આ રીતે ધારણ કરો સોનુ થશે અનેકલાભ,કિસ્મત પણ કરશે બમણું જોર.

0
20

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિઓનું જીવન કોઈ ને કોઈ સમસ્યાઓ થી ભરેલું જ હોય છે.દુનિયા નો કોઈ પણ વ્યક્તિ એવો નથી કે તેના જીવન માં મુશ્કેલીઓ જ ના હોય. સુખ અને દુઃખના પૈડાં થી જ આપણા ગાડા રૂપી જીવન આગળ ચાલે છે.સુખ માં વ્યક્તિ ખૂબ ખુશ જોવા મળતો હોય.પણ જ્યારે દુઃખ રૂપી ગાડું જીવનમાં આવે ત્યારે માણસ દુઃખ ને દૂર કરવા કાઈક ને કાઈક ઉપાય કરતો રહેતો હોય. દરેક વ્યક્તિઓનું જીવન કુંડળીના ગ્રહોના આધારે ચાલે છે. જેનાથી વ્યક્તિના જીવનમાં નુકસાની કે લાભ થતો હોય છે.

ઘણાં લોકો તો હવે છોકરો કે છોકરી ના જન્મથી તેની કુંડળી જોવડાવવાનું ચાલું કરી દેતા હોય છે.આ ગ્રહોની દિશા તેમજ મહા દશા વ્યક્તિના સંપૂર્ણ જીવનને અસર કરતી રહે છે. સોનું એક એવી ધાતુ છે કે જેને ખરીદવા માટે દરેક વ્યક્તિ ઉત્સુક રહે છે. છેલ્લા ઘણાં સમયથી તેની વધુ કિંમત છે તેમ છતાય લોકપ્રિયતામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોનાનો ગમે તેટલો ભાવ હોય પણ દરેકના દિલમાં રાજ કરે છે. જ્યોતિષ વિદ્વાન કહે છે કે સોના પર ગુરૂ ગ્રહનું પ્રભુત્વ સ્થાપિત છે.

ત્યારે શું તમે જાણો છો કે સોનાની વીટી પહેરવાથી ન માત્ર હાથની સુંદરતામાં જ વધારો થાય છે, પરંતુ ધન અને ભાગ્ય સંબંધિત બાધાઓ પણ દુર થાય છે. ત્યારે તેને પહેરતા સમયે કેટલીક બાબતોનું ઘ્યાન રાખવું જરૂરી છે. તો જાણો તેની ખાસ પહેરવાની કળા વિશે.સોનાની વીટી અંગૂઠાની બાજુ વાળી આંગળી એટલે કે તર્જની (ઇંડેક્સ ફિંગર)માં પહેરવાથી સમૃદ્વિ અને સૌભાગ્યમાં વૃદ્વિ આવે છે.નેમ અને ફેમને સારૂ રાખવા ઇચ્છો છો તો વચ્ચેની આંગળીમાં સોનાની રીંગ પહેરવી જોઇએ.

શરદી-ખાસીથી પરેશાન છો તો સૌથી નાની આંગળીમાં સોનાની વીટી પહેરવી જોઇએ.સોનાની વીટી પહેરેલ વ્યક્તિને માદક દ્રવ્યોથી દુર રહેવું જોઇએ.સંતાન સુખથી વંચિત દંપતિએ સોનાની વીટી પહેરવી જોઇએ.સોનાની વીટીમાં પોખરાજ પહેરવાથી ગુરૂ ગ્રહ શુભ ફળ આપે છે.સોનાની વીટી ગુમ થઇ જાય તો ખરાબ નસીબ આવે છે.મોટા લોકોએ સોનું ન પહેરવું જોઇએ.સોનું જમણા હાથમાં પહેરવાથી શુભ માનવામાં આવે છે.પતિ-પત્નીમાં ઝઘડો રહે છે તો ગળામાં સોનાનો ચેન પહેરવો જોઇએ, જેનાથી પ્રેમ વધે છે.

જો વ્યક્તિની કુંડળીમાં કોઇ ગ્રહ અશુભ હોય તો તે વ્યક્તિને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.વ્યક્તિ આ સમસ્યા ને દુર કરવાના ઉપાય શોધતો હોય છે.જો કોઈ પણ વ્યક્તિને ગ્રહ સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો તેને ગ્રહ ને શાંત કરવા કોઈ ઉપાય શોધવો પડે.તેમાં નો જ એક ઉપાય જે ગ્રહ ને શાંત કરવામાં ઉપયોગી સાબિત થાય છે, જેમ કે કોઈ પણ વ્યક્તિ અલગ અલગ ધાતુની વીંટી પહેરવાથી આવનાર સમસ્યાનું સમાધાન મળી શકે છે.

ગ્રહોને શાંત કરવા માટે વ્યક્તિ પાંચ ધાતુઓ એટલે સોના, ચાંદી, પીત્તળ, તાંબુ અને સીસા આ પાંચ ધાતુઓ હોય છે. તેમને પંચ ધાતુ કહેવાય છે. વ્યક્તિ પંચ ધાતુથી બનેલી વીંટી કે કડુ ધારણ કરી શકે છે. કેમકે ધાતુઓનો સંબંધ કોઇને કોઇ ગ્રહથી જોડાયેલ હોય છે. જેથી વ્યક્તિને ઘણા લાભ થાય છે.

સોનું એક એવી ધાતુ છે કે જેને ખરીદવા માટે દરેક વ્યક્તિ ઉત્સુક રહે છે. છેલ્લા ઘણાં સમયથી તેની વધુ કિંમત છે તેમ છતાય લોક પ્રિયતામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોનાનો ગમે તેટલો ભાવ હોય પણ દરેકના દિલમાં રાજ કરે છે. જ્યોતિષ વિદ્વાન કહે છે કે સોના પર ગુરૂ ગ્રહનું પ્રભુત્વ સ્થાપિત છે. ત્યારે શું તમે જાણો છો કે સોનાની વીટી પહેરવાથી ન માત્ર હાથની સુંદરતામાં જ વધારો થાય છે, પરંતુ ધન અને ભાગ્ય સંબંધિત બાધાઓ પણ દુર થાય છે. ત્યારે તેને પહેરતા સમયે કેટલીક બાબતોનું ઘ્યાન રાખવું જરૂરી છે. તો જાણો તેની ખાસ પહેરવાની કળા વિશે.

સોનાની વીટી અંગૂઠાની બાજુ વાળી આંગળી એટલે કે તર્જની (ઇંડેક્સ ફિંગર) માં પહેરવાથી સમૃદ્વિ અને સૌભાગ્યમાં વૃદ્વિ આવે છે. નેમ અને ફેમને સારૂ રાખવા ઇચ્છો છો તો વચ્ચેની આંગળીમાં સોનાની રીંગ પહેરવી જોઇએ.શરદી-ખાસીથી પરેશાન છો તો સૌથી નાની આંગળીમાં સોનાની વીટી પહેરવી જોઇએ. સોનાની વીટી પહેરેલ વ્યક્તિને માદક દ્રવ્યોથી દુર રહેવું જોઇએ. સંતાન સુખથી વંચિત દંપતિએ સોનાની વીટી પહેરવી જોઇએ. સોનાની વીટીમાં પોખરાજ પહેરવાથી ગુરૂ ગ્રહ શુભ ફળ આપે છે. સોનાની વીટી ગુમ થઇ જાય તો ખરાબ નસીબ આવે છે. મોટા લોકોએ સોનું ન પહેરવું જોઇએ.

સોનું જમણા હાથમાં પહેરવાથી શુભ માનવામાં આવે છે. પતિ-પત્નીમાં ઝઘડો રહે છે તો ગળામાં સોનાનો ચેન પહેરવો જોઇએ, જેનાથી પ્રેમ વધે છે.મહિલાઓએ કમર પર સોનું પહેરવાથી લાભ થાય છે. પગમાં ક્યારેય સોનું ન પહેરવું જોઇએ.કોઈ પણ વ્યક્તિ આ પંચ ધાતુની વીંટીને તમારી અનામિકા આંગળીમાં ધારણ કરી શકો છો. જેનાથી વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ આવે છે. અને દરેક સમસ્યાઓથી દુર રહી શકો. પંચ ધાતુ વીંટી કે કડું ધારણ કરી વ્યક્તિ તેમની કુંડળીના ગ્રહોને પ્રસન્ન કરી શકે છે. સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.