અનેક પુરુષો સાથે આ મહિલાએ બાંધ્યા શા-રીરિક સંબંધ, પછી થયું એવું જાણીને ચોંકી જશો

0
269

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કોલ ગર્લ તરીકે વર્ષો સુધી કામ કરી ચૂકેલી એક ઓસ્ટ્રેલિયન મહિલાએ પુરુષો વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સમન્થા એક્સ તરીકે ઓળખાતી એક સમયની હાઈફાઈ એસ્કોર્ટ ગર્લે જણાવ્યું છે કે, પુરુષો કોલ ગર્લ્સ પાસેથી માત્ર સેક્સ નહીં પરંતુ ઈમોશનલ સપોર્ટ પણ ઈચ્છતા હોય છે. સમન્થાનું માનીએ તો, ઘણી કોલગર્લ્સ ક્લાયન્ટ્સને જાતિય સંતોષ આપી ઘણું કમાઈ લેતી હોય છે, પરંતુ તેને જે પુરુષોને સર્વિસ આપવાનો મોકો મળ્યો તેમાંના ઘણા અલગ જ હતા.

સમન્થા પોતાના ક્લાયન્ટ્સ સાથે કલાકો સુધી રહેતી. તેનું કહેવું છે કે, સેક્સ કરવા માટે તો 15 મિનિટ પૂરતી છે. પરંતુ તેના ક્લાયન્ટ્સ તેની પાસેથી બીજું ગણુ બધું ઈચ્છતા હતા. તેમને મારી સાથે રહેવાનો સમગ્ર અનુભવ લેવો હતો. તેઓ વાતો કરતા, તેમને પોતાની વાત કોઈ સાંભળે છે તે જોઈ તેમજ અનુભવી ખૂબ જ મોકળાશ અનુભવાતી.

એવું મનાય છે કે, મહિલાઓ ખૂબ જ લાગણીશીલ હોય છે. જોકે, સમન્થાનું કહેવું છે કે પુરુષો તો મહિલાઓ જેટલું વિચારે છે તેના કરતાં પણ વધારે લાગણીશીલ હોય છે. તેમની પણ સ્ત્રીઓની માફક જ કેટલીક ઈમોશનલ જરુરિયાત હોય છે. ફરક એટલો છે કે તેઓ તેના વિશે વાત કરવા તૈયાર નથી થતા. પુરુષોની છબી મજબૂત વ્યક્તિ તેમજ પોતાની જરુરિયાતો અંગે ભાગ્યે જ વાત કરનારા તરીકે થતી હયો છે, પરંતુ પુરુષોને પણ સ્ત્રીઓની માફક વાતો કરવું ખૂબ પસંદ હોય છે.

સમન્થા 2017માં જ પોતાનો આ પ્રોફેશન છોડી ચૂકી છે. જોકે, તેણે પોતાના વર્ષોના અનુભવથી પુરુષો વિશેની ઘણી વાતો ઉજાગર કરી છે. તેનું કહેવું છે કે તેના મોટાભાગના ક્લાયન્ટ્સ પરણેલા હતા. તેઓ માત્ર સેક્સ માટે નહીં, પણ ઈમોશનલ સપોર્ટ માટે પણ તેની પાસે આવતા હતા.વર્ષો સુધી અનેક પુરુષો સાથે સૂઈ ચૂકેલી આ એસ્કોર્ટ ગર્લનું કહેવું છે કે, પુરુષોએ પોતાની જરુરિયાતો અંગે વાત કરવામાં શરમ ન અનુભવી જોઈએ. પોતાની ઈમોશનલ ઈચ્છાઓ, લાગણીઓને તેમણે ખૂલ્લા મને વ્યકત કરવી જોઈએ. પુરુષો એમ માનતા હોય છે કે આ બધા પર વાત કરવાથી લોકો તેમને નબળાં સમજશે, માટે જ તેઓ કંઈ બોલવાનું ટાળતા હોય છે.

આ ઉપરાંત એક યુવતીએ સ્વેચ્છાએ સ્વીકાર્યો આ પ્રોફેશન, માત્ર બે વર્ષમાં જ કરી લીધી જોરદાર કમાણી 23 વર્ષની એક કોલ ગર્લે શેર કરેલી પોતાની સ્ટોરી ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ હતી તેવું અહીંયા કહેવામા આવ્યું છે અને તેમજ આ નામથી પોતાની સ્ટોરી કહી છે તેવું કહેવામા આવ્યું છે પણ જોકે ત્યારબાદ તેનું અસલી નામ કઈક અલગ જ છે અને તેમજ જેને તે જાહેર કરવા નથી માગતી સાથે જણાવ્યું છે કે જેમાં જેસ કહે છે કે આ તે પોતાના પ્રોફેશનમાં એટલી માહેર થઈ ગઈ છે હતી અને તેમજ ક્લાયન્ટ્સ તેને માત્ર પોતાનો હાથ પકડવાના જ 10 હજાર ડોલર આપવા તૈયાર થઈ જાય છે એવું જણાવ્યું છે.

તેમજ કહેવામા આવ્યું છે કે આ છેલ્લા બે વર્ષથી એક કોલ ગર્લ તરીકે કામ કરી રહી છે અને તેમજ તે કહે છે કે, અન્ય કોલ ગર્લ્સની માફક તેણે પણ આ વ્યવસાયમાં આવવાનું ક્યારેય નહોતું વિચાર્યું. તે તો પોતાનો બિઝનેસ શરુ કરવા માગતી હતી, પરંતુ એક ઈવેન્ટમાં તેને એવી યુવતીનો ભેટો થયો કે જેણે થોડાક ડ્રિંક્સ લીધા પછી જેનને કહ્યું કે તે પોતાનો બિઝનેસ શરુ કરવાના પૈસા ભેગા કરવા માટે કોલ ગર્લ તરીકે કામ કરી રહી છે.

આજે જેન એક કલાકના પાંચ હજાર ડોલર (ત્રણેક લાખ રુપિયા) વસૂલ કરે છે. તે કહે છે કે, તેના પ્રોફેશનમાં રહેલી અન્ય છોકરીઓએ આ ઉંચાઈ સુધી પહોંચવા ઘણી મહેનત કરવી પડશે. તે કહે છે કે મારામાં અને બીજી કોલ ગર્લ્સમાં ઘણો ફરક છે. જેન જણાવે છે કે, ક્લાયન્ટને કઈ રીતે પેમ્પર કરવો, કઈ ખાસ જગ્યાએ તેને ટચ કરવું, તેને ક્યાં મસાજ કરવી તે મને બરાબર આવડે છે, અને મારી આ જ સ્કીલનો હું મોટો ચાર્જ વસૂલું છું.

જેનના મોટાભાગના કસ્ટમર્સ પરણેલા છે. તે કહે છે કે, તેનો કોન્ટેક્ટ કરનારા પણ કુંવારા કરતા પરણેલા વધારે છે. તે કહે છે કે, દરેક પરણેલી સ્ત્રીએ પોતાના પતિની ચિંતા કરવાની જરુર નથી, પણ હા.. ધનવાન સ્ત્રીઓએ તો પોતાના પતિ ક્યાં જાય છે અને શું કરે છે તે ચિંતા કરવી જ જોઈએ. જેન કહે છે કે મારી સર્વિસ જ એટલી મોંઘી છે કે સામાન્ય માણસ તો તેના માટે સપનું પણ ન જોઈ શકે.

તેમજ આ 23 વર્ષની આ કોલગર્લ એક અઠવાડિયામાં માત્ર બે દિવસ જ કામ કરે છે એવું અહીંયા જણાવ્યું છે અને તેમજ તે આ છતાંય તે એક જ વીકમાં દસ હજારથી 25 હજાર ડોલરની તગડી કમાણી કરી લે છે એવું પણ કહેવામા આવ્યું છે અને તેની સાથે જ જણાવ્યું છે કે તે આ કમાણીનો આધાર ક્લાયન્ટે તેનું કેટલું લાંબુ બુકિંગ કરાવ્યું છે તેના પર છે અને તેમજ સ જેનને ક્લાયન્ટ્સ તેના ચાર્જ ઉપરાંત મોંઘી-મોંઘી ગિફ્ટ્સ પણ ખુશી-ખુશી આપી દે છે તેવું જણાવ્યું છે.

જેન ભલે જોરદાર કમાતી હોય, પણ તેના ખર્ચા પણ એવા જ જોરદાર છે. તે પોતે જ કહે છે કે, સુંદર દેખાવા માટે તે મોટાભાગે સલૂનમાં જ રહેતી હોય છે, અને પેડિક્યોર, મેનિક્યોર, વેક્સ, ટેન્સ, ફેશિયલ ને મસાજમાં તે ખૂબ જ પૈસા ખર્ચે છે. તે શોપિંગ પાછળ પણ ધૂમ ખર્ચો કરે છે. તે હંમેશા કપડાં, સેન્ડલ અને લૉન્જરી ખરીદતી રહે છે. તેનો સૌથી વધુ ખર્ચ અંડરગાર્મેન્ટ્સ ખરીદવામાં જ થાય છે.

આટલી ઉડાઉ હોવા છતાં તેણે પ્રોપર્ટી, શેર તેમજ અન્ય સ્કીમોમાં ખાસ્સું રોકાણ કરી રાખ્યું છે. જેન કહે છે કે, જ્યારે તે આ ધંધો છોડી કોઈ બીજો બિઝનેસ કરવાનો પ્લાન કરશે ત્યારે તેને તેની બચત જ કામ આવવાની છે. પોતે કઈ રીતે આટલો તગડો ચાર્જ વસૂલે છે અને કેમ તેને આટલા પૈસા આપવાવાળા પણ મળી જાય છે તે અંગે પણ જેન એક રસપ્રદ કારણ આપે છે.

જેન કહે છે કે, મારા કસ્ટમર્સ હંમેશા પહેલા તો મારી સાથે થોડું ડ્રિંક લેવા અને પછી ડિનર કરવાનું પસંદ કરે છે. તેમની સાથે હું ખાસ્સી વાતો કરું છું, અને પછી જ અમારું કામ શરુ થાય છે. જોકે, એવા પણ ઘણા ક્લાયન્ટ્સ મળી જાય છે કે જેમને સેક્સ કરવાની કોઈ ઈચ્છા નથી હોતી. આવા ક્લાયન્ટ્સ બસ મારી સાથે ડિનર કરવા અને જાહેરમાં મારી સાથે હાથ પકડીને ચાલવાના જ મને મો માંગ્યા રુપિયા આપે છે.કેટલાક લોકો દુનિયાને પોતાની ગર્લફ્રેન્ડ કેટલી સુંદર છે તે બતાવી ઈર્ષ્યા કરાવવામાં પણ એક પ્રકારનો આનંદ અનુભવતા હોય છે.

આવા ક્લાયન્ટ્સ અંગે જેન જણાવે છે કે, આવા ધનવાનો મારી સાથે ફરે છે અને પછી ઘરે જઈને પોતાની પત્નીને સાચવે છે, અને એવો ડોળ કરે છે કે તેમણે કશુંય ખોટું નથી કર્યું.ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ જેનને ભલે આ પ્રોફેશનમાં બે જ વર્ષ થયા હોય પણ તે હવે તેને છોડવા વિચારી રહી છે અને તેમજ એવું પણ જણાવ્યું છે કે હજુ તો હું ઘણી યુવાન છું પણ મને લાગે છે કે આ પ્રોફેશનમાં કંઈ ખાસ કાઢી લેવા જેવું નથી અને તેની સાથે જ ઉંમરના એક તબક્કે તમને પોતાનો પરિવાર વસાવવાની અને તેમજ જણાવ્યું છે જે આ બાળકો પેદા કરવાની ઈચ્છા પણ થાય છે જે આ પ્રોફેશનમાં રહીને શક્ય નથી.

તેમજ અંતે કહેવામા આવ્યું છે કે તેણે પોતાના મા-બાપને તો એમ જ કહ્યું છે કે તે એક પ્રોમો ગર્લ છે તેવું જણાવ્યું હતું અને તેમજ જેના માતા-પિતા ખૂબ જ ધાર્મિક છે તેની સાથે જ જણાવ્યું છે કે તે કલ્પના પણ નથી કરી શકતી કે જ્યારે તેના મા-બાપને તેની સચ્ચાઈ ખબર પડશે ત્યારે શું થશે અને તેમજ તે કહે છે કે જ્યારે હું મારી મર્સિડિસમાં તેમને લંચ માટે બહાર લઈ જાઉં છું ત્યારે તેમના ચહેરા પર તેમના મનની અંદર ચાલતી ગણતરી સ્પષ્ટ જોઈ શકું છું અને તે મારા વિશે કઈક વિચારે છે તેવું મેં જોયું છે.