આ વસ્તુ બનાવી દેશે ધનવાન બસ જાણીલો કઈ રીતે કરવો તેનો ઉપાય.

0
22

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણી આસપાસ એવી ઘણી બધી વનસ્પતિઓ છે, જે ન માત્ર આપણા ખાણીપીણીમાં આવે છે, પરંતુ તેનાથી આપણા સ્વાસ્થયને ફાયદો થાય છે. તો ચાલો, આજે એવી વનસ્પતિ વિશે જાણીએ જે તમારું નસીબ ચમકાવી દેશે. તે તમને મળી જાય તો તમારું કિસ્મત બદલાઈ જશે. એટલું જ નહિ, તે એવા ચમત્કારિક બીજ છે.

જેના ઉપયોગ વિશે બહુ ઓછા લોકો જાણે છે. નાગકેસર.નાગકેસર નામની એક એવી વનસ્પતિ છે, જે આસાનીથી મળતી નથી. દેખાવમાં તે કાળી મિર્ચના દાણા જેવા લાગે છે. તેનો પ્રયોગ વિશેષ રીતે પૂજા-પાઠ કરવામાં થાય છે.ઝઘડા કે કલેશ દૂર થશે.એવું માનવામાં આવે છે કે, નાગકેસરનો લેપ લગાવવાથી ઘરમાં કોઈ પણ પ્રકારનો ઝઘડો સમાપ્ત થઈ જાય છે. આ ઉપરાંત તેના બીજનો લેપ માથા પર લગાવવાથી કોઈ પણ પ્રકારની બીમારી નાબૂદ થાય છે. સાથે જ ઘરમાં ઝઘડા પણ ખત્મ થઈ જાય છે.

આર્થિક તંગી દૂર થશે.જો તમને અથાગ પ્રયત્નો કર્યા બાદ પણ ધન પ્રાપ્તિ થઈ નથી રહી, ઘરમાં આર્થિક તંગીનો માહોલ છે, તો શુભ મૂહુર્તમાં નાગકેસર અને પાંચ સિક્કા લઈને તેની પૂજા કરો. બીજને એક કપડામાં લપેટીને તમારી દુકાનના ગલ્લા કે ઘરની તિજોરીમાં રાખી મૂકો. આવુ કરવાથી તમને ક્યારેય ધનની અછતનો સામનો નહિ કરવો પડે.આ બીજનો ઉપાય.આ બીજને એક લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી મૂકવા. આવુ કરવાથી કોઈ પણ પ્રકારનું ધન સંકટ તમને નહિ નડે.

આ બીજ સરળતાથી નથી મળતા. જોવામાં તે કાળા મરી જેવા ગોળ આકારના હોય છે. પૂજા-પાઠમાં પણ આ બીજનો ઉપયોગ થાય છે. માન્યતા અનુસાર જો ઘરમાં કોઈ બીમાર છે અથવા કોઈ પણ દિવસે લડાઈ ઝગડા થતા રહે છે, તો આ બીજનો લેપ બનાવીને દરરોજ માથા ઉપર લગાવવો જોઈએ. કહે છે કે આમ કરવાથી બધી મુશ્કેલીઓ ખુબ ઝડપથી દૂર થઇ જાય છે.

ઘણીવાર સખત મહેનત કરવા છતાં પણ ધનની પ્રાપ્તિ થતી નથી. જો તમારી સાથે પણ કંઈક એવું જ થઇ રહ્યું છે, પ્રયાસ કરવા છતાં પણ ધન હાથમાં નથી આવી રહ્યું અથવા ઘરમાં આર્થિક તંગી ચાલતી રહે છે, તો કોઈ શુભ મુહુર્ત જોઈને નાગકેસર અને પાંચ સિક્કા લઈને તેની પૂજા કરો.પૂજા કર્યા પછી તેને એક કપડામાં લપેટી લો અને તમારી દુકાન અથવા ઘરની તિજોરીમાં મૂકી દો. ધ્યાન રાખો કે આ કપડું ત્યાં રાખો જ્યાં તમે તમારા પૈસા રાખો છો. આમ કરવાથી તમને ક્યારેય ધનની તંગી નહિ પડે અને ક્યારેય આર્થિક તંગીનો સામનો નહિ કરવો પડે.

આ ઉપરાંત જો તમે તમારી સંપત્તિથી સંબંધિત મુશ્કેલીઓને દૂર કરવા માંગતા હોય તો તમે તમારા પર્સમાં ભગવાન વિષ્ણુની સેવા કરતી વખતે ધન દેવી અને લક્ષ્મીજીની એક નાનકડી તસવીર તમારા પર્સમાં રાખી શકો છો. જો તમે તેને રાખો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેમાં હંમેશા તમારા પર્સમાં પૈસા રહેશે અને તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જશે.બીજી વસ્તુ એ છે કે જો તમે શ્રીયંત્રને તમારા પર્સમાં રાખો છો તો તે તમારામાં સકારાત્મકતા લાવશે અને તમે સ્વયં અનુભવો છો તમને જણાવી દઈએ કે શ્રી યંત્ર જીવનમાં સકારાત્મક વિચારો લાવે છે અને તમારું પર્સ ક્યારેય ખાલી નહીં થાય અને ગમે તે તમારા પૈસા સંબંધિત હોય કે મુશ્કેલી છે તો તે બધા દૂર થઈ જશે.

ચાલો અમે તમને જણાવી દઈએ કે તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તુલસીના છોડની પૂજા હિંદુ ધર્મમાં કરવામાં આવે છે તેની પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળ મળે છે જો તમે તમારા પર્સમાં તુલસીનું પાન રાખો છો તો કોઈપણ સમયે તમારું પર્સ તે ખાલી નથી અને તમારું પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહે છે અને તમારે તમારા પર્સમાં પૈસાની વચ્ચે તુલસીનો પાન પણ અવશ્ય રાખવો જોઈએ.

તમારે તેના પર વિશેષ ધ્યાન આપવું પડશે અને તમારો પર્સ કાળો ન હોવો જોઈએ કાળા રંગના પર્સ સિવાય તમે અન્ય રંગોનો પર્સ રાખી શકો છો જ્યારે તુલસીનો પાન સુકાઈ જાય છે ત્યારે તેને તળાવ અથવા નદીમાં પ્રવાહિત કરો અને તેને બીજા એક સાથે બદલો અને જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી તમારા પૈસાથી સંબંધિત બધી પરેશાનીઓ દૂર થઈ જશે અને આવું કરવાથી તમારી બધી જ પરેશાનીઓ દૂર થાય છે અને ઘરમાં પૈસાની પણ તંગી રહેતી નથી અને બધા જ ખુશખુશાલ રહે છે.

પર્સ તથા વોલેટમાં પૈસા મૂકવાથી થોડાક પ્રકારનું નુકશાન ભોગવવું પડે છે. એટલું જ નહીં લોકો પૈસા પર્સ અથવા વોલેટમાં રાખવાથી દુઃખી પણ થાય છે. કેટલાક લોકો પર્સમાં પૈસાની જગ્યાએ જે તે વસ્તુઓ નાખીને તેને પર્સ અને વોલેટને કચરાપેટી બનાવી રાખે છે.આપણે ઘણી વખત જોતા હોય છે કે, લોકો પર્સમાં વધુ નકામા કાગળ રાખે છે. આ ઉપરાંત પણ ઘણી એવી વસ્તુઓ મૂકે છે જે પર્સમાં ક્યારેય મુકવી જ ન જોઈએ. આ ખરાબ આદતના લીધે જ લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. તો આવો જણાવીએ કે પર્સમાં ધનની વધુ વૃદ્ધિ માટે શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ.

ચાવી.વાસ્તુશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે, પર્સમાં ક્યારેય ચાવી ન રાખવી જોઈએ. પર્સમાં ચાવી મૂકવાથી આર્થિક રીતે વધુ તંગી થાય છે. પર્સમાં કોઈ પણ પ્રકારની ચાવી ન રાખવી જોઈએ પછી એ ઘરની હોય કે તમારા ઑફિસની હોય. જે પણ માણસ પર્સમાં ચાવી મૂકે તો તેને જીવન ભાર આર્થિક તંગીનો સામનો કરવો પડશે.બિલ અથવા જરૂરી કાગળ.રોજબરોજ તમે જોયું હશે કે માણસો પોતાના પર્સમાં બિલની રસીદ મૂકે છે. પર્સમાં બિલ અથવા પેમેન્ટની રસીદ ક્યારેય ન રાખવી જોઈએ. પર્સમાં તમે બિલ તથા પેમેન્ટ રસીદ મૂકો છો તો નકારાત્મકતામાં વધારો થાય છે. પર્સમાં ક્યારેય પૈસા સાથે બિલની રસીદ મુકાવી નહીં.

ઓશિકા પાસે ન રાખવું.વાસ્તુશાસ્ત્રોમાં જાણવામાં આવ્યું છે કે, ઓશિકા પાસે કોઈ દિવસ પર્સ રાખવું નહીં. તેટલું જ નહીં પર્સને રાતે ઊંધતા ટાઈમે પલંગ પાસે ક્યારેય ન રાખવું જોઈએ. આમ કરવાથી તમને આર્થિક તકલીફોનો સામનો કરો પડશે. વાસ્તુવિજ્ઞાનમાં એવું પણ કહેવામાં આવું છે ફાટેલું પર્સ પણ વાપરવું ન જોઈએ.ઉધારની રકમ.વાસ્તુશાસ્ત્રમાં કહ્યું છે કે પર્સમાં કોઈ દિવસ પણ ઉધારના પૈસા ન મૂકવા જોઈએ. જો તમે કોઈ પાસે ઉધાર લો છે અને તને તરત જબપાછું ચૂકવી દો છે તો આ ઉધાર લીધેલી રકમ ક્યારેય પોતાના પર્સમાં ન મૂકવી જોઈએ. તેટલું જ નહીં પણ ઉધારના વ્યાજની રકમ પણ પર્સમાં ક્યારેય ન રાખવી. શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે, આવા પૈસા રાખવાથી તમારું ઋણ વધે છે અને આર્થિક નુકશાન થવાની શક્યતામાં પણ વધારો થાય છે.

શૌચ જતા સમયે.વાસ્તુશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જો શૌચ ક્રિયા જતા સમયે પર્સ અવશ્ય બહાર રાખવું જોઈએ, જો બહાર રાખવાની જગ્યા ન હોય તો પર્સને આગળના ખિસ્સામાં મૂકી દેવું. એટલું જ નહીં પણ સિક્કા અને નોટને ક્યારેય એક સાથે ન રાખવા બંનેને જુદા જ રાખવા. પર્સમાં કાયમ સિક્કા એવી જગ્યામાં રાખવા જે જગ્યા બંધ થઇ જાય. હવેના પર્સમાં તો સિક્કા માટે અલગ જ ખાનું આપવામાં જ આવે છે.લક્ષ્મી માતાની તસ્વીર.વાસ્તુવિજ્ઞાનમાં કહ્યું છે કે, પાકીટમાં અમુક વસ્તુઓ ક્યારેય ન રાખવી જોઈએ તેવી જ રીતે તેમાં એ પણ કહ્યું છે કે કંઈ વસ્તુ રાખવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. પર્સમાં કાચ અથવા તો ચાંદીની ગોળી મૂકવાથી આર્થિક પરિસ્થિતિ સારી થાય છે.

પીપળાના પાન.શાસ્ત્રોમાં કહ્યા અનુસાર, પીપળાના પાનમાં લક્ષ્મીજી વાસ કરે છે. પોતાના ખિસ્સામાં પીપળાના પાન મૂકવાથી માતા લક્ષ્મીજીની કૃપા અવશ્ય થાય છે. તેથી પર્સમાં પીપળાના પાન રાખવા જોઈએ પણ પીપળાના પાન રાખતા પહેલા તેને ગંગાજળથી પવિત્ર કર્યા પછી તેને પર કંકુ વડે શ્રી લખીને પછી જ પર્સમાં રાખવા. જયારે પણ ખિસ્સામાં રાખેલું પાન સુકાય જાય ત્યારે બીજું પણ રાખી દેવું. તમે પીપળાના પાનની જગ્યાએ તુલસીના પાનનો પણ ઉપયોગ કરી શકો છે.