ગ્રહોની ચાલમા અવારનવાર પરિવર્તન આવતા રહેતા હોય છે અને આ ગ્રહોની ગ્રહદશા અવારનવાર પરિવર્તિત થવાના કારણે દરેક વ્યક્તિના જીવનમા ઉતાર-ચડાવ આવતા રહેતા હોય છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગ્રહોની સ્થિતિમા થતા દરેક પરિવર્તનની અસર બારેબાર રાશીઓ પર પડે છે અને દરેક લોકોના જીવનમા ખુશીઓની સાથે-સાથે ખરાબ સમય પણ આવે છે. એવા કોઈ વ્યક્તિ નથી હોતા કે જેમના જીવનમા માત્ર સુખ અથવા તો માત્ર દુ:ખ જ હોય.જ્યોતિષ શાસ્ત્ર મુજબ આજે શનિવારે હનુમાનજી થયા આ રાશિઓ પર થયા પ્રસન્ન આજે આ રાશિઓને પરિવારમાં ચાલતા મનમુટાવ દૂર થઈ જશે તેમજ ધંધામાં નફો થઈ શકે છે તો ચાલો જાણીએ કે કઈ કઈ રાશિઓ પર હનુમાનજીની કૃપા રહેવાની છે.
મેષ રાશિ.મેષ રાશિના જાતકોમાં હનુમાનજીની કૃપાથી આજે તમારા ધીરજ ની પરીક્ષા લઈ શકે છે.કાર્યશેત્ર માં હિંમત ન હારો,તમારી યોજનાઓ માં બદલાવ આવી શકે છે.કોઈ નવી યોજના અમલમાં આવી શકે છે.જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે, તમને ઘણા સ્ત્રોતો થી લાભ મળી શકે છે. ઉતાવળ માં કોઇ નિર્ણય ન લો,કોઇ પણ નિર્ણય લેતા પહેલા વિચારો,ફરવા માં અને મનોરંજન માં ધન નો ખર્ચ થશે,તમારો પાર્ટનર તમને સપ્રાઈસ આપી શકે છે.તમારો વ્યવહાર સારો રહેશે,વેપાર માં રિસ્ક ન લો,કાર્યશેત્ર માં વાદ વિવાદ થઈ શકે છે,જીવનસાથી ના સ્વાસ્થ્ય ની ચિંતા રહેશે,શારીરિક મુશ્કેલી આવી શકે છે.
વૃષભ રાશિ.વૃષભ રાશિના જાતકોમાં હનુમાનજીની કૃપાથી આજે તમારે ઉત્સાહ અને લગન થી કામ કરવું જોઈએ,તમને કોઈ સારા સમાચાર મળી શકે છે,કાર્ય માટે કરેલી યાત્રા ફાયદાકારક સાબિત થશે.જીવનસાથી સાથે સારી વાત ચીત થઈ શકે છે,વેપાર માં વિકાસ ની સાથે આવક પણ વધશે,નોકરી વાળા લોકો ને લાભ ન અવસર મળી શકે છે.વિવાહિત જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થશે,પાર્ટનર થી સુખ અને ખુશી મળશે,મન ની વાત પાર્ટનર સાથે શેર કરશો.સફળતા પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવી પડશે,મસાલેદાર ભોજન થી બચો,પેટ સંબંધિત મુશ્કેલી આવી શકે છે.
મિથુન રાશિ.મિથુન રાશિના જાતકોમાં હનુમાનજીની કૃપાથી આજે મોટા અધિકારી અને સંબંધી ની મદદ મળશે,એવા લોકો થી દુર રહો જે તમને નુકસાન પહોંચાડી શકે છે.તમે બીજા ની વાતો માં ધ્યાન ન રાખો,આવક ઓછી થઈ શકે છે,અને ખર્ચ વધી શકે છે.કોઈ મુશ્કેલી તમને હેરાન કરી શકે છે.કોઈ ની સાથે વાદ વિવાદ કરવા ની જરૂર નથી,પતિ પત્ની સાથે સંબંધ સારા રહેશે વાદ વિવાદ દૂર રહો,કરિયર માં બદલાવ આવી શકે છે.મુશ્કેલીઓ દૂર થશે,સાવસ્થ્ય માં રુકાવટ આવી શકે છે,એલર્જી થી મુશ્કેલી થઈ શકે છે.
કર્ક રાશિ.કર્ક રાશિના જાતકોમાં હનુમાનજીની કૃપાથી આજે મિત્રો સાથે બહાર જઇ શકો છો,વિવાદ દૂર કરવા નો સમય છે,એક નાનો કિસ્સો સમય પર હલ ન કરવા થી એ કિસ્સો મોટો થઈ શકે છે.વિવાદ નો સારી રીતે ઉકેલ લાવો,કામ માં સફળતા ન મળવા ને કારણે આર્થિક મુશ્કેલી ની ચિંતા રહેશે,જીવનસાથી સાથે તાલ મેલ સારો રહેશે.કોઈ વાત નો સારી રીતે નિકાલ થઈ શકે છે,નોકરી માં કામ અને બિઝનેસ ના કોઈ વિષય ને લઇ ને મુશ્કેલી વધી શકે છે.સાવસ્થ્ય માં રુકાવટ આવી શકે છે.કોઇ નાની મુશ્કેલી આવી શકે છે.
સિંહ રાશિ.સિંહ રાશિના જાતકોમાં હનુમાનજીની કૃપાથી આજે તમને પરિવાર નો સાથ મળશે,પરંતુ તમારે નકારાત્મક લોકો થી દુર રહેવું પડશે,ખર્ચા માં વધારો તમારા માટે મુશ્કેલી સાબિત થઇ શકે છે.તમારો સ્વભાવ તમને જીત અપાવવા માં હયોગ આપશે,તમારા અધૂરા કાર્ય પૂર્ણ થશે,વ્યવસાય શેત્રે કર્મચારીઓ નો સહયોગ મળશે.માતા પિતા સાથે તમારી ખુશીઓ જાહેર કરો,પ્રેમ પ્રસંગે માં સફળતા મળશે,ધન પ્રાપ્તિ મસ અવરોધ દૂર થશે,કોર્ટ કચેરી માં સફળતા મળશે.સાવસ્થ્ય માટે રહેશે,જૂની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.
કન્યા રાશિ.કન્યા રાશિના જાતકોમાં હનુમાનજીની કૃપાથી આજે શુભ સમાચાર મળશે,ઘર પરિવાર માં સંબંધીઓ નું આગમન થશે,આવક વધસે,આત્મવિશ્વાસ માં વધારો થશે.કોઇ ને પણ ધન ઉધાર ન આપો,નહિ તો તમને નુકસાન થઈ શકે છે,સાવસ્થ્ય પાસે ધન ખર્ચ થઈ શકે છે,કોઇ નવા વ્યક્તિ નો સંપર્ક થઈ શકે છે.રોકાયેલું ધન પાછું આવી શકે છે,કાર્યશેત્ર માં તમે સફળ થશો,યોજનાઓ તમને સફળતા અપાવશે,તમે મહેસુસ કરશો કે જીવનસાથી નો સાથ કેટલો જરૂરી છે.નોકરી માં મન ઓછું લાગશે,વિદ્યાર્થીઓ માટે સમય સારો છે,તમને કોઈ જગ્યાએ એ ઘા વાગી શકે છે.
તુલા રાશિ.તુલા રાશિના જાતકોમાં હનુમાનજીની કૃપાથી આજે સાવધાન રહેવાની જરૂર છે,પારિવારિક ચિંતા બની રહેશે,વિવાદ ને લાંબો ન કરો,સંપત્તિ માં રોકાણ કરવું સારું રહેશે.આસપાસ ના લોકો પર નજર રાખો,આ સમય તમારા માટે સારો રહેશે,મુશ્કેલી અને વિવાદ દૂર થઈ શકે છે,તમે કારોબાર ની શરૂઆત કરી શકો છો.કપલ એકબીજા ને સમય આપી શકે છે,કોઈ ને પ્રપોઝ કરવા માટે સમય સારો છે,આર્થિક લિહાજ માટે આ અઠવાડિયુ અનુકૂળ રહેશે,સાવસ્થ્ય નું ધ્યાન રાખો,સરીર માં દર્દ થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ.વૃશ્ચિક રાશિના જાતકોમાં હનુમાનજીની કૃપાથી આજે કોઈ ના કહેવા પર કાર્ય ન કરો નહિ તો વાત બગડી શકે છે,જરૂરી નિર્ણય સમજી વિચારી ને કરો,મોટા અધિકારીઓ નો સહયોગ તમારા પ્રોત્સાહન માં વધારો કરશે.તમે ગુસ્સા પર સંયમ રાખો,નહીં તો મુશ્કેલી માં મુકાઈ શકો છો,પરિવાર માં કોઈ મુશ્કેલી આવી શકે છે,એને સમજવાનો પ્રયાસ કરો.તમારા વિચારો માં વધારો થઈ શકે છે,પાર્ટનર થી ફાયદો થઈ શકે છે,લવ લાઈફ માટે સમય સારો છે,નોકરી માં બળતી થશે,વિદ્યાર્થીઓ ને સફળતા મળી શકે છે,સાવસ્થ્ય માં ઉતાર ચડાવ આવી શકે છે.
