આ રાશિનાં જાતકોએ ક્યારેય નાં પહેરવી જોઈએ સોનાની વીંટી, જીવન થઈ જાય છે બરબાદ…..

0
844

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ સોનાની વીટી જે લોકો પહેરે છે એમના માટે અમે આજે એક ખબર લઇ ને આવ્યા છીએ. લોકો ખુબ જ શોખ થી સોના ની વિટી પહેરતા હોય છે. ઘણા લોકો જ્યોતીષ ની સલાહ લઇ અને વિટી પહેરતા હોય છે. સોના ની વીટી પહેરવી ઘણા લોકો માટે ખુબ જ શુભ હોય છે.

મિત્રો ભારતમાં સોનું સૌથી વધુ ખરીદવામાં આવે છે. ભલે સોનું કેટલું મોંઘું હોય, પરંતુ ભારતીયો તે ખરીદવાનું બંધ કરતાં નથી.સોના એક કિંમતી ધાતુ છે અને દરેકનું સ્વપ્ન તે પહેરવાનું છે સોનાની વીંટી માત્ર ઝવેરાત જ નથી, પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં પણ તે સદ્ભાગ્ય માનવામાં આવે છે અને તેને પહેરવાથી ઘણા ફાયદા થાય છે. તેને પહેરવાથી સ્વર્ણ ભસ્માના સેવનથી જેટલો જ ફાયદો થાય છે સોનું, ચાંદી, હીરા અને ઝવેરાત સ્ત્રીઓને નબળાઇ માનવામાં આવે છે કારણ કે સામાન્ય રીતે બધી સ્ત્રીઓ સોનુ પહેરવાનું પસંદ કરે છે, અને બધી સ્ત્રીઓ સોનુ પહેરે પણ છે.

મિત્રો એવું કહેવામાં આવે છે કે જો તમે સોનાની ખરીદી કરો અને તેને શુભ સમયમાં પહેરો છો તો તે શુભ છે અને તેનાથી ઘર શુભ બને છે, પતિ-પત્ની વચ્ચેનો સંબંધ પણ સારો ચાલે છે અને નિસંતાન દંપતીઓને સંતાન પણ મળે છે તેમજ શુભ સમયમાં ઘરે લાવીને કે પહેરવાથી સોનું આપણને ભાગ્યશાળી પણ બનાવી શકે છે અને એવું માનવામાં આવે છે કે સોનું ગુમાવવું અને મેળવવું બંને સારું નથી જો તમે જ્યોતિષ શાસ્ત્રનું નામ સાંભળ્યું છે, તો પછી તમને જણાવી દઇએ કે આ સ્થિતિ પ્રમાણે સોનું પહેરવું દરેક માટે ફાયદાકારક નથી હોતુ.

જ્યોતિષ મુજબ દરેક ધાતુ આપણને પ્રભાવિત કરે છે કારણ કે આ બધા સૌરમંડળમાં હાજર ગ્રહોની રમત છે અને દરેક ધાતુનું વિશિષ્ટ ગ્રહ સાથે જોડાણ હોય છે તેમજ આ ગ્રહો તે મુજબ ધાતુને અસર કરે છે અને તે તાંબાની હોય કે ચાંદીની, સોનાની હોય કે કિંમતી રત્નોની, કે હીરાની બનેલી દાગીનાની આ બધી બાબતો તો આપણને લગાવે છે અથવા બગાડી શકે છે અને જે લોકોને સોનાની વીંટી પહેરીને પણ અનેક નુકસાન સહન કરવું પડે છે આજે અમે તમને આ લેખ દ્વારા અમુક એ રાશિના લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે ભૂલી થી પણ સોનાની વીંટી ન પહેરવી જોઈએ કારણ કે જો આ લોકો સોનાની વીંટી પહેરે છેતો તેમના જીવનમાં હંમેશા પૈસાની કમી રહેશે.

મિત્રો તમને જણાવી દઇએ કે આ વીટી પહેરવા થી ઘણી તરક્કી મળે છે કહેવાય છે કે જે લોકો આ વીંટી પેહરે છે તેના દ્વારા ભાગ્ય ના દ્વાર ખુલી જાય છે અને કિસ્મત પણ ચમકી જાય છે. અને ભાગ્ય પણ ખુલી જાય છે પરંતુ આપણા જ્યોતિષ અનુસાર અમુક રાશિના જાતકો માટે સોના ની વીટી શુભ નથી હોતી તેમજ સોના ની વિટી પહેરવાથી એમને આર્થિક નુકશાન થઇ શકે છે તો આવો જાણી લઈએ કે કઈ છે એ રાશિઓ વિશે જેઓએ ક્યારેય પણ સોનાની વિટી ન પહેરવી જોઈએ.

મિત્રો આમા સૌથી પહેલી રાશી છે મેષ રાશી અને મેષ રાશિના જાતકોને જણાવવાનુ કે આ રાશિના જાતકો એ ક્યારેય સોનાની વિટી ન પહેરવી જોઈએ કારણ કે એમના માટે સોનાની વીટી પેહેરવી અશુભ સાબિત થાય છે અને જો તેઓ આ વીટી પહેરશે તો એમના જીવન માં હમેશા કોઈ ને કોઈ દુખ અને દુર્ભાગ્ય જ રહેશે તેમજ તેઓને સોનાની વીટી પહેર્યા પછી તમને ધંધા અને નોકરી માં સફળતા નહિ મળે અને તેઓ ને નોકરી કે ધંધામા આર્થિક નુકશાન પણ થઇ શકે છે અને તમે કોઈ મુશ્કેલીમા પણ મુકાઇ શકો છો.

મિત્રો આ બાદ જે રાશિ છે તે છે કન્યા રાશિ તો કન્યા રાશિના જાતકો ને પણ જણાવી દઇએ કે તમારા માટે પણ સોના ની વીટી દુર્ભાગ્ય લઇ ને આવશે અને તેઓ એ સોનાની વીટી ક્યારેય ન પહેરવી જોઈએ કારણ કે સોના ની વીટી પહેરવા થી એમના જીવનમાં પૈસા નું ખુબ જ નુકશાન થશે. તેઓ ની સ્થિતિ સારી થવા ને બદલે નબળી થવા લાગશે. અને જીવન માં અમુક મુશ્કેલીઓ પણ આવશે તેમજ પૈસા લગતી સમસ્યા તમારા જીવનમાથી ઓછી થવાનુ નામ પણ નહી લે તો કન્યા રાશિના જાતકો માટે સોનાની વીંટી પેહરવી અશુભ સાબિત થાય છે.

મિત્રો આ બાદ જે રાશિ છે તે છે ધનુ રાશિ તો ધનુ રાશિના જાતકોને જણાવી દઇએ કે સોના ની વીટી પહેરવાથી એમના વ્યાપાર ના તરક્કી અટકી જશે અને તેઓ ની ધન સંપતિ ઓછી થઇ જશે. સોના ની વીટી ની અસર તેઓ ના સુખ ઉપર પણ પડી શકે છે તેમજ તમારા પરિવાર વચ્ચે મનભેદ અને ઝગડાઓ થઇ શકે છે અને આ સાથે કોઈ ગંભીર શારીરિક રોગ પણ થઇ શકે છે. અને તમને આર્થિક નુકશાન પણ થઇ શકે છે. માટે આ ત્રણ રાશિના જાતકો એ સોના ની વીટી પહેરતા બચવું જોઈએ.

મિત્રો જ્યોતિષ શાસ્ત્ર મુજબ વૃશ્ચિક રાશિના લોકોએ સોનાની વીંટી થી દૂર રહેવું જોઈએ. એવું માનવામાં આવે છે કે સોનાની વીંટી તમારી રાશિ અને સૂર્ય બંને માટે પ્રતિકૂળ છે અને આવી સ્થિતિમાં જો તમે સોનું રાખો છો, તો તે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે તેથી આ રાશિના લોકોએ સોનાની વસ્તુઓથી દૂર રહેવું જોઈએ અને એવું માનવામાં આવે છે કે જો આ લોકો સોનું પહેરે છે તો પૈસાની ખોટ થશે અને જો સારું રહેશે કે જો આ લોકો સોનાની ચીજોથી દૂર રહે અને જો તમે સોનાની વીંટી પહેરો છો તો તમારા જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here