોઢે ત્રણ વાગે સફેદ કલરની કારમાં આવેલા લોકોએ પાણી માંગ્યું હતું.

ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે એ લોકોએ પીડિતાના પતિ સહીત પાંચ સંતાનોને ખેતરની ઓરડીમાં બંધ કરીને બે ઇસમોએ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો તેવું જણાવ્યું છે અને ત્યારબાદ પરિવારજનો સાથે મહિલાને પણ ઓરડીમાં બંધ કરી બહારથી સ્ટોપર બંધ કરીને અંદર પુરી દીધા હતા અને તેઓને અંદર જ રાખ્યા હતા પણ ત્યારે જ આ અંગેની ફરિયાદ એ ડીવીઝન પોલીસ મથકે નોધાતા એલ.સી.બી સહીત એસ.ઓ.જી પોલીસે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.તેમજ જેમાં આ સમગ્ર મામલે પોલીસે એસઓજી, એફએસએલ વાન, ડોગ સ્કોર્ડ, અને વિવિધ પોલીસની ટીમો બનાવી હતી અને આ લોકોને શોધવાનો નિર્ણય લીધો છે.

તેમજ સીસીટીવીમાં કેદ થયેલ સફેદ કલરની મહિન્દ્રા જાયલો રામાભાઈ અભાભાઈ વાદીની હોવાનુ શોધી કાઢી છે અને જે ખાનગી રાહે બાતમીદારોથી માહિતી મેળવતા ચાંદ ટેકરી મોડાસા ખાતે ઢોર ટરાવવાની ટેવ વાળા ઈસમોને લઈને કારમાં લઈ જુદા જુદા ઠેકાણે ફરતો હતો તેવું જણાવવામાં આવ્યું છે પણ ત્યારબાદ જેમાં દુષ્કર્મના દિવસે પણ રાત્રી સમયે આ કાર લઈને તમામ લોકો ત્યા ગયા હતા અને તેમજ ત્યાં જઈને પાણીના બહાને અંદર ગુસીને શાહરુક મુલ્તાની અને તોફિક મુલ્તાનીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું તેવું જણાવ્યું છે.

તેમ અન્ય ત્રણ લોકોએ પણ પતિ સાથે મારામારી કરીને પાંચ બાળકોને ઓરડીમાં પુરી દીધા હતા અને મામલો મોટો બન્યો હતો પણ બાદમાં પોલીસે સીસીટીવીના આધારે કારનો નંબર જોઈ લીધો હતો અને પોલીસે પહેલા બે આરોપીઓને ઝડપ્યા અને બાદમાં અરવલ્લી ખાતે અન્ય એક આરોપીઓની પણ અટકાયત કરી હતી અને ત્યારબાદ અન્ય બાકી બે આરોપીઓને ઝડપવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે તેવું પણ જાણવા મળ્યું છે.ત્યારબાદ જાણવા મળ્યું છે કે જ્યાં વહેલી પરોઢે આ સમગ્ર ઘટનાને અંજામ આપી કારમાં સવાર પાંચ શખ્શો ફરાર થઈ ગયા છે અને ત્યારે જ આ પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી અને ગણતરીના દિવસોમાં ત્રણ આરોપીઓની અટકાયત કરી છે અને ત્યારબાદ અન્ય બે આરોપીઓને ઝડપવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં સામુહિક બળાત્કારની ઘટના સામે આવી છે. સફેદ કારમાં આવેલા અજાણ્યા શખ્સો પીવાનું પાણી લેવાના બહારને ખેતરમાં રહેલી એક ઓરડીમાં ઘુસીને શ્રમિક મહિલા પર બળાત્કાર ગુજારીને ફરાર થઈ ગયા છે. પોલીસે અજાણ્યા શખ્સોને પકડી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

હિંમતનગરના એક ગામડાના ખેતરની ઓરડીમાં એક શ્રમિક પરિવાર રહેતો હતો. વહેલી સવારે જ્યારે પરિવાર ઘરમાં હતો ત્યારે એક કાર તેમની ઝુંપડીની નજીકમાં આવી ઊભી રહી હતી. જેમાંથી પાંચ શખ્સો નિકળીને તેમની ઓરડીમાં પાણી લેવાના બહાને પ્રવેશ્યા હતા. ઓરડીમાં પ્રવેશતાંની સાથે જ ત્રણ શખ્સોએ મહિલાના પતિ અને બાળકોને પકડી લીધા હતા. પતિ અને બાળકોની નજર સામે જ બાકીને બે નરાધમ શખ્સોએ મહિલા પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર ગુજાર્યા પછી પાંચેય શખ્સો શ્રમિક પરિવારને ધમકી આપીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

