આજે સૂર્યાસ્ત પહેલા હનુમાનજીનો કરો આ ચમત્કારી ઉપાય, જીવનની દરેક ઈચ્છાઓ થશે પૂર્ણ, સંકટ થશે દૂર……

0
229

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે શનિવાર છે હનુમાન દાદા ની પૂજા અને અર્ચના કરવાનો દિવસ એવું માનવામાં આવે છે કે શનિવારે હનુમાન દાદાના પૂજાને લગતા વિશેષ ઉપાય કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલાક અનોખા અને અસરકારક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાયો ને આજે સાંજ સુધીમાં હનુમાન મંદિર પર જઈને અજમાવીને તમે તમારી ઇચ્છાઓ પૂર્ણ કરી શકો છો તો ચાલો જાણીએ એ ઉપાયો વિષે.

 

શનિવારનો આ દિવસ એ શનિદેવ અને આ હનુમાનજીનો છે કે જેથી તેને એક પ્રસન્ન કરવાનુ આ ખાસ મહત્વ છે અને આ શનિવારે કરવામા આવતા આ ઉપાયથી તમે આ બધી મનોકામનાઓ એ પૂરી થાય છે. અને આ તમારા જીવનમા એક સમસ્યાઓ એ તમારો પીછો ના છોડતી હોય તો તમારે શનિવારે કેટલાં આ ઉપાય કરવા કે જેનાથી તમને આ તમામ સમસ્યાઓ એ દૂર થઈ જશે.

આમ જોવા જઈએ તો શનિવારના દિવસે શનિદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે આ દિવસે દરેક લોકો શનિની ખરાબ દૃષ્ટિથી બચવા માટે જાત-જાતની રીતો અપનાવે છે શનિવારના દિવસે જો શનિ દેવતાને સરસવનું તેલ અર્પણ કરવામાં આવે તો તેનાથી વ્યક્તિને પોતાના જીવનમાં શુભ પરિણામ મળે છે.

જો તમે કોઈ માનસિક તાણમાંથી પસાર થઈ રહ્યા છો, તો આજે દિવસે કોઈ માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિની સેવા કરવી ફાયદાકારક હોય છે આવા પ્રકાર ના લોકો તમને ખાસ હોસ્પિટલો અથવા સંસ્થાઓમાં પણ મળી શકે છે એવું કહેવામાં આવે છે કે શનિવારે આવા લોકોની સેવા કરવાથી તમે સ્વયં પણ માનસિક તાણથી મુક્ત થઇ જાવ છો.

શનિવારના દિવસે રક્તદાન કરવાથી તમે ભવિષ્ય માં થવાના અકસ્માતોથી સુરક્ષિત બચી શકો છો કોઈપણ મંગળવાર ના દિવસે પણ તમારા લોહીનું દાન કરવું જોઈએ અર્થ એ છે કે એકવાર હનુમાન જયંતિના દિવસે અને બીજી વાર વર્ષ માં કોઈ પણ સમયે મંગળવાર શનિવારના દિવસે કરવું આનાથી હનુમાન જી તમારું રક્ષણ કરશે અને તમે કોઈ પણ અકસ્માતનો ભોગ બનવા થી બચી જશો.શનિવારે બજરંગબલીની સામે બેસીને ॐ क्रां क्रीं क्रों स भौमाय नम: મંત્રનો જાપ કરવો. આ જપ માં તમારે એક માળા કરવાની છે આવું કરવું ખુબ શુભ માનવામાં આવે છે તેનાથી હનુમાનજીની કૃપા તમારા ઉપર હંમેશાં બની રહે છે.

જો તમે તમારા શત્રુઓથી પરેશાન છો તો દાદાને દેશી ઘીની રોટલી નો ભોગ ચડાવવો આ પ્રસાદી પ્રાપ્ત કર્યા પછી દુશ્મન તમારું કઈ પણ બગાડી શકશે નહીં.જો તમે ધંધામાં લાભ પ્રાપ્ત કરવા માંગતા હોય કે નોકરી માં લાભ મેળવવા માંગતા હોય તો દાદાને શનિવારે સિંદૂરીરંગનું લંગોટ હનુમાનજી ને અવશ્ય પહેરાવવું જોઈએ આનાથી તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે અથવા બેરોજગારોને નોકરી મેળવવાની સંભાવના વધી શકે છે એની સાથે વેપારી મિત્રોને તેમના ધંધામાં લાભ મળશે.

શનિવારે પર તમારા ઘરની છત પર લાલ ઝંડો લગાવવો. આવું કરવાથી તમને આકસ્મિક સંકટથી છૂટકારો મળી જશે તમે હનુમાનના આશીર્વાદ ના પાત્ર બની જશો તમારા ઘર પરિવાર માં અચાનક કોઈ પણ સંકટ આવશે નહિ.શનિવારે હનુમાન ચાલીસા બજરંગ બાણ સુંદરકાંડ, રામાયણ રામ રક્ષા સ્તોત્ર વગેરેનો પાઠ કરવાથી લાભ થાય છે આવું કરવાથી તમારું ભાગ્ય ચમકે છે અને દુ:ખ પણ સમાપ્ત થાય છે આવા પ્રકાર ના પાઠ તમારા ઘરને સકારાત્મક ઉર્જા પણ વધારી દે છે તેમનો પાઠ કરવાથી ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા અથવા ખરાબ શક્તિ નથી રહતી તમારા ઘરે હંમેશાં ખુશી નો માહોલ બની રહે છે.

શનિવારે બજરંગબલીને ગુલાબનાં ફૂલોની હાર માળા પહેરાવવી જોઈએ આવું કરવાથી તે તમારી ઇચ્છા પૂરી કરે છે.જે લોકોની આર્થિક સ્થિતિ બગડી રહી છે અથવા જે પોતાની ધન ની આવક માં વધારો કરવા માગે છે શનિવારે 11 પીપળાના પાન પર શ્રી રામ લખવું અને તેની માળા બનાવીને ઘરના દરવાજે લટકાવી દેવી.શનિવારે કોપરા બૂરા ગુલકંદ બદામની કતરી જેવી નરમ ચીજો નાંખીને પાન નું બીડું ચડાવવું.

શાસ્ત્રોમા આ કીડીઓ અને આ માછલીઓને આ લોટ ખવડાવવો એ તેને પુણ્યનુ કામ પણ માનવામા આવે છે. અને જે કોઈ વ્યક્તિ એ શનિવારની સાંજે આ કીડીઓ અને માછલીઓને એ લોટ ખવડાવે છે તેનું આ ભાગ્ય એ હંમેશા સાથ આપે છે.