આવા સબંધો બનાવનાર વ્યક્તિ બની જાય છે નપુંસક,જોઈલો ક્યાંક તમે નથી કરતાંને આ ભૂલ.

0
18

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, હિન્દુ ધર્મમાં એકથી વધીને એક ધર્મ ગ્રંથ છે. એક એવો ધર્મગ્રંથ છે ગરુડ પુરાણ, જેમાં વ્યક્તિના મૃત્યુથી સંબંધિત જાણકારીઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ગરુડ પુરાણનો પાઠ વ્યક્તિના મોત બાદ વાંચવામાં આવે છે. આ ધર્મગ્રંથમા આ વાતની જાણકારી અપાઈ છે કે, વ્યક્તિની આત્મા આ લોકથી પરલોક કેવી રીતે પહોંચે છે. આ ઉપરાંત આ ધર્મગ્રંથમાં એ તમામ બાબતોનો ઉલ્લેખ મળે છે, કે, જીવનમાં કેવી રીતે કર્મ કરવાથી મૃત્યુ બાદ આત્માને પ્રાપ્ત કરી શકાય છે. આત્મા સ્વર્ગમા જશે કે નરકમા, કે પછી તેને નવો જન્મ પ્રાપ્ત થશે. આ તમામ બાબતોના લેખાજોખા આ ગ્રથમાં વિસ્તારપૂર્વક કરવામાં આવ્યા છે.

કદાય તમે એ જાણીને ચોંકી જશો કે, જન્મ-મરણના રહસ્યો બતાવનાર ગ્રંથ સ્ત્રી-પુરુષના સંબંધો સાથે જોડાયેલ રહસ્ય પણ બતાવે છે. પુરુષ હોય કે સ્ત્રી, બંને યૌન સંબંધોને લઈને કેવી રુચિ દાખવે છે, કેવા કેવા કર્મ કરે છે, તેના અનુસાર આવતા જન્મમાં તેમને શું હાંસિલ કરી શકાય. ગરુડ પુરાણની આ વાતોને આપણે વિસ્તારથી જાણીએ.નરકમાં પણ યાતના.જે સ્ત્રી પોતાના પતિને છોડીને કોઈ બીજા પુરુષ સાથે સંબંધ સ્થાપિત કરે છે, તે પાપની ભાગીદાર બને છે. મર્યા બાદ એવી આત્માને યમલોકની યાતના પણ સહેવી પડે છે. એટલુ જ નહિ ત્યાં ગરોળી, સાપ કે ચામાચિડીયુંના રૂપમાં પણ જન્મ લેવો પડે છે.

બળાત્કારી પુરુષ.જો કોઈ પુરુષ કોઈ કન્યાનું શારીરિક શોષણ કરે છે, તો મૃત્યુ બાદ તેની આત્મા નરકમાં ભયાનક દંડ ભોગવે છે. જો તે આત્મા બીજો જન્મ અજગરનો લઈને આવે છે. સ્ત્રીનું અપમાન.કોઈ પણ સ્ત્રીના દામન પર કીચડ ઉછાળાર વ્યક્તિ ગરુડ પુરાણના અનુસાર, આવતા જન્મમાં નપુંસક બને છે.મિત્રની પત્ની સાથે સંબંધ.પોતાના મિત્રને દગો કરીને તેની પત્ની સાથે સંબંધ બનાવનારને ગરુડ પુરાણમાં મહાપાપી ગણવામાં આવ્યો છે. આવી વ્યક્તિની આત્મા મર્યા બદા પણ ગધેડાના રૂપમાં જન્મ લે છે.

ગુરુની પત્ની સાથે સંબંધ.જે વ્યક્તિએ પોતાના ગુરુ પાસેથી શિક્ષા લીધી અને બાદમાં તેની પત્ની સાથે સંબંધ બનાવ્યો, તો મૃત્યુ બાદ તેને નરકમાં જગ્યા મળે છે. આવી વ્યક્તિને દંડના રૂપમાં કઠોર દંડ મળે છે. આવી ચરિત્રવાળા વ્યક્તિનો આવતો જન્મ ગરોળીના રૂપમાં થાય છે.મહિલાનું અપહરણ કરનારા.કોઈ પણ મહિલાનું તેની મરજી વિરુદ્ધ અપહરણ કે હરણ કરનારને ગરુડ પુરાણમા મહાપાપી કહેવામાં આવ્યો છે. આવા પુરુષની આત્મા મર્યા બાદ પરલોકમાં કષ્ટ ભોગવે છે. આવા આદમીને બ્રહ્મરાક્ષસના રૂપમાં જન્મ મળે છે. બ્રહ્મરાક્ષસ એક અદ્રશ્ય જીવ છે, જે કોઈને પણ દેખાતો નથી.

આ ઉપરાંત માણસના જીવનકાળમાં કોઈની સાથે સંભોગ કરવા માટે એક અગત્યનું સ્થાન છે,દરેક માં પ્રેમ જાતીય સમાગમ અને જાતીય ઇચ્છા હોય છે,શારીરિક સંબંધથી પરસ્પર ના સબંધ મજબૂત બને છે અને પ્રેમ વધે છે.જો બે લોકો વચ્ચે જાતીય સંભોગની ઇચ્છા સમાન હોય,તો તે સારી લાગણી આપે છે માણસ તેના શારીરિક ભૂંખ માટે લગ્ન કરે છે, પરંતુ લગ્નના થોડા વર્ષોમા તે બધું નિરર્થક લાગે છે.માણસ પોતાની ઉત્તેજના માં બધું ભૂલી જાય છે કે સુ યોગ્ય છે અને શું ખોટું છે, તે તેની ઇચ્છા પૂરી કરવા માટે ખોટો માર્ગ પણ પસંદ કરે છે.

પરંતુ શું તમે આ જાણો છો હિન્દૂ ધર્મમાં વેદ પુરાણ અને શાસ્ત્રમા માણસને એવું નથી શીખવાડવામાં આવતું કે તેઓ સાચું બોલે અને પરમાત્માના બતાવેલા રસ્તે ચાલો તેમને એ પણ શીખવે છે કે કેવી રીતે ખરાબ કાર્યોથી દૂર રહેવું અને સારા કાર્યો કરવા. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ પુરુષ આ 7 મહિલાઓ સાથે સેક્સ કરે છે તો તેને પુનર્જન્મમાં ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તો ચાલો નીચેની સ્લાઇડમાં વાંચીએ આ મહિલાઓ સાથે સેક્સ માણવા થઈ થાય છે સમસ્યા.કુંવારી છોકરી સાથે સંબંધ કુંવારી છોકરી સાથેના સંબંધો ભારે પડી શકે છે લગ્ન પહેલાં કોઈ પણ વ્યક્તિએ કુંવારી છોકરી સાથે જાતીય સંબંધ ન રાખવો જોઈએ. જો તમે સંબંધ બનાવ્યો હોય તો તેની સાથે લગ્ન કરવા જોઈએ.

વિધવા મહિલા સાથે સંબંધ વિધવા સ્ત્રી સાથેનો સંબંધ પણ નુકસાનકારક હોઈ શકે છે કોઈ પણ સંજોગોમાં તે સ્ત્રી સાથે શારીરિક સંબંધ ન રાખવો જોઈએ જેનો પતિ મરી ગયો હોય પરંતુ જો તે પુરુષ વિધવા સ્ત્રી સાથે ફરી લગ્ન કરે છે તો તે ખૂબ જ પવિત્ર સંબંધ માનવામાં આવે છે.બ્રહ્મચારિણી સાથેનો સંબંધ જો કોઈ એવી સ્ત્રી કે છોકરી છે કે જેણે બ્રહ્મચારિણીનો ધર્મ લીધો હોય,તો તેની સાથે શારીરિક સંબંધ બાંધવો જોઈએ નહીં.જો તે છોકરી જાતે જ લગ્ન કરવા તૈયાર હોય તો આ સંબંધ બનાવવો જોઇએ અન્યથા તમારે એક વિશાળ સંકટનો સામનો કરવો પડી શકે છે.

મિત્રની પત્ની સાથે સંબંધ કોઈપણ મિત્ર તેના મિત્ર સાથે દગો કરે કે તે મિત્રની પત્ની પર ખરાબ નજર રાખે મિત્રની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધતો હોય છે.અથવા તેને સંબંધ બાંધવાની ફરજ પાડતો હોય તેને આગલા જીવનમાં ગંભીર સમસ્યાઓનો સામ નો કરવો પડશે.વેશ્યાઓ સાથેનો સબંધ શાસ્ત્રોમાં,વેશ્યાઓ સાથે જાતીય સંબંધ બાંધવાની મનાઈ છે. આપણે સ્ત્રીઓને સુરક્ષિત રાખવા જોઈએ અને તેમનો આદર કરવો જોઈએ નાકે તેમનો આનંદ માણવો જોઈએ વેશ્યાઓ શરીર પૈસા માટે વેચે છે.

ગુરુની પત્ની સાથે સંબંધ કોઈ પણ પુરુષે તેની ગુરુની પત્ની સાથે શારીરિક સંબંધ ન રાખવો જોઈએ કારણ કે ગુરુ એક પિતાનું સ્વરૂપ છે અને ગુરુની પત્નીને ગુરુ માતા એટલે કે માતાનો દરજ્જો આપવામાં આવે છે.તેને ગંભીર પાપ માનવામાં આવે છે.સગર્ભા સ્ત્રી સાથે સંબંધશાસ્ત્રોમાં સગર્ભા સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવો એ એક મોટો ગુનો માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ સગર્ભા સ્ત્રી સાથે બળજબરીથી સબંધ બાંધે છે, તો પછીના જન્મમાં તેને સજા ભોગવવી પડે છે.

આ ઉપરાંત ગરુડ પુરાણ માં કેટલીક એવી વસ્તુઓ વિશે લખવામાં આવ્યું છે કે જને લીધે વ્યક્તિ નું જીવન ખરાબ થઈ જાય છે અને ઘર પરિવાર નું સુખ નથી મળી શકતું.ગરુડ પુરાણ પ્રમુખ ૧૮ પુરાણો માંથી એક છે અને આ પુરાણ માં જણાવવા માં આવેલી વસ્તુઓ નું ધ્યાન રાખવાથી માણસ નું જીવન સુખી થઇ જાય છે.તો ચાલો જાણીએ ગરુડ પુરાણ માં જણાવેલી કેટલીક વાતો વિશે.

સંતાન નો ઉછેર સારી રીતે કરવો.ગરુડ પુરાણ ના પહેલા નિયમ મુજબ જે લોકો પોતાના સંતાન નું ધ્યાન નથી રાખતા અને તેમનો ઉછેર સારી રીતે નથી કરતા તેવા લોકો નો પરિવાર અલગ થઇ જાય છે અને આવો વ્યક્તિ હમેશા દુખી થઇ જાય છે. સંતાન નો ઉછેર સારી રીતે ના કરવા થી તે આગળ જઈને માતા પિતા નું સમ્માન કરતા નથી.સાથે જ પરિવાર માં અશાંતિ ફેલાઈ જાય છે.

લાલચ ના કરવી.લાલચ માં આવી ને માણસ ને હમેશા નુકસાન જ થાય છે.લાલચ માં ફસાઈ ને માણસ તેના માટે સમસ્યાઓ જ ઉભી કરી દે છે. એટલા માટે લાલચ માં ક્યારેય આવવું નહિ.પૈસા નું લાલચ કરવું એ ગરુડ પુરાણ માં સૌથી ઘાતક માનવામાં આવે છે.પૈસા ની લાલચ ને લીધે હમેશા નુકસાન જ થાય છે.

આવક થી વધુ ખર્ચા.વ્યક્તિ એ ક્યારેય પોતાની આવક કરતા વધુ ખર્ચ ના કરવો જોઈએ. માણસ જેટલું કમાય છે તે અનુસાર જ તેણે ખર્ચો કરવો જોઈએ. જે લોકો પોતાની આવક થી વધુ ખર્ચ કરે એક દાન કરે છે તેવા લોકો જલ્દી જ ગરીબ થઇ જાય છે અને પોતાની જરૂરત પણ પૂરી કરી નથી સકતા. એટલા માટે જ પોતાની આવક મુજબ જ ખર્ચ કરવા જોઈએ.

ખરાબ લોકો ની સંગત થી રહો દુર.હમેશા ખરાબ વ્યક્તિઓ થી દુર જ રહેવું જોઈએ. ખરાબ લોકો ની સંગત માં રહેવા થી આપણા જીવન માં ખરાબ અસર પડે છે.ખરાબ વિચાર વાળા લોકો નું જીવન દુખો થી ભરેલું હોય છે.એવા લોકો ના વિચાર આપણા પર હાવી થઇ જાય છે અને આવા લોકો ની સાથે રહી ને આપણે પણ ખરાબ કામ કરવા લાગીએ છીએ.એટલા માટે જ હમેશા ખરાબ લોકો ની સંગત થી દુર જ રહેવું જોઈએ જેમની સંગત સારી હોય તેવા જ લોકો ના વિચારો ને પોતાના જીવન માં ઉતારવા જોઈએ.

ખરાબ ન વિચારવું.જે લોકો અન્ય લોકો માટે માત્ર ખરાબ જ વિચારે છે. તે લોકો નું પણ ક્યારેય ભલું થતું નથી.આવા લોકો ના વિચારો તેમના જીવન ને ખરાબ કરી દે છે.માણસ ના વિચારો જેવા હોય છે તેમનું જીવન પણ એવું જ હોય છે.સારા વિચારો વાળા લોકો હમેશા ખુશ જ રહે છે.જયારે ખરાબ વિચારવા વાળા લોકો નું જીવન દુખ થી ભરાયેલું હોય છે.એટલા માટે આપણા વિચારો ને ક્યારેય ખરાબ ન થવા દેવા.