Breaking News

આટલાં લોકો સાથે રિલેશનશિપમાં રહી ચુક્યો છે કરણ જોહર જે પણ રીલેશનમાં રહ્યું તે બની ગયું સુપરસ્ટાર.

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને બોલિવૂડ ની રસપ્રદ વાત જણાવા જઇ રહ્યા છે તો ચાલો મિત્રો જાણીએ.મિત્રો બોલિવૂડ ના ઘણા સ્ટાર છે જેના અફેર ની વાત સામે આવતી હોય છે આજે અમે તમને કરણ જોહર ના અફેર વિશે વાત કરવા જઈ રહ્યા છે.મિત્રો, આપણા બોલિવૂડ ફિલ્મજગતનો સૌથી જાણીતો અને લોકપ્રિય ચહેરો બનેલો ફિલ્મમેકર કરણ જોહર આ દિવસોમા ન્યુઝ ની ખાસી હેડલાઇન્સ બની રહ્યો છે.હાલ, નેપોટિઝમ અને ડિક્રિમિનાઇઝેશન ના મુદ્દે તેનું નામ ખુબ જ ચર્ચાઈ રહ્યુ છે.

વાસ્તવમાં સુશાંતના આપઘાત પછી ચાહકો સહિત ઘણા બોલિવૂડ કલાકાર પણ તેના પર સગાવાદ ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે.તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે તેના પર આ આરોપ લગાવવામાં આવ્યો હોય. ભૂતકાળમા પણ તે ઘણીવાર આ મુદાના કારણે તેના પર અનેકવિધ આરોપો લાગ્યા છે. આ સિવાય જો તે અન્ય કોઈ કિસ્સાના કારણે હેડલાઇન્સમા રહેતો હોય તો તે છે તેની લવ લાઇફ. તેના પર આ વિશે પણ ઘણીવાર પ્રશ્નો ઉભા થયા છે.સોશિયલ મીડિયા પર આ મુદાને લઈને તેની ખુબ જ મજાક ઉડાવવામા આવે છે.મિત્રો કરણ જોહર છોકરીઓ સાથે સાથે બોલિવુડ ના સ્ટાર જોડે પણ અફેર છે.

પરંતુ, તે આ મામલે કદી બોલતો નથી. આ જ કારણ છે કે આજ સુધી આ પ્રશ્ન એક ગાઢ રહસ્ય બનીને રહી ચુક્યુ છે. એટલું જ નહીં, ઘણા એવોર્ડ શો મા પણ કરણની મજાક ઉડાવવામાં આવી છે અને તે સિવાય ઘણા કલાકારો સાથે તેના પ્રેમસંબંધ અંગે ચર્ચા પણ થઈ હતી. જો કે, તે આ વિશે મીડિયા સાથે ક્યારેય ખુલ્લેઆમ બોલ્યો નથી. આવી સ્થિતિમા આજે આ લેખ દ્વારા આપણે જણાવીશુ કે, ક્યા-ક્યા હસ્તીઓ સાથે તેનુ નામ પ્રેમ બાબતે જોડાયુ છે.તો ચાલો મિત્રો જાણીએ કરણ જોહર ના કોની સાથે અફેર હતા.

કરણ જોહર અને ટ્વિંકલ ખન્ના,બોલિવૂડના ખેલાડી કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના પોતાની ગ્લેમરસ અને મસ્તમૌલા અંદાજ માટે જાણીતી છે. ખેલાડી કુમાર અને ટ્વિંકલ ખન્નાની લવ સ્ટોરી ફિલ્મી છે તે તો સૌ કોઈ માને છે. પરંતુ તમને જાણીને હેરાની થશે કે ટ્વિંકલનો પહેલો આશિક અક્ષય નહીં પરંતુ બોલિવૂડના જાણીતો ડિરેક્ટર કરણ જોહર છે.તમને જણાવી દઈએ કે, તેમનો પહેલો પ્રેમ બીજું કોઈ નહીં ટ્વિંકલ હતી.

તે બંને એ એક જ શાળામાં અભ્યાસ કર્યો છે અને આ દરમિયાન કરણ નુ દિલ ટ્વિંકલ માટે ધડકવા લાગ્યું હતું પરંતુ, તે પોતાની પ્રેમની લાગણી વ્યક્ત કરી શકે તે પહેલા જ અક્ષયે ટ્વિન્કલ ના જીવનમાં એન્ટ્રી મારી લીધી હતી અને તેને પોતાની જીવનસંગીની બનાવી લીધી.હકીકતમાં બાળપણથી જ કરણ અને ટ્વિંકલ એક જ સ્કૂલમાં ભણતા હતા. ટ્વિંકલ કરણની ત્યારથી જ સારી દોસ્ત છે. એક્ટ્રેસથી રાઈટર બનેલી ટ્વિંકલ ખન્નાએ હાલમાં જ કહ્યું કે સ્કૂલના દિવસોમાં કરણ જોહર તેને પસંદ કરતો અને પ્રેમ કરતો હતો.

ટ્વિંકલ પોતાની બુક મિસેજ ફનીબોન્સ ના લોન્ચ પર જણાવ્યું કે, કરણે માન્યું કે તે મને પ્રેમ કરતો હતો. મહેલા મારી નાની-નાની મૂછો હતી, કરણ મને જોઈને હોટ કહેતો હતો. તે મારી નાની મૂછોને પસંદ કરતો હતો.કરણ અને ટ્વિંકલ એક જ બોર્ડીંગ સ્કૂલમાં ભણતા હતા અને કરણ તે દરમિયાન ખૂબ જ ફૂડી હતો. ટ્વિંકલ તેના માટે ખાવાનું ચોરી કરતી હતી. તમને જણાવી દઈએ કે કરણ તે સ્કૂલનો વિદ્યાર્થી છે જ્યાં ફિલ્મ તારે જમીન પર શૂટ થઈ હતી.

તમને જાણીને હેરાની થશે પરંતુ આ સાચું છે કે બોલિવૂડની સૌથી હિટ ફિલ્મ કુછ કુછ હોતા હૈ માં રાની મુખર્જીનું પાત્ર ટીના કરણે ખાસ ટ્વિંકલ માટે લીધું હતું. પરંતુ કોઈ કારણોસર ટ્વિંકલ આ ફિલ્મ નહોતી કરી શકી.કોફી વિથ કરણ’માં જ્યારે અક્ષય આવ્યો તે દરમિયાન પણ કરણે તેની સામે આ વાત કહી હતી કે ટ્વિંકલ ઉર્ફે ટીનાને ખૂબ પસંદ કરે છે. જો અક્ષયે ટીના સાથે લગ્ન ન કર્યા હોત તો સ્ટોરી કંઈક અલગ હોત.

શાહરૂખ ખાન અને કરણ જોહર,કરણ જોહર અને શાહરૂખ ખાન ફરી એકવાર મિત્ર બની ગયા હોવાના અહેવાલ મળ્યા છે. નવા વર્ષના દિવસે એકબીજાને શુભેચ્છા પણ પહેલાથી જ આપી ચૂક્યા છે. જેથી તેમની વચ્ચે ખેંચતાણ હોવાન અહેવાલોનો અંત આવી ગયો છે. મળેલી માહિતી મુજબ શાહરૂખ ખાન અને કરન જોહર વચ્ચે હાલ ખેંચતાણ હતી, પણ હવે કરણ જોહર નએ શાહરૂખ નવા વર્ષની ઉઅજ્વણી કરવા દુબઈના એક કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.

આ બંનેની જોડીએ બોલિવૂડ ફિલ્મજગતને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. આ બંનેની નિકટતાને કારણે તેમના સંબંધો પર પ્રશ્નો ઉભા થયા હતા. આ બંને વિશે આજે પણ ઘણાં જોક્સ ઇન્ટરનેટ પર હાજર છે. તેણે તેની બાયોગ્રાફી એન અનસેટિટેબલ બોયમાં લખ્યું છે કે, શાહરૂખ તેનો શ્રેષ્ઠ મિત્ર છે અને તે તેને પિતાની જેમ માને છે.ચેન્નઈ એક્સપ્રેસ માટે હાલમાં જ શાહરૂખે એક ગીતનું શૂટિંગ પણ પૂર્ણ કર્યુ છે. હવે તે દુબઈ જશે જ્યા તે કરણ જોહરને મળશે. સલમાન સાથે હાલ કરણ જોહર જોવા મળી રહ્યો હતો. જેથી એમ જાણવા મળ્યુ હતુ કે સલમાનની છાવણીમં કરણ જોહર પણ છે.

એક મુલાકાતમાં કરણ જોહરે કહ્યુ હતુ કે શહારૂખ અને તેની વચ્ચે તિરાડ હોવાના અહેવાલ એકદમ પાયા વગરના છે. શાહરૂખ ખાન તેના ભાઈ સમાન છે. ગૌરી ખાન અને પરિવાર સાથે તેના ખૂબ સારા સંબંધો રહેલા છે. બંને ખાન વચ્ચે મિત્રતાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. શાહરૂખ અને સલમાન બંને કરણ જોહર સાથે જુદા જુદા કાર્યક્રમમાં જોવા મળી ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ કરણ જોહર શાહરૂખને લઈને કોઈ નવા પ્રોજેક્ટની જાહેરાત કરી શકે છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કરણ જોહર,ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની શોધ સમાન અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા હવે કરણ જોહર કેમ્પ છોડવાની તૈયારી કરી રહ્યો હોવાની માહિતી મળી હતી.આ બંનેના સંબંધો પર પણ એક સમયે પ્રશ્ન ઉઠ્યા હતા. જોકે બંને ખૂબ જ સારા મિત્રો છે. આ બંનેની મિત્રતાની શરૂઆત ત્યારે થઈ જ્યારે સિદ્ધાર્થ ફિલ્મ માય નેમ ઇઝ ખાનમાં તેમને મદદ કરી રહ્યો હતો. બંનેની મિત્રતા એટલી ગાઢ થઈ ગઈ કે તે રજાઓ માટે પેરિસ પણ ગયા હતા.

ત્યારબાદ તેણે તેને સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મ સાથે બોલિવૂડમાં બ્રેક આપ્યો હતો. એવું માનવામાં આવે છે કે, તેને સિદ્ધાર્થ નુ વ્યક્તિત્વ એટલું ગમી ગયું કે તે તેના પ્રેમમાં પડ્યો.2012માં કરણે એને આલિયા ભટ્ટ અને વરુણ ધવન સાથે પોતે ડાયરેક્ટ કરેલી ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યરમાં ચમકાવ્યો હતો. ત્યારપછી પણ કરણે એને એક કરતાં વધુ ફિલ્મમાં તક આપી હતી. પરંતુ આલિયા ભટ્ટ અને વરુણ ધવનની તુલનાએ સિદ્ધાર્થ પાછળ રહી ગયો હતો અને છેલ્લાં છ સાત વરસમાં એ એક પણ સુપરહિટ કહેવાય એવી ફિલ્મ આપી શક્યો નથી.

બીજી બાજુ વરુણ અને આલિયા અત્યારે ટોચના કલાકારો ગણાતા થઇ ગયાં છે.સિદ્ધાર્થને અત્યાર સુધીમાં એની પ્રતિભા પુરવાર કરવાની ઘણી તક મળી હતી. એક વિલન, કપૂર એન્ડ સન્સ, બાર બાર દેખો, અ જેન્ટલમેન, બ્રધર,ઇત્તેફાક અને ઐયારી જેવી ફિલ્મો મળી હોવા છતાં એ એક પણ હિટ આપી શક્યો નથી એટલે સ્વાભાવિક રીતે જ કરણ જોહરને પણ એની પ્રતિભા વિશે શંકા જાગવા માંડી હતી અને એણે એક કરતાં વધુ વખત સિદ્ને કહ્યું હતું કે તું ફરી એકવાર એક્ટિંગ સ્કૂલ જોઇન કરી લે. આથી કંટાળેલા સિદે હવે કરણ જોહર કેમ્પ છોડવાનો નિર્ણય કર્યો હોવાનું કહેવાય છે.

મનીષ મલ્હોત્રા અને કરણ જોહર,બોલીવુડમાં એવા ઘણાં કપલ્સ છે જે પોતાના રિલેશનશીપને લઇને મગનું નામ મરી પાડવા તૈયાર થતા નથી. પરંતુ સોશિયલ મીડિયા પર તેમના સંબંધોને લઇને ફેન્સ ચર્ચાઓ કરતા હોય છે તેવામાં બોલીવુડના ફેમસ ડાયરેક્ટર-પ્રોડ્યુસર કરણ જોહર અને જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના સંબંધોને લઇને પણ ઘણી ચર્ચાઓ થઇ રહી છે. પરંતુ તેઓ કેમેરા સામે પોતાના સંબંધો અંગે ચુપ્પી સાધી લે છે.આ બંને વચ્ચેના સંબંધો ની પણ ચર્ચા ખુબ જ થઇ હતી. આ બંનેની બોન્ડિંગ ગાઢ છે.

બંને ઘણાં લાંબા સમયથી એકબીજાને જાણતા હતા, આ જ કારણે તેમના પ્રેમસંબંધ ને લઈને ઘણી ચર્ચાઓ થતી હતી. આ બંનેને ઘણીવાર પાર્ટીઓમાં પણ જોવામાં આવ્યા હતા. એકવાર તો તેણે પણ કહ્યું હતું કે, મનીષ સાથે તેની ખાસ બોન્ડિંગ છે. જો કે, બંનેએ આ સંબંધને ક્યારેય સ્વીકાર્યો નહીં.તેવામાં મનીષ મલ્હોત્રાએ પોતાના અને કરણ જોહરના સંબંધો અંગે મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. હકીકતમાં મનીષે કરણના જન્મદિવસ પર એક તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

જેમાં તેણે કરણને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. મનીષની આતસવીરની ઘણી પ્રશંસા થઇ હતી અને એક યુઝરે તો ત્યાં સુધી કહી દીધું કે તમે બંને એક ક્યૂટ કપલ છો. યુઝરના કમેન્ટને મનીષે લાઇક પણ કરી હતી.કરણ અને મનીષે લોકો વચ્ચે ક્યારેય પોતાના સંબંધો સ્વીકાર્યા નથી પરંતુ તેમણે પોતાના સંબંધોને નકારી પણ નથી કાઢ્યા. પરંતુ ઘણાં લોકોએ તેમની વચ્ચેના આ સંબંધોને પિછાણ્યા છે અને તેમના સંબંધો અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા કરવાનું શરૂ કરી દીધું છે.

કરણ જોહર અને એકતા કપૂર,બોલિવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં ક્યારે શું થઈ જાય તે જણાવવું મુશ્કેલ છે. આ ઈન્ડસ્ટ્રીમાં પળમાં સંબંધો બને છે અને પળમાં તૂટી જાય છે. એવામાં અહીં સંબંધોના સમીકરણ સતત બદલાતા રહે છે. પરંતુ શું તમે જાણો છો કે, એક સમય એવો પણ હતો જ્યારે કરન જોહર એકતા કપૂર સાથે લગ્ન કરવા માગતો હતો.આ નામ સાંભળીને તમને આશ્ચર્ય અવશ્ય થશે પરંતુ, વર્ષ ૨૦૦૦ મા આ બંનેના સંબંધો વિશે ઘણી ચર્ચા થઈ હતી.

ઘણીવાર આ બંનેના લગ્નના સમાચારો પણ મીડિયામાં ધૂમ મચાવ્યા હતા, જોકે આ બધી અફવાઓ હતી.ઘણા વર્ષો પહેલા કરન જોહરે એક ઈન્ટરવ્યુમાં આ ઈચ્છા વ્યક્ત કરી હતી કે, તે એકતા કપૂર ની સાથે લગ્ન કરવા માગે છે. તેણે કહ્યું હતું કે, મને નથી લાગતું કે એકતા કરતા વધુ સારું કોઈ હશે. જો મને અને એકતાને પોતપોતાના જીવનમાં કોઈ નહીં મળશે, તો અમે એકબીજા સાથે લગ્ન કરી લઈશું. આ ઈન્ટરવ્યુમાં કરને મજાકિયા અંદાજમાં ત્યાં સુધી કહ્યું હતું કે, તેની મમ્મી પણ આ સંબંધથી ખુબ જ ખુશ થશે.

તેણે કહ્યું- આ લગ્નથી મારી મમ્મી તો ખુશ થશે. તેમને પોતાની દરેક ફેવરિટ સીરિયલની સ્ટોરી પહેલાથી જ જાણવા મળી જશે.હવે એવુ તો નહોતું જ કે કરન જોહર નો આ લગ્નનો પ્રસ્તાવ માત્ર એકતરફી હતો. કરન જોહરના પ્રપોઝલ પર એકતાએ પણ હા પાડી હતી. તેણે કહ્યું હતું- તે ક્યારે પ્રપોઝ કરવાનો છે. અમે તો જ્યારે પણ મળીએ છીએ, એકબીજાને ભેટીએ છીએ.

તે મારો સૌથી નજીકનો મિત્ર છે. મારા બોલિવુડમાં વધુ ફ્રેન્ડ્સ નથી. હું મારા ટીવી સેલેબ્સ સાથે રહેવાનું પસંદ કરું છું.જણાવી દઈએ કે, કરન જોહર અને એકતા કપૂર નાનપણથી એકબીજાને ઓળખે છે. તેમની ફ્રેન્ડશિપ ખૂબ જ જુની છે અને ગાઢ છે. હવે આટલા વર્ષો પહેલા કરને એકતા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ આજે કરન પણ સિંગલ છે અને એકતા કપૂર પણ સિંગલ છે.

About Hu Gujarati TEAM

Check Also

ખુબજ અમીર ઘરના જમાઈ છે આ 6 સુપરસ્ટાર, જાણો કેટલી અમીર છે તેમની વહુ ??

મિત્રો, આજના હું ગુજરાતી ના આજબ ગજબ ના આ લેખ માં અમે તમને જણાવી રહયા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *