Breaking News

આંખોના કાળા કુંડાળા દૂર કરવા માટે અપનાવો આ આસાન ઘરેલું ઉપચાર

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આજે ખાસ સ્વાસ્થ્ય ને લઇ ને ખાસ ટીપ્સ, તમને જણાવીએ કે આજે એક ખાસ માહિતી જે છોકરી ઓને મોટે ભાગે આખો ની આજુ બાજુ કાળા કુંડાળા પડે છે, તમને જણાવીએ કે જો કે તે કુંડાળા છોકરા ને પણ પડે છે, પરંતુ મોટેભાગે છોકરીઓ ને વધારે પડે છે,ડાર્ક સર્કલ થાય તો તેના કારણે ચહેરાની સુંદરતા દૂર થઈ જતી હોય છે. આજના સમયમાં આખો દિવસ દોડભાગ કરવાના કારણે અને પૂરતા પ્રમાણમાં ઊંઘ ન લેવાના કારણે લોકોને આ સમસ્યા વધી જાય છે. જેથી કરીને લોકો પરેશાન થઇ જતા હોય છે, અને કોઈપણ રીતે તે આ ડાર્ક સર્કલની સમસ્યામાંથી છૂટકારો મેળવવા ઈચ્છતા હોય છે.મીર્ત્રો તો આજે અમે તમને કાળા કુંડાળા કઈ રીતે દુર કરવા તેનો ઘરેલું ઉપચાર જણાવીએ.

બટેટા ની પેસ્ટ

મિત્રો તમને જણાવીએ કે જો તમને પણ આખો ની બાજુ માં કુંડાળા હોઈ છે તો, તમારી આંખોને કાયમી માટે સુંદર રાખવા માટે બટેટાની છાલ ઉતારી અને તેનું બારીક ખમણ કરી લો, તમને જણાવીએ કે તે ત્યારબાદ તેની પેસ્ટ બનાવી અને તમારા આંખોની આસપાસ લગાવી દો.જો મિત્રો તમે આ સરખી રીતે એલ્લાજ કરશો તો આમ કરવાથી તમારી આંખોની નીચે રહેલ કાળાશ ધીમે ધીમે ઓછી થતી જશે, વધુ માં જણાવીએ કે તે સાથે સાથે તમારી આંખો એકદમ સાફ દેખાવા લાગશે.

દૂધનો ઉપયોગ

મિત્રો તમને જણાવીએ કે તે આંખો નીચે રહેલા ડાર્ક સર્કલને દૂર કરવા માટે તમે દૂધ નો પણ ઉપયોગ કરી શકો છો.મિત્રો તમને જણાવીએ કે તે વધુ માં જણાવીએ કે તે આ માટે દૂધની અંદર રૂ પલાળી અને ત્યારબાદ તમારી આંખની આસપાસ તેના દ્વારા આંખો સાફ કરો,વધુ માં જણાવીએ કે તે ત્યારબાદ એક કોટન બોલને દૂધમાં પલાળી ત્યારબાદ આંખો પર 15થી 20 મિનિટ સુધી રાખી મુકો, તમને જણાવીએ કે તે ત્યાર બાદ તમારો ચહેરો ધોઇ લો. આમ કરવાથી ચહેરા પરના ડાઘ દૂર થઈ જશે.

ગુલાબ જળ

મિત્રો તમને જણાવીએ કે તે આજે જો તમારે પણ આખો ની બાજુ માં કુંડાળા છે તો આજે આ ઉપાય અજમાવજો, ગુલાબ જળ ની અંદર અમુક એવા પ્રાકૃતિક ગુણ હોય છે કે જે તમારા આંખોને બરાબર રીતે સાફ કરે છે,વધુ માં જણાવીએ કે તે સાથે સાથે તેને સુંદર બનાવે છે.તમને જણાવીએ કે તે આથી તમારી આંખોને સુંદર રાખવા માટે દરરોજ બેથી ત્રણ ટીપાં ગુલાબજળ તમારી આંખોમાં નાખવામાં આવે અને આંખોની આસપાસ રહેલા ડાર્ક સર્કલમાં પણ આ ગુલાબ જળ લગાવવામાં આવે તો તેના કારણે તમારી આંખોમાં ચમક આવે છે, તમને જણાવીએ મેં તે સાથે-સાથે આંખોની આસપાસ રહેલા ડાર્ક સર્કલ પણ દૂર થઈ જાય છે.

બેકિંગ સોડા

મિત્રો આ ઉપાયો માં એક આ પણ છે ખુબ ફાયદા કારક છે, આંખોની આસપાસ રહેલા ડાર્ક સર્કલને દૂર કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ સૌથી વધુ ફાયદાકારક અને પ્રભાવશાળી સાબિત થાય છે.મિત્રો તમને જણાવીએ કે તે આ માટે એક કપ જેટલા ગરમ પાણીની અંદર એક ચમચી જેટલા બેકિંગ સોડા ઉમેરી બરાબર ભેળવી લો.વધુ માં જણાવીએ કે તે ખાસ ધ્યાન રાખવું કે પાણી ખૂબ વધુ ગરમ ન હોય કે જેથી કરીને તમારી ત્વચા દાઝી ન જાય.મિત્રો તે બાદ તમારે ત્યારબાદ કોટન બોલને આ પાણીની અંદર ડુબાડી અને તમારી આંખો પર 15થી 20 મિનિટ સુધી રહેવા દો,વધુ માં જણાવીએ કે તે તમારા ચહેરાને સાદા પાણીથી ધોઈ લો. ત્યારબાદ આંખોની નીચે કોઈ પણ સારા મોઈશ્ચરાઈઝરને લગાવી દો. આ ઉપાય દ્વારા માત્ર થોડા જ દિવસો ની અંદર તમારી સમસ્યા દૂર થઈ જશે

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

About admin

Check Also

સડસડાટ વજન ઉતારવું હોય તો દિવસમાં આટલી વાર ખાવું જોઈ, આપોઆપ કન્ટ્રોલમાં આવી જશે વજનથી……

લોકો વારંવાર વધતા વજનને લઇને ચિંતિત રહે છે. દિવસમાં કેટલી વાર ખોરાક લેવો જોઈએ જેથી …