આ મહિલાએ બાંધ્યા 5000 પુરુષો સાથે સબંધ ત્યારબાદ થઈ ગઈ એવી હાલત કે જાણી અચક પામી જશો……….

0
1504

આજના આ સમયમાં લોકો પોતાની હવસની ભૂખ સંતોષવા માટે પોતાની સબંધ લાગણીઓ ને ભૂલી જાય છે.આજે બળાત્કાર, રેપ, જેવા ઘણા કેશો પોલિસ સ્ટેશનમાં નોંધેયેલ છે. એવા કિસ્સાઓ સામે આવે છે જે જાણીને લોકોની આખો ચાર થઈ જાય છે અને આજે લગ્ન કરવાની લાલચ આપી કેટલીય છોકરીઓ સાથે બળાત્કાર કરી આરોપીઓ ખુલ્લે આમ ફરે છે.પરંતુ મિત્રો આજે એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં એક મહિલાએ પોતાની હવસની આગ સંતોષવા 5000 પુરુષો સાથે સબંધ બાંધ્યા હતા.તો ચાલો જાણીએ કે આ પછી મહિલાની હાલત કેવી થઈ.

મિત્રો તમને જણાવી દઈએ કે મનુષ્ય તેના જીવનને રોમાંચક બનાવવા માટે શું નથી કરતો. આ માટે, કેટલાક લોકો વિશ્વભરમાં ફરતા રહે છે અને કેટલાક જુદા જુદા કૃત્ય કરે છે. પરંતુ જો કોઈ સ્ત્રી પોતાના જીવનને રોમાંચક બનાવવા માટે બીજા વ્યક્તિ સાથે સંભોગ કરે છે, તો પછી તેના પતિની સંહમતિ કહેવાય કે કે શું.આ સવાલ તમારા મનમાં જરુર થશે.આવું જ કંઈક ઇંગ્લેંડના શેફિલ્ડમાં રહેતી એક મહિલાએ કર્યુ છે. આ મહિલાએ પોતાનું જીવન રોમાંચક બનાવવા માટે અત્યાર સુધી 5000 પુરુષો સાથે સંભોગ કર્યો છે. 63 વર્ષીય મહિલાનું કહેવું છે કે તે દર વર્ષે લગભગ 100 પુરુષો સાથે સંબંધ બાંધતી હતી અને તે પતિની સંહમતિથી આવું કરતી હતી.

આ મહિલાએ જણાવ્યું હતું કે બૈરી નામના યુવક સાથે તેના લાંબા સમયથી લગ્ન થયાં હતાં અને આ સમયે તેના બે પુત્ર છે. આ મામલમાં તેઓ માને છે કે પ્રેમ એક વસ્તુ છે અને બંધન બીજી વસ્તુ છે. તમારા જીવનમાં એક જ પાર્ટનર સાથે જિંદગી વિતાવવી અલગ વાત છે અને તેમની સાથે સંભોગ કરવો અલગ.આ મહિલાને આવું કરવાનો વિચાર અન્ય કોઇએ નહીં પરંતુ તેના પતિએ જ આપ્યો હતો. મહિલાએ કહ્યું કે લગ્ન બાદ તેના પતિએ સેક્સ માટે પાર્ટનર બદલવાની વાત કરી હતી.જો કે પહેલા તો પતિનો આ વિચાર સાંભળીને મહિલા ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી, પરંતુ થોડા સમય પછી તે પોતે પણ તેનાથી સહમત થઈ ગઈ હતી. તે વિચારતી અને માનતી હતી કે જીવનનો અર્થ તેનો સંપૂર્ણ પણે આનંદ માણવો જોઇએ.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.એક જ સ્ત્રી બે પુરુષો સાથે ગર્ભવતી થઈ જો કે તેમણે કોઈ યોજના હેઠળ આવું કર્યું ન હતું લટાનું તેણીએ તેના પતિ સાથે બેવફાઈ કરીને બીજા પુરુષ સાથે સંભોગ કર્યો જ્યારે મહિલા જોડિયાની માતા બની ત્યારે આ કિસ્સો બહાર આવ્યો હતો બંને બાળકોના ચહેરા જુદા હતા બાળકના રૂપમાં મહિલાના પતિને કંઇક શંકા હતી આ પછી બંને બાળકોના ડીએનએ ટેસ્ટ કરાયા હતા.

ડીએનએ ટેસ્ટથી મહિલાની સત્યતા બહાર આવી છે. જે બાદ મહિલાએ સ્વીકાર્યું કે તેણે બીજા એક પુરુષ સાથે સંબંધ બનાવ્યો છે જોકે સત્ય જાણતા પહેલા મહિલાનો પતિ વારંવાર તેના પ્રશ્નો પૂછતો હતો નોંધનીય છે કે એક જ સમયે જુદા જુદા પુરુષોથી ગર્ભવતી થવાની ઘટનાઓ ખૂબ જ દુર્લભ છે આ કેસ ચીનના જીઆમેન શહેર વિશે કહેવામાં આવી રહ્યો છે. ચાઇનીઝ અખબારના હવાલેથી કહેવામાં આવ્યું છે કે જ્યારે દંપતી જોડિયાના જન્મની નોંધણી કરવા પહોંચ્યા ત્યારે આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જન્મ નોંધણી પૂર્ણ કરવા માટે દંપતીને પિતૃત્વ પરીક્ષણ કરવાનું કહેવામાં આવ્યું હતું ડીએનએ ટેસ્ટથી બહાર આવ્યું છે કે મહિલાના બે બાળકોના પિતા અલગ છે.

