Breaking News

આ સામાન્ય લાગતી વસ્તુનો અત્યારેજ કરીલો જબરજસ્ત ઉપાય, ઘરમાં થવા લાગશે રૂપિયાનો વરસાદ……..

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જીવનમાં ખુબ મેહનત કર્યા પછી પણ માં લક્ષ્મી પ્રસન્ન પતા નથી અને પ્રસન્ન ન થવાના કારણે આપડા જીવન માં કેટલીક તકલીફો પડે છે, જેવીકે ઘરમાં પૈસા ન ટકવા, પૈસા દવાખાનમા જતા રહે છે, અમુક વાર આવક કરતા વધારે ખર્ચ થાય છે. અમે તમને એવા ટોડકા વિશે જેનાથી તમારા ઘરમાં પૈસા ની કમી ક્યારે થશે નહિ. જીવનમાં ઘણી વખત ખૂબ મહેનત કરતા હોઈએ તો પણ મા લક્ષ્મી પ્રસન્ન થતા ન હોય એટલે કે ધનની પ્રાપ્તી થતી નથી. આવી તકલીફ વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ દોષને લીધે થતી હોય છે. આ દોષના કારણે ખર્ચ વધી જાય છે અને આવક ઓછી થતી જાય છે. આવી પરિસ્થિતીમાં શનિ દોષ દુર કરવા માટે કાળા તલને લગતી કેટલીક યુક્તિઓ કરવાથી આવી સમસ્યામાંથી રાહત મળે છે. તો આવી યુક્તિઓ અજમાવવી જોઇએ. આજે આપણે જોઈએ આવી કેટલીક યુક્તિઓ જો આવી સમસ્યામાંથી છુટકારો મળવવામાં મદદ કરે છે.

પૈસાની સમસ્યા દુર કરવા માટે રોજ પ્રભાતે સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરો. ત્યાર બાદ તાંબાના પાત્રમાં સ્વચ્છ જળ ભરવું અને તેમા થોડાક કાળા તલ ઉમેરવા અને તે જળને શિવલિંગ ઉપર ચળાવવું આવુ કરવાથી નાણાંની સમસ્યા દુર થશે. વહેલી સવારે પરીવારના બાકીના સદસ્યો ઉઠે તે પહેલા મુઠ્ઠી જેટલા કાળા તલને પક્ષીઓ ને ચણ નાખવી. પક્ષિયોં આ ચણ ખાસે તો આપડા ઘરમાં રહેલી ગરીબી અને બધા દુ:ખોનો પણ હલ આવશે અને આપણા જીવનમાં રહેલી બધી તકલીફ નું નિવારણ આવે છે. આ ઉપાય વહેલી સવારે સુર્યોદય પહેલા કરવાથી ફાયદો થશે. આ દોષને દુર કરવા માટે શનિવારે એક મુઠ્ઠી જેટલા કાળા તલને વહેતા પાણીમાં પધરાવવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે અને દોષ દુર થાય છે. આ સાથે જ ઘર માથી બધી સમસ્યાઓ તેમજ નકારાત્મક ઉર્જા નો અંત આવે છે. સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

દરેક શનિવારે કાળા તલ, કાળી અડદને કાળા કપડામાં બાંધીને કોઈ ગરીબ માણસને દાન કરો. આ ઉપાય થી પૈસાથી સંકળાયેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. મુટ્ઠી ભર કાળા તલને પરિવારના બધા સભ્યોના માથા પર સાત વાર ઉતારીને ઘરના ઉત્તર દિશામાં ફેંકી દો, ધનહાનિ બંદ થશે. ખરાબ સમયથી મુક્તિ માટે : ॐ નમો ભગવતે વાસુદેવાય નો જપ કરતા દરેક શનિવારે દૂધમાં કાળા તલ મિક્સ કરી પીપળને ચઢાવિ. એનાથી કેવું પણ ખરાબ સમય ચાલી રહ્યું હોય એ દૂર થઈ જશે. શનિવારે આ ઉપાય કરો. જવના 125પા લોટ લો એમાં આખા કાળા તલ મિક્સ કરી રોટી બનાવો. સારી રીતે શેકો , કે કાચી ન રહે. પછી એના પર થોડા તલનું તેલ અને ગોળ નાખી પેંડા બનાવો અને એક તરફ લગાવી દો. પછી એ રોટલીને રોગી માણસના ઉપરથી 7 વાર ઉતારીને કોઈ ભેંસાને ખવડાવી દો. પછી પાછળ વળીને જોવું નહી અને ન કોઈ આવાજ લગાવવી. ભૈંસો ક્યાં મળશે , એમની ખબર પહેલાથી જ ખબર કાઢી રાખો. ભૈંસને રોટલી નહી ખવડાવી છે.

તમારા હાથમાં એક મુટ્ઠી તલ લઈને ઘરથી નિકળો. માર્ગમાં જ્યાં પણ કૂતરો જોવાય એ કૂતરા સામે નાખીએ દો અને આગળ નિકળી જાઓ. જો એ કૂતરો કાળા તલ ખાતો જોવાય તો સમજી લો કે કેવું પણ કઠિન કાર્ય કેમ ન હોય, એમાં સફળતા મળશે. જ્યારે ક્યારે કોઈ નાના બાળકને નજર લાગી જાય તો એ દૂધ કાઢવા લાગે છે અને દૂધ પીવું બંદ કરી નાખે છે, એવામાં પરિવારના લોકો ચિંતિત પરેશાન થઈ જાય છે . એવી સ્થિતિમાં એક બેદાગ લીંબૂ લો અને એને વચ્ચેમાં અડધો કાપી દો અને કાપેલા ભાગમાં થોડા કાળા તલના દાણા દબાવી દો. અને પછી એના પર કાળો દોરો લપેટી દો . હવે એ લીંબૂને બાળક પર થી ઉલ્ટી તરફથી 7 વાર ઉતારો. ત્યારબાદ એ લીંબૂને ઘરથી દૂર કોઈ નિર્જન સ્થાન પર ફેંકી દો. આ ઉપાયથી શીઘ્ર લાભ મળશે.

સોમવારે સાંજના સમયે કાળા તલની સાથે બિલ્વપત્રના વૃક્ષમાં કાચા દૂધ, મધ, પતાશા, ગુલાબના પુષ્પ અને કેસર અર્પિત કરો ઘીનો દીપજ સળગાવીને રાખો. ગુરૂવારે કેળાના ઝાડમાં કાળા તલ સાથે દૂધ, ગંગાજળ, મધ, કેસર અને ચણાનીને સ્ટીલ કે ચાંદીના વાસણમાં નાખી અર્પિત કરી ચમેલીના તેલનો દીપક પ્રગટાવો. શનિવારે પીપળના ઝાડમાં કાળા તલ સાથે કાચો દૂધ, ગંગાજળ, મધ, ગોળને સ્ટીલ કે ચાંદીના વાસણમાં નાખી અર્પિત કરી સરસવનો તેલનો દીપક પ્રગટાવો. મંગળ કે શનિવારે કાળા તલ જવનો વાટેલું લોટ અને તેલ મિશ્રિત કરી એક રોટલી રાંધો એને સારી રીતે બન્ને તરફથી શેકી પછી એના પર તેલ મિશ્રિત ગોળ લગાવી માણસ ઉપરથી ઉતારીને ભેંસાને ખવડાવી દો.

ધન પ્રાપ્તિ કરાતા તંત્ર પ્રયોગોમાં ઘણી વસ્તુઓના ઉપયોગ કરાય છે. કમળકાકડી પણ એમાંથી એક છે. શત્રુજન્ય કષ્ટોથી બચાવ માટે મંત્ર જાપ પણ કમળ કાકડી ની માળાથી કરાય છે. દરરોજ 108 કમળકાકડીના મણકાથી આહુતિ આપો અને એવું 21 દિવસ સુધી કરશો તો આવતી પેઢી સંંમ્પન્ન બની રહે છે. કમળકાકડીની માળા લક્ષ્મીના ચિત્ર પર પહેરાવી કોઈ નદી કે તળાવમાં વિસર્જિત કરો તો ઘરમાં હમેશા લક્ષ્મીના આગમન બન્યું રહે છે. શુક્રવારે દેવી લક્ષ્મીની સવારે અને સાંજ એ બન્ને સમયે સ્નાન પછી યથાશક્તિ લાલ વસ્ત્ર પહેરી લાલ સામગ્રીઓથી પૂજા કરો. દેવી ની ચાંદી કે કોઈ પણ ધાતુની બનેલી પ્રતિમાને દૂધ, દહી, ઘી, ખાંડ અને મધથી બનેલા પંચામૃત અને પવિત્ર જળથી સ્નાન કરાવ્યા પછી લાલ ચંદન, કંકુ, લાલ અક્ષત, કમળ ગુલાબ કે ઉમરડાના ફૂલ ચઢાવીને ઘરમાં બનેલી દૂધની ખીરનો ભોગ લગાડો. પૂજા અને મંત્ર જાપ પછી માતા લક્ષ્મીની આરતી કરો , પ્રસાદ ગ્રહણ કરો અને માતાને ચઢાવેલું કંકુ કાગળમાં બાંધી તિજોરીમાં મુકી દો.

જો દુકાનમાં કમળકાકળી ની માળા પાથરીને એના પર લક્ષ્મીનો ફોટો સ્થાપિત કરાય તો વ્યાપારમાં હમેશા ઉન્નતિ થાય છે. જો માણસ દર બુધવારે 108 કમળકાકડીના દાણાને લઈને ઘી ના સાથે એક -એક કરીને અગ્નિમાં 108 આહુતિઓ આપે છે. એમના ઘરમાંથી દરિદ્રતા હમેશા માટે ચાલી જાય છે. શુક્રવારે , દીવાળી , નવરાત્રિ કે કોઈ દેવી ઉપાસનાના ખાસ દિવસે કમળકાકળીની માળામાંથી જુદા-જુદા રૂપોમાં લક્ષ્મી મંત્ર જપ દેવી લક્ષ્મીની કૃપાથી ધન એશ્વર્ય અને યશ મેળવવા કામનાસિદ્ધિ અને મંત્ર સિદ્ધિના અચૂક ઉપાય ગણાય છે. જે માણસ પૂજા પાઠના સમયે કરેલ માળા ગળામાં ધારણ કરે છે એના પર લક્ષ્મીની કૃપા હમેશા બની રહે છે.

About Hu Gujarati TEAM

Check Also

રાશિ અનુસાર ધનપ્રાપ્તિ માટે નો આ અચૂક ઉપાય માનવામાં આવે છે, જાણો કેવી રીતે શું કરવું…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *