Breaking News

આ મહિલા સલાડ વેચીને કમાય છે લાખો રૂપિયા, 3000 હજારમાં શરૂ કર્યો હતો આ બિઝનેસ, જાણો તેના વિશે….

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે હોટલમાં ખાવાનું ખાતી વખતે લોકો મોટાભાગે એવું વિચારે છે કે સલાડ તો ફ્રીમાં મળી જશે. પરંતુ આજકાલ સલાડની વેલ્યુ વધી ગઇ છે સ્વાસ્થ્ય માટે સલાડ ઘણો જ લાભકારક છે ઘણાં લોકો અલગ અલગ પ્રકારના સલાડને પોતાના રૂટીન આહારમાં સામેલ કરે છે પુણેની એક મહિલાએ સલાડમાંથી લાખોનો બિઝનેસ ઉભો કરી દીધો છે સલાડનો સ્વાદ લોકોના ઘર સુધી પહોંચાડવાની સાથે જ તેણે સલાડના બિઝનેસમાંથી કેવી રીતે પૈસા કમાઇ શકાય તે બતાવી દીધું છે.

ભોજન સાથે કચુંબર ખાવું એ સારી ટેવ છે તો પછી આજકાલ લોકો સ્વાસ્થ્ય વિશે પણ વધુ જાગૃત થયા છે, તેથી સલાડ વધુ ખાઈ રહ્યા છે હોટલમાં શાકભાજી અને રોટલી સાથે સલાડ વિના મૂલ્યે મળે છે પરંતુ આજે અમે તમને એક એવી સ્ત્રીનો પરિચય આપવા જઈ રહ્યા છીએ જેણે સલાડ વેચીને લાખોની કમાણી કરી છે. પુણેમાં રહેતી મેઘા બાફનાનો કચુંબરનો ધંધો છે. તેણીએ કચુંબર મેનુ પર ઘણા પ્રયોગો કર્યા અને હવે તે ઘણા લોકોને સ્વાદિષ્ટ સલાડ ખવડાવીને દરરોજ ઘણી કમાણી કરે છે.

ધીરે ધીરે મેઘાનો સ્વાદિષ્ટ સલાડ લોકોમાં લોકપ્રિય થયો. તેના ઓર્ડર વધવા માંડ્યા ટૂંક સમયમાં જ તેણે પોતાનો સ્ટાફ પણ વધાર્યો પહેલાં તે એકલી જ નોકરી કરતી હતી પરંતુ હવે તેની પાસે શાકભાજી કાપવા માટે 9 મહિલાઓ છે અને ડિલિવરી માટે 10 ડિલિવરી એજન્ટો છે.

તેમણે 2017માં પોતાનો બિઝનેસ શરૂ કર્યો શરૂઆતમાં તે ઘરેથી સલાડ બનાવી વ્હોટ્સએપ પર અન્ય લોકો સાથે શેર કરતાં હતાં ટૂંક સમયમાં જ તેમને ઑર્ડર મળવાના શરૂ થઈ ગયા પહેલા જ દિવસે પાંચ ઑર્ડર મળ્યા હતા, જે તેમનાં મિત્રોએ જ આપ્યા હતા ધીમે-ધીમે લોકોને તેમના દ્વારા બનાવવામાં આવેલાં સલાડ ખૂબ પસંદ પડ્યાં ઑર્ડર વધતા ગયા અને બિઝનેસ સતત વધતો ગયો.

હવે મેઘા એક બિઝનેસ વુમન બની ચૂક્યાં છે તેમણે 3 હજારમાં આ બિઝનેસ શરૂ કર્યો હતો અત્યાર સુધી તે આ બિઝનેસમાંથી 22 લાખ રૂપિયા કમાઈ ચૂક્યાં છે. તેઓ રોજ સવારે સાડા ચાર વાગ્યે ઉઠે છે અને પછી સલાડના પેકેટ તૈયાર કરવામાં જોતરાઈ જાય છે પછી મસાલા તૈયાર કરે છે દરેક કામ તેમણે જાતે જ કર્યું. ઘણીવાર નુકસાન પણ થયું જોકે તેઓ સતત પોતાના કામને વળગી રહ્યા બહુ ઓછા સમયમાં તેમનો બિઝનેસ સેટ થઈ ગયો.

મેઘાને પહેલા દિવસે તેના દોસ્તોએ 5 ઓર્ડર આપ્યા. મેઘાનો સલાડ બધા પસંદ કરવા લાગ્યા ઓર્ડર વધતા ગયા અને સાથે વેપાર પણ વધતો ગયો.આજે મેઘા એક બિઝનેસ વુમન છે તેમણે બિઝનેસને ફક્ત 3000 રૂપિયામાં શરૂ કર્યો હતો પરંતુ આજ સુધીમાં તેમણે 22 લાખ રૂપિયાની કમાણી કરી છે મેઘા દરરોજ સવારે સાડા ચાર વાગે જાગીને સલાડના પેકેટ તૈયાર કરે છે શાકભાજી લાવવી મસાલા તૈયાર કરવા દરેક કામ જાતે જ કરે છે ઘણીવાર ખોટ ખાધી છતાં બિઝનેસ ચાલુ રાખ્યો.

મેઘાનો બિઝનેસ હવે સંપૂર્ણ રીતે જામી ગયો છે. લૉકડાઉન પહેલા સુધી તેમની પાસે અંદાજે 200 રેગ્યુલર કસ્ટમર હતા તેમની મહિનાની બચત 75 હજાર રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધી છે છેલ્લા ચાર વર્ષમાં તે 22 લાખ રૂપિયા કમાઇ ચુકયા છે.મેઘા ​​દરરોજ તેના કચુંબરનું મેનૂ બદલતી રહે છે તેઓ ડાયાબિટીઝ અથવા અન્ય રોગોથી પીડાતા દર્દીઓ માટે વિશેષ સલાડ પણ તૈયાર કરે છે.

About Hu Gujarati TEAM

Check Also

પાંચ રૂપિયાના પેકેટ થી શરૂ કરેલો ધંધો આજે 850 કરોડનો છે,જાણો ડાયમન્ડ નમકીન વિશે…..

કોરોના રોગચાળાને કારણે દેશની અર્થવ્યવસ્થા ઉપર કટોકટી ઉભી થવાને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *