અહીં અગ્નિ નહીં પરંતુ પાણીને સાક્ષી માની કરવામાં આવે છે લગ્ન,ઘરનાં વ્યક્તિ સાથેજ થાય છે લગ્ન,જાણો વિગતે……

0
18

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે હિન્દૂ ધર્મમાં થતાં લગ્નોમાં વર-વધૂ સાત ફેરા ફરે છે. સાત ફેરા ફરવાની આ પરંપરા વર્ષો જુની છે, સામાન્ચ માન્યતા એવી છે કે સાત ફેરા ફરીને વર-વધૂ સાત જન્મ સાથે રહેવાનુ વચન આપે છે. બંને એકબીજાને વચન આપે છે કે એકબીજાનો સાથ હંમેશા નિભાવશે. સાત ફેરા અગ્નિની સાક્ષીએ ફરવામાં આવે છે. તેઓ એકબીજાને વચન આપે છે કે તે કદી એકબીજાથી કદી અલગ નહીં થાય.

એવું માનવામાં આવે છે કે માનવ શરીરમાં સાત કેન્દ્રો આવેલા હોય છે. યોગ જ્ઞાન મુજબ માનવ શરીરમાં ઉર્જા અને શક્તિના સાત કેન્દ્ર હોય છે, એને ચક્ર કહેવામાં આવે છે. લગ્નમાં વર-વધૂ સાત ફેરા લઇને પોતાની સમસ્ત ઉર્જા અને શક્તિ એકબીજાને સમર્પિત કરવાનું વચન લે છે. રિવાજો મુજબ સાત ફેરા ના થાય ત્યાં સુધી લગ્ન અધૂરાં માનવામાં આવે છે.હિન્દૂ ધર્મમાં સાત અંકનું વિશેષ મહત્વ હોય છે. સૂર્યના પ્રકાશના રંગોની સંખ્યા સાત છે. એ જ રીતે સંગીતની વાત કરીએ તો સ્વરોની સંખ્યા સાત છે, આ છે સા,રે,ગ,મ,ધ,નિ. આ ઉપરાંત બ્રહ્માંડમાં પૃથ્વી જેવા સાત બીજા લોક હોવાનું માનવામાં આવે છે.

દુનિયામાં સાત પ્રકારના પાતાળ હોવાનું પણ કહેવાય છે. જેના નામ અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ. ટાપુ અને સમુદ્રની સંખ્યા મળીને સાત થાય છે. એ રીતે જ વર-વધૂ દ્વારા લગ્નમાં લેવાતાં સાત ફેરા આ બધી બાબતો સાથે જોડાણ વ્યક્ત કરે છે.લગ્ન જેવા બંધનમાં બંધાઇને લોકો આખી જીંદગી એકબીજાના થઇ જાય છે.દેશભરમાં લગ્નને લઇને પણ અલગ-અલગ પ્રકારની પરંપરાઓ અને રિત-રિવાજો નીભાવવામાં આવે છે. જેને લોકો પ્રાચીન સમયથી નીભાવી રહ્યા છે.

જ્યારે દુનિયામાં કેટલીક પરંપરાઓ એવી પણ છે જે અંગો જાણીને તમેન હેરાની પણ થશે. આજે અમે તમને છત્તીસગઢના આદિવાસીઓની એક એવી અજીબ પરંપરા અંગે જણાવવા જઇ રહ્યા છીએ જેને જાણીને તમે પણ હેરાન થઇ જશો. તો આવો જોઇએ લગ્નને લઇને છત્તીસગઢમાં નીભાવવામાં આવતી આ અજીબ પરંપરા શુ છે.છત્તીસગઢના ટ્રાઇબર એરિયા ધુરવા જનજાનિતાન લોકોમાં લોહીના સંબંધ માનવામાં આવતા નથી. જેને લઇને આ જનજાતિના લોકો બહેનની પુત્રીથી પોતાના પુત્રનો સંબંધ નક્કી કરે છે.

લગ્ન માટે ફક્ત ઘરના લોકોની જ મરજી પૂછવામાં આવેછે. આ લગ્ન સંબંધને લઇને આપત્તિ વ્યક્ત કરવા પર દંડ લગાવવામાં આવે છે. છત્તીસગઢના ટ્રાઇબલ એરિયામાં લગ્નને લઇને આજે પણ આ અજીબ માન્યતાનું પાલન કરવામાં આવે છે.ભાઇ બહેનથી લગ્ન સિવાય આ ગામના લોકો અન્ય એક અજીબ પરંપરાનું પણ પાલન કરે છે. જેને લઇને વર-વધૂ લગ્ન માટે અગ્નિના નહીં પરંતુ પાણીને સાક્ષી માનીને ફેરા લે છે. અંહી કોઇપણ પ્રસંગ દરમિયાન પાણી અને વૃક્ષની પૂજા કરવામાં આવે છે. તે સિવાય વર-વધૂ જ્યારે લગ્નના ફેરા લે છે ત્યારે આખા ગામના લોકો આ લગ્નમાં સામેલ થાય છે.

મિત્રો તમને બીજી એક પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છે જ્યાં એક વ્યક્તિ બે મહિલાઓ સાથે લગ્ન કરે છે ચાલો જાણીએ તેના વિશે વિગતે.નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા તમાએ માટે કઈ નવું જ દુનિયામાં ઘણી જાતિઓ અને લોકો વસવાટ કરે છે જેની પોતાની રીત રિવાજ છે. તેમના રિવાજો ખૂબ જ વિચિત્ર છે જેના વિશે આપણે સાંભળીને આશ્ચર્ય થાય છે.મોટાભાગના આ રિવાજો ગામમાં જોવા મળે છે

આજે અમે તમને એક ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સાંભળવું ખૂબ જ વિચિત્ર છે આ ગામની પરંપરા મુજબ દરેકને બે લગ્ન કરવા પડે છે રાજસ્થાનના બાડમેર સ્થિત બેરસદ ગામે આ વિચિત્ર પરંપરા હજી પણ ખૂબ પ્રચલિત છે આ ગામના પુરુષોએ તેમની પહેલી પત્ની તેમજ બીજી પત્ની સાથે કરવાનું છે.એવું કહેવામાં આવે છે કે અહીં પહેલી પત્નીથી કોઈ સંતાન નથી જેના કારણે તેમને બીજા લગ્ન કરવા પડે છે આ ગામમાં આશરે 70 મકાનો છે

અને તે બધા લઘુમતી સમુદાયના છે તમને જાણીને આશ્ચર્ય થશે કે આ 70 પરિવારોમાં કોઈને પણ તેની પહેલી પત્નીથી કોઈ સંતાન નથી બાળકની ઇચ્છા તેમને ન ઇચ્છતા હોવા છતાં બીજા લગ્ન કરવાની ફરજ પાડે છે.પત્ની જ્યારે ગર્ભવતી થાય ત્યારે પતિ તેની ખુબજ કાળજી રાખતો હોય છે તેને મનગમતી વસ્તુઓ આપતો હોય છે કારણકે થોડાજ સમય માં તેના ઘર માં પારણું બંધાવવા નું હોય છે.ઘર માં નવા મહેમાન આવવાની ખુશી એટલી બધી હોય છે કે પતિ સતત પત્ની ની દેખરેખ માં જ હોય છે.

એવીજ રીતે ભારત ના આ વિસ્તાર માં પત્ની ગર્ભવતી થયા ની સાથે જ તેનો પતિ બીજા લગ્ન માટે કન્યા શોધવાનું શરૂ કરી દે છે.જી હા આ સત્ય છે આવું રાજસ્થાન ના બાડમેર ના દેરાસર માં ઘણા વર્ષો થી થતું આવ્યું છે.તમે જાણી ને હેરાન થઈ ગયા હશો કે કોઈ તેની ગર્ભવતી પત્ની ને છોડી ને બીજા લગ્ન શા માટે કરે છે?રાજસ્થાન ના ઘણા વિસ્તારો એવા છે જ્યાં વહુ ગર્ભવતી થાય તો તેનો પતિ તેને છોડી ને બીજા લગ્ન કરીલે છે.આશ્ચર્ય ની વાત તો એ છે કે આ વાત ની જાણ તેની પત્ની ને પહેલે થીજ રહે છે

ચોંકાવનારી વાત એ પણ છે કે આપણા દેશ માં જ્યારે બધી જ કુરીતિ ઓ ખતમ થઈ ગઈ છે ત્યારે અમુક જગ્યા એ આવા કુરિવાજો હજુ ચાલી રહ્યા છે.આ કુરિવાજ એવો છે કે બધા જ પરિણીત છોકરાઓ ને પિતા બનતા પહેલા બીજા લગ્ન કરવા પડે છે.સૌથી પહેલા તેની શરૂઆત રાજસ્થાન ના દેરાસર માં થઈ હતી.હકીકત માં અહીં પાણી ની તંગી એવી રહે છે કે ઠંડી હોય કે ગરમી મિલો સુધી ચાલી ને પાણી ભરવા માટે ઘર ની સ્ત્રી ઓ ને જવું પડે છે.પાણી ભરવા જાવાની આ રીત એ સ્ત્રીઓ માટે કઈ સહેલી નથી

હોતી પણ બાળપણ થીજ સ્ત્રીઓ ને આ માટેની જબરી તાલીમ આપવામાં આવે છે.જે સ્ત્રી ઉત્તમ કરે એને લગ્ન માટે પસંદ કરવામાં આવે છે.છોકરીઓ ને એકસાથે બે ત્રણ ઘડામાં પાણી કેમ લઈ આવવું એ શીખવવામાં આવે છે.ગર્ભવતી મહિલાઓ માટે દૂર થી પાણી લાવવું એ આસન નથી હોતું સાથે સાથે તેને ઘર ના બીજા કામો પણ અનુકૂળ નથી રહેતા માટે પતિ બીજા લગ્ન કરી લે છે.એટલે પાણી લાવવાનું કામ નવી પત્ની પર આવી જાય સાથે જ જૂની પત્ની નો ખ્યાલ પણ તે રાખી શકે.સરકારી વસ્તી ગણતરી ના આંકડાની વાત કરીએ તો વર્ષ 2011 માં દેરાસર માં કુલ સંખ્યા 596 છે જેમાં 309 પુરુષ છે અને 287 સ્ત્રીઓ છે.રાહસ્થાન ના દેરાસર માં બહુવિવાહ ની પ્રથા વર્ષો થી ચાલી આવે છે.

એવા માં મહારાષ્ટ્ર ના પણ એવા ઘણા ગામો છે જ્યાં પણ આ પ્રથા ચાલી રહી છે.કેટલીક વાર પત્નીઓ ને પાણી લાવવા માટે 10 થી 12 કલાક પણ લાગી જાય છે કારણ કે તેને પાણી લાવવા માટે ઘણા ગામો પાર કરી ને જાવું પડે છે.મહારાષ્ટ્ર ના આવા 19000 ગામ છે જ્યાં બીજી પત્ની ને વોટરવાઇવસ અથવા વોટર બાઈવસ કહેવામાં આવે છે.આતો ફક્ત પાણી ભરવાની કહાની હતી જ્યારે દેશ માં એક એવું પણ ગામ છે દેનમંગલ કે જ્યાં પુરુષો ને એકસાથે ત્રણ લગ્ન કરવાની પરવાનગી કરવામાં આવે છે.તેના પાછળ ની કહાની એવી છે કે એક પત્ની ઘર ની જવાબદારી સાંભળે અને બાકી ની પત્નીઓ પાણી ની તલાશ કરે.

સ્થિતિ અહીં સુધી ની હોત ત્યાં સુધી ઠીક છે પણ સ્થિતિ ત્યાં સુધી ની થઈ ગઈ છે કે આધેડ ઉંમર નો પુરુષ પોતાના કરતા અડધી ઉંમર વાળી છોકરી સાથે લગ્ન કરે છે.કારણ કે નાની ઉંમરે છોકરીઓ વધારે પાણી લાવવામાં સક્ષમ હોય છે.આપણે ત્યાં કહેવત છે કે મહિલાઓ વચ્ચે ઝઘડો તો થાય જ છે, તો આ ગામમાં બે મહિલા એ પણ એકબીજાની સોતેલી તો અહીં ખૂબ જ ઝઘડા થતાં હોવા જોઈએ, પરંતુ અહીંના લોકોનું કહેવું છે કે અહીં બંને પત્નીઓ વચ્ચે ક્યારેય ઝઘડા થતાં જ નથી.

એ પાછળનું કારણ છે કે અમે એક જ રસોડામાં જમવાનું બનાવવાથી લઇને સાથે બેસીને જમીએ છીએ. અહીં મદરસેમાં ભણતા એક વ્યક્તિએ કહ્યું કે અહીં પતિઓ મહિલાઓને બરાબરનો સમાન દરજ્જો આપે છે જેથી મુશ્કેલીઓ આવતી નથી. પોતાની પત્નીને ખુશ રાખવાની જવાબદારી પુરુષોની હોય છે અને જેનો સંપૂર્ણ ખ્યાલ પણ રાખવામાં આવે છે. અત્યાર સુધીમાં કોઇ મોટો ઝઘડો આ ગામમાં ક્યારેય થયો નથી. અને મહિલાઓ પણ ખુશ છે.બાડમેર અને જેસલમેરના કેટલાક વિસ્તારોમાં બે પત્નીની આ પરંપરા હજુ પણ ચાલે છે, જો કે હવે બે પત્નીના રીવાજ ખૂબ જ ઓછા ગામમાં જ જોવા મળે છે. રામદેયો જેવા થોડા જ ગામના લોકો આ પરંપરાનું હાલ પાલન કરે છે. ગામમાં રહેતા મોલવી નિશરુ ખાનના બંને ભાઇઓને પણ બે પત્નીઓ છે.