આજેજ ગળા માં ધારણ કરીલો, આ માળા સાક્ષાત માં લક્ષ્મીજી ચમકાવી દેશે કિસ્મત, રાતોરાત થઈ જશો અમીર…..

0
136

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ માં લક્ષ્મીની કૃપાથી જીવનમા થતા અચાનક ધનલાભ વિશે કે કેવી રીતે મા લક્ષ્મીને પ્રસન્ન કરીને આપણે સુખ સ્મૃદ્ધી વાળું જીવન જીવી શકીએ છે આપણે જાણીએ છીએ કે હિંદુ ધર્મમાં લક્ષ્મીજીને દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે જે માણસ માં લક્ષ્મીજીને પ્રસન્ન કરવામાં સફળ થઇ જાય છે તેને ક્યારે પણ પૈસાની તકલીફ નથી થતી અને બસ એ કારણ છે કે અમારો આ ઉપાય પણ લક્ષ્મીજીની ઉપર આધારિત છે.

તો આવો જાણીએ છીએ કે લક્ષ્મીમાંને પ્રસન્ન કરવા માટે તમારે શું કરવું પડશે તો જીવનમાં દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તે નામ કમાઈ આદર પ્રાપ્ત કરે અને ઘણા પૈસા કમાય પરંતુ ઘણી વખત સમ્માન તો વ્યક્તિ કમાઈ લે છે પણ પૈસા નથી કમાય શકતો આર્થિક મુશ્કેલી ઓ સાથે સંઘર્ષ કરતો રહે છે તમે આવી રીતે પણ અનુમાન લગાવી શકો છો કે માર્કેટમાં એક વસ્તુની ઘણી દુકાન છે, પરંતુ અડધાથી વધુ ગ્રાહકો માત્ર એક જ દુકાન પર ખરીદી કરે છે.

ખરેખર તો આ બધું ભાગ્યની રમત છે અને લાખો કરોડો લોકોમાંથી કોઈ એકનું નસીબ ચમકે છે અને તેને પુષ્કળ સંપત્તિ અને ખ્યાતિનો લાભ થાય છે. પરંતુ હિન્દુ ધર્મમાં કેટલીક યુક્તિઓ છે જેને અપનાવવાથી વ્યક્તિની આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ તેમના પર બની રહે છે તેમજ જ્યોતિષશાસ્ત્ર મા જણાવેલ એક એવી જાદુઈ માળા વિશે જણાવવા મા આવ્યું છે કે જેને ધારણ કરવા માત્ર થી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તો ચાલો જાણીએ કઈ છે આ માળા અને શું છે તેની ખાસિયત તો ચાલો જાણીએ આ વિષે.

મિત્રો સ્ફટિક શુક્ર ગ્રહ સાથે સંબંધિત છે અને સ્પસ્ટિકનો ઉપયોગ કરીને તમે શુક્ર ગ્રહમાં સુધારો કરીને સુખ અને સંપત્તિ મેળવી શકો છો. સ્ફટિક લિંગ,સ્ફટિક યંત્ર, સ્ફટિક પિરામિડ અને સ્ફટિક ની માળાનો ઉપયોગ કરીને માનવીય જીવનમાં ચમત્કારિક પરિણામો જોવા મળે છે. સ્ફટિકથી બનેલી વસ્તુઓ સુખની પ્રાપ્તિ અને લક્ષ્મીના આગમન માટે વપરાય છે અને હવે આપણે સ્ફટિક ની માળાના કેટલાક વિશેષ ઉપાયો વિશે વાત કરીશું.

મિત્રો તમને જણાવી દઇએ કે આ માળા નુ નામ છે સ્ફટિક અને તે એક પારદર્શક રત્ન હોય છે. તેને માં લક્ષ્મી ની પ્રિય માળા માનવામા આવે છે અને આ સાથે જ માનવામા આવે છે કે તેને ધારણ કરવા થી માનવી જીવન મા તમામ સુખસુવિધાઓ ને પ્રાપ્ત કરે છે અને આ માળા ધન પ્રાપ્તિ માટે નો બધા થી સારો સ્રોત ગણાય છે તેમજ રત્ન શાસ્ત્ર પ્રમાણે સ્ફટિક ની માળા ને શુક્રવારે માં લક્ષ્મી ને અર્પણ કરવા થી ઘર મા સુખ-સમૃધી નો વાસ થાય છે.

મિત્રો આ સાથે જ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે વ્યક્તિઓ ભૌતિક સુખ મેળવવા માંગતા હોય તેમને નિયમિત આ સ્ફટિક ની માળા થી માં લક્ષ્મી ના કોઈપણ સિદ્ધ મંત્ર નો ૧૦૮ વખત જાપ કરવો જોઈએ. જેથી તેમની તમામ મનોકામના પૂરી થાય છે તેમજ જ્યોતિષ વિદ્યા પ્રમાણે શુક્રવારે આ માળા ને ધારણ કરવા થી જાતક ના તમામ અધૂરા કાર્યો પૂર્ણ થાય છે. આ સાથે જ તેમને કામ માટે નવા અવસર પ્રાપ્ત થાય છે. નોકરી તેમજ વેપાર બંને મા પ્રગતિ મળે છે.

જો ઘર-પરિવાર મા કોઈપણ કારણોસર આર્થીક સંકટ આવી જાય ત્યારે પણ આ સ્ફટિક રત્ન ધારણ કરવો ઘણો શુભ માનવામા આવે છે. તમે તેને ગાળા મા માળા ની જેમ અથવા તો હાથ મા વીટી ની જેમ ધારણ કરી શકો છો. આ ધારણ કરવા માટે બુધવાર અથવા તો શુક્રવાર ને શુભ માનવામા આવે છે.શિક્ષણ ક્ષેત્રે સફળતા હાંસલ કરવા વિદ્યાર્થીઓએ સ્ફટિકની માળા વડે ‘ઓમ આઈન’ મંત્રનો જાપ કરવો જોઈએ અને આનો આ ઉપાય કરીને તમને પરીક્ષામાં ચોક્કસ સફળતા મળશે.

મિત્રો તમને જણાવી દઇએ કે આ રત્ન ને ધારણ કરતા પહેલા તેને ગંગાજળ થી શુદ્ધ કરો અને ત્યારબાદ તેને માતા લક્ષ્મી ની પ્રતિમા સામે રાખી દો અને તેને ધૂપ તેમજ દીવો પ્રગટાવી ॐ श्री लक्ष्मये नमः મંત્ર નો જાપ કરો. ત્યારબાદ તેને ગળામા ધારણ કરી લો. ગળા આ માળા ધારણ કર્યા બાદ પણ નિયમિત આ મંત્ર નો જાપ કરવો અથવા તો શુક્રવારે એક વખત જાપ કરવો.

જો તમારા ઘર મા કંકાશ કે લડાઈ-ઝઘડા થતા રહે છે તો શુક્રવારે આ સ્ફટીક ની માળા ધારણ કરવી જેથી ઘર મા શાંતિ નો વાસ થશે અને તેના થી પ્રેમ સંબંધ સારો થાય છે અને જો ઘર ની સંપતિ અથવા તો ઘર ના સભ્યો નો પગાર વધારવો હોય તો દક્ષીણ દિશા મા તિજોરી રાખવી જોઈએ. જેથી ધનવર્ષા થાય છે. આ સાથે જ એક વાત નુ ખાસ ધ્યાન રાખવું કે આ તિજોરી નુ બારણું ઉતર દિશા તરફ ખુલવું જોઈએ.

જો વેપાર મા મંદી હોય અને તે સારો ના ચાલતો હોય તો તેના નિવારણ માટે આ સ્ફટિક ઘણું લાભદાયી છે. દુકાન અથવા તો કારખાના ની તિજોરી મા પૂજા માટે સ્ફટિક ની માળા રાખવી જેથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વેપાર સારો ચાલવા લાગે છે અને આ સાથે જ સ્ફટીક ની માળા ના જાપ થી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. આ સાથે જ જો તેને તિજોરી મા રાખવામા આવે તો ધન મા વધારો થાય છે તેમજ જમીન-પ્રોપટી ને લગતી સમસ્યાઓ પણ દુર થાય છે.

સ્ફટિક પંચમુખી એ બ્રહ્માનું સ્વરૂપ છે. તેના દેવતા કલાગ્નિ છે અને તેના ઉપયોગથી દુ ખ અને દરીદ્ર્તા નો નાશ થાય છે અને પુણ્ય ઉત્પન્ન થાય છે તેમજ શારીરિક આરોગ્ય પ્રાપ્ત થાય છે અને તે પાપનો નાશ કરનાર છે અને તેનો મંત્ર છે પંચવંત્ર: આત્મ રુદ્ર: કલાગ્નિર્નામ નમ તેમજ સોમવારે સ્ફટિક ની માળા પહેરવાથી માનસિક પૂર્ણ શાંતિ મળે છે અને માથાનો દુખાવો થતો નથી તેમજ શનિવારે સ્ફટિક માળા પહેરવાથી લોહી સંબંધિત રોગોમાં ફાયદો થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here