આજેજ અપનાવી લો આ એકદમ સરળ ઉપાય માત્ર, 10 જ દિવસમાં 38ની કમર થઈ જશે 28 ની જાણો આ ઉપાય વિશે ….

0
221

આજના સમયમાં, મેદસ્વીપણા એ સૌથી ગંભીર સમસ્યા બની રહી છે.મેદસ્વી લોકોની વાત કરીએ તો, ભારત બીજા ક્રમે આવે છે જ્યાં 47 ટકા વસ્તી મેદસ્વી છે.ઘણા લોકોને મેદસ્વીપણા ની આ સમસ્યા તેમના જિન્સથી થાય છે, પછી કેટલાક લોકો ખરાબ જીવનશૈલી અને ખોટા આહારને કારણે ચરબી મેળવવા લાગે છે.બાદમાં, તે વજન ઘટાડવા માટે જીમ અથવા ડાયટ નો આશરો લે છે.જીમ વજન ઘટાડવામાં મદદ કરે છે પરંતુ તેના માટે સખત મહેનત કરવી જરૂરી છે. જો તમે જીમમાં જોડાઇને વજન ઓછું કરવા માંગો છો, તો તે માટે સમય અને સમર્પણની જરૂર છે. આ સાથે વજન ઘટાડવા માટે જીમમાં જોડાવા માટે ધૈર્યની પણ જરૂર છે કારણ કે વર્કઆઉટ્સ કરવાથી વજન ઓછું થાય છે પરંતુ ધીરે ધીરે.ઘણા લોકો ડાયેટિંગ કરીને વજન ઘટાડવાનો પણ પ્રયાસ કરે છે.

પરંતુ આહારની યોગ્ય રીત પણ છે. કેટલાક લોકો ડોક્ટરની સલાહ લીધા વિના પરેજી પાળવાનું શરૂ કરે છે, જે તેમના સ્વાસ્થ્યને વધુ નુકસાન પહોંચાડે છે. જીમની જેમ, આહાર દ્વારા વજન ઓછું કરવામાં સમય લે છે, કારણ કે તે ધીમી પ્રક્રિયા પણ છે.પરંતુ આજે અમે વજન ઘટાડવાની એક અદ્દભુત રીત લઈને આવ્યા છીએ. તમે આ ઉપાય વિશે પહેલાં ક્યારેય નહીં સાંભળ્યું હશે. આ સરળ ઘરેલું ઉપાયથી તમે થોડા દિવસોમાં વજન ઘટાડી શકો છો.

આ માટે, તમારે ફક્ત એક જ સામગ્રીની જરૂર પડશે તે છે જીરું, ખરેખર, જીરું ઝીંક અને ફોસ્ફરસથી સમૃદ્ધ છે જે પાચન તંત્રને સુધારીને વજન ઘટાડવામાં મદદ કરે છે. ફક્ત જીરું દ્વારા વજન કેવી રીતે ઓછું કરી શકાય છે, જેના વિષે અમે અહીં જણાવશું.જરૂરી વસ્તુઆ રેસીપી બનાવવા માટે બે વસ્તુઓ જરૂરી છે તે છે જીરું પાવડર અને લીંબુ.રેસીપીતેને બનાવવા માટે, સૌ પ્રથમ થોડું જીરું લો અને તેને મિક્સરમાં સારી રીતે પીસી લો.

જીરુંનો પાઉડર બને એટલે તેમાં એક લીંબુ નીચોવી નાખો.હવે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી ગ્રાઈંડ જીરું અને અડધો ચમચી લીંબુનો રસ નાખીને બરાબર મિક્ષ કરી લો. ધ્યાનમાં રાખો કે તમારે તેને ગરમ પીવું અને સવારે ખાલી પેટ પર તેનું સેવન કરવાથી ઉત્તમ પરિણામ મળે છે.પીધા પછી બે થી ત્રણ કલાક સુધી કંઈપણ ન ખાવું, થોડા દિવસો સુધી તેનો સતત ઉપયોગ કરો.

થોડા દિવસોમાં તમે તમારા શરીરમાં પરિવર્તન જોશો.તમે હળવા અનુભવશો અને જોશો કે તમારા પેટ પર જમા થયેલ ચરબી ખૂબ ઝડપથી ઓછી થતી અનુભવાશે.વજન ઘટાડવાનું આ પીણું ટૂંકા સમયમાં વજન ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે.આજકાલ મહિલાઓની સૌથી મોટી સમસ્યા વધી રહેલી પેટની ચરબી છે. જરૂરી નથી કે દરેક લોકોને પેટની ચરબી વધવાના કારણ સરખાં જ હોય.

