આ વસ્તુ રોજ પીવાથી રોગપ્રતિકારક શક્તિ થઈ જાય છે ડબલ,જાણીલો ફટાફટ.

0
31

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગુણોથી ભરપૂર એવી મગની દાળ દરેક લોકોને સારી લાગે છે. જેના સેવનથી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. મગની દાળમાં મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, કોપર, જસત અને વિટામિન જેવા પોષક તત્વો જોવા મળે છે. આ દાળના સેવનથી શરીરને જરૂરી પોષક તત્વોનો અભાવ દૂર કરી શકાય છે.

મગની દાળ ડેન્ગ્યુ જેવા ખતરનાક રોગો સામે પણ રક્ષણ આપે છે. આજે, મગની દાળનું પાણી બનાવવાની રીત જણાવીશું. બનાવવાની રીત.સૌ પ્રથમ મગની દાળનું પાણી બનાવવા માટે પ્રેશર કૂકરમાં બે કપ પાણી ગરમ કરો. પાણી ગરમ થાય એટલે સ્વાદ મુજબ મગ દાળ, હળદર અને મીઠું નાખો અને લગભગ 2 થી 3 સીટી આવે ત્યાં સુધી સીજવા દો. આ પછી દાળને સારી રીતે મેશ કરી લો.

હવે તૈયાર છે મગની દાળનું પાણી. ડેન્ગ્યુ મચ્છરના કરડવાથી થનારી બીમારી એ ખતરનાક રોગ છે.. આજકાલ આ બીમારી ઘણા લોકોમાં જોવા મળી રહી છે. એવામાં તમે મગની દાળના પાણીનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ દાળના પાણીથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. જેથી તમે ડેન્ગ્યુ જેવી ગંભીર બીમારીથી બચી શકો છો.

જો માનવ શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય તો તે કોઇપણ બીમારીથી લડી શકે છે અને પોતાની રક્ષા કરી શકે છે.એવામાં આજે અમે તમને કેટલીક ખાસ વસ્તુઓ અંગે જણાવવા જઇ રહ્યા છીએ.જેના સેવનથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે.

વિટામિન D યુક્ત વસ્તુ.વિટામિન D શરીરમાં હાડકાં બનાવવામાં અને એને જાળવવામાં મદદ કરે છે.આ સિવાય વિટામિન ડી આંતરડાં અને હૃદય ઉપર પણ અસર કરે છે.એ શરીરમાં જુદાં જુદાં સ્વરૂપે કામગીરી બજાવે છે.બધા જ પ્રકારના વિટામિનની સરખામણીએ ભારતના લોકોમાં વિટામિન ડીનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે ઘટી રહ્યું છે.રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે વિટામીન ડી યુક્ત વસ્તુઓનું પણ સેવન કરી શકો છો.તેનો મુખ્ય સ્ત્રોત તડકાને માનવામાં આવે છે.પરંતુ તમારા ડાયેટમાં દૂધને સામેલ કરવાથી વિટામીન ડી મળે છે.

વિટામિન C.વિટામિન C આ દાંત, હાડકા અને ત્વચા માટે ઉપયોગી છે.આ પાંદડાવાળા શાકભાજી અને ખાસ કરીને આમળાની અંદર વધારે પ્રમાણમાં મળી આવે છે.વિટામિન C એસ્કોર્બિક એસિડ તરીકે પણ ઓળખાય છે.ગાજર, કોબિજ, ફલાવર, ટામેટાં, બટાકા. લીંબુ, પાલક, કેપ્સિકમ, લાલ મરચાંમાં વિટામિન ‘C’ સારી માત્રામાં હોય છે.વિટામીન સી શરીરમાં ન માત્ર હાડકાઓને મજબૂત કરે છે.પરંતુ રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. તેમા એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે.તમે કેપ્સિકમ, આંબલા, પપૈયું, સંતરા જેવી વસ્તુઓનું સેવન કરી વિટામીન સી પ્રાપ્ત કરી શકો છો.

તુલસી.તુલસી વિશે હિન્દુ માન્યતાઓમાં બતાવવામાં આવ્યું છે કે દરેક ઘરની બહાર તુલસીનો છોડ હોવો અનિવાર્ય છે.એટલું જ નહીં જો વ્યક્તિ પ્રતિદિન તુલસીનું સેવન કરે છે તો તેનું શરીર અનેક ચંદ્રાયણ વ્રતના ફળ સમાન પવિત્રતા પ્રાપ્ત કરી લે છે.રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં તુલસી પણ અસરકારક છે.રોજ સવારે તુલસીનો રસનો એક ચમચી સેવન શરીરમાં રોગ પ્રતિકારક શક્તિને વધારે છે.તુલસીનો રસમાં તમે એક ચમચી મધ અને 3-4 કાળામરી મિક્સ કરી લો.

લસણ.લસણ હૃદય રોગની સામે રક્ષણ આપે છે.તે તમારી નળીઓને સાંકડી થતા અથવો તો કડક થતા અટકાવે છે.નળીઓમાં સંકડાશને કરાણે જ બ્લડ ક્લોટ અને હાર્ટ એટેક થાય છે આથી નિયમિત રીતે જો લસણ ખાવામાં આવે તો આ મુશ્કેલીનો ઉકેલ આવી જાય છે.એન્ટી ઓક્સીડેન્ટના ગુણોથી ભરપૂર લસણ શરીરમાં વાયરસ ઇન્ફેક્શન કે બેક્ટેરિયાને રોકવામાં મદદ કરે છે.તેને નિયમિત સેવનથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

આદું.આદુને જો કે આદુ એક ઔષધિ પણ છે.તેનું પાણી નિયમિત તૌર પર પીવાથી ઘણી એવી બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે.તેમાં ઉપસ્થિત એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, અને એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી બોડીને હેલ્દી રાખવામાં મદદ કરે છે.ચિકિત્સકોનું કહેવું છે કે ઉધરસ ગળાની ખરાશ અને કફ જમા થઇ જવા પર આદું ખુબ જ ફાયદો કરાવે છે.આદુમાં અનેક એન્ટી વાયરલ તત્વ રહેલા હોય છે.સારા પરિણામ માટે તમે તેને વરિયાળી અને મધની સાથે સેવન કરી શકો છો.તેનું રોજ સેવનથી તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

રોગ પ્રતિ રોધી ક્ષમતા કમજોર હોય તો તાવ, ફંગલ ઇન્ફેકશન, શરદી ઉધરસ, શરીર નો દુખાવો, વગેરે જેવી ઘણી બધી બીમારીઓ થાય છે. તેથી દરેક લોકોએ તે વાત નું ધ્યાન રાખવું જોઈએ કે તેમના શરીર ની રોગ પ્રતિકારક શક્તિ ખુબજ મજબુત રહે. તેથી દરેક લોકોએ પોતાના ખોરાક પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. અને તેથીજ આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવા ના છીએ જેની મદદ થી આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ. તો ચાલો જાણીએ એ વસ્તુઓ વિશે.

કાચું લસણ.રોજ સવારે કાચું લસણ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબુત થાય છે. લસણ માં ઝીંક, સલ્ફર, સેલેનીયમ અને વિટામીન એ તેમજ ઈ વગેરે હોય છે. જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ રૂપ થાય છે. તેથી રોજ સવારે ખાલી પેટ લસણ ખાવું જોઈએ. દહીં.દહીં ને નાસ્તામાં અને બપોરે પણ ખાઈ શકાય છે તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેથી દરરોજ દહીં ખાવું જોઈએ. દહીં આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબુત બનાવે છે. તેથી તેનું નિયમિત સેવન કરવું જરૂરી છે.

ઓટ્સ.દરરોજ એક ચમચી ઓટ્સ ખાવાથી રોગ પ્રતિરોધી ક્ષમતા વધે છે. તેમાં રહેલું ફાઈબર રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને આપણને બીમારીઓ થી બચાવે છે.વિટામીન ડી થી ભરપુર ખોરાક નું સેવન કરવું.વિટામીન ડી થી ભરપુર વસ્તુઓ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ ખુબજ મજબુત બની જાય છે. તેથી દરરોજ આપણે આપણા ડાયેટ માં વિટામીન ડી થી ભરપુર હોય એવી વસ્તુઓ નું સેવન કરવું જોઈએ. વિટામીન ડી હાડકા મજબુત બનાવે છે. તેથી તેનું સેવન કરવાથી હાડકા મજબુત થાય છે.

૫વિટામીન સી થી ભરપુર વસ્તુઓ ખાવી.રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામીન સી થી ભરપુર હોય તેવી વસ્તુઓ નું સેવન કરવું. તે માટે આંબળા, સંતરા, લીંબુ વગેરેનો ઉપયોગ કરવો. વિટામીન સી આપણને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખે છે.ગ્રીન ટી અને બ્લેક ટી.રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દરરોજ ગ્રીન ટી અથવા બ્લેક ટી પીવી જોઈએ. તેમાં રહેલા ગુણો આપણને દરેક બીમારીઓ થી બચાવે છે. તે ઉપરાંત વજન ઓછુ કરવામાં પણ મદદ રૂપ થાય છે.રોગપ્રતિકારક શક્તિ વધાર્બા માટે જેટલી જરૂરીયા ખવા પીવાની હોય છે, તેટલીજ જરૂરિયાત કસરત ની પણ છે. તેથી આપણે દરરોજ નિયમિત કસરત પણ કરવી જરૂરી છે. તેનાથી આપણે દરેક બીમારીઓ થી બચી શકીએ છીએ.