અહીં રહે છે જીવતાં ભૂત, જેને સ્પર્શ કરતાંની સાથેજ થઈ જાય છે મૃત્યુ,જુઓ તસવીરો.

0
72

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે દરેક લોકોને ભૂત થી ખૂબ ડરતા હોય છે જેમાં લોકો રાત્રે પણ ક્યાંક બહાર જતા ડરતા હોય છે અને તેમાં પણ સ્મશાન આગળ જતાં પણ ડરતા હોય મિત્રો આજે એક એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છે જ્યાં ભૂતો રહે છે જીવતા જેમનેં અડવાથી વ્યક્તિઓનું મુત્યુ થઈ શકે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે દરેક દેશની પાતોની અલગ લાઇફસ્ટાઇલ હોય છે. કેટલીક વખત દુનિયાના રીત-રીવોજ અને રહેણી-કરણી જાણીને હેરાની થાય છે. તમે વિચારી પણ શકો છો કે કોઇને ફકત અડવાથી અન્ય વ્યક્તિની મોત થઇ શકે છે? તો પશ્ચિમ આફ્રીકાનો એક નાનો દેશ બેનિન અંગે કેટલીક એવી વાતો છે જે જાણીને તમને આશ્વર્ય થઇ શકે છે. જ્યાં રહેનારા લોકો એક ખાસ સમયથી બચે છે કે રસ્તામાં જતા એ વસ્તુ તેમની સામે ન આવી જાય કે જેનાથી તેમનું મોત થાય.

બેનિનમાં ઇગુનગુન નામની એક સીક્રેટ સોસાયટી છે. આ સમુદાયના લોકોને જીવતા ભૂતના નામથી પણ જાણવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આફ્રીકામાં કાળા જાદુની શરૂઆત પણ આ જગ્યા પર જ થઇ હતી. જ્યાં રહેનારા લોકોનું માનવું છે કે આ ઇગુનગુન પ્રજાતિના લોકોને અડવાથી વ્યક્તિની મોત તો થાય છે જ પરંતુ સાથે જ ઇગુનગુનની પણ મોત થઇ જાય છે.પશ્ચિમ આફ્રીકાનો એક દેશ બેનિનમાં ઇગુનગુન નામની એક સીક્રેટ સોસાયટી છે.

આ સમુદાયના લોકોને જીવતા ભૂતના નામથી પણ જાણવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આફ્રીકામાં કાળા જાદુની શરૂઆત પણ આ જગ્યા પર જ થઇ હતી. જ્યાં રહેનારા લોકોનું માનવું છે કે આ ઇગુનગુન પ્રજાતિના લોકોને અડવાથી વ્યક્તિની મોત તો થાય છે. જોવામાં આ લોકો બિયામણા લાગે છે. જોવામાં આ લોકો બિયામણા લાગે છે. જોકે તેમની વેશભૂષામાં તેમનો ચહેરો તેમજ બોડીનો કોઇપણ ભાગ જોવા મળતો નથી. છતાં પણ લોકો તેમને જોઇને ડરે છે. આ ડરના કારણે કેટલાક લોકોના એમનેમ જ મોત થઇ જાય છે.જોકે તેમની વેશભૂષામાં તેમનો ચહેરો તેમજ બોડીનો કોઇપણ ભાગ જોવા મળતો નથી.

છતાં પણ લોકો તેમને જોઇને ડરે છે. આ ડરના કારણે કેટલાક લોકોના એમનેમ જ મોત થઇ જાય છે આ લોકો રંગબેરંગી ડગલા ઓઢી રાખે છ.જેની પાછળનું કારણ છે કે તેમની ઓળખ છૂપાઇ રાખવી. જોકે ઇગુનગુનનું મુખ્ય કામ હોય છે ગામના કોઇપણ વિવાદમાં નિર્ણયની સુનાવણી કરવી. તેની પાછળ આ ગામના લોકોનું માનવું છે કે તે લોકોમાં મૃત પૂર્વજોની આત્મા આવે છે જેથી તે લોકોનો નિર્ણય અંતિમ માનવામાં આવે છે. આ લોકો રંગબેરંગી ડગલા ઓઢી રાખે છ.જેની પાછળનું કારણ છે કે તેમની ઓળખ છૂપાઇ રાખવી.

જોકે ઇગુનગુનનું મુખ્ય કામ હોય છે ગામના કોઇપણ વિવાદમાં નિર્ણયની સુનાવણી કરવી. તેની પાછળ આ ગામના લોકોનું માનવું છે કે તે લોકોમાં મૃત પૂર્વજોની આત્મા આવે છે જેથી તે લોકોનો નિર્ણય અંતિમ માનવામાં આવે છે. આ લોકોને ગામના લોકો ભગવાનની જેમ માને છે. જ્યારે આ લોકો કોઇ વિવાદ અંગે ઉકેલ લાવે છે તો મોટા અવાજમાં વાત કરે છે. તે લોકોના શબ્દ પણ અસ્પષ્ટ હોય છે.દરેક વાત પર ઇગુનગુન બોલતા નથી અને તે લોકોની સાથે કેટલાક માઇન્ડર હોય છે. જે ચેતાવણી આપે છે. આ માઇન્ડર જ તેમની સોસાયટીને ચલાવે છે.

જ્યારે ઇગુનગુન ક્યાંય બેસીને આરામ કરે છે તો માઇન્ડર તેનો પહેરો ભરે છે. આ ગામના લોકો કોઇપણ ઘરમાં કઇ જ જમતા નથી.લોકોને ગામના લોકો ભગવાનની જેમ માને છે. જ્યારે આ લોકો કોઇ વિવાદ અંગે ઉકેલ લાવે છે તો મોટા અવાજમાં વાત કરે છે. તે લોકોના શબ્દ પણ અસ્પષ્ટ હોય છે. દરેક વાત પર ઇગુનગુન બોલતા નથી અને તે લોકોની સાથે કેટલાક માઇન્ડર હોય છે. જે ચેતાવણી આપે છે. આ માઇન્ડર જ તેમની સોસાયટીને ચલાવે છે.

મિત્રો આ એક ગામ છે જ્યાં ભૂતો નો મેળો ભરાય છે.આપણા ભારતમાં મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાથી ૪૨ કિમી દૂર એક ચિચોલી તાલુકાના મુખ્યાલયથી લગભગ ૭ કિમી જેટલું દૂર આવેલ મલાજ પુરમાં ભૂતોનો મેળો લાગે છે. દર વર્ષે મકરસંક્રાતિ પછી આવતી પૂનમના દિવસે આ મેળો શરૂ થતો હોય છે એ ભૂતોનો મેળો જે વસંત પંચમી સુધી ચાલતો હોય છે. દૂર દૂરથી લોકો અહીં પોતાના પરિવાર જનોને પ્રેતમાંથી મુક્ત કરવા માટે અહીં આવે છે.અહીં આવેલી છે ગુરુ સાહેબ બાબાની સમાધિ,એવું કહેવાય છે કે ઇ.સ.૧૭૭૦માં ગુરુ સાહેબ બાબા નામના સાધુ અહીં બેસીને પોતાની શક્તિઓથી દરેક લોકોની દરેક પ્રકારની સમસ્યા અને પ્રેતબાધાને દૂર કરતા હતા.

બાબા પાસે ચમત્કારિક શક્તિઓ પણ હતી. તેઓ ભૂત-પ્રેતને પોતાના વશમાં કરી લેતા હતા. ગામના બધા લોકો તેઓને ભગવાનનું જ રૂપ માનતા હતા.એક વૃક્ષની નીચે જીવતા સમાધિ લીધી હતી. અને ત્યારબાદ ગામના લોકોએ પાસે જ એક મંદિર બનાવી લીધું હતું અને તેમની યાદમાં દર વર્ષે મેળાનો શુભારંભ કરાવી દીધો હતો તેમની યાદમાં ગામના લોકો આ ભૂતોના મેળામાં આગળ પડતો ભાગ પણ લે છે. બાબાના ગયા પછી પણ અહીંયા પ્રેતબાધાથી પીડિત લોકોને છુટકારો મળતો હોય છે.

ફાગણ માસની પૂર્ણિમાના દિવસે કટકુંહી ગામે થયો હતો. બાબાનું બાળપણથી રહેવાનું અને ખાવા પીવાની રીત અજીબોગરીબ જ હતી. બાળપણથી જ ભગવાન ભક્તિમાં લીન શ્રી ગુરુ સાહેબ બાબાને મધ્યપ્રદેશના હરદા જિલ્લાની અંતર્ગત ગામ ખીડકીયાના સંત જયંત બાબા પાસેથી ગુરુમંત્રની દીક્ષા ગ્રહણ કરીને તીર્થયાત્રા કરતા-કરતા તેઓ અમૃતસરમાં પોતાના ઇષ્ટ દેવની પૂજા આરાધના કરવા માટે કેટલાક દિવસ ત્યાં રોકાયા હતા. આ સ્થાન પર ગુરુ સાહેબ બાબાને ‘દેવલા બાબા’ના નામથી પણ લોકો ઓળખે છે. તેમજ આજે પણ ત્યાં દરવર્ષે તેમની યાદમાં વિશાળ મેળો લગાવવામાં આવતો હોય છે.

કેવી રીતે મળે છે ભૂત પ્રેતથી મુક્તિ?મલાજપુર ગામના જ દેવજી મહારાજ મંદિરે લાગતો ભૂતોના મેળામાં ખરાબ આત્માઓ અને ભૂત-પ્રેતો અને ચુડેલથી પ્રભાવિત લોકો એક ઝાડની પરિક્રમા કરતા હોય છે અને પોતાની બાધાઓ દૂર કરે છે. અહીંયા સાંજની પૂજા પછી પરિક્રમા પણ કરે છે એક માન્યતા મુજબ જેને કોઈ સમસ્યા હોય છે તે લોકો વિપરીત દિશામાં પરિક્રમા કરતા હોય છે, જ્યારે બીજા બધા લોકો સીધી દિશામાં પરિક્રમા કરે છે.

પરિક્રમા દરમિયાન જે લોકોને ભૂત પ્રેતનો ઓછાયો હોય તેવા લોકો પોતાના હાથ અને જીભ પર કપૂર સળગાવીને રાખતા હોય છે.મલાજપુર સ્થિત બંધારા નદીમાં કડકતી ઠંડીમાં, સ્નાન લીધા પછી કેટલીક મહિલાઓ અને પુરુષો ગુરુ સાહેબ બાબાની સમાધિની ચારે બાજુ ચક્કર લગાવતા હોય છે. આ ચક્કર લગાવતા સમયે બાબા પાસે દયાની ભીખ પણ માંગે છે અને વચન આપે છે કે હવે આ વ્યક્તિના શરીરમાં ફરી ક્યારેય પ્રવેશ નહિ જ કરે.

પ્રેત બાધાથી મુક્ત થયા પછી ગોળ પણ ચઢાવાય છે.જ્યારે તે લોકો પ્રેતબાધાથી મુક્ત થઈ જાય છે પછી તેમને ગોળથી તોલવામાં આવતા હોય છે. આ ગોળને મંદિરમાં દાન આપી દેવામાં આવે છે.આવીરીતે અહીંયા દર વર્ષે સેંકડો કવીંટલ ગોળ ભેગો થઈ જાય છે અને અહીંયા મોટા પ્રમાણમાં ગોળ ભેગો થવા છતાં પણ તેમાં કીડીઓ, માખીઓ કે કોઈપણ પ્રકારના કીડા જોવા મળતા જ નથી. લોકો આ વાતને પણ એક ચમત્કાર જ માને છે.