Breaking News

આ છોડનું દરેક અંગ દવા છે તે બહાર નીકળેલા પેટ ને ઓછું કરે છે તો આનું છોડ માંથી નીકળતું દૂધ જડી ગયેલા વાળને ઉગાડી દે છે.

મિત્રો આજે ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને  જણાવીએ કે આજે અમે તમને એક ખુબ મહત્વ ની જાણકારી લઇ ને આવિયા છીએ, મિત્રો તમને જણાવીએ કે આ છોડ ખુબ ફાયદાકારાક છે,મિત્રો તમને જણાવીએ કે આ છોડ એક દવા નું કામ પણ કરે છે, મિત્રો તમને જણાવીએ કે આમ તો આ છોડ દરેક જગ્યાએ જોવા મળે છે પણ તેના ઉપયોગની જાણકારી બહું જ ઓછા લોકોને હોય છે અને તે રામબાણ ઈલાજ છે, તો અહીં તમને આ છોડના ઉપયોગની જાણકારી આપવામાં આવી છે.તમને જણાવીએ કે આકડાના છોડ સૂકી અને ઉંચી જમીનમાં બધે જ જોવા મળે છે, ચાલો જાણીએ તે છોડ બાબતે.

મિત્રો તમને જણાવીએ કે આજે કે આકડો તે એક આ વનસ્પતિ માટે સાધારણ સમાજ માં એવી માન્યતા ફેલાયેલી છે કે આકડા નો છોડ ઝેરી હોય છે અને તે મનુષ્ય માટે પણ ઘાતક છે.મિત્રો તમને જણાવીએ કે આજે તે એક ખુબ ફાયદાકારક છે તે અમે તમને જણાવીએ, તેમાં થોડું સત્ય જરૂર છે કારણ કે આયુર્વેદ સહિંતાઓમાં પણ તેની ગણતરી ઉપવિષોમાં કરવામાં આવી છે.મિત્રો તમને જણાવીએ કે જો તેનું સેવન વધારે પ્રમાણમાં કરવામાં આવે તો,તો તે ઉલટીના કારણે વ્યક્તિ યમરાજના ઘરે પહોંચી શકે છે.આમ તો તે ના ગુણ ખરાબ પણ છે પણ આમતો ખુબ સારી છે.

મિત્રો તમને જણાવીએ કે આ આકડો એક ખુબ સારી ઓશ્ધી છે, આનાથી વિરુદ્ધ જો આકડાનું સેવન યોગ્ય પ્રમાણમાં, યોગ્ય રીતે, ચતુર વૈદ ની દેખરેખ હેઠળ કરવામાં આવે તો તેનાથી અનેક રોગોના મોટો ફાયદો થાય છે.મિત્રો તેમ પણ ખુબ ફાયદાકારક છે, તેનું દરેક અંગ દવા છે,દરેક ભાગ ઉપયોગી છે તથા તે સૂર્યની સમાન તિક્ષ્ણ, તેજસ્વી અને પારાની જેમ ઉત્તમ અને દિવ્ય રસાયણ ધર્મ પણ તેમાં છે.મિત્રો જો તમને આ ઉપાયો ગમે તો તમે બીજા ને જરૂર શેર કરો તે વઈ આશા.

મિત્રો તમને જણાવીએ કે આજે તે આકડો તે પણ કહે છે.તેનું વૃક્ષ નાનું અને પહોળું હોય છે.અને તે નાપાન પીપળાના પાનની જેમ મોટા હોય છે.તમને જણાવીએ કે સફેદ પણ પાકવા પર પીળા રંગના થઈ જાય છે.તમને જણાવીએ કે તેનું ફૂલ નાનું, સફેદ અને પહોળું હોય છે.મિત્રો તમને જણાવીએ કે ફૂલ પર રંગીન પટ્ટા હોય છે.વધુ માં ફળ કેરી જેવાં હોય છે જેમાં રૂ હોય છે.અને વધુ માં જણાવીએ કે આકડાની ડાળીઓ માંથી દૂધ નીકળે છે.અને આ દૂધ ઝેરનું કામ કરે છે.મિત્રો તમને જણાવીએ કે આકડો ગરમીના દિવસોમાં રેતાળ ભૂમિમાં જોવા મળે છે.મિત્રો તમને જણાવીએ કે ચોમાસામાં વરસાદ પડવાથી તે સુકાય જાય છે.અને તેના બીજા ઘણા ફાયદાઓ છે.

મિત્રો આજે તમે હું ગુજરાતી ના માધ્યમ થી વાચી રહયા છો, મિત્રો તમને જણાવીએ કે તમે આમારી સાથે આમારું ફેસબુક ના પેજ ને લાઇક કરી ને જોડાઓ, આંકડાના છોડના પાનને ઊંધું કરીને પગના તળિયે લગાવી મોજાં પહેરી લો. સવારે અને આખો દિવસ રહેવા દો રાત્રે સૂતી વખતે કાઢી નાંખો.અને તે પ્રકિયા એક અઠવાડિયામાં તમારું સુગર લેવલ સામાન્ય થઈ જશે.મિત્રો આ ખુબ રામબાણ ઈલાજ છે, સાથોસાથ બહાર નીકળેલું પેટ પણ ઓછું થઈ જશે.

મિત્રો તમને જણાવીએ કે આજે કે આકડા ના આવા ઘણા ફાયદાઓ તમે કયારેય વાચ્યા જ નઈ હોઈ, મિત્રો તમને જણાવીએ કે આંકડાનું દરેક અંગ દવા છે, દરેક ભાગ ઉપયોગી છે. તે સૂર્યની જેમ તેજસ્વી, તીક્ષ્ણ અને પારાની સમાન ઉત્તમ તથા દિવ્ય રસાયણધર્મવાળું છે.મિત્રો તમને જણાવીએ કે આ આકડો ક્યાંક ક્યાંક તેને ‘વનસ્પતિ પારદ ‘ પણ કહે છે.વધુ માં જણાવીએ કે આકડાના કોમળ પાન ને મીઠા તેલમાં બાળીને અંડકોષના સોજા પર બાંધવાથી તે સોજો દૂર થાય છે તથા કડવા તેલમાં પાનને બાળીને ગરમીના ઘા પર લગાડવાથી તે ઘા સારો થઈ જાય છે.મિત્રો આ ખુબ સારી માહિતી છે મિત્રો તમને જણાવીએ કે આ માહિતી ને જરૂર શેર કરો.

મિત્રો તમને જણાવીએ કે આકડા ના કોમળ પાનના ધુમાડાથી બવાસીર શાંત થઈ જાય છે.મિત્રો આકડાના પાનને ગરમ કરી બાંધવાથી ઘા સારો થઈ જાય છે.વધુ માં જણાવીએ તો તે સોજો દૂર થાય છે.અને વધુ માં જણાવીએ તો આકડાની ડાળીઓના ચૂર્ણમાં કાળું મરચું ભેળવી દો અને તેની નાની નાની ગોળીઓ બનાવીને ખાવાથી ઉધરસ દૂર થાય છે.મિત્રો આ ઉપાયો જરૂર આજ્માંવજો.

મિત્રો તમને જણાવીએ કે આજે તેમેં જાણી રહ્યા છો આકડા ના ઉપાયો અને ફાયદાઓ આંકડાની ડાળીઓની રાખમાં કડવું તેલ ભેળવી લગાડવાથી ખંજવાળ દૂર થાય છે.તમને જણાવીએ કે આકડાની સૂકી ડાળી લઈ તેને એક બાજુથી સળગાવી તેનો ધુમાડો નાક દ્વારા ખેંચવાથી માથાનો દુઃખાવો તરત દૂર થઈ જાય છે.મિત્રો તમને વધુ માં જણાવીએ તો આંકડાના પાનને પાણીમાં રાખી તે પાણીનું નાસ લેવાથી બવાસીર દૂર થાય છે.મિત્રો તમને જણાવીએ કે આકડાની ડાળીના ચૂર્ણને ગરમ પાણી સાથે પીવાથી ગરમીના રોગો દૂર થાય છે.અને વધુ માં તે આકડા ના બીજા ઘણા ઉપાયો છે, ગરમીના ઘા પણ તેનાથી દૂર થાય છે.તમને જણાવીએ કે આકડાના ઉકાળાથી જ ઘા સાફ કરવો.

મિત્રો તમને વધુ માં આકડા વિષે જણાવતા કહીએ કે આંકડાના પાનને પાણીમાં ઘસીને લગાડવાથી નખના રોગ દૂર થાય છે.વધુ માં જણાવીએ કે આ આકડાની ડાળીને છાયામાં સુકવીને તેને પીસી લો પછી તેને ગોળ સાથે મેળવીને ખાવાથી શીતળ જ્વર શાંત થાય છે, તે ખુબ ફાયદાકારક છે,તમને જણાવીએ કે આંકડાની ડાળી 2 સેર લઈ તેને 4 સેર પાણીમાં ઉકાળો અને જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે ડાળી કાઢી લો.મીત્ર્રો તે બાદ તેને આકડા ની ડાળી કાઢી ને પછી તેમાં 2 સેર ઘઉં નાખી દો.અને તે પછી તેને સૂકવીને તેનો લોટ બનાવી તેની બાટી કે રોટલી બનાવી તેને ગોળ અને ઘી સાથે ખાવાથી ગાંઠ દૂર થાય છે. 21 દિવસમાં ગાંઠ સારી થઈ જાય છે. મિત્રો તમને વધુ માં આગળ માહિતી જણાવીએ.

મિત્રો તમને વધુ માં જણાવીએ કે કે આંકડાના દૂધને પગના અંગુઠા પર લગાડવાથી દુઃખતી આંખ સારી થઈ જાય છે.મિત્રો તમનેવધુ માં જણાવીએ કે બવાસીરના મસ્સા પર લગાડવાથી મસ્સા દૂર થાય છે.અને વધુ માં તે ઘા લાગવા પર તે શાંત થઈ જાય છે.મિત્રો વધુ માં એક ફાયદો જણાવીએ કે જ્યાં વાળ ખરી ગયા હોય ત્યાં આકડાનું તેલ લગાવાથી વાળ ઉગી જાય છે.વધુ માં જણાવીએ કે પરંતુ ધ્યાન રાખો કે આ દૂધ આંખોમાં ન જાય નહીં તો આંખો ખરાબ થઈ જાય છે.ઉપર આપેલા દરેક ઉપાય અપનાવતા પેલા સાવધાની રાખવી.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

About admin

Check Also

આ કારણે ખુબજ મોંઘી હોય છે હિંગ,આ ખાસ જગ્યાએથી આવે છે ભારતમાં…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …