આ રીતે જાણો ઘી નકલી છે કે અસલી આજેજ જણીલો નહિતો થઈ શકે છે કેન્સર

0
23

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આમ તો બજારમાં આજકાલ દરેક વસ્તુઓમાં મિલાવટ અને બનાવટી જોવા મળે છે અને આ જ કારણથી ભલે પૈસા વધુ આપવા પડે પરંતુ લોકો સારી બ્રાન્ડ્સ પર જ વિશ્વાસ કરે છે. ખાવાપીવાની વસ્તુઓમાં સૌથી વધુ મિલાવટ થાય છે અને આવી વસ્તુઓ શુદ્ધ નથી હોતી અને તેને બનાવવામાં કેમિકલ અને અન્ય વસ્તુઓનો પ્રયોગ કરવામાં આવે છે. જેમાંથી એક છે દેશી ઘી. જી હાં, દેશી ઘીમાં પણ ખૂબ જ મિલાવટ થાય છે. તેને અસલી દેશી ઘી લાગે તે માટે નકલી ઘીમાં થોડું અસલી મિક્સ કરીને વહેંચવામાં આવે છે જેથી તેને સુગંધથી ઓળખી ન શકાય. જોકે, આવા ઘીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતી ગંભીર બીમારીઓ થઈ શકે છે.

ચાલો જાણીએ. નકલી દેશી ઘીને તૈયાર કરવા માટે કેમિકલ્સનો પ્રયોગ કરવામાં આવે છે. જેના કારણે જો ગર્ભસ્થ સ્ત્રીઓનું સેવન કરે તો તેમને ગર્ભપાત પણ થઈ શકે છે. આ જ કારણ છે કે, ગર્ભવતી મહિલાઓએ ઘરમાં જ તૈયાર કરેલું શુદ્ધ ઘી ખાવું જોઈએ. એવું કહેવાય છે કે, નિયમિત રીતે માપસર દેશી ઘીનું સેવન કરવાથી હાર્ટ હેલ્ધી રહે છે. પરંતુ જો તમે ભૂલથી મિલાવટવાળા દેશી ઘીનું સેવન કરી રહ્યાં છો તો તેમાં રહેલાં કેમિકલ્સને કારણે તમને હાર્ટ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે અને એટેક પણ આવી શકે છે. બ્લડ સર્ક્યુલેશન ગંભીર રીતે ખરાબ થઈ શકે છે.

જેના કારણે જીવલેણ પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. જે લોકો સતત નકલી ઘીનું સેવન કરે છે તેમને પેટ સંબંધી સમસ્યાઓ પણ વધી જાય છે. જેમાં અપચો અને દસ્ત પણ થઈ શકે છે. એવામાં શરીરમાં તકલીફો વધવા લાગે છે. નકલી દેશી ઘીમાં વેપારી પોતાાના હિસાબથી ગમે તે મિક્સ કરી શકે છે. જો તેમાં કેડમિયમ મિક્સ કરવામાં આવ્યું હોયય અને તમે આવા ઘીનું સેવન કરી રહ્યાં છો તો તમને કેન્સર થવાનું જોખમ પણ વધી શકે છે. કેડમિયમ એક કેમિકલ છે. જે ઝેરી હોય છે.

તેના સંપર્કમાં આવવાથી કેન્સરનું જોખમ વધી જાય છે. આ સાથે હાર્ટ, કિડની, શ્વસનતંત્ર અને સેક્સુઅલ સમસ્યાઓ ઊભી થાય છે. આ સિવાય નકલી દેશી ઘીમાં ઝિંક મિક્સ કરવામાં આવે છે. તો તમને જણાવી દઈએ કે, વધુ પ્રમાણમાં ઝિંકનું સેવન કરવાથી ગભરામણ, મોઢામાં બળતરા, પેટ દર્દ જેવી સમસ્યાઓ થઈ શકે છીએ. જ્યારે તમને એવું લાગે કે તમે ઘીનું વધુ પ્રમાણમાં સેવન કરી લીધું છે તો એ દિવસે કંઈ જ ન ખાઓ અને ઘીને પચવાનો સમય આપો. જેથી તમારા પેટ પર પણ ભાર ન વધે. સંભવ હોય તો દર અડધા કલાકમાં ગરમ અથવા નવશેકું પાણી પીવો.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, ઘી ના નામ પર જે ઘી વેચાઈ રહ્યું છે, તે હકીકતમાં તે ઘી છે જ નહિ. એમાં તો પ્રાણીઓની ચરબી, હાડકું અને કેમિકલ હોય છે. આખા દેશમાં મોટા પ્રમાણમાં ઘી ના નામ પર હાડકા અને ચરબીમાંથી બનાવેલા ઘી નો કાળો વેપાર ચાલી રહ્યો છે. ભેંસ, ગાય, બળદ અને ઉંટનું માંસ ઉકાળવામાં આવે છે, અને એ ઉકાળીને પ્રાણીઓની ચરબી ભેળવવામાં આવે છે.

દેશી ઘી ને કેવી રીતે ઓળખવું તે જાણો.દેશી ધી ની ચકાસણી કરવાં માટે દેશી નસલનું ઘી અથવા ભેંસનું શુદ્ધ ઘી એક લીટર લેવું, પછી તેને કોઈ વાસણમાં લઇ તેને ઉકાળી લેવું. જયારે તે સારી રીતે ઉકળી જાય ત્યારે તેને નીચે ઉતારી લો. ત્યારબાદ તે ઘી ને બીજા કોઈ વાસણમાં કાઢીને તેને ઢાંકીને 24 કલાક માટે મૂકી દો. 24 કલાક પછી તમે ઘી ને જોશો તો તે દાણેદાર બની ગયુ હશે, અને તેની સુગંધ પણ સારી આવતી હશે. એને ખાઈને જોવો અને ખાધા પછી પણ તમને સ્વાદમાં પણ તમને ઘી શુદ્ધ લાગશે. આ ઓળખાણ છે શુદ્ધ દેશી ઘી ની. તે દેસી ગાયનું કે ભેંસનું હોય છે.

હવે આજ પ્રક્રિયા બજારમાં મળતા ઘી સાથે કરો. જે તમને ડબ્બામાં પેક મળે છે. જયારે તમે આ ડબ્બામાં ભરેલ ઘી ને ગરમ કરીને ઠંડુ કરશો, ત્યારે જોશો કે ઘી નો રંગ બદલાઈ ગયો હશે. દાણાદારની જગ્યાએ આ ઘી અલગ જ જાતનું દેખાશે. સાથે જ એની સુગંધ ચાલી ગયી હશે, અને સ્વાદ ડાલડા ઘી જેવો લાગશે. (ડાલડા ઘી માં વારીયાણીનો રસ વગેરે નાખીને દેસી ઘી જેવું બનાવાય છે, જે તમારા હૃદયને ખુબ નુકશાન પહોંચાડે છે.)બીજી રીતે ચકાસવું હોય તો, 5 ml ઓગળેલું ઘી લો અને તેમાં 5 ml હાઈડ્રો ક્લોરીક એસિડ નાખો, અને તેમાં એક ચપટી સાકર એડ કરી તેને 2 મિનિટ સુધી હલાવો. ઘી નો રંગ ગુલાબી કે લાલ થઇ જશે. આ નકલી ઘી ની ઓળખાણ છે.

તેમજ ધી માં શક્કરિયું કે બટાટાની ભેળસેળ હોવા પર, એવા ઘી ની તપાસ કરવાં માટે 5 ટીપા ઘી ટેસ્ટ ટ્યુબમાં લો. પછી તેમાં એક ટીપું આયોડીન સોલ્યુસન એડ કરો. જો ઘી નો રંગ બ્લુ થઇ જશે તો આ ધી માં બટાટા કે શક્કરિયું મિક્ષ કર્યું છે તેનો પુરાવો છે. આને ગરમ કરવાથી ઘી નો રંગ ઉડી જાય છે અને ઠંડુ થવા પર ઘી પાછું તેવા રંગનું બની જાય છે.

ઘી માં દૂધ કે દૂધની બનેલ વસ્તુને તપાસ કરવા માટે 1 ચમચી ઉકાળેલા ઘી માં 5 ml ડાઇલ્યૂટેક સર્ફ્યુરિક એસિડ એડ કરીને હલાવો. આનો રંગ ગુલાબી કે કેસરી થઇ જશે. તે ઘી માં કોલટારડાયની માત્રા જોવા મળે છે. ડાઇલ્યૂટેક સરફુરીક એસિડની જગ્યા પર તમે હાઈડ્રોક્લોરિક એસિડથી પણ તપાસ કરી શકો છો.

મિત્રો, આ હતી આપણું ઘી શુદ્ધ છે કે નહિ તે જાણવા માટેની રીતો. તમને પણ અન્ય રીત ખબર હોય તો કોમેન્ટમાં જણાવસો જેથી બીજાને પણ ઉપયોગી થાય. સાથે એક વાત ખાસ ધ્યાન રાખસો કે તમારી આસપાસ ક્યાય પણ આવું નકલી ઘી વગેરે વેચાતું હોય, તો ગુપ્ત રીતે સરકારી તંત્રનું ધ્યાન દોરસો જેથી કરીને આપણા જ ભાઈઓ બહેનોના સ્વાસ્થ્યને નુકશાન નાં પહોંચે.

ઘી આપણા ઈમ્યુન સિસ્ટમને સુધારવામાં મદદ કરે છે. અને બીમારીથી લડવામાં મદદ કરે છે.અને ઘી આપણા પાચનતંત્રને પણ બરાબર રાખે છે.અને આજે દર બીજા વ્યક્તિને કબજીયાતનો પ્રશ્ન છે.અને દિવસમાં કેટલીય વાર ટોઇલેટ જવું પડે છે.અને પણ અહી જે ઘી ના ફાયદા બતાવ્યા છે એ બજાર માં મળતા ખોટા ઘી ના નથી આ ફાયદા તો શુદ્ધ ગાય ના ઘી જેને અમૃત કહ્યું છે તેના છે.આપડા દરેકના શરીર માં અમુક તત્વો ખુબ જ જરૂરી છે જે ઘી દ્વારા મેળવી શકાય છે.અને તો એવો પર્શ્ન પણ થતો જ હશે કે કેટલા માત્રા માં ઘી લેવું જોઈએ, તો તેનો જવાબ પણ નીચે આપેલ છે…

દરેક વ્યક્તિ એ રોજ ચાર ચમચી ઘી ખાવું જ જોઈએ.અને આ માટે રોટલી પર ઘી લગાવી અને ખાવું જરૂરી છે.અને કારણકે આજ કાલ ના લોકો ને આમ તો ઘી ભાવતું નથી હોતું તો રોટલી માં કે કે પછી ખીચડી માં નાખી ને ખાઈ શકાય.અને રોજ ચાર ચમચી ઘી ખાવું એ કોઈ પણ માણસના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે.

જો તમે ચહેરાને નિખારવા માંગતા હોય,અને યુવાન અને તરવરતા દેખાવા માંગતા હોય તો ઘી જરૂર ખાવું જોઈએ.અને એમાં રહેલું એન્ટી-ઓક્સીડેન્ટ તત્વ એ તમારી ત્વચાને હમેશા ચમકતી અને સોફ્ટ રાખે છે.અને આ કારણે થોડુક ઘી તો શરીર માં જવું જોઈએ.બાળકો ને અને આજ કાલ ની છોકરીઓ ને ભાવતું નથી હોતું. પરંતુ શરીર માં ઘી અમુક માત્રા માં હોવું ખુબ જ જરૂરી છે.

અને આ માટે રોટલી કે પછી બીજા ખાદ્ય પદાર્થો માં ઉમેરી અને એમને આપી શકાય.અત્યારે લોકો સ્વાસ્થ્યને કારણે તેઓ ઘી ખાતા નથી,અને તે તેઓ એવું માનતા હોય છે કે,ઘી થી વજન ખુબજ વધે છે. પરંતુ, ગાયનું ઘી સ્વાસ્થ્ય માટે ખુબજ લાભદાયક છે.અને આયુર્વેદમાં,ગાયના ઘીને અમૃત તરીકે વર્ણવામાં આવ્યું છે. જો ગાયનું ઘી નિયમિતપણે ખવાય છે,અને તો વધતા વજનને કાબુમાં રાખવાની સાથેસાથે કોઈપણ પ્રકારના રોગોથી બચી શકાય છે.અને ગાયનું ઘી ઉર્જાથી સમૃદ્ધ હોય છે.

ઘી પાચન તંત્રને મજબુત બનાવે છે.અને ઘી ખાવાથી રક્ત અને આંતરડામાં રહેલ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછુ થાય છે.અને આવું થવાનું કારણ એ છે કે,ઘી થી બાઈલરી લીપીદનો સ્ત્રાવ વધે છે.અને તેથી જો તમે કોલેસ્ટ્રોનની સમસ્યાને કારણે મુશ્કેલીમાં હશો તો ગાયના ઘીને તમારા ખોરાકમાં ઉમેરો.હૃદયની નળીઓ બ્લોક થઈ જવાનો પ્રોબ્લેમ હોઈ તો ગાયનું ઘી સુવાહક તરીકે કામ કરીને તેને યોગ્ય બનાવે છે.અને જે વ્યક્તિ હૃદયરોગથી પીડાય છે,અને તેણે ઘી અવશ્ય ખાવું જોઈએ. કારણકે ઘી હૃદયને મજબુત બનાવે છે. અત્યારસુધી લોકો સમજતા હતા કે ઘી રોગોનું સોંથી મોટું કારણ છે. પરંતુ આ સાચું નથી કારણકે ઘીએ ઘણા બધા રોગો ને દુર કરવામાં મદદ કરે છે.

ખાલીપેટ ઘીનું સેવન કરવાથી થાય છે,તેનાથી બોડીસેલ્સ ફરીથી જીવિત થઈ જાય છે. અને આ ઉપરાંત ખાલી પેટ ઘીનું સેવન કરવાથી ત્વચા નીખરતી પણ જોવા મળે છે.અને સાંધાના દુખાવા થતા પર પણ સવારે ખાલી પેટ ઘીના સેવનથી બહુ આરામ મળે છે.અને ઘીમાં પ્રાકૃતિક રૂપથી લુંબ્રીકેંટ હોય છે