Breaking News

આજે જ અજમાવો આ ટોટકો દરેક સમસ્યાઓ થઈ જશે દૂર ધનનો થશે વરસાદ…..

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ તો આવતાં જ હોય છે પરંતુ શ્રેષ્ઠ જીવન તે વ્યક્તિનું માનવામાં આવે છે જેના જીવનમાં આવો સમય ન આવે પરંતુ આવું શક્ય નથી જો તમે પણ આવું વિચારતા હોય તો આજથી તમારી આ માન્યતા બદલાઈ જશે કારણ કે જીવનના ડગલેને પગલે નડતી અનેકાનેક સમસ્યાઓને સરળતાથી પાર કરી સફળ અને સુખી જીવન તરફ આગળ વધી શકો છો.

જ્યારે કોઈ માણસ કોઈ મુશ્કેલીમાં ફસાય જાય છે કે પછી કોઈ સમસ્યામાંથી છુટકારો નથી મળતો તો આપણે કોઈ માહિતગાર કે વૃદ્ધ વ્યક્તિ સાથે તેની ચર્ચા કરીએ છીએ વડીલો અને અનુભવી લોકોની પાસે ક્યારેક એવા અભૂતપૂર્વ ટોટકા નીકળી આવે છે જેમને અજમાવવાથી તત્કાલ મુસીબતમાંથી છુટકારો મળી જાય છે વ્યવ્હારિક જીવનમાં આ પ્રકારના ટોટકા અનેક લોકો દ્વારા અજમાવી ચુકાયા છે આવા જ કેટલાક ટોટકા અને ઉપાય અમે તમને અહી બતાવી રહ્યા છીએ.સામાન્ય રીતે લોકોને સમસ્યા જમીન-મકાન વાહન, વિવાહ સ્વાસ્થ્ય સંપત્તિ અને નોકરીમાં ઉદભવે છે આવી અલગ અલગ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે કેટલાક ટોટકાઓ અજમાવી શકો છો.

નોકરી મેળવવા માટે.અભ્યાસ પુરો થાય એટલે સારી નોકરી મેળવવાની શોધખોળ શરૂ થઈ જાય છે પરંતુ ઘણા યુવક યુવતીઓને નોકરી મળવામાં સમસ્યાઓ ઉદભવે છે જ્યારે આવું થાય ત્યારે રોજ સવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા અને જ્યારે પણ નોકરીના ઈન્ટરવ્યુમાં જવાનું થાય ત્યારે ત્રણ એલચી હાથમાં રાખી શ્રીં ત્રણવાર બોલી અને તેને ખાઈ જવી સફળતા જરૂરથી મળશે. આ સિવાય 41 દિવસ સુધી પીપળાના ઝાડ નીચે શુદ્ઘ ઘીનો દીવો કરવાથી પણ લાભ મળશે.વેપાર-ધંધામાં લાભ માટે.જો કોઈને ધંધામાં નુકસાની જઈ રહી હોય તો એક લીંબૂ લઈ તેને વેપારની જગ્યાની ચાર દિવાલને અડાડવું અને પછી તેના ચાર ટુકડા કરી અને ચારેય દિશામાં એક એક ફેંકી દેવા આ ઉપાય સાત શનિવાર સુધી કરવો.

અસફળતાથી મુક્તિ મેળવવા માટે.જો તમને વારંવાર તમારા કાર્યમાં અસફળ થવું પડતું હોય તો શુક્લ પક્ષના ગુરુવારે એક પાણીનો કળશ લઈ અને તેના પર વડલાનું પાન રાખી તેના ઉપર પાંચ પ્રકારના ફળ અને બે એલચી રાખી સંધ્યા સમયે આ કરશ પીપળા નીચે રાખી આવવો 7 ગુરુવાર પૂરા થશે તે પહેલા જ તમારી મનોકામના પૂર્ણ થઈ જશે.કરજમાંથી મુક્તિ માટે.શનિવારે સવારે સ્નાનાદિ કરી પોતાની લંબાઈ જેટલો કાળો દોરો લઈ અને તેને એક નાળિયેર પર વીંટી દેવો તે નાળિયેરનું પૂજન કરી તેને નદીમાં પ્રવાહિત કરી દેવું અને ઋણ મુક્તિની પ્રાર્થના કરવી.

લગ્નમાં વિલંબ થાય તો.છોકરીના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો ચાંદીની એક ઠોસ ગોળી ચાંદીની જ ચેનમાં પરોવીને શુક્લ પક્ષના પ્રથમ સોમવારે સવારે ગંગા જળ અને કાચા દૂધથી પવિત્ર કરીને ધૂપ દીપ કરીને મંદિરમા શિવલિંગ કે શિવ પાર્વતીના ચરણોમાં સ્પર્શ કરાવીને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરી ગળામાં ધારણ કરી લો પહેર્યા પછી ગરીબોને કંઈક જરૂર ખવડાવો છોકરાના લગ્નમાં મોડુ થઈ રહ્યો હોય તો માટીના કુલ્હડમાં મશરૂમ ઉપર સુધી ભરીને ઢાકણ લગાવી કોઈપણ ધાર્મિક સ્થાન મંદિર કે મસ્જિદમાં દાન કરી આવો છોકરો શુક્લ પક્ષના પ્રથમ શુક્રવારે સૂર્યાસ્ત પહેલા લગ્ન જલ્દી થવાની ઈશ્વરને પ્રાર્થના કરી રસોડામાં બેસીને ભોજન કર માંગા આવવા માડશે.

ઉચ્ચ શિક્ષા અને કેરિયર માટે.ચાંદીના ચોરસ ટુક્ડા હંમેશા તમારી પાસે રાખો બુધવારે લાલ કપડાની થેલીમાં વરિયાળી ભરીને ઓશિકા નીચે મુકી દો સાથે જ રવિવારે તાંબાના સિક્કા સફેદ કે લાલ દોરામાં ગળામાં ધારણ કરો સારા સકારાત્મક પરિણામ માટે સૂર્યાસ્ત પછી રાત્રે દૂધ ન લો દિવસે દૂધ દહી પનીર લઈ શકો છો દહી અને પનીર રાત્રે પણ લઈ શકો છો પણ દૂધ નહી.

વેપારની સમસ્યાઓ દૂર કરવા માટે .ખિસ્સામાં ચાંદીનો નાનકડો ઠોસ હાથી હંમેશા તમારી પાસે રાખ યાદ રાખો કે એ ખોખલો ન હોવો જોઈએ. નહી તો લાભ નહી થાય ઘરની નોકરાણીને ક્યારેક મીઠાઈ કપડા કે ચોખા આપતા રહો તેની સાથે સારો વ્યવ્હાર કરો અને તેના આશીર્વાદ લો સમસ્યાઓ દૂર થવા માંડશે અને વેપાર ગતિ પડકશે અમાસને દિવસે મંદિરની બહાર બેસેલા ભીખારીઓને ખીર વહેંચો. આશાવાદી પરિણામ પ્રાપ્ત થશે

બાળકોનુ મન ભણવામાં ન લાગતુ હોય તો.જે બાળકોનું અભ્યાસમાં મન ન લાગતુ હોય પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતા હોય તો આ સરળ ઉપાય કરો પોતાના અભ્યાસ કક્ષમાં માં સરસ્વતીનો ફોટો જરૂર લગાવો અને રોજ વાંચતા બેસતા પહેલા એ ફોટા પર ગુલાબની 3 અગરબત્તી સળગાવીને જરૂર ફેરવો અને સ્ટેંડ પર લગાવી દો અને હાથ જોડીને પ્રાર્થના કરો.

વ્યવસાયમાં નુકશાન થતુ હોય તો.જો કોઈને વેપારમાં નુકશાન થઈ રહ્યુ હોય તો શુક્લ પક્ષના બુધવારે વેપાર સ્થળ પર લાલ રેશમી કપડા પર ગણેશ શંખ સ્થાપિત કરો શંખમાં ગાયનુ દૂધ અને પાણી ભરીને તેમાથી અડધાનું આચમન કરો અને અડધો તમારા વ્યવસાય સ્થળ પર છાંટો. શંખને સ્થાપિત કરતા પહેલા તેને શુદ્ધ કરીને તેનુ કંકુથી તિલક કરો.

પછી લાડુનો ભોગ લગાવો શ્રદ્ધાપૂર્વક આ ઉપાય કરવાથી બંધ ઉદ્યોગ પણ જલ્દી શરૂ થઈ જાય છે અને જે ખોટમાં જઈ રહ્યો હોય તે નફો આપવા માંડે છે બંધ પડેલા કારખાનાને ફરીથી ચાલુ કરવા માટે આ ટોટકો સર્વોત્તમ છે ગણેશ શંખને જે તરફથી જોશો તેમા ગણપતિના દર્શન થવાની અનુભૂતિ થાય છે આ શંખ જ્યા સ્થાપિત થાય એ સ્થાન પર કોઈ સંકટ નથી આવતુ અને શત્રુ પણ મિત્ર બની જાય છે.

બીમાર વ્યક્તિને સાજો કરવા માટે.જો ઘરમાં કોઈ ખૂબ બીમાર હોય તો મોતી શંખમાં પાણી ભરીને પૂજા ઘરમાં મુક અને દવાઓનુ સેવન મોતી શંખના પાણીથી કરાવો બીમારના સ્વાસ્થ્યમાં સુધાર આવવા માંડશે અને તે જલ્દી સંપૂર્ણ રીતે સાજો થઈ જશે મોતી શંખ દુર્લભ અને અત્યંત સુંદર શંખોમાંથી એક છે.

ભયાનક સપનાથી છુટકારો મેળવવા માટે.જો રાત્રે ભયાનક સપના આવતા હોય કે પછી કોઈપ્રકારનો ભય લાગતો હોય તો ઓશિકા નીચે પીપળની જડ અને તેની ડાળખીનો નાનકડો ટુકડો ઓમ નમો ભગવતે વાસુદેવય જપ કરીને મુકીને સૂઈ જાવ. ખરાબ સપના આવતા બંધ થઈ જશે અને ભય પણ દૂર થશે. ધ્યાન રાખો જડ અને ડાળખી સૂર્યાસ્ત પહેલા લાવવાની છે માથા નીચે મુકતા પહેલા તેને ગંગાજળથી શુદ્ધ કરીને ધૂપ દીપ જરૂર બતાવો આ ઉપાય શુક્લ પક્ષના સોમવારે કે પૂનમથી શરૂ કરો શ્રદ્ધા અને નિષ્ઠ હોવી જરૂરી છે.

About Hu Gujarati TEAM

Check Also

ઘરમાં ઉંબરાનું હોય છે ખાસ મહત્વ,તેની પૂજા કરવાથી થાય છે ઘણાં ફાયદા,આજેજ આ રીતે કરીલો જીવનનું દુઃખ થશે દૂર…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *