Breaking News

આજે જ કરો રાઈનો આ ચમત્કારી ઉપાય ચમકી જશે તમારું ભાગ્ય, દૂર થઈ જશે ધનની કમી…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે દરેક લોકોના જીવનમા સુખ અને દુ:ખ બંને આવે જ છે અને એવું કોઈ પણ વ્યક્તિ નથી હોતું કે જેમનું જીવન ફક્ત દુ:ખ કે સુખ માં જ વ્યતીત થતું હોય પણ આ બધા જ લોકો અલગ અલગ રહેતા હોય છે જો તમારે પરિવારમાં જો કોઇને પણ ખરાબ નજર એ લાગી ગઇ હોય તો તમારે રાઇનો ઉપયોગ એ કરી અને તમે નજર એ ઉતારી શકો છો.

તમારે આ માટે સૌથી પહેલા તો ૭ રાઇના દાણા લો અને તેની સાથે સાથે તમારે સાત આખા લાલ મરચા અને સાત મીઠાના ગાંગડા એ લો. અને આ ત્રણ વસ્તુઓને તમારે પીડિતના માથેથી ૭ વખત એ ફેરવી અને ઉતારી લો અને તેને અગ્નિમાં નાખી દો. અને અગ્નિ માટે તમારે આંબાની ડાળોનો જ ઉપયોગ એ કરો. આ કામ એ જમણા હાથથી કરવુ. અને આ પ્રક્રિયા એ ચાલુ હોય ત્યારે તમારે નજર એ ઉતારનારા શખ્સને તમારે ટોકવુ નહી.

જો ઘરમાં બાળકોને ખરાબ નજર લાગ ગઈ હોય તો રાઈના સાત દાણા લો. સાથે મીઠાના સાત નાના નાના ટુકડા, સાત લાલ મરચાં લો અને બાળકના માથા પરથી સાત વાર ફેરવો. જે બાદ તરત આ સામગ્રીને સળગતી આગમાં નાખી દો. આગ સળગાવવા માટે તમે આંબાના લાકડાનો ઉપયોગ કરો. આ ઉપાય બંધ હાથે કરો.જો કોઈ વ્યક્તિ દરિદ્રતા, ગરીબી, રોગ, દુર્ભાગ્યથી પરેશાન છે તો તેના માટે એક ઘડામાં પાણી લો અને તેમા રાઈના પત્તા ને કાઢી નાખી દો. વ્યક્તિ શનિવારે આ જળથી સ્નાન કરે. આ ઉપાયથી કિસ્મતનો સાથ મળવા લાગશે.

જો કોઈ વ્યક્તિની વાત-વ્યવહારમાં ચિડચિડિયાપણું વધી ગયું છે તો તેને શાંત કરવામાં આ ઉપાય તમને મદદરૂપ થશે. આના માટે તમે રાઈ અને મરચમાં ઉપરથી ફેરવીને સળગાવી દો. એ વ્યક્તિને આ સળગતી રાઈ જોવા માટે કહો.જો વેપાર અથવા દુકાનમાં તમને નુકસાન થઈ રહ્યું છે તો તમે રવિવારના દિવસે અલગ અલગ વાસણમાં રાઈ, કાળું તેલ અને સાબુત ધનિયા નાખી તમારા કાર્યસ્થળે રાખી દો. આ ઉપાયથી તમને લાભ મળવા લાગશે.રાઈનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. ગુરુવારના દિવસે તમે રાઈનું દાન કરો.

આ સિવાય જો તમારા કામો એ કોઇ કારણોસર પૂરા નથી થઇ રહ્યા તો તમારે આ બાધાને દૂર કરવા માટે તમારે ગુરુવાના આ દિવસે તમારે રાઇનું દાન એ કરો કારણ કે આ ઉપાયને એક રીતે શુભ માનવામા આવે છે. અને આમ કરવાથી તમારી તમામ બાધાઓ એ દૂર થશે અને તમારા અટકેલા કામ એ પણ પૂરા થશે.

અને હા જો તમારું નસીબ એ સાથ આપતુ નથી આપતું તો દુર્ભાગ્ય એ તમારો પીછો ના છોડતુ હોય તો તમે આ રાઇનો ઉપયોગ એ કરીને તમારે સારા દિવસો એ પાછા મેળવી શકો છો અને આ એક ઘડામાં તમારે પાણી ભરી અને તેમાં તમારે રાઇના પત્તા એ નાખો. અને આ શુદ્ઘ જળથી તમે સ્નાન કરનારનું દુર્ભાગ્ય એ દૂર થાય છે અને આ લોકોના જીવનમાં સુખ અને સમુદ્ઘિ બંને એ આવે છે.

આ સિવાય જો તમારા પરિવારમાં કોઇપણ સભ્યનો ગુસ્સો એ વધારે છે અથવા તો તે વધારે ચીડિયાપણુ છે તો તમારે આ માટે પણ રાઇ એ એક અસરકારક ઉપાય બની શકે છે. અને તમારા પરિવારના તે સભ્યના માથા પરથી આ રાઇ અને મરચા એ સાત વખત ફેરવી લઇ અને તેને ફેંકી દો. આમ કરવાથી તમને થોડા જ સમયમાં તેમના સ્વભાવમાં એ પરિવર્તન જોવા મળશે.

જ્યોતિષ મુજબ કાળી મરીને શનિ ગ્રહની કારક વસ્તુ ગણયા છે. શનિની સાઢે સાતી કે ઢૈય્યાની સ્થિતિમાં કાળા કપડામાં થોડી કાળી મરી અને થોડા પૈસા દાન કરવા જોઈએ. આથી શનિના પ્રકોપ તરત જ શાંત થશે.જો તમની કોઈ પણ રીતે શનિ દોષથી પીડિત છો તો ભોજન કરતા સમયે ક્યારે પણ ઉપરથી મીઠું અને મરચા નહી લો આ સિવાય સંચણ અને કાળી મરીના જ પ્રય્પ્ગ કરો. આથી શનિના ખરાબ અસર ખત્મ થશે.

જો તમારું કામ વાર-વાર બગડી રહ્યું હોય તો એના માટે પણ એક ખૂબ જ સરળ ટોટકા છે. ઘરથી બહાર નિકળતા સમયે મેન ગેટ પર કાળી મરી રાખો અને જતા સમયે એના પર પગ મૂકીને નિકળો. તમારા દરેક કાર્ય પૂરું થશે. પણ ધ્યાન રાખો કે કાળી મરી પર પગ રાખી પરત ઘરમાં નહી આવવું નહી તો એમનો ઉલ્ટો અસર પણ થઈ શકે છે. જો તમે પુષ્કળ ધન કમાવવા ઈચ્છો છો પણ પરિસ્થિતિ અને ભાગ્યના કારણે કમાવી નહી શકી રહ્યા તો આ ઉપાય તમારા માટે સૌથી વધારે ફાયદાકારી છે. તમને માત્ર આટ્લું કરવું છે કે શુક્લ પક્ષમાં કાળી મરીના પાંચ દાણા લઈ તમારા માથા પર થી 7 વાર ઉતારી લો.

એ પછી કોઈ સુનશાન જગ્યા જઈને ચારે દિશાઓમાં એક-એક દાણા ફેંકી દો. અને પાંચમા દાનાને આકાશની તરફ ફેંકી દો અને વગર પીછે જોઈ કોઈથી વાત કર્યા વગર ઘરે આવી જાઓ. તમને જલ્દી પૈસા મળશે. કાળી મરીના 7-8 દાણા લઈને એને ઘરના કોઈ ખૂણામાં દીવામાં રાખી સળગાવી દો. ઘરની સમસ્ત નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે.

ત્યાર બાદ 5 ગ્રામ હીંગ , 5 ગ્રામ કપૂર અને 5 ગ્રામ કાળી મરીને મિક્સ કરી પાવડર બનાવી લો. અને પછી એને ચૂર્ણની રાઈ બરાબર ગોળી બનાવી લો. હવે આ ગોળીને બે સમાન ભાગમાં બાંટી દો. એક ભાગને સવારે અને બીજા ભાગને સાંજના સમયે ઘરમાં પ્રગટાવો. આ રીતે સતત ત્રણ દિવસો સુધી કરતા ઘરને બુરી નજર ઉતરી જાય છે અને ઘરમાં કોઈ રીતેની કોઈ બુરી શક્તિ હોય છે તો એ પણ ચાલી જાય છે.

About Hu Gujarati TEAM

Check Also

જાણો આ મહિલા વિશે જે પોતાનુ યુરિન વેચીને કમાય છે લાખો રૂપિયા, કારણ જાણીને હોંશ ઉડી જશે…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *