Breaking News

આજે જ અપનાવી આ ચમત્કારી છોડ નો ઉપાય, શરીરના દરેક દુખાવામાં મળશે આરામ, જાણો કેવી રીતે ઉપયોગ કરવો……

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે વર્તમાન સમય નું જીવન એટલું બધું વ્યસ્તતા ભરેલું બની ગયું છે કે લોકો પાસે પોતાના શરીર ની સાર-સંભાળ લેવાનો સમય જ નથી રહેતો અને પરિણામે તેઓ અનેક પ્રકાર ની સમસ્યાઓ થી પીડાય છે. આ સમસ્યાઓ માંથી મુક્તિ મેળવવા માટે હાલ આપણે એક આયુર્વેદિક વનસ્પતિ વિશે વાત કરીશું જેનું સેવન તમારા શરીર માં પ્રવર્તતી તમામ સમસ્યાઓ ને જડમૂળ થી દૂર કરી દે છે.

નિર્ગુન્ડી માંસપેશીઓને આરામ, દર્દમાં રાહત, મચ્છરને દૂર કરવા, ચિંતા અને હાડકાના રોગને દૂર કરનાર એક ખુબજ સરસ આયુર્વેદિક દવા છે. આ ઝાડના દરેક ભાગો સારી રીતે સ્વાસ્થય ની દરેક સમસ્યાઓ માટે પ્રાકૃતિક સારવાર સ્વરૂપે આયુર્વેદમાં ઉપયોગ કરવામાં આવે છે. હિમાલયના વિસ્તારો માં જોવા મળતી નિર્ગુન્ડીને દર્દ દૂર કારવાની દવાઓમાં તેને એક માનવા માં આવે છે. તેનું વનસ્પતિ જગતમાં તેનું નામ વાઈટેક્સ નિર્ગુન્ડી છે. તે ઝાડની ખાસિયત એ છે કે તેના પાંદડા પાંચ પાનના સમૂહમાં હોય છે. તેનો પ્રયોગ આપણે બે બહાર અને અંદરના ભાગમાં ઉપયોગ કરવામાં આવે છે. તેની પ્રકૃતિ ગરમ હોય છે. તેના છોડ મધ્ય એશિયા અને ભૂમધ્ય સાગરમાં હોય છે.

આપણે જે આયુર્વેદિક વનસ્પતિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે વનસ્પતિ નું નામ છે નિર્ગુંડી. આ વનસ્પતિ તમારા શરીરને દરેક પ્રકારના રોગોથી રક્ષણ આપે છે. આ વનસ્પતિ ને બીમારી નું નિદાન કરવા માટેનો રામબાણ ઈલાજ ગણવામાં આવે છે.આ વનસ્પતિ ની ઓળખ કિનારી થી કરવામાં આવે છે. આ વનસ્પતિ ૬-૧૨ ફૂટ જેટલી ઉંચાઈ ધરાવે છે. આ વનસ્પતિ ના ફળ કદમાં નાના અને ગોળ હોય છે તો ચાલો જાણીએ આ વનસ્પતિ ના સેવન થી થતાં લાભો.

આ વનસ્પતિ ને કફ તથા વાતનાશક ઔષધ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વનસ્પતિ શરીરમાં ઉદભવતા તમામ પ્રકાર ના દર્દ ને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. આ વનસ્પતિ આયુર્વેદિક ગુણતત્વો થી ભરપૂર છે.આ વનસ્પતિ ના પર્ણો ને વાટીને શરીરના જે ભાગ પર દર્દ થતો હોય ત્યાં લગાવવામાં આવે તો તેમાંથી મુક્તિ મેળવી શકાય છે.

આ ઉપરાંત આ વનસ્પતિ ના પર્ણો નો ઉકાળો બનાવી ને તે પાણી કોગળા કરવામાં આવે તો તમે ગળા ને લગતી તમામ સમસ્યાઓ માંથી મુક્તિ મેળવી શકો.જો તમારા હોઠ માં ચીરા પડી જતાં હોય તો આ વનસ્પતિ નું ઓઈલ લગાવવાથી લાભ મળે. જો કોઈ વ્યક્તિ ને કાન ને લગતી કોઈ સમસ્યા હોય તો નીર્ગુણી ના પર્ણો ના ઓઈલ માં મધ ભેળવીને આ મિશ્રણ ના ૧-૨ ડ્રોપ્સ કાન માં નાખવામાં આવે તો આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય.

જો કોઈના મુખ માં ચાંદા પડી ગયા હોય તથા ગળાના ભાગમાં જો ચાંદા ની સમસ્યા ઉદભવતી હોય તો થોડા હુંફાળા જળમાં નીર્ગુણી નું ઓઈલ તથા ઉમેરીને તેનું સેવન કરવામાં આવે તો આ સમસ્યા માંથી મુક્તિ મેળવી શકાય.જો તમે સાયટીકા ની સમસ્યા થી પીડાતા હોવ તો નીર્ગુણી ના પર્ણો ને ૧/૨ લીટર પાણીમાં મધ્યમ આંચ પર જયા સુધી અડધું ના થઈ જાય ત્યાં સુધી ઉકાળો.

ત્યાર બાદ ૧૦-૨૦ મીલી ની માત્રા માં દિવસ માં ૨-૩ વાર ભૂખ્યા પેટે સેવન કરવું જેથી આ સમસ્યા દૂર થાય.જો તમે સાંધા ને લગતી કોઈ સમસ્યા થી પીડાતા હોવ તો આ નીર્ગુણી ની છાલ નું ચૂર્ણ બનાવી તેનું સેવન કરવામાં આવે તો તમે આ સમસ્યા માંથી મુક્તિ મેળવી શકો. જો તમે તાવ , શરદી , ઉધરસ તથા સરદર્દ વગેરે જેવી સમસ્યાઓ થી પીડાતા હોવ તો આ પર્ણો ને ગરમ કરી ને માથાના ભાગ પર બાંધવા જેથી તમે આ સમસ્યાઓ માંથી મુક્તિ મેળવી શકો.

About Hu Gujarati TEAM

Check Also

જાણો આ મહિલા વિશે જે પોતાનુ યુરિન વેચીને કમાય છે લાખો રૂપિયા, કારણ જાણીને હોંશ ઉડી જશે…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *