આ વ્યક્તિ એ ખુદ જણાવ્યું કેવીરીતે વાયગ્રા વગરજ 88 વર્ષે બન્યો પિતા, એકવાર જરૂર વાંચજો….

0
379

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ એક ઍવા વ્યક્તિ વિશે જેઓએ પોતાની 88 વર્ષની ઉમરે પણ પોતાની મર્દાન્ગી સાચવી રાખી છે જેનુ ઉદાહરણ છે કે તેઓ 88 વર્ષની ઉમરે પણ એક પુત્રના પિતા બન્યા છે મિત્રો લગ્ન પછી દરેક યુવકને પિતા બનવાની એટલી ખુશી હોય છે જેની કોઈ કલ્પના પણ નથી હોતી અને દરેક યુવકના જીવનમા આ ખુશી કોઇન કોઈ સમયે જરુર આવે છે અને જ્યારે પણ આ સમય આવે છે.

ત્યારે તેમની ખુશીઓનો પાર નથી હોતો તેમજ કહેવાય છે કે દરેક યુવકના જીવનમા આ એક સોનેરી પળ આવે છે પિતા બનવાની ખુશી બધી જ ખુશિઓ થી અલગ હોય છે અને જ્યારે કોઇ પિતા બને છે ત્યારે તે તેમના જીવન સૌથી કિમતી પલ હોય છે પરંતુ આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરવાના છે જેઓ તેમના જીવનના 88 ની ઉમરમા એક બાળકના પિતા બન્યા હતા તો આવો જાણીએ કે કોણ છે એ વ્યક્તિ.

મિત્રો કહેવાય છે પિતા બનવું એ દરેક માટે યાદગાર ક્ષણ હોય છે અને વિજ્ઞાને પણ પુરુષો અને મહિલાઓને સંતાન માટે કેટલાક નિયમો બનાવ્યા છે જેમાં સ્ત્રી એક ઉંમર પછી ગર્ભધારણ કરવામાં અસમર્થ છે તે જ સમયે પુરુષોનુ શરીર કોઈપણ ઉંમરે સંતાન પેદા કરવા માટે તૈયાર હોય છે પરંતુ કેટલાક પ્રતિબંધો સાથે તાજેતરમાં ફોર્મ્યુલા વનના એક્સ ચીફ બર્ની એક્સ્ટલેને તેના પિતા બનવાના સમાચાર શેર કર્યા છે તેમજ સોશિયલ મિડિયામા તેમના આ સમાચારને લોકો દ્વારા સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

મિત્રો કહેવાય છે કે તે 88 વર્ષની ઉંમરે પુત્રના પિતા બનનાર બર્નીએ આગાળ જણાવતા કહયુ હતુ કે હવે તે વધુ બાળકોનો પિતા બનવા માંગે છે અને આ તેમની 35 વર્ષની પત્ની ફેબીઆના ફ્લોસી સાથેનું પહેલું બાળક છે તેમજ બર્ની અત્યાર સુધીમાં ચાર બાળકોના પિતા બની ચુકયા છે અને આટલી ઉંમરે પિતા બનેલા બર્નીએ લોકો સાથે પોતાના અનુભવો શેર કર્યા છે અને જેમાં તેણે લોકોને કહ્યું કે તે આટલી ઉંમરે પિતા બનવા માટે શું કરે છે.

મિત્રો ફોર્મ્યુલા વનના એક્સ ચીફ બર્ની એક્લેસ્ટે 2 જુલાઈએ પુત્રના પિતા બન્યો હતો અને કહેવાય છે કે એકલેસ્ટ 88 વર્ષની ઉંમરે પિતા બન્યા હતા અને આ વ્યક્તિએ પુરી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી હતી મિત્રો તમને જણાવી દઈએ કે બર્નીને અગાઉ ત્રણ પુત્રીઓ છે અને હવે તે પોતાની દીકરીઓને ભાઈઓ આપીને ખૂબ જ ખુશ થયા છે તે જ સમયે તેમણે જાહેરાત કરી કે તે વધુ બાળકોનો પિતા બનવા માટે તૈયાર છે.

મિત્રો જ્યારે બર્નીને પૂછવામાં આવ્યું કે આટલા વૃદ્ધ થયા પછી પણ તેમણે પોતાને કેવી રીતે ફીટ રાખ્યો ત્યારે બર્નીએ હસતાં કહ્યું કે તેનું રહસ્ય વિટામિન ડી છે મિત્રો હા બર્નીએ કહ્યું કે જો તમારે પિતા બનવું હોય તો વિટામિન ડી પુષ્કળ પ્રમાણમાં લો અને બર્નીએ કહ્યું કે ઘણા પુરુષોને લાગે છે કે વાયગ્રા લેવાથી તેમની શારીરીક સબંધોમાં સુધારો થશે પરંતુ એવું કંઈ નથી હોતુ તેમજ બર્નીએ કહયુ કે દરેક વસ્તુનું રહસ્ય વિટામીન ડી છે.

મિત્રો જ્યારે બર્નીએ સોશિયલ મીડિયા પર તેના પુત્ર સાથેની એક તસવીર શેર કર્યા પછી લોકોએ બર્નીની મજાક ઉડાવી હતી અને કેટલાક લોકોએ બર્નીને બાળકનું ડીએનએ ટેસ્ટ કરાવવાનું સૂચન કર્યું હતું પરંતુ આ બધી ટિપ્પણીઓથી બર્નીને કોઈ વાંધો નથી તેમણે કહ્યું કે અત્યારે તે પોતાના પુત્રને એક નાનો ભાઈ કે બહેન આપવા માંગે છે અને તેમણે એમ પણ કહ્યું હતું કે તે પોતાની દીકરીઓ સાથે વધારે સમય નથી વિતાવી શકતો પરંતુ હવે તે પુત્રને પૂરો સમય આપશે.

મિત્રો બર્નીની મોટી દીકરી 65 વર્ષની છે.બીજી દિકરી 36 અને ત્રીજી દિકરી 31 વર્ષની છે અને હવે બર્ની 88 વર્ષની ઉંમરે ચોથી વખત પિતા બન્યા પછી બર્ની ઓક્ટોબરમાં 90 વર્ષના થશે મિત્રો તમને જણાવી દઇએ કે સૌથી મોટા પિતા બનવાનો રેકોર્ડ ભારતના રામજીત રાઘવના નામે છે જેમણે 2010 માં 94 વર્ષની વયે પ્રથમ સંતાનનો પિતા બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો અને આ પછી 2012 માં પોતાનો રેકોર્ડ તોડીને તેણે ફરીથી એક પુત્રનો પિતા બનવાનો પરાક્રમ કર્યો છે.

મિત્રો તમને જણાવી દઇએ કે બર્નીએ વર્ષ 2012 માં તેની કંપનીના માર્કેટિંગ ડિરેક્ટર ફેબિઆના ફ્‌લોસી સાથે લગ્ન કર્યા હતા અને બર્ની અને ફેબિઆના ફ્‌લોસીની મુલાકાત 2009 માં થઈ હતી અને આ વર્ષની શરૂઆતમાં ફેબિઆનાએ કહ્યું હતુ કે દરેક માતાપિતાની જેમ આપણી પણ એવી જ ઇચ્છા છે કે બાળક સ્વસ્થ રહે અને આશા છે કે તે ફોર્મ્યુલા1 માં કંઈપણ કરવામાં રસ દાખવશે નહીં બર્ની એક્લેસ્ટોનનો જન્મ 1930 માં સેફોકના એક માછીમારના પરિવારમાં થયો હતો.

બીજા વિશ્વયુદ્ધ પછી બર્નીએ પ્રથમ ગેસ પ્યુરિફાયરિંગ કંપનીમાં કામ કર્યું અને ત્યારબાદ મોટરસાયકલો માટે સ્પેરપાર્ટસનો વેપાર કર્યો, જેના પગલે મોટરસ્પોર્ટમાં પ્રવેશ થયો હતો અને 1949 માં તે ફોર્મ્યુલા 3 શ્રેણીમાં ડ્રાઇવર બન્યો, જોકે તેણે અકસ્માત ના કારણે રેસિંગ છોડી દીધી હતી અને તેની સાથે પ્રોપર્ટીમાં રોકાણકાર બન્યા હતા અને આ વ્યવસાયમાં સફળ થયા પછી, તે ફરીથી મોટરસ્પોટ્‌ર્સમાં ગયા અને ત્યાંથી સફળતાની સીડી પર ચઢતા ગયા