આ રાશિના યુવકો યુવતીને પટાવાવામાં હોય છે હોશિયાર જાણો તમારી રાશિ તો નથીને

0
14

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, યુવતીઓ પટાવવી કોઇ સહેલું કામ નથી. તેના માટે કેટલી મહેનત કરવી પડે છે. ત્યારે યુવતી હા પાડે છે. કેટલાક યુવકો એવા પણ હોય છે. જે લાખ કોશિશ કર્યા પછી પણ યુવતીને પટાવી શકતા નથી. શુ તમે જાણો છો કે રાશિ પણ આ મામલામાં તમારી મદદ કરે છે. જોકે કેટલીક રાશિના યુવકોમાં યુવતી પટાવવાની કળા હોય છે. આજે અમે તમને કેટલીક એવી રાશિના યુવક અંગે જણાવીશું. જે યુવતીને પટાવવામાં હોંશિયાર હોય છે. આ લોકોમાં યુવતી પટાવવાની દરેક કળા રહેલી હોય છે.

મેષ.આ રાશિના લોકો યુવતીને પટાવવા માટે મગજથી કામ લે છે. તેમની એક કળાથી યુવતીઓ તેમનાથી ઇમોશનલી કનેક્ટ થઇ જાય છે. જ્યારે તે એક વખત રિલેશનમાં પડી જાય છે તો તેના પાર્ટનરનું ખૂબ ધ્યાન રાખે છે અને યુવતીઓ તેમની સાથે ખુશ પણ રહે છે. છોકરીના વિશે ઊંડાણ સુધી જાણો મતલબ કે તેને કઈ વસ્તુની જરૂર છે કયા વિષયમાં નબળાઈ છે શુ પસંદ છે આ બધું તેના આસપાસના લોકો દ્વારા જાણી શકો છો અને ત્યાર પછી થઈ શકે તો તેની મદદ કરો તેને સારું લાગશે હંમેશા તેણે દિલાસો આપો કે તમારા જીવનમાં તે ખાસ છે તેની નાના માં નાની વસ્તુને ધ્યાનમાં રાખો કારણ કે છોકરી ઓને તેની કાળજી રાખનાર છોકરાઓ ઘણી જલ્દી પોતાની તરફ આકર્ષિત થાય છે

મિથુન.મિથુન રાશિના યુવક તેમની કળાથી સહેલાઇથી પટાવી લે છે. પરંતુ ક્યારેક તે લોકો યુવતીને ઇમ્પ્રેસ કરવામાં જૂઠ બોલવાનો પણ સહારો લે છે. તો ક્યારેક તો તે શો ઓફ કરીને યુવતીને એટ્રેક્ટ કરવાની કોશિશ કરે છે. હોવે સમય આવે છે ઉત્સુકતાની જ્યારે છોકરી તમારી સાથે વાત કરવામાં રસ લેવા લાગે ત્યારે તમારે શુ કરવાનું છે કોઈ પણ વાત કરવી છે જેવી કે કોઈ કહાની કે કીસ્સો સાંભળવો છે અને તે પણ રસપ્રદ એવું નહીં કે છોકરીને કંટાળો આવે બસ તમને લાગે કે છોકરી માજા લઈને તમારી વાત સાંભળી રહી છે ત્યારે તમારે કોઈ બહાનું બનાવી ને કહેવાનું કે કાલે વાત કરીએ એમ કહીને ત્યાંથી નીકળી જવાનું આ પણ છોકરી પટાવવા માટે શ્રેષ્ઠ ઉપાય છે કોઈ પણ કામ યાદ આવી ગયું હવે તે આખી રાત તે વિચાર્યા કરશે કે શુ થયું હશે અને તેના બીજા દિવસે બે ગુણી ઉત્સુકતાથી તમને શોધશે.

તુલા.આ રાશિના યુવકો ખૂબ જ રોમેન્ટિક હોય છે. તેમની આ જ ખાસિયતથી યુવતીઓ તેમના પર ફિદા થઇ જાય છે. આ રાશિના યુવકો પહેલા યુવતીથી દોસ્તી કરે છે અને ત્યાર પછી તેને રોમેન્ટિક અંદાજમાં પ્રેમ વ્યકત કરે છે. તેમની સાથે રિલેશનમાં રહીને યુવતીઓ ક્યારેય બોર થતી નથી અને પોતાના મજાકિયા મૂડથી યુવતીઓને ખુશ રાખે છે. છોકરી પટાવવા માટે તેને એક અલગ દુનિયામાં લઇ જવી પડશે અરે અરે ગભરાશો નહીં તમારી જોડે ખર્ચો નહીં કરવી એ રહેવાનું આજ દુનિયામાં છે માત્ર તેણે કલ્પનાની દુનિયામાં લઇ જવાની છે અને પણ તે દુનિયામાં જે તેને પસંદ હોય તેવી કલ્પનામાં ઉદાહરણ તરીકે જો તેને હિરોઈન બનવું પસંદ હોય તો તેણે પૂછો કે જો તને કોઈ હીરો પતાની ફિલ્મમાં કામ કરવા માટે લેતો તું શું કરીશ હોવે છોકરી ગતિ રહી તે દુનિયામાં તે ખૂબ સુંદર રીતે વાતો કરીને કહેશે કલ્પના હશે અલગ જ મુસ્કાન તેની આશ પાશ શું થઈ રહ્યું છે તેને ખબર નઈ હોય.

કુંભ.આ રાશિના યુવકો મજાકિયા સ્વભાવના હોય છે. આ રાશિના યુવકો તેમના જોક્સ અને કોમેડી દ્વારા યુવતીને જલદી ઇમ્પ્રેસ કરે છે. તેમના આ વ્યવહારથી તેમના રિલેશનમાં કયારેય લડાઇ-ઝઘડા થતા નથી. તેમને પ્રેમથી જુવો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ કે પછી પાંચ દિવસ બસ જ્યાં સુધી તેને ખબર ના પડે કે તમે તેણે જુવો છો તે તમને પોતે શોધતી રહેશે અને જ્યારે તેમને જોસે ત્યારે એક સ્માઈલ તો આપસેજ એક કહેવત છે લડકી હસી તો ફસી જે બિલકુલ સાચું છે બસ પછી વાત ચિત ચાલુ કરિ દો પણ થોડી ઓછી નહિતર ઉતાવળ માં બનેલું કામ બગડી શકે છે આ ખૂબ અજમાવેલ ઉપાય છે જે 100 ટકા કામ કરે છે.

આ ઉપરાત તમે આ ઉપાય કરી શકો છો પ્રશંસા કરો પણ જૂઠી નહી.મિત્રો પ્રશંસા કરવી એ પણ એક કળા છે જે કોઈ દરેકની આવડત નથી હોતી પ્રશંસા સાંભળવી દરેક ને પસંદ હોય છે પણ અમુક લોકો જોશમાં આવીને વધારે પ્રશંસા ના પુલ બાંધી દે છે જેના કારણે છોકરી ને ખબર પડી જાય છે એટલા માટે પ્રશંસા કરો જે વાસ્તવિક માં સારી લાગે.

કારણ કે વધારે પડતા છોકરાનું રિજેક્શન આ કારણે થી થાય છે કે વાત વાતોમાં છોકરીને વધારે તમારા નજીક લાવવા માટે જૂઠી પ્રશંસા ચાલુ કરી દો છો જેના કારણે તેને તે સમયે સારું લાગે છે પણ ત્યાર પછી એકલામાં જઇને વિચારે છે ત્યારે તેને બધું સમજાઈ જાય છે ત્યારે તમે સમજી શકો છો હું શુ કહેવા માગું છું ઠીક છે ચાલો વધીએ એક બીજા નવા પોઇન્ટ બાજુ

મોટી મોટી વાતો કરવી નહી.વધારે મોટી મોટી વાતો ના કરો મિત્રો કોઈ દિવસ મોટુ મોટુ ફળવું નહીં જેવું કે મારી પાસે મોંઘા માં મોંઘી બાઇક છે કે પછી મારી પોકેટ મની આટલી છે આવું કરવાથી કદાચ તે એ સમયે ઈમ્પ્રેસ થઈ જશે પણ જ્યારે પણ કોઈ વસ્તુ લાવસતો ક્યાંથી જૂઠા પર જૂઠું બોલવું પડશે તેના કરતાં તમે જેવા છો તેવાને સ્વીકાર કરો જેટલું છે એટલા માં સંતુષ્ટ રહો નહીંતર કોઈક ને કોઈક દિવસે સાચું સામે આવવાનું જ છે.

જે વાત કહેવા જઇ રહ્યા છે તે વાત એટલી ઈમ્પોર્ટન્ટ અને મહત્વની છે તે તમે પણ માની જશો મિત્રો તમે એ કેમ વિચારતા નથી કે આપણે છોકરીને ઈમ્પ્રેસ કરવાની છે શુ એવું ના થઇ શકે કે છોકરી આપણને ઈમ્પ્રેસ કરે બિલકુલ થઇ શકે તમે પોતાને એટલા સક્ષમ કેમ નથી બનાવતા જેથી છોકરી પોતે તમને ઈમ્પ્રેસ કરવાના ઉપાયો શોધે તમે છોકરીઓ પાછળ નહીં પણ છોકરીઓ તમારી પાછળ ફર્યો કરે માત્ર જરૂર છે થોડી મહેનતની અને ઉત્સાહિતની પછી જોવો શુ થાય છે.

ખાસ મહત્વના સવાલ.છોકરીના દિમાગમાં એક પ્રશ્ન એવો હોય છે જે છોકરા ઓને જરૂર પૂછે છે જો તેના પ્રશ્નનો સાચો જવાબ આપો છો તો વિશ્વાસ માનજો તમે તમારી મંજિલ તરફ પહોંચીજ જશો હવે તમે વિચારી રહ્યા હસો કે પ્રશ્ન કયો છે છોકરી તમને પૂછશે કે મારા માં એવું તે શું છે જેના કારણે તમે મારા તરફ આકર્ષિત થયા તે સમયે કદાચ તમારી પાસે આનો જવાબ નઇ હોય કે પછી એટલું જલ્દી તે વસ્તુનો જવાબ ના આપી શકો તો પોતાનો અલગ જવાબ પહેલાથી જ તૈયાર રાખવો.

તમારી ખરાબ આદતોને છોડવી.અમુક છોકરા ઘણાજ પકાઉ હોય છે મતલબ કે ગણું બધું બોલ બોલ કરે છે વાત વાતમાં ગાળો બોલે છે સ્મોકિંગ ડ્રિંકિંગ કરે છે તો જયારે પણ આવું કરવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છો તો આ બધી આદતો ને ભૂલી જવી કારણ કે તમારી છાપ ખરાબ કરી શકે છે છોકરીનું સન્માન કરો અને તેને માન આપો આ તમારા ગુણ તેને તમારી તરફ આકર્ષિત કરશે

છોકરીઓને જોવાનો અંદાજ.અમુક છોકરાઓ છોકરીઓને એવી નજરથી જુવે છે કે છોકરી પટવાને બદલે ગાળ આપીને નીકળી જાય છે તમને બતાવી દઈએ કે છોકરીઓને હંમેશા સારી નજરથી જોવો તેમને કોઈ ખરાબ હાવ ભાવના બતાવશો એવામાં જણાવી દઈએ કે છોકરીઓને સંતાઈને જોનારા છોકરાને વધારે પસંદ કરે છે.

છોકરીઓને શુ સરપ્રાઇજ આપવી.જી હા મિત્રો છોકરીઓને સરપ્રાઇજ ઘણી પસંદ આવે છે તમે કોઈ પણ સારો અને સુંદર સરપ્રાઈઝ પ્લાન કરો તેને સ્પેશિયલ ફિલ કરવો જે તેને પસન્દ હશે તો ચોક્કસ સરપ્રાઈઝ થશે તેમાં છોકરીને કોઈ પણ ગિફ્ટ આપી શકો છો જ્યારે તમે વિચારતા હસો કે છોકરી ને શુ ગિફ્ટ આપવી તેના પર અમે ગણા જલ્દી નવા બ્લોગ લાવવાના છે ત્યાર સુધી તમે ગૂગલ સર્ચથી કે પછી તમારી બહેન કે કોઈ છોકરી ફ્રેન્ડ સાથે ગિફ્ટની આઈડિયા લઇ શકો છો.

છોકરીઓ સાથે ચીપકું બનવું નહી.મિત્રો ઘણા છોકરાંઓની આદત હોય છે તે એક દમ ચીપકું હોય છે કે શુ કરે છે શા માટે કરે છે આ બધું તેને જાણવું હોય છે આ બધી વસ્તુ છોકરીઓ નોટિસ કરે છે કે છોકરો ચીપકું તો નથી. ઓછું બોલીને વધારે સમજી જતા છોકરા પણ છોકરીઓને ખૂબ ગમે છે કારણ કે ભાસણ આપનાર છોકરા ઇડિટેડ કરતા હોય છે તમારા મનની વાત કરો પણ તેના મનની વાત પણ સાંભળો અને તેની ભાવના ઓને સમજો તેની સાથે સમજદારીની વાતો કરો.છોકરી જો તમારાથી ઈમ્પ્રેસ થઈ જાય તો તેની દરેક વાત મા રોક ટોક કરવી નહીં કારણ કે સ્વરતંત્રતા થી જીવવાનો બધાને હક્ક હોય છે તેની પોતાની જિંદગી માં દખલ કરવી નહીં પોતે ખુસ રહો અને તેને પણ ખુશ રહેવા દો.