માહિતી આપતાં ફુઝિયન ઝેંગતાઈ ફોરેન્સિક આઇડેન્ટિફિકેશન સેન્ટરના ડિરેક્ટરએ કહ્યું છે કે ડીએનએ પરીક્ષણો બતાવે છે કે કોઈ બાળક તેના પિતા સાથે જૈવિક સંબંધ સાબિત કરતો નથી ડિરેક્ટરે કહ્યું છે કે ડીએનએ ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ પતિ ખૂબ ગુસ્સે થયો હતો અને પત્નીને સત્ય કહેવા કહેતો હતો. શરૂઆતમાં પત્નીએ પ્રેમ સંબંધ બાંધવાનો ઇનકાર કરી દીધો હતો અને પતિ પર ખોટા અહેવાલો લાવવાનો આરોપ લગાવ્યો હતો પરંતુ જ્યારે પતિએ પત્નીને સખત પૂછપરછ કરી ત્યારે તેણે કબૂલાત કરી કે તે વિદેશી વ્યક્તિ સાથે સુતી હતી.

બીજી એક ઘટના સામે આવી છે જે આ ઘટના ચીનના ફુજિયાન શહેરની છે મહિલાએ લગ્નેતર સંબંધમાં પોતાના પુરુષ મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાળકોના ટેસ્ટમાં થયો મોટો ખુલાસો ચાલો આપણે જાણીએ સમગ્ર મામલો.આ વાત જાણીને તમને આશ્ચર્ય થયું હશે પરંતુ સાચી ઘટના છે એક મહિલાએ જોડીયા બાળકોને જન્મ આપ્યો છે પરંતુ બંને બાળકોના પિતા અલગ છે આ વાતનો ઘટસ્ફોટ થઈ ગયા બાદ મહિલાના પરિણીત જીવનમાં તોફાન આવી ગયું છે ચીનના જિયાનમેનના ફુજિયાન શહેરની આ ઘટના છે બાળકના પિતાએ જ્યારે બાળકોનો પેટરનિટી ટેસ્ટ કરાવ્યો ત્યારે મહિલાના લગ્નેતર સંબંધોનો ભાંડો ફૂટી ગયો હતો આવી ઘટના જ્વલ્લે જ જોવા મળતી હોય છે.

મહિલા જ્યારે પ્રજોત્પતિકાળમાં બે જુદા-જુદા પુરુષો સાથે એક જ સમયે સંબંધ બાંધે છે ત્યારે આ બંને પુરુષના સ્પર્મ મહિલના બે જુદા-જુદા ઈંડા સાથે મળે છે ત્યારે જુદા-જુદા પિતા ધરાવતા બાળકોનો જન્મ થાય છે. તબીબી ભાષામાં આ સ્થિતિને હેટ્રોપેટરનલ સુપરફેસુંડેશન કહે છે આ ઘટનામાં પણ મહિલાએ થોડા સમયના અંતરે પતિ અને પુરુષ મિત્ર સાથે સંબંધ બાંધ્યો હતો અને તેને જોડીયા બાળકોનો ગર્ભ રહ્યો હતો.

ચીનના ફુજિયાન શહેરમાં રહેતી એક મહિલા ગર્ભવતી થઈ હતી ગર્ભાવસ્થા બાદ તેણે બે જોડીયા બાળકોને જન્મ આપ્યો ત્યારે પરિવારમાં પ્રારંભમાં તો ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી જોડીયા બાળકોનો જન્મ થયાનું સાંભળીને દંપતી ખુશ થઈ ગયું હતું.આ દંપતીમાં પત્નીના લગ્નેતર સંબંધો પિત્નિશના લગ્નની સાથે તે શારીરિક સંબંધો પણ બંધાયેલા છે સંતોષ, પત્નીના લગ્ન સંબંધો ન હોવા.

જોડીયા બાળકોનો જન્મ થયાની આ ખુશી દંપતી વધુ સમય સુધી ભોગવી શક્યું નહીં નર્સ જેવી જોડીયા બાળકોને લઈને આવી તો પતિને બીજા બાળકોનો ચહેરો જોઈને શંકા જન્મી કેમ કે બીજા બાળકનો જન્મ તેના કે તેની પત્ની સાથે મળતો આવતો ન હતો તે અલગ જ દેખાતો હતો.શંકા ગયા બાદ પતિથી રહેવાયું નહીં આથી તેણે હોસ્પિટલને જણાવીને બંને બાળકોનો પિતા કોણ છે તે જાણવા માટે પેટરનિટી ટેસ્ટ કરાવ્યો.પેટરનિટી ટેસ્ટનો રિપોર્ટમાં જાણવા મળ્યું કે બંને બાળકોની માતા તો એક જ છે પરંતુ તેનો પિતા જુદો-જુદો છે પતિના ગુસ્સાનો પાર ન રહ્યો તેણે જ્યારે પત્નીને ધમકાવી ત્યારે પત્નીએ તેના લગ્નેતર સંબંધ હોવાનું સ્વીકાર્યું હતું તેણે જણાવ્યું કે તેના પુરુષ મિત્ર સાથે તેણે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

પત્નીની સ્વીકારોક્તી સાંભળીને પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ બે ક્ષણ તો શું કરવું એ જ તેને સમજાયું નહીં આખરે તે પત્ની અને તેના પોતાના બાળકને રાખવા તો તૈયાર થયો પરંતુ તેણે બીજા પુરુષના બાળકને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો. પત્નીને કહી દીધું કે તે બીજાના બાળકનો ઉછેર નહીં કરે.જોડીયા બાળકોના પિતા જુદા-જુદા હોવાની સ્થિતિને તબીબી ભાષામાં ‘હેટ્રોપેટરનલ સુપરફેસુંડેશન કહે છે. આવી ઘટના જ્વલ્લે જ બનતી હોય છે આવું ત્યારે જ બને છે જ્યારે એક મહિલા તેના પ્રજોત્પાદન સમયમાં બે જુદા-જુદા પુરુષ સાથે સંબંધ બાંધે છે આ દરમિયાન બે જુદા-જુદા પુરુષના સ્પર્મ મહિલાના બે જુદા-જુદા ઈંડા સાથે મળે છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.પતિ અને પત્ની વચ્ચે નો સબંધ ખૂબજ સુંદર હોય છે.પરંતુ જ્યારે સબંધ વચ્ચે ઝઘડા થાય છે ત્યારે તેનું મુખ્ય કારણ હોય છે.બે વ્યક્તિ ઓ ની વચ્ચે ત્રીજી વ્યક્તિનું પ્રવેશ કરે ત્યારે આવું બનતું હોય છે.પરંતુ આ કારણ શિવાય બીજું પણ કારણ થઈ શકે છે આજે આ લેખમાં એક મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છે જે પરણિત હોવા છતાં 100 થી વધારે પુરુષો સાથે સબંધ બનાવ્યા હતા.તો આવો જાણીએ કે આ મહિલા પરણિત હોવા છતાં કેમ 100 થી વધારે પુરુષો સાથે સબંધ બનાવ્યા હતા.આ વાત લંડન શહેરની છે.અને આ મહિલાનું નામ ગ્વિન્થ લી છે.અને આહિલાની હાલમાં 47 વર્ષની ઉંમર છે.આ મહિલા પરણિત હોવા છતાં 100 પુરુષો સાથે અફેર હતું.અને આ બધા પુરુષો સાથે સબંધ બાંધ્યા હતા.બનાવ્યા હતા.

ધ મિરરના અહેવાલ મુજબ,લંડનમાં રહેતી 47 વર્ષીય મહિલા ગ્વિન્થ લીએ આવા પ્રણય માટે તેના ચીટિંગ જનીનને દોષી ઠેરવ્યું હતું.ગ્વિનેથ લી કહે છે કે લગ્ન પછી.મહિલાઓ બાળકો ની જવાબદારી માં વ્યસ્ત ના કારણે પોતાના પતિને સમય આપી નથી શકતી.તેથી આવા માણસો સાથેના સંબંધો રાખીને હું તેમને ખુશ કરું છું.આ મહિલા ના જણાવ્યા અનુસાર,આ મહિલાનો પતિ નું નામ રોબોટ હતું અને તેમણે મૃત્યુ ને 10 વર્ષ પૂરા થયા છે.અને તેમનું મત્યુ કેન્સરના કારણે થયું હતું.જે બાદ તેણે આ કામ કરવાનું નક્કી કર્યું. 47 વર્ષીય ગુથને અત્યાર સુધીમાં 100 થી વધુ પરિણીત પુરુષો સાથે સંબંધ બાંધ્યા છે.

ગ્વિનેથ લીએ જણાવ્યું હતું કે તે જીવનસાથી ડેટિંગ સાઇટ ઈલિસીટ એન્કાઉન્ટરઉપરથી પુરુષોનો સંપર્ક કરતી હતી.અને પુરુષો સાથે સબંધ બનાવતી હતી અને તેને આ કામ કરવા બદલ પૈસા પણ મળતા હતા.આ પરણિત લોકો માટે બનાવવામાં આવી હતી.આ સાઇટ પર તે ઘણા પરિણીત પુરુષોના સંપર્કમાં આવ્યા હતાં.લી કહે છે કે ઘણાં પુરુષોના લગ્ન તૂટી જાય છે કારણ કે પુરુષોનો સમય આપનારા અને સમય આપતા પુરુષો મારા જેવા જીવનસાથી મળતા નથી. લી માને છે કે તેને આવું કરવામાં કોઈ અફસોસ નથી,તેના બદલે તે એક સંબંધ બનાવે છે અને પતિ-પત્ની વચ્ચેના સંબંધને મજબૂત બનાવે છે.