આ પ્રકારની મૂર્તિઓ ઘરમાં રાખો છો, તો આજે જ ચેતી જજો નહિ તો થઈ શકે છે ભારે નુકશાન…..

0
195

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અત્યારે હિન્દુ ધર્મમા મૂર્તિ પૂજાનુ વિશેષ મહત્ત્વ હોય છે કે કયા દેવતાની કે કેવી મૂર્તિની પૂજા કરવાથી તમને લાભ મળે છે એ તેની માહિતી અત્યારે શાસ્ત્રોમા દર્શાવેલી જ છે જેમ કે માખણ ખાતા ભગવાન કૃષ્ણના એવા બાળ રૂપની પૂજા કરવાથી તમને સંતાન સુખ મળે છે અને હનુમાનજીના સંજીવની બુટી વાળા પર્વતવાળા રૂપની પૂજા કરવાથી તમને બળ મળે છે

ભગવાનની કોઈ પણ મૂર્તિ ઘરમાં રાખી શકાય છે. પરંતુ કેટલીક મૂર્તિઓ એવી હોય છે જેને ઘરમાં રાખવી અશુહ્ભ માનવામાં આવે છે જો આ મૂર્તિઓ ઘરમાં રાખવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે, તેનાથી ઘરના સદસ્યો પરેશાન રહે છે તેની સાથે આ મૂર્તિ ઘરમાં રાખવાથી ધન પ્રાપ્તિના સ્ત્રોત પણ બંધ થઇ જાય છે તેનાથી પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી પડે છે આખરે એ કઈ મૂર્તિઓ છે જેને ઘરમાં ના રાખી શકાય ચાલો જાણીએ એ મૂર્તિઓ વિશે.

અને આ રીતે જ આ મૂર્તિ એ કયા ધાતુની હોવી જોઈએ તેનુ પણ ઘણુ મહત્ત્વ દર્શાવાયુ છે માટે તેમજ જે રીતે ઘરમા તમારે કેવા પ્રકારની મૂર્તિઓ ના મૂકવી એમા તેનો પણ ઉલ્લેખ કરાયેલો છે માટે આજે જાણી લો કે તમારે પૂજાના સ્થળ પર કયા દેવી અને દેવતાઓની અને કયા પ્રકારની મૂર્તિઓ ન રાખવી જોઈએ.

શનિ દેવ.આ છે સૂર્ય પુત્ર શનિદેવનુ પૂજા સ્થળ અથવા આ મંદિર એ અન્ય પૂજા સ્થળો કરતા પણ અલગ હોય છે માટે તેમની પૂજાના નિયમો એ કડક હોય છે અને સૂર્ય થયા બાદ જ એ તેમની પૂજા કરવામા આવે છે અને તેમની પૂજા ઘરની અંદર નહિ પરંતુ આ ઘરની બહાર કરવામા આવે છે અને તેનાથી તેમની મૂર્તિને તમારા ઘરમા સ્થાપિત ન કરવી જોઈએ.

રાહુ અને કેતૂ.તો અત્યારે જ્યોતિશ શાસ્ત્ર અનુસાર આપણે શનિ અને રાહુ અને કેતુ અને ત્રણેય પાપી ગ્રહ માનવામા આવે છે માટે જો જન્મ કુંડળીમા એ તેમની અશુભ બૈઠકી હોય તો તમારે તેમની પૂજા કરવાથી એ કષ્ટ ઓછા થાય છે પરંતુ તેમને ઘરમા લાવવા અશુભ મનાય છે અને માત્ર જ્યોતિષ ઉપાયો માટે જ તેમની ઘરની બહાર પૂજા કરવી જોઈએ.

નટરાજ.નટરાજને ભગવાન શિવનુ એક રૂપ માનવામા આવે છે માટે ભગવાન શિવની પૂજા કરવી એ અને તેને ઘરના મંદિરમા સ્થાપિત કરવુ એ શુભ માનવામા આવે છે પરંતુ નટરાજ એ શિવજીનુ રૌદ્ર સ્વરૂપ છે અને આવા રૂપને તેઓ ત્યારે ધારણ કરતા હતા માટે જ્યારે શિવજી એ બહુ જ ક્રોધિત અવસ્થામા રહેતા ત્યારે શાસ્ત્રો અનુસાર આ મૂર્તિને ઘરમા લાવવુ એ અશાંતિનુ કારણ બની શકે છે ભગવાન શિવની દરેક પ્રકારની મૂર્તિઓ ઘરમાં રાખી શકાય છે પરંતુ તેમની નટરાજ સ્વરૂપની મૂર્તિને ઘરમાં રાખવી યોગ્ય ના કહેવાય તે ભગવાન શિવના રોદ્ર રૂપનું પ્રતિક છે તેથી એવું માનવામાં આવે છે કે જો આ મૂર્તિ ઘરમાં રાખવામાં આવે તો ઘરના સભ્યો વચ્ચે ઝગડા થયા કરે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર દેવી કાળીની પ્રતિમા ઘરમાં લાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે તેથી દેવી કાળીની મૂર્તિ ઘરમાં રાખવી શુભ માનવામાં નથી આવતું.ભૈરવ દેવ.આ પણ એક ભગવાન શિવનુ એક રૂપ જ છે પરંતુ આ ભૈરવ દેવ એ તંત્ર વિદ્યાના દેવતા છે અને તેની ઉપસના એ ઘરની અંદર નહિ પરંતુ તે ઘરની બહાર કરવી જોઈએ અને તેનાથી ભૂલથી પણ તેમને ઘરના મંદિરમા સ્થાપિત ન કરતા.

તેણી સાથે સાથે ઘરમાં કોઈ પણ દેવી દેવતાની તૂટેલી અથવા ખંડિત થયેલી મૂર્તિ હોય કે જૂની થઇ ગયેલી મૂર્તિ હોય કે તસ્વીર ઘરમાં ના રાખવું જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે અને તેનાથી ધનના સ્ત્રોત ઓછા થવા લાગે છે તેનાથી વ્યક્તિને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.