Breaking News

આંખોના કાજલનો આ ચમત્કારી ઉપાય બદલી દેશે તમારું ભાગ્ય, જાણો તેની સાચી રીત…

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આંખો પર લાગેલ થોડું પણ કાજળ કે સુરમો ચહેરાનો દેખાવ જ બદલી દે છે તેને આંજણ કહે છે પરંતુ સામાન્ય ભાષામાં કાજળ નામ આપવામાં આવ્યું છે પહેલાના સમયમાં લોકો ઘરમાં જ કાજળ કે સુરમો બનાવતા હતા આમ તો સમય બદલાઈ ગયો છે અને બજારમાં ડબ્બા બંધ કાજળ મળવા લાગ્યું અને ફેશનના નામ ઉપર પેન્સિલ કાજળ આવવા લાગ્યું જે લગાવવાથી કોઈ પ્રકારની તકલીફ ન થાય આમ તો એ વાત તો બધા લોકો જાણતા હશે કે કાજળ માત્ર આંખોની સુંદરતા નથી વધારતી પરંતુ તેનો ઉપયોગ લોકો નજરથી બચાવવા માટે પણ કરતા હતા એક જ કાજળના બીજા પણ ઉપાય છે જેને કરીને તમે ઘણા પ્રકારની સફળતા મેળવી શકો છો.

અને આમ તો સમય બદલાઈ ગયો છે અને બજારમાં ડબ્બા બંધ કાજળ મળવા લાગ્યું અને ફેશનના નામ ઉપર પેન્સિલ કાજળ આવવા લાગ્યું જે લગાવવાથી કોઈ પ્રકારની તકલીફ ન થાય આમ તો એ વાત તો બધા લોકો જાણતા હશે કે કાજળ માત્ર આંખોની સુંદરતા નથી વધારતી પરંતુ તેનો ઉપયોગ લોકો નજરથી બચાવવા માટે પણ કરતા હતા એક જ કાજળના બીજા પણ ઉપાય છે જેને કરીને તમે ઘણા પ્રકારની સફળતા મેળવી શકો છો.

પારિવારિક સુખ શાંતિ.કાજળનો ઉપયોગ પરિવારમાં કલેશને દુર કરવા અને સુખ શાંતિ જાળવી રાખવા માટે પણ થાય છે જો ઘરમાં હંમેશા કલેશ રહેતો હોય અને પરિવારના લોકો હંમેશા લડતા રહેતા હોય તો કાજળનો આ ઉપાય અજમાવો શનિવારની સવારે કાળા કપડામાં ચોટલી વાળું નાળીયેર લપેટો અને તેની ઉપર કાજળના ૨૧ ટપકા લગાડી દો અને ઘરની બહાર લટકાવી દો તે હંમેશા તમને નજરોથી બચાવશે અને પરિવારમાં સુખ શાંતિ જાળવી રાખશે.

કોઈને પોતાના બનાવવા.આ કાજળનો એક અનોખો ઉપાય છે અને તેના ઉપયોગમાં સાવચેતી રાખવી જોઈએ રવિવારના દિવસે પુષ્ય નક્ષત્રમાં ગુલર Cluster fig ના ફૂલ અને કપાસનું રૂ ભેળવીને વાટ બનાવો અને વાટને માખણમાં પ્રગટાવો હવે સળગતી બત્તીની જ્વાળા માંથી કાજળ કાઢો હવે આ કાજળ તમે આંખમાં રાત આખી લગાવો આમ કરવાથી કોઈ પણ તમારા વશમાં થઇ શકે છે આવું કાજળ દરેક વ્યક્તિને ન આપવું જોઈએ.

મિત્રો જ્યારે ઘરમા કોઈ વ્યક્તિ ઉપર કોઇની ખરાબ નજર પડે છે ત્યારે ખરાબ નજરથી બચાવવા માટે કાજળનો ઉપયોગ કરવાની પ્રથા ઘણી જ જૂની રહેલી છે અને આમ તો ક્યારે પણ કાજળ બાળકની આંખમાં ન લગાવવું જોઈએ ઘણી વખત વધુ પ્રમાણમાં કાજળનો ઉપયોગ આંખોને ખરાબ કરી દે છે જો તમે બાળકને ખરાબ નજરથી બચાવવા માટે કાજળ કે સુરમો લગાવવા માંગો છો તો તેને પગ ગરદન માથું એમાંથી ક્યાય પણ લગાવી શકો છો કાનની પાછળ પણ કાજળ લગાવવું સારું માનવામાં આવે છે.

શનિદોષ દુર કરવા માટે.મિત્રો શનીદોષ દુર કરવા ઘણા જ જરૂરી હોય છે કેમ કે તે ઘણા પ્રકારે વ્યક્તિને દુ:ખ આપે છે સૌથી પહેલા કાળો સુરમો કે કાજળ એક શીશા માં લઇને પોતાની ઉપર શનિવારના દિવસે નવ વખત માથાથી પગ સુધી કોઈ પાસે ઉતરાવી લો અને સુમસામ જમીનમાં જઈને દાટી દો તેને દાટ્યા પછી આગળ વધી જાવ અને પાછા ફરીને ન જુવો ત્યાં સુધી કે જે સાધનથી ખાડો ખોદ્યો છે તે પણ ત્યાં છોડી દો એમ કરવાથી શનીદોષ દુર થાય છે.

ઘણી વખત કુંડલીમાં મંગળની દશા સારી ન હોવાને કારણે જ વસ્તુ ખરાબ થવા લાગે છે જો તમારી કુંડળીમાં મંગળ ખરાબ પરિણામ આપવા વાળો દેખાઈ રહ્યો છે કે કુંડલી માંગલિક હોય તો આંખોમાં સફેદ સુરમો લગાવો તેનાથી મંગળ શુભ અસર આપવાનું શરુ કરી દેશે તે સિવાય જો કામ કરી રહ્યા છો અને નોકરી જવામાં જોખમ લાગી રહ્યું હોય તો આ ઉપાય અપનાવી શકો છો પાંચ ગ્રામ ડલી સોપારી નું કાજળ લો અને કોઈ સુમસામ જગ્યા ઉપર દાટી દો એ વાતનું ધ્યાન રાખશો કે કાજળ પાંચ ગ્રામથી વધુ ન હોય જે સાધનથી ખોદો તે પણ ત્યા છોડીને પાછળ જોયા વગર પાછા આવી જાવ.

નોકરીમાં જોખમ.જો કામ કરી રહ્યા છો અને નોકરી જવામાં જોખમ લાગી રહ્યું હોય તો આ ઉપાય અપનાવી શકો છો પાંચ ગ્રામ ડલી સોપારી નું કાજળ લો અને કોઈ સુમસામ જગ્યા ઉપર દાટી દો એ વાતનું ધ્યાન રાખશો કે કાજળ પાંચ ગ્રામથી વધુ ન હોય જે સાધનથી ખોદો તે પણ ત્યા છોડીને પાછળ જોયા વગર પાછા આવી જાવ.

About Hu Gujarati TEAM

Check Also

રાશિ અનુસાર ધનપ્રાપ્તિ માટે નો આ અચૂક ઉપાય માનવામાં આવે છે, જાણો કેવી રીતે શું કરવું…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *