આજે જ ઘરમાં લાવી દો ચાંદીનો આ ચમત્કારી હાથી, એટલા ફાયદા થશે કે તમે વિચારી પણ નહીં શકો….

0
260

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ઘણીબધી એવી વસ્તુઓ છે જેમને પોતાના ઘરમા રાખવુ ઘણુ શુભ માનવામાં આવે છે મિત્રો આવી જ વસ્તુમાની એક હાથીને ભગવાન ગણેશનુ પ્રતિક માનવામાં આવે છે મિત્રો તેને ચાંદીની ધાતુમા ઘરમા રાખવાથી તરક્કીના રસ્તા ખુલવાની સાથે જીવનમા સફળતા પણ મળે છે મિત્રો આનાથી સમાજમા યશ અને કિર્તિ મળવાની સાથે તમારા ઘરમા સકાર્ત્મક ઉર્જાનો સંચાર થાય છે તો મિત્રો આવો જાણીએ કે ચાંદીના હાથીની મુર્તિ ઘરમા રાખવાથી આપણા જીવનમા કઇ સફળતા મળે છે.

સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.મિત્રો આપણા ઘરના મુખ્ય દરવાજાની પાસે ચાંદીના હાથીના જોડાના મુર્તિને રાખવામા આવે તો આપણા ઘરમા સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે પરંતુ મિત્રો તેને મુકવાની સાથે એક વાતનુ ખાસ ધ્યાન રાખવાનું છે કે બન્ને હાથીઓનુ મો એકબીજાની સામે હોવુ જરુરી છે અને મિત્રો તેનાથી તમારા ઘરમા ગુડ લક આવે છે તેમજ તમારા પરિવારના લોકોની કિસ્મતના રસ્તા પણ ખુલી જાય છે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારી પરિસ્થિતિ સારી નથી તો તમે ચાંદીના સ્થાને પથ્થરની મુર્તિ પણ મુકી શકો છો.વાસ્તુ શાસ્ત્રમાં ધન લાભ માટે ચાંદીના હાથીનો એક પ્રયોગ દર્શાવવામાં આવ્યો છે. આ ઉપાયો અમલમાં મુકવાથી વ્યક્તિને ધન લાભ પણ થાય છે. તેના માટે ચાંદીમાંથી એક નાનકડો હાથી બનાવડાવી લેવો.

જો કે સોનીની દુકાનમાંથી તમને તૈયાર હાથી પણ મળી જશે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો. તેને કોઈપણ દિવસના સારા મુહૂર્તમાં ખરીદીને ઘરે લાવી શકો છો.ચાંદીમાંથી બનેલા હાથીની પ્રતિકૃતિ ઘરમાં રાખવાથી સકારાત્મકતા વધે છે અને ખરાબ શક્તિઓ ઘરમાંથી દૂર થાય છે.ચાંદીમાંથી બનેલા હાથીને ઘરમાં કે ઓફિસમાં ટેબલ પર એવી રીતે રાખવો કે બહાર આવતાં જતાં તેના પર નજર પડે. આમ કરવાથી તમારા કોઈપણ કામ અટકતાં નથી. અટકેલા કામ પણ ફટાફટ પૂરા થવા લાગશે.ચાંદીમાંથી બનેલા હાથીને ઉત્તર દિશામાં રાખવો જોઈએ. ધનલાભના યોગ સર્જાય છે.ઘર અથવા ઓફિસના ટેબલ પર અથવા તિજોરીમાં પણ રાખવાથી ધનલાભ થાય છે.દુકાન કે ધંધામાં નુકસાન થતું હોય તો ગલ્લા કે તિજોરીમાં લાલ કપડામાં બાંધી ચાંદીનો હાથી રાખવો. ધંધામાં આવક થવા લાગશે.પતિ-પત્ની વચ્ચે જો અણબનાવ રહેતો હોય તો બેડરૂમમાં હાથીની જોડીને ઉત્તર દિશામાં રાખવી જોઈએ. થોડા જ દિવસોમાં દાંપત્યજીવન ખુશહાલ થઈ જાય છે.

માન સન્માન આપવે છે.મિત્રો તમારી ઓફિસકે દુકાનમા ઉત્તર કે દક્ષિણ દિશામા લાલ રંગના હાથી મુકવું ખુબજ શુબ માનવામાં આવે છે મિત્રો તેનાથી સમાજમા તમારુ માન સન્માન જળવાઇ રહે છે મિત્રો વાસ્તુ શાસ્ત્ર મુજબ લાલ હાથીને ઉત્તર અને દક્ષિણ દિશામાં રાખવાથી સમાજમાં તમને આદર અને ખ્યાતિ મળે છે જો તમે આ ઉપાય તમારા કાર્યસ્થળ અથવા વ્યક્તિગત ખ્યાતિ માટે કરવા માંગો છો તો તમે લાલ હાથીને દક્ષિણ દિશામાં રાખો પરંતુ જો તમે તમારી ફર્મની ખ્યાતિ અને પ્રતિષ્ઠા વધારવા માંગો છો તો તે માટે લાલ હાથીને ઉત્તર દિશામા મુકો.

આર્થિક સ્થિતિને કરે છે મજબુત,મિત્રો એવું માનવામાં આવે છે કે પૈસાથી સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે હાથી ઉછેર કરવામા આવે છે પરંતુ આજના સમયમાં હાથીઓને ઉછેરવા અને હાથીઓની સંભાળ કરવુ એ ખૂબ જ પડકારજનક કામ છે મિત્રો તેના સ્થાન ઉપર તમે ઘરે ચાંદીના હાથીની પ્રતિમા રાખી શકો છો મિત્રો આ સાથે તમારા પરિવાર પર દેવી લક્ષ્મીની અપાર કૃપા બની રહે છે અને તે સિવાય હાથીની મુર્તિને તિજોરીમાં રાખવાથી તમારા ઘરમા લક્ષ્મી માનો વાસ રહે છે અને તેથી તમારા પરીવારમા પૈસાથી સંબંધિત કોઈ મુશ્કેલી આવતી નથી.

લગ્નજીવન મા આવે છે મીઠાશ,મિત્રો તમારા ઘરમા ચાંદીની હાથીની જોડી રાખવાથી સંબંધોમાં મીઠાશ આવે છે તેમજ પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે મિત્રો જો તમે ચાંદીના બદલે ઘરે હાથી પેઇન્ટિંગ, ચિત્ર પણ મૂકી શકો છો મિત્રો આ સિવાય બેડરૂમની બેડશીટ્સમાં કુશન કવર પણ રાખી શકાય છે મિત્રો જો પતિ અને પત્નીના સબંધ સારા નથી અને વારંવાર ઝગડા થતાં રહે છે તેમજ તમારા જીવનમાં સતત તણાવ રહે છે તો તેના માટે હાથી દંપતીની મુર્તિને ઉત્તર દિશામાં બેડરૂમમાં રાખવી જોઈએ મિત્રો આનાથી પતિ-પત્ની જીવનમાં ખુશીઓ આવે છે અને પરસ્પર પ્રેમ જાળવવા માટે તે ધ્યાન રાખવાનું છે કે હાથીની જોડીનુ મો એકબીજાની સામે હોવુ જરુરી છે મિત્રો જો હાથીઓની મુર્તિની પીઠ સામે હોય તો તે સંબંધ ઉપર નકારાત્મક અસર કરે છે.

બાળકોના બંધનમા વધારો થાય છે.મિત્રો જો કોઈ સ્ત્રી હજુ નવી માતા બને છે તે માતાઓને પોતાના રૂમમા હાથણી અને તેના બાળકની મુર્તિ રાખવાથી મા અને બાળકની વચ્ચેના બંધનમા વધારો થાય છેમિત્રો તે સિવાય નિસંતાન દંપતીએ તેમના બેડરૂમમાં એક હાથીની પ્રતિમા રાખવી જોઈએ મિત્રો ફેંગ શુઇમાં7 નંબર ને બાળકો સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે તેથી મિત્રો જે દંપતી બાળકોની ઇચ્છા રાખે છે તો તે દંપતી સાત હાથીઓની મુર્તિઓને તેમના બેડરૂમમાં રાખે છે તો તેઓ ચોક્કસપણે બાળ સુખનો લાભ મેળવી શકેછે.

બૌદ્ધિક ક્ષમતામા વધારો થાય છે.મિત્રો જો કોઈ વિદ્યાર્થી તેની કારકિર્દીમાં વારંવાર નિષ્ફળતાઓ અથવા સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે અને સતત પ્રયત્નો છતાં સફળતા પ્રાપ્ત કરી રહ્યો નથી તો પછી તેને તેના લક્ષ્ય સુધી પહોંચવા માટે તેને પોતાના સ્ટડીરૂમમાં હાથીની ઉચી કરેલી શુઢ વાળી મૂર્તિ લગાવિને શુભ પરિણામો પ્રાપ્ત કરી શકો છો તમે જે પણ કાર્ય કરો છો તે તમારું ધ્યાન વધારવામાં અને કારકિર્દીની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરશે મિત્રો ફેંગશુઇની માનો તો હાથીઓ ને અસરકારક માનવામાં આવે છે.

વ્યવસાયમા અપાવે છે તરક્કી.મિત્રો જો તમે તમારા વ્યવસાયમા ઘણા સમયથી નુક્શાનનો સામનો કરી રહ્યા છો તો તમે તમારા વ્યવસાયમાં પ્રમોશન મેળવવા માટે તમે તમારી ઓફિસ, દુકાન વગેરે પર હાથીની મુર્તિઓ રાખી શકો છો પરંતુ મિત્રો ધ્યાનમાં રાખો કે હાથીનો ચહેરો તમારા લેપટોપ અથવા આવશ્યક વસ્તુઓ તરફ હોવુ જોઇએ મિત્રો આ ઉપાય તમારો ઉત્સાહ વધારવામા મદદ કરી શકે છે મિત્રો પ્રગતિની શરૂઆત સાથે જ તમને દરેક કામમાં સફળતા મળશે મિત્રો તમે ચાંદીના હાથીઓને બદલે કાર્યસ્થળમાં આરસના પત્થરોથી બનેલા હાથીઓને પણ મૂકી શકો છો.

ઘરની ખુશિઓ જળવાઇ રહે છે.મિત્રો હાથીની પ્રતિમા અથવા મૂર્તિ ઘરની ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવી ફાયદાકારક છે મિત્રો આનાથી પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય અને આનંદમય રહે છે પરંતુ જો મિત્રો હાથીની મૂર્તિમા તેણે તેની શુઢની મદદથી તેણે ક્રિસ્ટલ બોલ પકડ્યો હોય તો તે વધુ અસરકારક સાબિત થાય છે મિત્રો હાથીઓને ઘરના મુખ્ય દરવાજા ઉપરની તરફ રાખવાથી પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા રહે છે તેમજ તે જ સમયે ઘરના મુખ્ય દરવાજ ઉપર હાથીઓની નીચે કરેલી સૂઢની મુર્તિ રાખવી એ એક આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે.