આજે જ અપનાવી લો આ ત્રણ તજના પાના, રાતોરાત બદલી નાખશે તમારું કિસ્મત, જાણો આ ઉપાય વિશે…..

0
380

મિત્રો આજના આ ભાગદોડ ભર્યા જીવનમાં લોકો પૈસા પાછળ એટલા ગાંડા થયા છે કે તેઓ યોગ્ય રીતે ભોજન કરતા નથી. આજની ભાગદોડ ભરી જિંદગીમાં માણસ પોતાનું અને પોતાના શરીરનું ધ્યાન બરાબર રાખી શકતો નથી જેથી કરીને પાછળથી પસ્તાવાનો વારો આવે છે. અને આમ પણ આપણા આયુર્વેદિક મા ઘણા બધા ઘરઘરથ્થુ ઉપાય બતાવવામાં આવ્યા છે. જેમ કે આપણા સૌથી પુરાણું દાદીમાનું વૈદુંમાંથી ઘણા બધા ઉપાય છે.આમ તો આ જેમ તમે જાણો છો કે તેજ પાંદડા આપણા ઘરોમાં મસાલા તરીકે ઉપયોગમાં લેવાય છે,પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે તજના પાંદડાઓનો ઉપયોગ ફક્ત રસોઈ માટે જ ઉપયોગી નથી તેનો ઉપયોગથી તમારી આર્થિક સ્થિતિ અને બીજી ઘણી બીમારીઓ પણ દૂર થઇ શકે છે.

તજની છાલ મોટાભાગે મસાલા તરીકે ઉપયોગમાં લેવાય છે. તે મુખ્યત્વે વ્યંજન અને સ્વાદિષ્ટ વસ્તુ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. ખાસ કરીને મેકસિકોમાં, ચોકલેટ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે, જે સાચા તજનું મુખ્ય આયાતકાર છે.[૧૯] અમુક જાતની મીઠાઇ, જેમ કે એપલ પાઇ, ડોનટ્સ અને સિનેમોન કેક અને મસાલાયુક્ત કેન્ડી, ચા, ગરમ કોકા, અને દારૂ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. સાચું તજ, કેસીઅ નહીં, મીઠાઇ વાનગીઓ માટે વધુ અનુકૂળ છે.

મધ્ય પૂર્વમાં મરઘાં અને ઘેટાની ફુદીના ડિશોમાં તેનો ઘણીવાર ઉપયોગ થાય છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં, તજ અને ખાંડનો ઉપયોગ ઘણીવાર કેરેલ્સ, બ્રેડ-આધારીત ડિશો, અને ફ્રુટ, ખાસ કરીને સફરજનની વાનગી બનાવવામાં થાય છે; અમુક હેતુ માટે તજ-ખાંડનું મિશ્રણ સ્વતંત્ર રીતે પણ વેચવામાં આવે છે. અથાણાંમાં પણ તજનો ઉપયોગ થઇ શકે છે.

તજની છાલ થોડાં મસાલામાંથી એક છે જેનો સ્વતંત્ર રીતે ઉપયોગ કરી શકાય છે. પર્શિયન આહારમાં મહત્વના મસાલ તરીકે ઘણા લાંબા સમયથી તજનો ભુક્કો ઉપયોગ લેવાય છે, ઘાટ્ટા સૂપ, પીણાં અને મીઠાઇની વાનગીઓમાં ઉપયોગમાં લેવાય છે. રાંધવા માટે તજ-આધારીત દાળના ભુક્કો બનાવવા માટે ગુલાબજળ અને અન્ય મસાલા સાથે તેનું મિશ્રણ કરવામાં આવે છે અથવા મીઠાઇ વાનગી પર ફક્ત છાંટવામાં આવે છે

તમને જણાવી દઈએ કે તેજના પાંદડાઓનો ઉપયોગ કરવો. આપણે ઘણા રોગોને મૂળમાંથી નાબૂદ કરી શકીએ છીએ,તમે લોકો આ દ્વારા ખાતરી ન કરી શકો,તો તમે અમારી પોસ્ટ પૂર્ણ કરશો અને પછી તમને ખાતરી થશે કે તેજના પાંદડાઓથી આપણે ઘણા રોગોને મૂળમાંથી દૂર કરી શકીશું.એમ કરી શકો છો.દરેકને જણાવી દો કે જો તમે તેજનાં પાનને પાણીમાં ઉકાળો છો અને પછી તેનું સેવન કરો છો, તો પછી તમે કિડનીના પત્થરથી છૂટકારો મેળવી શકો છો, અને તે જ સમયે તે તમારી કિડનીને લગતા ઘણા રોગોને દૂર કરી શકે છે.

શું તમે એસિડિટી, કબજિયાત અને ધડ જેવી સમસ્યાઓથી પણ પરેશાન છો, જો હા તમને કહીએ કે તેજનું પાન તમારા માટે વરદાનથી ઓછું નથી, કારણ કે તેજના પાનમાં પેટ સંબંધિત તમામ રોગોના ઘણા પોષક તત્વો હોય છે.આ તમને મૂળમાંથી દૂર થવા માટે સહાય કરે છે , તમારે કંઇ કરવાનું રહેશે નહીં, ફક્ત તમારે દરરોજ તેજના પાનની ચા ખાવી પડશે, આ કરવાથી તમે થોડા દિવસોમાં તફાવત જોશો.ચાલો આપણે તમને જણાવી દઈએ કે તે હૃદય, તેજના પાનથી સંબંધિત બધી સમસ્યાઓ દૂર કરે છે, તેના દૈનિક સેવનથી હાર્ટ એટેકનું જોખમ ખૂબ હદ સુધી ઓછું થાય છે.અને હૃદયને સ્વસ્થ પણ રાખવામાં આવે છે.

તજ ના સેવનથી થતા લાભો.નિયમિત સવારે ભૂખ્યા પેટે એક ચમચી તજનુ ચૂર્ણ પાણી સાથે ગ્રહણ કરવામાં આવે તો કીડની ની સમસ્યા માંથી મુક્તિ મેળવી શકાય છે.તજનું સેવન એઇડ્સની સમસ્યા દુર કરવા માટે ખુબ જ લાભદાયી છે. જો આપણા શરીર મા સફેદ રક્ત કણ નુ પ્રમાણ ઓછુ થવા માંડે તો આ સમસ્યા થઇ શકે છે. તો આ સમસ્યા માટે નિયમિત ૨ ગ્રામ તજ ને ચાવી ને સેવન કરવું. જેથી આ સમસ્યા ઉત્પન્ન થવાની સંભાવના ઘટી જાય છે.

દમની સમસ્યાથી પીડિત વ્યક્તિ માટે તજ, અંજીર, તુલસી ના પર્ણો, નોસાદર જવાર ના દાણા જેટલું, એલચી, કાળી દ્રાક્ષ, સાકર વગેરે વસ્તુઓ ક્રશ કરી ને એક પાણી મા ભેળવી ઉકાળી ને દરરોજ સવારે તથા સંધ્યા સમયે સેવન કરવામા આવે તો દમ ની સમસ્યા માંથી રાહત મળી શકે. પરંતુ આ ઉપાય અજમાવ્યા ના અડધો કલાક સુધી કઈ પણ વસ્તુ નુ સેવન ના કરવું.તજની ૨ ગ્રામ છાલ ને વાંટીને તેનો પાવડર તૈયાર કરી લેવો, ત્યારબાદ સવારે ખાલી પેટ હુંફાળા જળ સાથે સેવન કરવામા આવે તો આ અપચાની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે.તજ અને અજમો સપ્રમાણ ભાગમા લઇને મોઢાંમા ચાવવામા આવે તો તમારી ભૂખ ના લાગવાની સમસ્યા દુર થઇ જાય છે.