અલગ-અલગ રીતે લાઇફસ્ટાઇલ અને ખાણીપીણીને લઇને પણ પેટની ચરબી વધવાનું કારણ હોય શકે છે. તો આવો જોઇએ વધી રહેલી પેટની ચરબી ના કારણ શું છે અને તે ચરબી દૂર કરવા માટે શુ કરવું જોઇએ.દર બે કલાક સુઘી કઇકને કઇક ખાતા રહેવું જોઇએ. જેનાથી તમારું સુગર લેવલ પણ મેન્ટેન રહેશે અને વધારે ભૂખ પણ લાગશે નહીં. આ કારણથી તમારી ડાયેટ પણ પૂરી થશે અને ઓવર-ઇટિંગનો ખતરો પણ દૂર રહે છે.

ભોજનમાં લીલા શાકભાજીને સામેલ કરી શકો છો અને સફેદ વસ્તુઓથી દૂર રહેવું જોઇએ. જેમકે મેંદા, ચોખા, બટેટા, ખાંડ જેવી વસ્તુથી દૂર રહેવું જોઇએ. આમ કરવાથી તમારી પેટની ચરબી ઓછી થાય છે.સલાડ હોય કે જ્યૂસ તેની ઉપરથી મીઠું મિક્સ ન કરવું જોઇએ, તેમા સોડિયમ હોય છે.જેના કારણે શરીર ડિહાઇડ્રેટ રહે છે.તેમજ ભોજન કરતા પહેલા ઓછામાં ઓછા અડધા કલાક પહેલા પાણી જરૂરથી પીઓ.પરંતુ ભોજન બાદ અડધા કલાક સુધી પાણી ન પીવું જોઇએ.ફુલ ક્રમમની જગ્યાએ દૂધ અને દહીંનો પ્રયોગ કરો. દુધના પનીરની જગ્યાએ સોયા પનીર નો પ્રયોગ કરો. મલાઇમાં ફેટ હોય છે. જેનાથી પેટમાં ચરબી બને છે અને આ ચરબીના કારણે તમે પરેશાન રહો છો. માટે કેટલીક એવી આદતોથી દૂર રહેવું જોઇએ.

લાઇટ ડિનર લેવું જોઇએ અને સૂવાના બે કલાક પહેલા ભોજન કરવું જોઇએ. કારણકે રાત્રે આપણે સૂઇ જઇએ છીએ ત્યારે શરીર કોઇપણ કામ કરતું નથી.એવામાં પચી ગયેલું ખાવાનું ફેટના રૂપમાં સ્ટોર થાય છે.રાતના સમયે શરીરના બાકીના ભાગની સાથે-સાથે પેટને પણ આરામ મળવો જોઇએ.સ્વસ્થ રહેવા માટે કસરત કરવી ખૂબ જરૂરી છે. કસરત કરવાથી કેલરી પણ જલદી બર્ન થવા લાગે છે.સવારના સમયે થોડૂક હળવું ભોજન કર્યા પછી ઓછામાં ઓછી 40 મિનિટ ભોજન કરવું જરૂરી છે.જેનાથી પેટમાં એકઠી થયેલી ચરબી ઓછી થવા લાગે છે.સવારના સમયે ભૂખ્યા પેટે પાણીનું સેવન જરૂરથી કરવું જોઇએ.

જેનાથી પેટ સાફ રહે છે સાથે જ વજન ઓછું કરવામાં પણ ખૂબ મદદ મળે છે.આ વાત હંમેશા યાદ રાખો તે નાસ્તો ન કરવાથી પણ ચરબી વધવા લાગે છે. નાસ્તો જરૂરથી કરો પરંતું તરેલા ખોરાક તેમજ પ્રોસેસ ફૂડ ખાવાની જગ્યાએ નાસ્તામાં તમે હેલ્ધી ખોરાક સામેલ કરો.ખાંડનું સેવન કરવાની સાથે શાકભાજી પણ ખાઓ.નાસ્તો યોગ્ય સમયે કરવો ખૂબ જરૂરી છે. ભોજન મોડા કરવાથી પણ વજન વધવાની સમસ્યા વધી જાય છે અને સાથે જ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ થવા લાગે છે.ગરમ પાણી અને લીંબુ પેટની ચરબી ઘટાડવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય ગરમ પાણી છે.

રોજ સવારે ઊઠીને બ્રશ કરીને તરત ગરમ પાણીમાં એક આખું લીંબુ નિચોવીને પી જવું. આમ સળંગ છ મહિના કરવાથી પેટની ચરબીમાં મોટો ઘટાડો થશે અને તમારું પેટ પહેલાંની માફક જ સ્લીમ બની જશે.ચાલવાનું રાખવું ઓફિસમાં કામ કરતી મહિલાઓ માટે આ વાત ખાસ લાગુ પડે છે. ગર્ભાવસ્થા બાદ શરૂઆતમાં આરામ જ કરવાનો હોય છે.ત્યારબાદ જ્યારે ઓફિસ જોઇન કરીએ ત્યારે સળંગ છથી નવ કલાક બેસી રહેવાનું હોવાથી પેટની ચરબીમાં ધરખમ વધારો નોંધાય છે. આમ ન થાય તે માટે સળંગ બેસવાને બદલે થોડા થોડા સમયે ઊભા થઇને થોડું ચાલવાનું રાખવું. થોડું થોડું ચાલવાથી ભોજન પચી જશે અને ચરબીમાં વધારો પણ નહીં થાય.

નિયમિત ચાલવું વ્યાયામ માટે જિમ જવાનો સમય ન મળતો હોય તો તમે ઘરે તમારા શરીર માટે અને ચરબી ઘટાડવા માટે થોડો સમય કાઢીને ચાલી તો શકો જ છો. ચાલવાથી માત્ર પેટની ચરબી જ નહીં બોડી ફેટમાં ઘટાડો થાય છે.ભોજન સરળતાથી પચી જાય છે તેમજ એસિડિટીની તકલીફમાં પણ રાહત મળે છે. માટે ખાસ રોજે વધારે નહીં તો વીસ મિનિટ ચાલવાનું રાખવું જ જોઇએ.પ્રોટીનયુક્ત આહાર લેવો પ્રોટીનયુક્ત આહાર લેવાથી શરીરને પ્રોટીન પ્રાપ્ત થવાની સાથેસાથે તે ભૂખને કંટ્રોલ કરવાનું કાર્ય પણ કરે છે.

જેના કારણે વારંવાર ભૂખ નથી લાગતી અને વારંવાર કંઇપણ ખાવાની જરૂર નથી પડતી. જો વધારે વાર ખોરાક ન લેવાય તો આપોઆપ ચરબી પણ ઓછી થવા લાગે તેમજ ઘટેલું વજન જળવાઇ રહે.પાણી વધારે પીઓ આખા દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી પીવું જરૂરી છે.વિજ્ઞાાન તો એમ કહે છે કે દર પચ્ચીસ કિલોએ ઓછામાં ઓછું એક લિટર પાણી તો પીવું જ જોઇએ. આ રીતે તમે પણ તમારું વજન કાઉન્ટ કરીને પાણીની માત્રા નક્કી કરી શકો છો. જો તમે જલદીથી ચરબી ઘટાડવા માંગતા હોવ તો આખા દિવસમાં બેથી ત્રણ લિટર પાણી ચોક્કસપણે પીવું જ જોઈએ. પાણી પીવાથી ત્વચા પણ સારી રહેશે.સફરજન ખાવું રોજે એક સફરજન ચોક્કસ ખાવું જોઇએ.

સફરજન ખાવાથી તંદુરસ્ત રહેવાય છે તે આપણે જાણીએ છીએ, સાથેસાથે સફરજનની છાલમાં યુર્સોલિક એસિડ પ્રાપ્ત થાય છે, જે બ્રાઉન ફેટ બનાવે છે અને શરીરને ચરબીથી દૂર રાખવાનું કામ કરે છે. તે બેલી ફેટને પણ કંટ્રોલમાં રાખે છે.કસરત કરવી બહાર જિમમાં જઈને નહીં પણ બેલી ફેટ ઘટાડવાની કસરત ઘરે બેસીને પણ કરી શકાય છે.હાલ ઇન્ટરનેટ ઉપર આવી કેટલીયે કસરતો વીડિયો સહિત મૂકવામાં આવે છે, તેમાંથી શીખીને તમે ઘરેબેઠા જ કસરત કરી શકો છો. જો બીજી કસરત ન કરવી હોય તો સૂર્યનમસ્કાર કરવા. આ પણ ખૂબ ઉપયોગી સાબિત થશે.