Breaking News

આ મંત્ર જાપ કરવાની સાચી રીત જાણીલો બદલાઈ જશે કિસ્મત થઈ જશો માલામાલ…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે જીવનમાં દરેકને પૈસાદાર બનવું હોય છે. તે માટે તેઓ અનેક નુસખા અપનાવી લેતા હોય છે. આજે અમે તમારા માટે એવો એક મંત્ર લાવ્યા છીએ જેની એક માળા કરવાથી તમે અઢળક સુખ અને ધન મેળવી શકો છો. ધનવાન બનવું અને આવનારી પેઢીને સારું જીવન આપવું એ દરેકને ગમે છે.

દરેકને હોય છે ધનની ઇચ્છા તમારા સંબંધીઓમાં શું કોઇ એવું છે જે એમ કહેતું હોય કે તે પોતાની જિંદગીથી સંતુષ્ટ છે. જીવનમાં તેને બધું મળી ગયું છે. તેની પાસે જેટલી પણ ધન-દોલત છે તે તેના માટે પૂરતી છે. મારા ખ્યાલથી આવી વાત કહેનારું કોઇ નથી. જો કોઇ હોય તો તે સંત-મહાત્મા હશે જે દુનિયાથી દૂર થઇને ભગવાનને જ બધું માનતા હશે. કોઇ વધારે અમીર હોય છે તો કોઇ વધારે ગરીબ.

કોઇ સડક પર ધક્કા ખાય છે તો કેટલાક લોકો એવા હોય છે જેની પાસે જીવન ચલાવવા લાયક રૂપિયા છે. પોતાની ઇચ્છાઓને પૂરી કરવા માટે તેને રાહ જોવી પડે છે.જો તમે એ લોકોમાંના છો જે ખૂબ જ વધારે ધનની આશા રાખે છે અને ન ફક્ત પોતાને માટે પણ પોતાની આવનારી પેઢીને માટે પણ આ વાત વિચારે છે તો અમે તમારા માટે એક મંત્ર લાવ્યા છીએ. હિન્દુ શાસ્ત્રોમાં દરેક સમસ્યાનો ઉપાય છે, જો તેને ઉપયોગમાં લેવામાં આવે તો પ્રત્યેક વ્યક્તિને સુખ મળે છે. આ શાસ્ત્રોમાં અમે ધન પ્રાપ્તિના પણ અચૂક ઉપાય છે.

મિત્રો શાસ્ત્રો અનુસાર મા લક્ષ્મીને ધનની દેવી ગણવામાં આવે છે. માની ઉપાસના કરનારો વ્યક્તિ આર્થિક રીતે સક્ષમ રહે છે. તેને કંગાળીનો સમય જોવો પડતો નથી.મા લક્ષ્મી સિવાય આદિત્ય દેવ એટલે કે ભગવાન સૂર્યની ઉપાસના પણ ધન પ્રાપ્તિને માટે સફળ માનવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે જે ઘરમાં આદિત્ય મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે તે પરિવારમાં એક હજાર વર્ષ સુધી ગરીબી આવતી નથી. તન-મન અને ધનથી સમૃદ્ધિ બની રહે છે.

આ છે મંત્ર,ધન પ્રાપ્તિનો મંત્ર આ પ્રકારે છે.जन्मान्तर सहस्त्रेषु, दारिद्रयं नोपजायते। આ મંત્રનો જે પણ વ્યક્તિ સાચા ઉચ્ચારણ સાથે જાપ કરે છે તે યુગો સુધી પોતાની આવનારી પેઢીને ધન દોલતનો સમુદ્ર આપે છે.આદિત્યમંત્રનો જાપ કરવા સવારે જલ્દી ઉઠીને સ્નાન કરવું. રોજના કામથી નિવૃત્ત થઇને શુદ્ધ વસ્ત્ર પહેરીને પૂર્વ દિશાની તરફ મોઢું રાખીને બેસવું અને સાથે મંત્રનું સાચું ઉચ્ચારણ લઇને જાપ કરવો.શાસ્ત્રોમાં દરેક મંત્રની 108 એટલે કે એક માળા કરવાનું શુભ ગણાય છે. તમે આદિત્ય મંત્રને પણ ઓછામાં ઓછી એક માળા જરૂર કરો. તમારી ઇચ્છા હોય તો તમે 2 કે 3 માળા પણ કરી શકો છો.

દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે તેના ઘરે પણ દેવી લક્ષ્મીની કૃપા વરશે. આપણા શાસ્ત્રોમાં પણ લક્ષ્મીને બધી સુખ-સુવિધાની દેવી માનવામાં આવે છે. તેમજ હિન્દુ શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાંક ઉપાયો પણ છે. ધન સિવાય માતા લક્ષ્મીનું એક બીજુ રૂપ છે અન્ન. અન્નનું અનાદાર તે લક્ષ્મીનું અનાદાર માનવામાં આવે છે. એટલા માટે ભોજન કરતી વખતે કેટલાંક નિયમોનું અવશ્ય પાલન કરવું જોઈએ જેથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહેશે. આજે અમે તમને જણાવીશું એવી કેટલીંક બાબતો વિશે જેનું પાલન કરીને તમે પણ ધનવાન બની શકો છો.

કેટલાંક લોકોની આદત હોય છે કે તે પોતાનો બધો ક્રોધ ભોજન પર ઉતારતા હોય છે, અથવા તો ક્રોધમાં આવીને ભોજનની થાળીને ફેંકી દેતા હોય છે અથવા ભોજન કર્યા વગર ઉભા થઈને જતા રહે છે. આવું કરવું લક્ષ્મી દેવીનું અપના થાય છે એટલા માટે મનુષ્યએ ભોજન કરતી વખતે ક્રોધ ન કરવો જોઈએ.પીપળાના છાયડામાં ઉભા રહીને એક લોખંડના વાસણમાં પાણી, ખાંડ, ઘી મિક્સ કરીને પીપળાને ચઢાવવું.

આવું કરવાથી બહુ લાંબા સમય સુધી ઘરમાં ક્યારે પૈસાની કમી ઉભી નહીં થાય અને લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહેશે.જો કોઈ એવું કામ જેને પૂરુ કરતા પહેલાં કોઈના કોઈ અડચણ આવતી હોય તો તમે શુક્રવારના દિવસે કીડીઓને ખાંડ નાખો. આ કામ નિયમિત કરવાથી ક્યારે ઘરમાં ધનની કમી નહી રહે અને અટકેલા કામ પણ થઈ જશે. તેમજ ધન સંબંધિત કોઈ પણ નિર્ણય લેતા પહેલાં અને અથવા કામ કરવા માટે ઘરની બહાર જતા પહેલા દહીં અને ખાંડ અવશ્ય ખાવું.

કાળી હળદર, અક્ષત (ચોખા) અને ચાંદીના એક ટુકડાને લઈને આ ત્રણેયને એક નવા કપડાઅમાં બાંધીને તેની ધૂપ-દીપથી પૂજા કરો. આને તમારી તિજોરીમાં કે ધન મુકવાના સ્થાન પર મુકી દો. તંત્ર શાસ્ત્રમાં કાળી હળદરને ચમત્કારી માનવામાં આવે છે આનો લાભ તમને મળી શકે છે.એક અન્ય ટોટકો એ પણ છે કે કાળી હળદરને વિધિપૂર્વક સાફ કરીને પૂજાઘરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પાસે મુકી દો. દરરોજ સવારે ધૂપ દીપ વગેરેથી તેની પૂજા કરો. આવકના સાધનોમાં વધારો થશે. ધન આગમનના રસ્તા ખુલશે.

સ્વસ્તિક ચિન્હને શુભ માનવામાં આવે છે અને આ ચિન્હ ને સમૃદ્ધિ થી પણ જોડીને દેખવામાં આવે છે. તેથી તમે હલ્દી ની મદદ થી આ ચિન્હ ને પોતાની તિજોરી પર બનાવી દો. એવું કરવાથી ધન માં બરકત થશે.જે લોકો ની પાસે ધન નથી ટકતું તે લોકો આ ટોટકા ને એક વખત જરૂર કરો. આ ટોટકા ના તહત તમે કાળી હલ્દી ને એક ચાંદી ની ડબ્બી ના અંદર નાંખી દો. તેના પછી આ ડબ્બી ને મંદિર માં રાખી દો અને થોડાક સમય પછી આ ડબ્બી ને તે જગ્યા પર રાખી દો જ્યાં પર તમે ધન રાખો છો. આ ટોટકા કરવાથી તમને ધન માં હાની નહી થાય.

વ્યાપારમાં થઇ રહેલ નુકશાન ને રોકવા માટે તમે પીળા કપડા માં કાળી હલ્દી, 11 ગોમતી ચક્ર અને 11 કૌડીઓ બાંધી દો અને નીચે જણાવેલ મંત્ર નો જાપ 108 વખત કરો. આ મંત્ર નો જાપ કર્યા પછી આ કપડા ને પોતાના ઘર ના મુખ્ય દરવાજા પર પર બાંધી દો. આ ઉપાય કરવાથી તમારો વ્યાપાર સારી રીતે ચાલવા લાગી જશે અને તમે ધનવાન બની જશો.

શુક્રવાર ના દિવસે આ ઉપાય કરો. આ ઉપાય ના તહત એક સાબુત હલ્દી ને માં લક્ષ્મી ના સામે રાખી દો. તેના પછી આ હલ્દી ની પૂજા કરો અને તેના પર કુમકુમ લગાવો. આ હલ્દી ને થોડાક સમય માટે લક્ષ્મી માં ની મૂર્તિ ની પાસે જ રાખી રહેવા દો. પછી થી તેને ઉઠાવીને લાલ રંગ ના વસ્ત્ર માં લપેટી દો અને આ હલ્દી ને પોતાની તિજોરી માં રાખી દો. એવું કરવાથી તમારી તિજોરી સદા પૈસા થી ભરેલ રહેશે અને તમને ધનલાભ થતો રહેશે.

About Hu Gujarati TEAM

Check Also

શારિરિક સબંધ બાંધ્યા બાદ જરુર રાખો આ વાતોનું ધ્યાન,નહિ તો આવશે ગંભીર પરિણામ….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …