આ વસ્તુઓ ક્યારેય ન આપો કોઈને ગિફ્ટ નહિ તો કંગાળ બનતા નહિ લાગે વાર…

0
34

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આપણે ત્યાં તહેવાર હોય કે કોઈ ખાસ અવસર આપણે એકબીજાને ભેટ સોગાદો આપીએ છીએ. જો કે આ ભેટ આપતી વખતે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખો. કેમકે કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જા ફેલાવે છે જે તમારા જીવન પર અસર કરે છે

આથી ભુલથી કોઈને આવી ગિફ્ટ ન આપશો.તમે કોઈને ભેટ આપો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે કોઈને પાણી સાથે જોડાયેલી વસ્તુઓ ભેટ ન આપશો. જેમકે એક્વેરિયમ, ફિશ બાઉલ, વોટર બોલ. વાસ્તુ અનુસાર આવી વસ્તુઓ કોઈને ભેટ આપશો તો આર્થિક પરેશાનિઓનો સામનો કરશો. પૈસાની તંગી અનુભવશો.વાસ્તુ અનુસાર ભગવાનની મૂ્ર્તિઓ અને તસવીરોને ગિફ્ટ ન આપવી જોઈએ.

એવી કોઈ વસ્તુ જેમાં ધારદાર હથિયાર હોય આવી ભેટ દોસ્તો કે પરિવારને ન આપશો.જો કોઈને વાસણ ભેટ તરીકે આપો છો તો પાણીનો ગ્લાસ, જગ, સોના ચાંદીના વાસણ લક્ષ્મી ગણેશજી હોય તેવા વાસણ ભેટમાં ન આપશો આવું કરશો તો ઘરમાં રહેલી લક્ષ્મી રિસાઈ જશે.કોઈને પણ પરફ્યુમ ભેટ ન આપશો. પરફ્યુમ ભેટ આપવાથી નકારાત્મક્તા વધશે. સંબંધોમાં તિરાડ પડશે.લોકો ભેટમાં તસવીરો કે પેન્ટીંગ આપવાનું પસંદ કરે છે.

પણ તમે હિંસાત્મક જાનવર જેવાકે સિંહ, વાઘ, કે કોઈ દુખ કે તકલીફ દર્શાવતી તસવીરો ન રાખશો. આનું કરવાથી જીવનમાં નિરાશા આવી જશે. મોટાભાગે લોકો જે ધંધો કે રોજગાર કરતા હોય તે અનુસાર ભેટ આપે છે. પણ આવું કરવુ જોઈએ નહી. કોઈ લેખકને ક્યારેય પેનન આપવી. ડોક્ટરને થર્મોમીટર સિંગરને ગિટાર ભેટ ન આપવી. સફળતા દૂર થઈ જશે. કાળા રંગની વસ્તુઓ કોઈને ન આપો. કોઈને ભેટ આપો ત્યારે રંગનું ખાસ ધ્યાન રાખવામાં આપી છે.વાસ્તુ અનુસાર કાળો રંગ વાપરવો યોગ્ય ગણાશે નહી. આ રંગનો ઉપયોગ અપશુકન ગણાશે.

ઘડિયાળ,ઘડિયાળ સમય જણાવે છે, સારું કે ખરાબ આ તમારી પરિસ્થિતિ નક્કી કરે છે. પરંતુ ઘડિયાળ જે પણ વ્યક્તિ ની છે તેના પર તેની પૂરી અસર પડે છે. કોઈ બીજા ની ઘડિયાળ ને કાંડા પર બાંધીને તમારી પ્રોફેશનલ લાઈફ માં પ્રોબ્લેમ આવી શકે છે. હાથ માં ઘડિયાળ બાંધવાથી તમને કોઈ મોટું આર્થીક નુક્શાન થઇ શકે છે. જો તમે પોતાની ઘડિયાળ કોઈ ને ઉધાર આપો છો તો આ તમારા માટે પણ નુક્શાન દાયક થઇ શકે છે.

પૈસા ઉધાર આપવા, શાસ્ત્રો માં ધન ને મનુષ્ય નું સૌથી મોટું શત્રુ જણાવાય છે. તે તેથી કારણકે ધન બધા દુષ્કર્મો ની ઉત્પત્તિ છે. આ કોઈ ને પોતાના નથી બનાવવા દેતા.ખાસ કરીને સંબંધીઓ માં ધન ની લેવડદેવડ ના કરવી જોઈએ. ધન પરસ્પર પ્રેમ નો અંત કરી દે છે, ઘણા ઘરો માં ધન જ મુખ્ય મુસીબત નું મૂળ માનવામાં આવે છે. ભાઈ-ભાઈ માં ઝગડો, મિત્રતા, સંબંધી માં કલેશ આ ધન ના કારણે જ થાય છે.

સગાઈ ની અંગુઠી, આ એક એવી વસ્તુ છે જે દરેક છોકરી પોતાના થવા વાળા પતિ કે પછી પોતાના પ્રેમી થી ઈચ્છે છે. પ્રેમ ની આ ગીફ્ટ તેના માટે સૌથી ખાસ હોય છે. પરંતુ તમારા બસ માં જેટલું થાય તેટલું જ કરો. ચાદર થી બહાર પગ ફેલાવવા સમજદારી નહિ બેવકૂફી થશે. પોતાની ગર્લફ્રેન્ડ અથવા વાઈફ માટે ત્યાં ખરીદો જે તમારી લીમીટ માં હોય. લીમીટ થી બહાર નો ખર્ચ એટલે ઉધાર તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

પેન, પેન્સિલ, કલમ, કહે છે આપણા કર્મો ના યમરાજ ના અહીં ચિત્રગુપ્ત લખી રહ્યા છે. પોતાની લેખની થી તે આપણા જીવનમાં આગળ આવવા વાળી પરેશાનીઓ કે ખુશીઓ નો ખાકો તૈયાર કરી રહ્યા હોય છે. જીવન માં પણ કલમ એટલે પેન ની મોટી મહત્તા છે. પોતાની કલમ કોઈ થી વહેંચવી કે પછી કોઈ થી ઉધાર લેવા આર્થીક પરેશાનીઓ ને આમંત્રણ આપવા જેવું છે. તેથી ક્યારેય કોઈ થી ના તો પેન લો અને ના જ પોતાની પેન કોઈ થી વહેંચો.

પેન.ક્યારેય પણ બીજાની પેન લો તો તેને જરૂર પરત કરો. વાસ્તુ મુજબ એવુ કહેવાય છે કે કોઈની પેનથી કામ કરીને તેને તરત જ પરત કરી દેવી જોઈએ. આવુ ન કરતા પૈસાનુ નુકશાન થાય છે. ઘણા લોકોને આદત હોય છે કે તેઓ અન્યની પેન ઉધાર માંગીને પોતાનું કામ ચલાવતાં હોય છે અને તે પાછી પણ ન આપે. આવું ક્યાકેય ન કરવું કારણ કે ધનહાનિનું કારણ બની શકે છે. એટલા માટે જ ક્યારેય કોઈની પેન પોતાની પાસે ન રાખી લેવી.

બેડ- વાસ્તુશાસ્ત્ર અનુસાર અન્યના બેડ પણ ઉધાર ન લેવા. તેનાથી વાસ્તુદોષ સર્જાય છે.ક્યારેય બીજાના બેડ એટલે કે બેડરૂમનો ઉપયોગ ન કરો. એવુ કહેવાય છે કે તેનાથી વાસ્તુદોષ વધે છે અને તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

ઘડિયાળ- કાંડા પર અન્ય કોઈની ઘડિયાળ પહેરવાથી મહેનત કરવા છતાં તેનું ફળ પ્રાપ્ત થતું નથી. મોટાભાગના કામોમાં નિષ્ફળ જ થવું પડે છે.વાસ્તુ મુજબ ક્યારેય પણ બીજાની ઘડિયાળ પોતાના કાંડા પર ન બાંધવી જોઈએ. એવુ કહેવાય છે કે કાંડામાં ઘડિયાળ બાંધવાથી તમે જીવનમાં ઊંચાઈઓ પર પહોંચી શકતા. એટલુ જ નહી તમારા દ્વારા કરવામાં આવેલ મહેનત પણ બેકાર જાય છે.

કપડાં- ઘણા લોકોને જ્યારે કોઈ મિત્રના કપડાં પસંદ પડી જાય તો તે તેની પાસેથી માંગી પહેરી લેતાં હોય છે. પરંતુ તેઓ એ વાતથી અજાણ હશે કે આમ કરવાથી તે માણસની નકારાત્મકતા તેના શરીરમાં ઘર કરી જાય છે.વાસ્તુ મુજબ બીજાના કપડા પહેરવા કે તેની નકારાત્મક ઉર્જા તમારી અંદર આવવા માંડે છે. તેથી હંમેશા બીજાના કપડા પહેરવાથી બચવુ જોઈએ.

રૂમાલ- કોઈના રૂમાલનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. તેનાથી બે વ્યક્તિના સંબંધોમાં સમસ્યાઓ શરૂ થઈ જાય છે.ભેટ કે લકી વસ્તુ – જો તમને કોઈને કોઈ ભેટ આપી છે તો તેને પણ કોઈને ન આપવી જોઈએ. આ ઉપરાંત જો તમારી કોઈ વસ્તુ લકી છે તો તેને તો બિલકુલ પણ કોઈને ન આપો. વાસ્તુ મુજબ તેને તમારી સકારાત્મક ઉર્જા તેની પાસે જતી રહે છે અને તમારુ જીવન અનેક રીતે પ્રભાવિત થાય છે.

કોઈપણ ધર્મમાં દાનનું અધિક મહત્વ રહેલું છે. દાનથી મોટું પુણ્ય કોઈ નથી તેમ માનવામાં આવે છે. દાન કરવાની પરંપરા પૌરાણિક કાળથી ચાલી આવે છે. માનવામાં આવે છે કે દાન કરવાથી મન શાંત થાય છે ઉપરાંત ઘણા દોષ પણ નીકળી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ એવી છે જેનું દાન કરવાથી અશુભ ફળ મળે છે. અમુક વસ્તુઓ એવી છે જેનું દાન કરવાથી ફાયદો નહીં નુકસાન થાય છે. જ્યોતિષવિદ્યામાં જણાવાયું છે એવી વસ્તુઓ વિશે જેનું દાન કરવાથી અશુભ ફળ મળે છે.