ધન રાશિ.ધન રાશિના જાતકોમાં હનુમાનજીની કૃપાથી આજે કામ પર ધ્યાન આપવા ને બદલે સોસીયલ મીડિયા નો ઉપયોગ કરવો તમારા માટે સમસ્યા ઉભી કરી શકે છે,મહત્વ નો નિર્ણય લેવા માં તમારા માતા પિતા નો સહયોગ મળી શકે છે.થોડા લોકો ને લાંબો સફર કરવો પડી શકે છે જે ખૂબ ભાગ દોડ વારો હશે પણ ફાયદાકારક પણ રહેશે,કાર્યસ્થળ પર વાતાવરણ સારું રહેશે.લવ લાઈફ ને સમજો અને કોઇ વાત નું શાંતિ થી સમાધાન કરો,આર્થિક મુશ્કેલી રહેશે પણ મોટા અધિકારીઓ તમારા થી ખુશ રહેશે,ખાવા પીવા પર ધ્યાન રાખો,નહીં તો સાવસ્થ્ય બગડી શકે છે.
મકર રાશિ.મકર રાશિના જાતકોમાં હનુમાનજીની કૃપાથી આજે તમારા માટે નવા ગોલ નિર્ધારિત કરશે,તમે કોઇ ટિમ નું નિર્માણ કરી શકો છો,મનોરંજન પર વધારે ખર્ચ ન કરો.હાલત ને કાબુ રાખવા માટે ભાઈ ની મદદ લો,સરકરી વિષયો માં મુશ્કેલી આવી શકે છે,તમે તમારી મહેનત કરતા રહો, તમે તમારું કાર્ય મન લગાવી ને કરશો.જેમાં તમને ફાયદો થશે,પાર્ટનર માટે તમારો સ્વભાવ બદલાઈ શકે છે,લવ લાઈફ માં ઉતાર ચડાવ આવી શકે છે,કારોબારી માં વિસ્તાર થશે,નોકરી માં સફળતા મળશે.તમારા સાવસ્થ્ય પર ધ્યાન આપો,શારીરિક મુશ્કેલી આવી શકે છે.
કુંભ રાશિ.કુંભ રાશિના જાતકોમાં હનુમાનજીની કૃપાથી આજે બહાર ફરવા જઇ શકો છો,અને સારા મિત્રો બનાવી શકો છો,વિચાર્યા વગર નિર્ણય ન લો,એવું કરવા થી તમને નુકસાન થઈ શકે છે.જુનિયર તમારી મદદ કરી શકે છે,આ તમને સફળતા જરૂર મળશે,તમે સહયોગીઓ પર ભરોસો રાખો,પોતાના કાર્ય માં સન્માન અને રોજગાર ના નવા અવસર પ્રાપ્ત થઈ શકે છે.લબ લાઈફ માટે સમય સારો છે પાર્ટનર થી સુખ મળશે,યુવાનો ને સરકારી નોકરી મળી શકે છે,સાવસ્થ્ય માં સાવધાની રાખો.
મીન રાશિ.મીન રાશિના જાતકોમાં હનુમાનજીની કૃપાથી આજે તમે હેરાન રહેશો,થોડા દિવસો પછી સકારાત્મક ફળ મળી શકે છે,કોઈ વાત ને પૂર્ણ કરવા માટે તમારે વધારે પ્રયાસ કરવા પડશે બોસ જોડે વાદ વિવાદ થઈ શકે છે.તમારી મહેનત અને નિષ્ઠા તમારો સાથ આપશે અને બીજાઓ નો વિશ્વાસ અને સહયોગ મળશે,તમને ભાગ્ય નો સાથ અને સહયોગ મળશે. મહત્વપૂર્ણ કાર્યો માં સમય વધારે પસાર થઈ શકે છે,કામ ના કારણે જીવનસાથી સાથે દૂર રહેવું પડશે,નોકરી વર્ગ અને બિઝનેસ વાળા માટે સમય સારો છે.થાક માં વધારો થઈ શકે છે,પણ જુના રોગો થી છુટકારો મળી શકે છે.