સુકી ખાંસી અથવા ગળું બેસી જવાની સમસ્યા હોય તો ૨૦ ગ્રામ તજ, ૨૦ ગ્રામ સાકર, ૧૦ ગ્રામ પીપર, ૪૦ ગ્રામ એલચી તથા ૧૬૦ ગ્રામ વંશલોચન ને બારીક વાંટી મિક્સ કરી તેમા ૧ ચમચી મધ ઉમેરી ને આ મિશ્રણ ને નિયમિત સવારે તથા સંધ્યા સમયે ચાટવામા આવે તો આ સમસ્યા માંથી મુક્તિ મેળવી શકાય છે.તોતડાપણા ની સમસ્યા થી પીડિત લોકો માટે તજનું સેવન ઉત્તમ ગણાય છે. નિયમિત સવારે તથા સંધ્યા સમયે તજ ને મોઢાં મા ચાવી-ચાવી ને તેનુ સેવન કરવું. જેથી, આ સમસ્યા દુર થાય છે.દરરોજ સવારે તથા સંધ્યા સમયે તજ નો બારીક ભુક્કો કરી ને તેનુ હુફાળા દૂધ સાથે સેવન કરવામા આવે તો તમારું વીર્ય ઘટ્ટ બને છે અને તેમા વૃદ્ધિ થાય છે.

દરરોજ સવારે ખાલી પેટે તજના પાવડરનુ હુંફાળા પાણી સાથે સેવન કરવામાં આવે તો ગેસ ની સમસ્યા માંથી મુક્તિ મળે છે અને પાચનશક્તિ મજબુત બને છે. આ ઉપરાંત તજ ના તેલ મા ૧ ચમચી ખાંડ ઉમેરી ને તેનુ સેવન કરવાથી પણ ગેસ મા રાહત મળે છે.તજ નો પાવડર બનાવીને તેમાં મધ ઉમેરીને દરરોજ સવારે ભૂખ્યા પેટે તેનું સેવન કરવામા આવે તો પિત્ત ની સમસ્યાઓ દુર થાય છે.તજ, સુંઠ, જીરું અને એલચી આ બધી જ વસ્તુઓ નો બારીક પાવડર બનાવી અને તેને મિક્સ કરી ને નિયમિત સેવન કરવામા આવે તો કબજિયાત ની સમસ્યા માંથી મુક્તિ મળે છે.

જે લોકો ટી.બી ની સમસ્યાથી પીડાઈ રહ્યા હોય તેમને સાકર સાથે તજ ના તેલ ના ત્રણ થી ચાર ટીપાં ભેળવી ને નિયમિત તેનુ સેવન કરવું જોઈએ. જેથી તમે આ સમસ્યા માંથી રાહત મેળવી શકો.દસ્ત કે ઝાડા મા તમારે ૧ ગ્રામ તજ, સફેદ કાથા નુ ચૂરણ અને મધ ને સારો રીતે ભેળવી ને એક મિશ્રણ તૈયાર કરી લેવું. ત્યારબાદ આ મિશ્રણ નુ સેવન કરવામા આવે તો તમને આ સમસ્યા માંથી રાહત થાય છે.૧૦ ગ્રામ પતાશા નો ભુક્કો કરી તેમા તજ ના તેલ ના બે થી ત્રણ ટીપાં ઉમેરી ને સેવન કરવામા આવે તો ખાટા ઓડકાર આવવાની સમસ્યા માંથી મુક્તિ મળે છે.

જીભ બોલતા-બોલતા અચાનક જ સુન્ન પડી જતી હોય તો તે લોકોએ નિયમિત સાકર મા બે થી ત્રણ ટીપાં તજ નુ તેલ મિક્ષ કરીને આખા દિવસ મા બે થી ત્રણ વખત સેવન કરવું જોઈએ. જેનાથી આ સમસ્યા માંથી મુક્તિ મળે છે.તજનો પાવડર બનાવીને પછી તેમાં તમારી મોઢાં ની લાળ મિક્સ કરી પેસ્ટ બનાવવી અને ગળા મા જ્યાં કાકડા થયા હોય તે ભાગ પર લગાવવી તો તમને આ દુખાવામાં રાહત મળશે.

કોઈ વ્યક્તિને વાળ ખરી જવા ની સમસ્યા હોય તો ૧ ચમચી મધ તથા ૧ ચમચી તજ પાવડર મિક્સ કરી એક લેપ તૈયાર કરી ને માથા ના વાળ ના મૂળ તથા ત્વચા પર સ્નાન કરતા ૧૫ મિનીટ પૂર્વે લગાવી દો. જેથી વાળ ખરતા બંધ થઇ જાય છે.વધારે પડતા તડકા મા રેહવા થી વાળ બે મોઢાં વાળા થઇ જાય છે. વાળ પર એક ચળકાટ ધરાવતુ તથા સુરક્ષિત પડ હોય છે જેને કયુટીકલ તરીકે ઓળખવામા આવે છે. જયારે આ પડ ને હાની પહોચે છે ત્યારે વાળ સુકા પડવા માંડે છે તથા નબળા પડી જાય છે અને તે બે મોઢાં વાળા થઇ જાય છે.

આ સમસ્યા ને દુર કરવા તજ નો ભુક્કો કરી તેમા હુંફાળુ જળ ઉમેરી તેનો લેપ તૈયાર કરી વાળ પર લગાવવામા આવે તો વાળ મજબુત બને છે.મધ, તજ પાવડર તથા હુંફાળું ગરમ પાણી મિક્ષ કરી ને એક પેસ્ટ તૈયાર કરી ને જે જગ્યાએ તમને સાંધા ની દુખાવો થતો હોય તે જગ્યાએ લગાવવુ જેથી તમને રાહત મળે. આ સિવાય ૧ ગ્લાસ દૂધ મા ૧ ચમચી વાટેલાં તજ, ૪ એલચી, ૧ ચમચી સુંઠ, એક હરડે તથા ૨ નંગ લસણ ની કળીઓ ઉમેરી ને ઉકાળો તૈયાર કરવો.

જો આ ઉકાળો પીવા મા આવે તો ગઠીયા ની સમસ્યાઓ જડમૂળ માંથી દુર થાય છે.૧ ચમચી તજ પાવડર મા ૫ ચમચી મધ ભેળવી ને તેને આખા દિવસ મા ૩ વખત દાંત પર લગાવવા મા આવે તો તમે દાંત ના દર્દ મા થી મુક્તિ મેળવી શકો છો. આ ઉપરાંત તજ નુ તેલ જે દાંત મા દુખાવો થતો હોય ત્યાં લગાવવા મા આવે તો દર્દ મા રાહત મળશે. આ સિવાય તજ ના પાવડર નો ભુક્કો હુફાળા પાણી સાથે ગ્રહણ કરવામા આવે તો લાભદાયી રહે છે.

જો તમે ખંભાના ભાગમા થતા દર્દથી પીડાતા હોય તો મધ અને તજ ના પાવડરને સપ્રમાણ ભાગ મા ભેળવીને દરરોજ સવારે ભૂખ્યા પેટે ૧ ચમચી સેવન કરવામા આવે તો શરીરમા પ્રવતતા ઝેરી જીવાણુઓ દુર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ મજબુત બને છે. આ ઉપરાંત તજના પાવડરમા હુંફાળુ જળ ઉમેરીને તેનો લેપ તૈયાર કરી ને ખંભા ના ભાગ પર માલીસ કરવાથી દર્દમા રાહત થાય છે.તજનો પાવડર કરીને જો નિયમિત તેનુ સેવન કરવામા આવે તો તમારા મોઢાંમાંથી આવતી દુર્ગંધ દુર થઇ જાય છે અને દાંત મજબુત બને છે.

સતત ધ્રુમપાન કરવાની આદત હોય તો તે વ્યક્તિએ ૧ ચમચી મધ મા ૧ ચમચી તજનો પાવડર મિક્ષ કરી જયારે પણ ધ્રુમપાન કરવાની ઈચ્છા થાય ત્યારે તેનુ સેવન કરવુ. જેથી તમારી આ કુટેવ થોડા સમય મા દુર થવા લાગશે.૩ ચમચી મધમા ૧ ચમચી તજનો ભુક્કો અને લીંબુ ના બે થી ત્રણ ટીપાં ઉમેરીને એક મિશ્રણ તૈયાર કરી લેવું. ત્યારબાદ આ લેપ ને સ્કીન પર લગાવવામા આવે અને એક કલાક બાદ ધોઈ નાખવામા આવે તો ખીલની સમસ્યા દુર થઇ જાય છે.

આ ઉપરાંત દૂધની મલાઈમા તજનો પાવડર ઉમેરીને તેને સ્કીન પર લગાવવામા આવે તો ખીલ તથા ચેહરા પરના દાગ-ધબ્બા દુર થઇ જાય છે.જો તમે ધાધર કે ખરજવા જેવી સ્કીન ની સમસ્યાઓ થી પીડાતા હોય તો તમારે મધ અને તજના પાવડરને સપ્રમાણ ભાગમા ભેળવીને તેને નિયમિત આ જગ્યા પર લગાવવામા આવે તો આ સમસ્યા દુર થાય છે.જો એક ગ્લાસ પાણીમા તજના પાવડરને ઉકાળીને ત્યારબાદ ગરણી વડે ગાળીને પરોઢે ભૂખ્યા પેટે ગ્રહણ કરવામા આવે તો તમે ડાયાબીટીસ જેવી સમસ્યાઓ માંથી રાહત મેળવી શકો છો.

હેડકીની સમસ્યાથી પીડિત વ્યક્તિએ નિયમિત રાત્રે ઊંઘતા પૂર્વે તજને ચાવીને ચૂસી જવા, જેનાથી આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો.જો તમે ૧ ચમચી તજ ના પાવડર ને હુફાળા જળમા ભેળવીને નિયમિત સેવન કરો તો તમે હરસ જેવી સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.જો તમને શરીર પર ફોલ્લીઓની સમસ્યા ઉદ્ભવતી હોય તો તજને વાટીને હુફાળા જળમા ઉમેરીને જે જગ્યા પર ફોલ્લીઓ થઇ હોય ત્યાં લગાડવામા આવે તો રાહત મળે છે.

જે લોકો ટાઈફોઈડની સમસ્યાથી પીડાઈ રહ્યા હોય તેમને સ્નાન કરવાના જળમા તજના ઓઈલ ના ત્રણ થી ચાર બુંદ ઉમેરી દેવા અને ત્યારબાદ તે જળ થી સ્નાન કરવું જેથી રાહત થાય છે.દરરોજ સવારે તથા સંધ્યા સમયે ૧/૨ ચમચી તજના પાવડરને હુફાળા જળ સાથે ગ્રહણ કરવામા આવે તો તમારો માનસિક વિકાસ સારો થાય છે અને યાદશક્તિમા વૃદ્ધિ થાય છે.જો તમને મૂત્રમાર્ગમા કોઈપણ પ્રકાર ની સમસ્યા ઉદ્ભવતી હોય તથા પેશાબ રોકાઈ-રોકાઈ ને આવતો હોય તો ૩ ચમચી તજ નો પાવડરને ૧ કપ હુફાળા પાણી મા ઉકાળીને તેને પરોઢે ભૂખ્યા પેટે સેવન કરી લેવું. જેથી આ સમસ્યા દુર થાય છે.

જે લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા હોય તો તેમણે ૭૫ ગ્રામ તજને વાંટીને એક ગ્લાસ દૂધ મા ભેળવી લો અને આ દૂધને ઉકાળી લો. ત્યારબાદ આ ઉકાળેલા દૂધ નુ નિત્ય સવાર-સાંજ સેવન કરવું. જેથી આ સમસ્યા દુર થઇ જાય છે.જો તમે કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડાઈ રહ્યા હોય તો ૨ ચમચી મધમા ૩ ચમચી તજનો પાવડર તથા ૪૦૦ મી.લી. ચા નુ ઉકાળેલુ પાણી મિક્સ કરી ને પીવામા આવે તો ફક્ત બે જ કલાક મા તમારું કોલેસ્ટ્રોલ ૧૦ ટકા જેટલું ઘટી જશે અને નિયમિત સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ની સમસ્યા માંથી મુક્તિ અપાવશે.

જો તમે મધ અને તજ ને સપ્રમાણ ભાગ મા મિક્સ કરીને નિયમિત નાસ્તો કર્યા પૂર્વે ગ્રહણ કરી લો તો તમારું કોલેસ્ટ્રોલ નિયંત્રણમા રહે છે અને તેથી હ્રદય ના હુમલાનો ભય દુર રહે છે.નિયમિત તજનો પાવડર તથા મધ એક ગ્લાસ પાણીમા ઉકાળીને સવારે ભૂખ્યા પેટે ગ્રહણ કરવામાં આવે તો વજન ઘટી જશે અને વધારાની ચરબી પણ દુર થઇ જશે.