ડરી ગયેલા શ્રમિક પરિવારે ઘટના અંગે ખેતરના માલિકને જાણ કરી હતી. ખેતરના માલિકે પરિવારને આશ્વાસન આપીને પોલીસ ફરિયાદ કરવા માટે સમજાવ્યો હતો. શ્રમિક પરિવારે ખેતર માલિક સાથે જઈને હિમતનગર એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા 5 શખ્સો સામે ગુનો નોંધીને નરાધમોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આવો જ એક ગેંગ રેપ નો કિસ્સો બહાર આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે. કિસ્સો એવો છે કે અહીં એક ગેંગ લૂંટ કરવા નીકળી હતી ત્યારે ખેતરમાં એક 24 વર્ષીય પરિણિતા મહિલા પર કેટલાક લોકોએ લુંટના ઈરાદે એના ઉપર હુમલો કરી પરિણિતા સાથે બળાત્કાર ગુજાર્યો હતો.જેથી સમગ્ર ગામ માં રોષ નો માહોલ જામ્યો છે.

મળતી માહિતી મુજબ આ કિસ્સો મહેસાણા જિલ્લાના કડી નો છે.પોલીસ ના જણાવ્યા અનુસાર અહીં એક ગેંગ જે લૂંટ કરવા નીકળી હતી હતી પણ એમની લૂંટ સાથે રેપ ને પણ અંજામ આપ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, આ ડફેર ગેંગ છે અને જેની તપાસ કરવામાં આવી રહી છે. જે જેમને પહેલા પણ આવી ઘણી લૂંટ કરી હતી. તમને વધુ આ કિસ્સા જણાવતા, અહીં પેહલા પણ બે આવા બળાત્કાર ના કિસ્સા બન્યા હતા.અહીં એક ખેતરમાં 24 વર્ષીય પરિણિતા પોતાના પતિ સાથે સુઈ રહી હતી.

ત્યારે કેટલાક લોકોએ લુંટના ઈરાદે તેમની ઉપર હુમલો કરી પરિણિતા સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને જે મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.તમને વધુ માં જણાવી એ અહીં આ ઘટના પહેલા પણ એક 25 વર્ષિય યુવતિ સાથે પણ બળાત્કારની ઘટના બની હતી.આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના મદદનીશ પોલીસ કમિશનર ભગીરથસિંહ ગોહીલનું કહેવું છે કે, આ એક ગેંગ છે જેમાં અનેક લોકો કામ કરે છે પરંતુ હાલ ગેંગના એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહ્યુ છે.આવા કિસ્સાઓ થવા ને કારણે લોકો ખૂબ રોષે ભરાયા છે અહીં કડી માં લોકો આવા બળાત્કાર થી ખૂબ પરેશાન છે.

અહીં ની દરેક મહિલાઓ માં ડર નો માહોલ જોવા મળી રહ્યો છે.અહીં ના લોકો નું કહેવું છે એ આ રેપ કેસ મામલે પોલીસ આ ગેંગ ની જલ્દી જ ધરપકડ કરે છે અને આ દરેક લોકો ને સજા કરવામાં આવે. જો દિવસે ને દિવસે આવા કિસ્સાઓ વધતા હોય તો કેવી રીતે કહી શકાય છે નારી સુરક્ષિત છે. અહીં પણ બન્યો એવો જ એક કિસ્સો.આ મામલો મૂળ વડોદરા નો છે જ્યાં એક યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દેનાર હવસખોર યુવાન સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

પ્રેમિકાને ગર્ભવતી બનાવ્યા બાદ હવસખોરે પ્રેમિકાને કોઇને જાણ ન કરવાની ધમકી આપી હતી.તમને જણાવી દઈએ કે આ યુવક ઘણા સમય પહેલા આ યુવતી ના સંપર્ક માં આવી હતી.આ મામલા માં તમને વધુ જણાવતા કહીએ કે વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા ગધેડા માર્કેટ પાસે દાતાર મટન શોપની પાછળ, સુન નગરીમાં એક સચિન નામનો વ્યક્તિ હતો.અને આ યુવક આ યુવતી ને પ્રેમ જાળ માં ફસાવા છેલ્લા ઘણા સમય થી પાછળ પડ્યો હતો.

ત્યાર બાદ આ યુવક એક યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા.અને આ યુવકે આ યુવતી ને પ્રેમ જાળ માં ફસાવી હતી અને એની કહ્યું હતું હું તારી સાથે જ લગ્ન કરીશ.અને આ યુવકે આ યુવતી ને વિશ્વાસ અપાવ્યો હતો.અને આમ આ પ્રેમ પ્રકરણ ઘણા સમય સુધી ચાલ્યું હતું.અને થોડા જ સમય બાદ આ યુવક આ યુવકે એક સુમસાન જગ્યા એ લઈ ગયો હતો અને ત્યાં એને આ યુવતી ની મરજી વિરુદ્ધ દુષ્ટકર્મ આચર્યું હતું.અને આમ આ યુવકે એક વાર નહીં પણ અધધધ વાર દુષ્ટકર્મ આચર્યું હતું.અને આ યુવક રોજ કોઈ ને કોઈ જગ્યા એ ફરવા ના બહાને બહાર લઈ જતો હતો અને એની શારીરિક સંબંધ બાંધતો હતો.અને વારંવાર આવું કરવા ને કારણે આ યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે આ યુવતી નો 5 માસનો ગર્ભ રહી જતાં યુવતીએ હવસખોર સચિન ઉર્ફ કરણ કદમને લગ્ન કરવા દબાણ શરૂ કર્યું હતું. પરંતુ, સચિન ઉર્ફ કરણ લગ્ન કરવા માંગતો ન હતો.અને યુવતીને જણાવ્યું કે, જો તું આ અંગેની જાણ કોઇને કરીશ તો તારી માતા અને બહેનનું અપહરણ કરી જઇશ. અને તેઓને મારી નાંખીશ.એવું જણાવ્યું હતું અને એના કારણે આ યુવતી એ આ વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે.અને યુવતી ના માતા પિતા ની માગ છે એ યુવક ને સજા થવી જ જોઈએ.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.રાજકોટમાં રહેતી એક મહિલાને એક રિક્ષાચાલકે બહેન બનાવી વિશ્વાસ કેળવી લીધા બાદ છરીની અણીએ બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં મહિલાની નગ્ન વિડીયો ક્લિપ ઉતારી તેના થકી વારંવાર બ્લેકમેઈલ કરી કુકર્મ આચરી બે લાખ રોકડા અને ત્રણ લાખના દાગીના પડાવી લીધાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે.

રાજકોટમાં રહેતી 45 વર્ષીય મહિલાએ ગતરાતે બી ડિવીઝન પોલીસમાં પંકજ ભીખારામ દેવમુરારી (રહે.હરીધવા મેઈન રોડ, રાજલક્ષમી-5) વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. ચાર વર્ષ પહેલા ફરિયાદી પરિણીત મહિલા દિકરી સાથે ગુંદાવાડીમાં ખરીદી કરવા ગઈ હતી. ત્યારે પંકજની રિક્ષા ભાડે કરી ઘરે જતી હતી ત્યારે તેની સાથે ઓળખાણ થઈ હતી. બાદમાં અવાર નવાર જયારે પણ બજારમાં જવુ હોય ત્યારે પંકજને ફોન કરી રિક્ષા મંગાવતા પરિચય વધુ કેળવાયો હતો. ત્યાર બાદ પંકજે મહિલાને બહેન બનાવી ઘરેલું સંબંધ કેળવી લીધા હતા.

એક દિવસ મહિલા સંઘમાં કચ્છ માતાના મઢે જતી હતી ત્યારે પંકજ પણ સાથે ગયો હતો. ત્યાં સંઘના લોકોએ તેને રોમીયો સમજી માર માર્યો હતો. તે સમયે મહિલાએ પંકજને પોતાનો ભાઈ હોવાની ઓળખાણ આપી છોડાવ્યો હતો. પરંતુ તે રાતે જ પંકજે છરીની અણીએ મહિલા પર બળાત્કાર ગુજારી નગ્ન વિડીયો ક્લિપ ઉતારી લીધી હતી. બાદમાં વારંવાર આ ક્લિપ થકી બ્લેકમેઈલ કરી રણુજા મંદિર પાસે મિત્ર જગદીશ કોળીના મકાનમાં આઠ દિવસ, ખોડીયારનગરમાં એક મુસ્લિમ શખસના મકાનમાં તેમજ ગોંડલ ત્રણ દિવસ ગોંધી રાખી શારિરીક શોષણ કરતો રહયો હતો. એક વખત દારૃના નશામાં મહિલાને દોરડેથી બાંધીને પણ બળાત્કાર ગુજાર્યો હતો.તેનાંથી તેનું મન નહીં ભરાતા તેણે કટકે કટકે મહિલાનું મંગળસુત્ર, પાટલા, બુટ્ટી, પાયલ મળી ત્રણ લાખના દાગીના તેમજ બે લાખ રોકડા પડાવી લીધા હતા. અને ફરિયાદ કરશે તો તે ઝેર પી આપઘાત કરી લેશે અને સ્યુસાઈડ નોટમાં તેનું નામ લખતો જશે તેવી ધમકી આપતો હતો. અંતે ચાર વર્ષે કંટાળી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.