આજથીજ ઘરમાં આ રીતે કરો કપૂરનું ધૂપ, થશે એટલાં ફાયદા કે જાણી ચોંકી જશો…….

0
173

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે કપૂરનો ઉપયોગ દરેક ઘરમાં પૂજા-પાઠ માટે કરવામાં આવે છે. કપૂર કે પછી કપૂરનું તેલ વાળ અથવા ત્વચાના રોગો માટે પણ ઘણું સારુ માનવામાં આવે છે. તે દાઝેલા અને કપાઈ ગયેલા નિશાનને પણ ઠીક કરે છે. આયુર્વેદમાં પણ કપૂરના તેલનો ઉપયોગ ખૂબ પ્રમાણમાં કરવામાં આવે છે.

કપૂર ઘરમાં સરળતાથી મળી આવે છે એટલા માટે તમે તેને સરળતાથી ઉપયોગમાં લઈ શકો છો. જૂના સાંધાના દર્દથી પણ છૂટકારો અપાવવા માટે કપૂર ઉપયોગી ઔષધી છે.આપણે વર્ષો થી ભગવાન ની પૂજા ની સામગ્રી માં વપરાતી અલગ અલગ વસ્તુઓ થી પરિચિત હોઈએ છીએ પરંતુ તેમના સ્વાસ્થ્ય ને લગતા ફાયદાઓ થી પરિચિત હોતા નથી.એવું જ કઈક છે આપણા પૂજા ઘરમાં વપરાતા કપૂર નો. મોટા ભાગે આપણે કપૂર નો ઉપયોગ ભગવાન ની પૂજા માં જ કરતા હોઈએ છીએ, પરંતુ કપૂર ના ચોકાવી દેનારા ફાયદાઓ વિશે જાણસો તો તમે આજ થી જ કપૂર નો ઉપયોગ કરવાનું ચાલુ કરી દેશો. તો ચાલો જાણીએ કપૂર ના ઉપયોગથી થતા સ્વાસ્થ્ય વર્ધક લાભો.

વાળ ની સમસ્યાઓ કરે છે દુર,જો કોઈ ને વાળ ખુબ જ ખરતા હોય અને વાળ માં ખોળો હોય તો તેઓ એ નારિયલ ના તેલ માં કપૂર ના ટુકડા નાખી ને તેને થોડું ગરમ કરી લેવું અને માથાના ટાળવે માલીસ કરવી અને એક કલાક બાદ સાફ પાણી થી માથું ધોઈ લેવું. આવી રીતે કરવાથી વાળ માં રહેલો ખોળો દુર થાય છે અને વાળ મજબુત પણ થાય છે.મચ્છર ભાગે છે દુર,અત્યારે મોટા ભાગના લોકો મચ્છર ને ભગાડવા માટે કેમિકલ યુક્ત લીકવીડ નો ઉપયોગ કરતા હોય છે, પરંતુ જો તેને જગ્યાએ કપૂર ને રૂમ માં સળગાવવા માં આવે તો તેના થી બે ફાયદાઓ થાય છે જેમાં એક છે કે તેને લીધે મચ્છરો ભાગી જાય છે અને બીજો ફાયદો એ છે કે કપૂર ને સળગાવવા થી રૂમ માં જે સુગંધ ફેલાય છે તેને લીધે માનસિક તણાવ દુર થાય છે.

ગઠીયા અને સંધિવા માં થાય છે રાહત,ઘણા લોકો ને ગઠીયા કે સંધિવા ની સમસ્યા હોય છે, આ બંને સમસ્યા ને દુર કરવા માટે કપૂર ના તેલ ને સંધિવા ની જગ્યાએ કે ગઢિયા પર લગાવવા થી સંધિવા અને ગઠીયા ની સમસ્યાઓ દુર થાય છે.ચામડી માટે છે ખુબ જ લાભદાયક,ઘણા લોકો ને ચામડી ને લગતી સમસ્યાઓ હોય છે, તો આ ચામડી ને લગતી સમસ્યાઓ ને દુર કરવા માટે પણ કપૂર નો ઉપયોગ થાય છે.શરદી કે તાવ માં થાય છે રાહત,જયારે કોઈ ને શરદી કે તાવ આવ્યો હોય તો તે વ્યક્તિ જો કપૂર ને સુંઘતા રહે તો શરદી અને તાવમાં પણ રાહત થાય છે.

ફાટેલી એડિયો માટે,કપૂર ફાટી ગયેલી એડિયોના ચીરાને મુલાયમ બનાવીને તેને ભરી દે છે. ગરમ પાણીમાં થોડું કપૂર નાંખી, તેમાં પગ પલાળ્યા બાદ સ્ક્રબ કરો આવું થોડા દિવસો સુધી કરો. તેના પછી એડિયો પર સારી ક્રીમ લગાવી લો.સ્કિન રેશ અને લાલિમા દૂર કરે,જો તમારી ત્વચા પર દરરોજ લાલ રંગના ચકતા દેખાઈ આવે છે, તો તેને યોગ્ય કરવા માટે કપૂરને થોડા પાણીમાં મેળવીને પેસ્ટ બનાવો અને પ્રભાવિત જગ્યા પર લગાવો. આવું થોડાક દિવસો સુધી કરો. ધીમે ધીમે તમને રિઝલ્ટ જોવા મળશે.

વાળ માટે,કપૂરને વાળ માટે પણ સારૂ ગણવામાં આવે છે. કપૂરના તેલને સુંગધીત તેલ સાથે મિક્સ કરીને માથામાં લગાવવાથી વાળ બીજી વાર ઉગી જાય છે અને તવાણ પણ ઓછો થઈ જાય છે. તે વાળને જડથી મજબૂત બનાવે છે. તમે ઈચ્છો તો તેલમાં ઈંડા કે પછી દહી મેળવીને પણ માથામાં લગાવી શકો છો, પછી એક કલાક પછી વાળને ધોઈ શકો છો.

વાળ ખરતા રોકે,કપૂરના તેલથી નિયમિત રીતે માથામાં મસાજ કરવાથી વાળ ઉતરતા બંધ થાય છે.એક્ને, પિંપલ અને પછી તેના દાગ તે ખૂબ જ સામાન્ય સમસ્યા છે. કપૂરનું તેલ ચહેરા પર લગાવવાથી ખીલ ઓછા થાય છે અને તેના દાગ પણ ધીરે ધીરે ઓછા થતા જાય છે. તેના ઉપરાંત પણ કપૂર દરેક રીતના ત્વચાના રોગને મટાડવામાં પણ મદદ કરે છે.જો હાથ આગથી દાઝી ગયો હોય કે પછી તેના પર નિશાન વગેરે આવી ગયા હોય તો કપૂર સહાયક છે. થોડું કપૂર થોડા પાણીમાં મેળવીને તેને પ્રભાવિત જગ્યા પર લગાવી લો. આવું થોડા દિવસો માટે કરો અને જુઓ કે દાગ કેવી રીતે ગાયબ થાય છે.

તમે દર શનિવાર અને મંગળવાર હનુમાન ચાલીસા ના પાઠ કરો અને ત્યારબાદ કપૂર સળગાવો.જો તમે આમ કરો છો તો હનુમાનજી પૈસા કમાવવામાં આવતી બાધાઓ થી તમારું રક્ષણ કરે છે.સાથે સાથે તમારા ઘર માં પણ કોઈ પણ પ્રકાર ની કોઈ દુર્ઘટના નથી બનતી.તમે લક્ષ્મીજી ની પૂજા કર્યા પછી કપૂર સળગાવો અને તેની સુગંધ ઘરની તિજોરી પાસે છોડો.આમ કરવાથી ઘરની તિજોરી ક્યારેય ખાલી નહીં થાય.

કેટલીક વાર એવું જોવા મળ્યું છે કે વાસ્તુદોષ હોવાના કારણે ઘર માં ધન ની કમી વર્તાય છે.એવામાં ઘરમાં વાસ્તુદોષ થવા વાળા સ્થાન પર કપૂરના બે ટુકડા રાખી દો.આ ટુકડા ઓગળી જાય તો બીજા બે ટુકડા રાખી દો.જો તમે એવું કરો છો તો તમારા ઘર માંથી વાસ્તુ દોષ ટળી જાય છે.જ્યારે તમે નાહવા જાવ છો ત્યારે પાણી માં પહેલા કપૂર ના તેલ ના બે ટીપા નાખી દો ત્યારબાદ નહાવાનું શરૂ કરો.આમ કરવાથી રાહુ અને કેતુ નો દોષ જતો રહેછેઅને તમારું ભાગ્ય ખુલી જાય છે.તમે રાત ના સમયે બધું કામ પતાવ્યા પછી ચાંદી ની કટોરી માં લોંગ અને કપૂર ને સળગાવો આમ કરવાથી તમારા ઘર માં પૈસા નું આગમન થાય છે.